CATEGORIES
ઊંઝા પંથકમાં તસ્કરો બેફામ બન્યા કરણપુર, રણછોડપુરા, દાસજમાં ચોરીઓ
રણછોડપુરા અને કરણપુરની દૂધ ડેરીમાંથી 2.75 લાખની મત્તા ચોરાઈ
પાલનપુરના સદરપુરથી સિંગદાણાની 500 બોરી ભરીને મુન્દ્રા પોર્ટ જતી ટ્રક લાપત્તા
26.77 લાખના મુદ્દામાલ અંગે ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
હિંમતનગરના નવા રોડ પર કારની ટક્કર વાગતાં વૃદ્ધ સાઇકલિસ્ટનું મોત
સમગ્ર ગુજરાતમાં સાઇકલિસ્ટ તરીકે નામના મેળવી હતી
ભરૂચ પાસે રેતી ભરેલી ટ્રકે બે શ્રમજીવી યુવાનોને કચડી નાખ્યા
બાઇક પર ત્રીજા યુવાનને ઉતારતા હતા ત્યારે થયો અકસ્માત
ગાંધીનગરના પોરમાં પાંચ શખ્સોનો S શ્રમજીવી પર જીવલેણ હુમલો
કુહાડી અને કોશનાં ઘા ઝીંકી લોખંડના પંચ વડે મુક્કા માર્યા
અમ્પાયર લિફ્ટમાં ફસાઈ જતાં ઓસી.-પાક. ટેસ્ટમાં વિલંબ ક્રિકેટ
ઇતિહાસની અનોખી ઘટના, લંચ પછી રમત શરૂ થવામાં વિલંબ થયો
કુસ્તી સંઘના સસ્પેન્શનને કોર્ટમાં પડકારીશઃ સંજય સિંહ
રમત મંત્રાલયે ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં યોગ્ય પ્રક્રિયાનો અમલ કર્યો નહીં હોવાનો સસ્પેન્ડ થયેલા પ્રમુખનો દાવો
વડોદરામાં 15 ફૂટ ઉંડા બોરવેલના ખાડામાં પડી ગયેલી 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
રેસ્ક્યુ કરી 20 જ મિનિટમાં બહાર કાઢી પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું
ફેફસાંમાંથી ગાંઠ દૂર કરી બે મહિનાના શિશુને નવજીવનઃ કરમસદની હોસ્પિટલની ઘટના
શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ફેફસામાં જન્મજાત ગાંઠ હોય તેવા જવલ્લે જ જોવા મળતાં કેસમાં સર્જરી કરાઈ
USના હ્યુસ્ટનમાં માર્ગ અકસ્માતમાં ભારતીય પરિવારનાં છનાં મોત
પતિનો બચાવઃ પત્ની, બે સંતાનો, સાસુ-સસરા અને ડ્રાઇવરનાં મોત
ઉલ્ફા, ભારત સરકાર અને આસામ સરકાર આજે શાંતિ કરાર કરશે
ઉત્તર-પૂર્વમાં ભારત સરકારનાં શાંતિનાં પ્રયાસોની દિશામાં પગલું
લલ્લનસિંહનાં સ્થાને નીતિશકુમાર જેડી (યુ)પ્રમુખ બને તેવી સંભાવના
આજે નવી દિલ્હીમાં પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં નિર્ણય લેવાશે
OBC, દલિતોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથીઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના સ્થાપના વિસે રાહુલ ગાંધી, ખડગેએ નાગપુરમાં સભા સંબોધી
PM મોદી આવતી કાલે અયોધ્યામાં ₹11,100 કરોડનાં પ્રોજેક્ટ લોન્ચ કરશે
એરપોર્ટનું નામ ‘મહાઋષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ’ રાખવામાં આવ્યું
ઝોમેટોને ડિલિવરી ચાર્જ માટે ₹402 કરોડની GST નોટિસ
ડિલિવરી પાર્ટનર્સ વતી ચાર્જ લીધો હોવાથી ટેક્સ ચૂકવવાનો થતો નથીઃ ઝોમેટો
EVM ની સમસ્યા નહીં ઉકેલાય તો ભાજપ 400 બેઠક જીતી જશેઃ સામ પિત્રોડા
આ મુદ્દે મેં ચૂંટણી પંચના જવાબની રાહ જોઈ હતી પણ કોઇ પ્રત્યુત્તર ન મળ્યો આગામી ચૂંટણી ભારતનું ભાવિ નિર્ધારિત કરવા માટે મહત્વની પુરવાર થશે
'ધ બુલ' : સલમાન અભિનિત પ્રથમ બાયોપિકનું આજે મુહૂર્ત થશે
ઓપરેશન કેક્ટસ પર આધારિત ફિલ્મમાં સલમાન પેરા-મિલિટરી ઓફિસરની ભૂમિકામાં છે.
