CATEGORIES
‘તૌબા તેરા જલવા’માં અમીષા પટેલનો લૈલા અવતાર જોવા મળશે
મુંબઈથી ઉત્તર પ્રદેશ સુધીની લૈલાની સફર મોટી ઉથલ-પાથલ લાવશે
14મીથી શરૂ થનારી ‘ભારત ન્યાય યાત્રા’ ગુજરાત આવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુરથી યાત્રાનો આરંભ થશે, અધ્યક્ષ ખડગે પ્રસ્થાન કરાવશે ગુજરાત સહિતનાં 14 રાજ્યમાં 6200 કિમીનો પ્રવાસ કરશેઃ શક્તિસિંહ ગોહિલ
શહેરી વિકાસ સહિતનાં ક્ષેત્રે ₹24,707 કરોડના રોકાણ માટે 30 MoU કરાયા
એકમોથી 38,000થી વધુને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીની તક મળશે
અમદાવાદ, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં ચોરી કરતી રાબિયા ગેંગના બે સાગરિતો પકડાયા
બે બનાવટી આધારકાર્ડ, બે ચૂંટણીકાર્ડ સહિત રૂ.74 હજારનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો
માઇક્રોટનલિંગના કરોડોનાં કામમાં કોન્ટ્રાક્ટરો વચ્ચે ડખો પડયો : વોટર કમિટીમાં કામ બાકી
ડ્રેનેજ નેટવર્કના લાભના અભ્યાસ માટે બે કામ બાકી રાખતી વોટર કમિટી
કડીની નગરાસણ-જોટાણા નર્મદા કેનાલના બ્રિજનું કાર્ય પૂરજોશમાં
કડીના ધારાસભ્યએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
પોશીના તાલુકાનાં 10 ગામો માટે મોબાઇલ પશુ દવાખાનું શરૂ કરાયું
સાબરકાંઠા જિ.પં, ખાતેથી લીલીઝંડી અપાઈ
પાલનપુરમાં રિક્ષામાં ઘાસચારાનું વેચાણ કરનાર સામે કાર્યવાહી
નગરપાલિકાની ટીમ દ્વારા રિક્ષાને જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ
મહેસાણા જિલ્લાની પ્રા. શાળાઓમાં 2,724 વખત તિથિ ભોજન પિરસાયું
તિથિ ભોજન આપવામાં સેવાભાવી લોકોનો ઉત્સાહ વધ્યો 50 હજારથી વધુ બાળકોએ તિથિ ભોજનનો લાભ મેળવ્યો
બનાસ મેડિકલ કોલેજ ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે મેમોગ્રાફી વાનનો પ્રારંભ
સાંસદ પરબતભાઇ પટેલે બનાસ મેડિકલ કોલેજને સાંસદની ગ્રાન્ટમાંથી 25 લાખનું દાન જાહેર કર્યું
પાલનપુર સિવિલના કોવિડ વિભાગમાં ઓક્સિજન સાથેના 120 બેડ તૈયાર
પાલનપુરમાં અત્યારે એક પણ કેસ કોરોનાનો નથી
મહેસાણા જિલ્લાનાં ગામડાંમાં ગંદકી કરનારા સામે દંડની જોગવાઈ કરાશે
જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવો કરાયા જિલ્લા પંચાયત બિલ્ડિંગ અને કમ્પાઉન્ડમાં CCTV લગાવવા રૂ.12 લાખનો ખર્ચ મંજૂર કરાયો
થર્ટી ફસ્ટ માટે ડ્રમમાં ભરેલા ભુસાની આડમાં લવાતો લાખોનો દારૂ ઝડપાયો
સરખેજના સનાથલ બ્રિજ નજીક ઝોન-7 એલસીબીની રેડ
પાણીના બહાને દરવાજો ખોલાવી 5 શખ્સોએ દંપતી પર હુમલો કર્યો
તમારા ગ્રહો જોર કરે છે, અમારા ગ્રહ પણ ચમકાવવા દે કહીને વિટી લૂંટી લીધી
અયોધ્યાની ફ્લાઈટની ઇન્કવાયરી વધી, ટેક્સી તેમજ બસનું પણ બુકિંગ શરૂ
શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતીઓ ઉત્સુક
ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ફ્રોડ લોન એપ્સની એડ્ બંધ
લોકોને છેતરતી એપ્સના પ્રમોશનને સંપૂર્ણપણે અટકાવવાની દિશામાં પ્રયાસ
ભારતના વિદ્યાર્થીઓ ઇટાલીમાં અભ્યાસ પછી એક વર્ષ સુધી રહી શકશે
‘માઇગ્રેશન એન્ડ મોબિલિટી એગ્રિમેન્ટ’ને કેબિનેટની મંજૂરી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં કોન્સ્યુલેટ જનરલ શરૂ કરવામાં આવશે
J&K મુસ્લિમ લીગના મસરત આલમ જૂથ પર પ્રતિબંધ
દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાંપ્રાયિક સદભાવ માટે હાનિકારકઃ ગૃહ મંત્રાલય
રાજકોટ એઇમ્સના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદીનો સમય મગાયો
કમુરતાં બાદ સૌરાષ્ટ્ર- કચ્છની સૌથી મોટી મેડિકલ સુવિધા થશે શરૂ
આ. જિનેશ્વરસૂરિજીના માનમાં ચાંદીના સિક્કા, ટપાલ ટિકિટનું અનાવરણ
રાજ્યપાલની અધ્યક્ષતામાં પાલિતાણામાં ભવ્ય સમારોહ
જુનાગઢ SPએ પેરા ગ્લાઇડિંગથી 40 કિમી દરિયાઈ સરહદનું કર્યું નિરીક્ષણ
પોલીસ દ્વારા જળ, જમીન અને આકાશમાંથી નિરીક્ષણ: 400થી વધુ પોલીસ જવાનો જોડાયા
સાડા ચાર વર્ષ પૂર્વે દંપતી પર હિંસક હુમલો કરનારા ત્રણને 3 વર્ષની કેદ
બેચરાજી તાલુકાના આકબા ગામની ઘટના
તલાટીઓનું લાઇવ લોકેશન મંગાવવા ગાંધીનગર DDOનો અધિકારીઓને આદેશ
કારોબારીમાં સભ્યોએ તલાટીઓની અનિયમિતતા અંગે આક્રોશ ઠાલવતાં ડીડીઓએ ગંભીર નોંધ લીધી
વૈદેહી-ભામિદીપટ્ટીની જોડીએ મુંબઈ ઓપન ટેનિસમાં અપસેટ સર્જ્યો
ભારતીય જોડીએ કઝાખસ્તાન-લિથુઆનિયાની જોડીને 7-6, 6-2થી હરાવી વિજયી પ્રારંભ કર્યો
બનાસકાંઠા ભૂસ્તર વિભાગના સરકારી વાહન પર GPS લગાવનાર 3 ઝડપાયા
ભૂસ્તર વિભાગની સરકારી ગાડી પર GPS લગાવી તેમનું લોકેશન જાણવામાં આવતું હતું
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મહિલા ટીમે વિદેશીદારૂની 2400 બોટલ ઝડપી
સાંપા ગામની સીમમાં ત્રાટકી ખેપિયાને ટ્રક સાથે પકડ્યો
ભારતને દ. આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવા ભાગ્યની પણ જરૂર પડશેઃ રાહુલ દ્રવિડ
1996થી અત્યાર સુધીમાં ભારત આફ્રિકાની ધરતી પર 26 પૈકી ચાર ટેસ્ટ જ જીત્યું છે
વરસાદથી પ્રભાવિત દિવસે ઓસ્ટ્રેલિયાનો મક્કમ પ્રારંભ
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાના ત્રણ વિકેટે 187, લબુશેન 44 સાથે રમતમાં
‘હિન્દુ ધર્મ એક ધોખા હૈ, એક ધંધા હૈ’: સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદ સર્જ્યો
સપા નેતાએ ફરી એકવાર ઝેર ઓક્યું
શિપ પર હુમલો કરનારને ‘સમુદ્રના તળિયેથી’ પણ શોધી કાઢીશું: રાજનાથ
ચેતવણી: ભારતની આર્થિક અને વ્યૂહાત્મક તાકાતથી કેટલાક તત્વો ઇર્ષ્યા અને ધિક્કારની લાગણીઃ સંરક્ષણ મંત્રી પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઇલ્સના અંતરે એમ વી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરાયો હતો એજન્સી