‘સાલાર’ સાતમા દિવસે 500 કરોડની કલબમાં પ્રવેશી!
ડંકી 300 કરોડે પહોંચી: સાલારે ગેમ બગાડી નાખી
કોરોનાના JN.1 વેરિયન્ટના તરખાટ વચ્ચે અમદાવાદમાં નવા 10 કેસ, એક્ટિવ 46
ચાર કેસમાં સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ગોવા અને રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી: રાજ્યમાં 76 એક્ટિવ કેસ
અમિત શાહ ગુજરાત આવશે, આજથી ભાજપની લોકસભા ચૂંટણી મંથન બેઠક
પ્રદેશ પ્રમુખ પાટીલ, CM પટેલ, કેન્દ્રીય મહામંત્રી અરુણસિંહ ઉપસ્થિત રહેશે શનિવારે SGVP, NFSU ખાતેના કાર્યક્રમમાં અમિતભાઇ હાજરી આપશે
PM ડિગ્રીના બદનક્ષી કેસમાં સંજય સિંહને વોરંટ, કેજરીવાલને રાહત
સંજય સિંહને 11મીએ હાજર રાખવા તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટને આદેશ વારંવાર આરોપી હાજર ન રહેતા ફરિયાદ પક્ષે વોરંટ ઇશ્યૂ કરવા અરજી કરી હતી
રિવરફ્રન્ટમાં 30મીથી ફ્લાવર શોઃ ફૂડ સ્ટોલમાં જાડા ધાન્યની ખાદ્યચીજો મળશે
અનેક આકર્ષિત સ્કલ્ચર સાથેનાં ફ્લાવર શોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ સવારે ખુલ્લો મુકશે
48 લાખની ઠગાઇઃ કિરણ પટેલને જામીન ન આપવા એફિડેવિટ
બે પુત્રીની ફી ભરવા માટે 30 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા
રાજકીય આશ્રય માંગનારા 25 ભારતીય મુસાફરો ફ્રાન્સમાં મુક્ત
આ પ્રવાસીઓ મુંબઇથી 276 ભારતીય પ્રવાસી સાથેની ફ્લાઇટમાં નહતા
જિયો IIT-બોમ્બે સાથે મળીને ‘ભારત-જીપીટી', ટીવી માટે OS લોન્ચ કરશે
'જિયો 2.0'ના વિઝન પર કામ શરૂ થઈ જ ગયું છેઃ આકાશ અંબાણી
સહકારી ક્ષેત્રને ગ્રામીણ જીવનનું મજબૂત પાસું બનાવાશેઃ મોદી
વિક્સિત ભારત યાત્રાનો ધ્યેય વંચિતો સુધી પહોંચવાનોઃ મોદી
સુપ્રીમ કોર્ટ ‘તારીખ-પે-તારીખ’ અદાલત નહીં બને SOP ઘડવા સમિતિ રચી
સુનાવણી મોકુફીની માગણી કરતા વકીલો માટે માર્ગદર્શિકા તૈયાર કરાશે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે અગાઉ વકીલોને નવા કેસોમાં કાર્યવાહી મોકૂફીની માગ ના કરવા વિનંતી કરી હતી
કરાઈ ખાતે ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નાનો પ્રારંભ
રમત-ગમત સ્પર્ધાઓથી પોલીસકર્મીઓની ક્ષમતાનો વિકાસ થશેઃ હર્ષ સંઘવી
IOAએ કુસ્તી સંઘના સંચાલન માટે ત્રણ સભ્યોની એડ હોક કમિટી બનાવી
ભૂપિન્દર સિંહ બાજવા એડ હોક કમિટીના ચેરમેન નિમાયા
ઈશા કોપીકરે છૂટાછેડા લીધા, નવ વર્ષની દીકરી સાથે અલગ રહેવા ગઈ
ઈશા અને ટિમી નારંગે2009ના વર્ષમાં લગ્ન કર્યા હતા