CATEGORIES
નવા વર્ષે ઇસરોની ઊંચી ઉડાનઃ બ્લેક હોલના અભ્યાસ માટે સેટેલાઇટ લોંચ
બ્લેક હોલનાં અભ્યાસ માટે સેટેલાઇટ મોકલનાર વિશ્વનો બીજો દેશ
રામ લલ્લાની મૂર્તિ પસંદ કરાઈ: 5 વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે
ત્રણમાંથી અરૂણ યોગિરાજની મૂર્તિ પર પસંદગીનો કળશ ઢોળાયો
પાક.માં આતંકવાદી મસૂદ અઝહરની હત્યાની અટકળો
ભાવલપુર મસ્જિદમાંથી આવતી વખતે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મસૂદ માર્યો ગયો હોવાના બિનસત્તાવાર અહેવાલ કંદહાર વિમાન અપહરણ, સંસદ, પુલવામામાં હૂમલાના કેસોમાં વોન્ટેડ હતો
સંતોએ દુનિયા આનંદમય બને એ હેતુથી પરોપકારની પરંપરા જાળવી રાખી છેઃ રાજ્યપાલ
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિધા પ્રતિષ્ઠાનમ્-SGVP દ્વારા સ્મૃતિ મહોત્સવ આચાર્ય દેવવ્રત અને મહાનુભાવો દ્વારા ‘સદાચારનું સરનામું : શિક્ષાપત્રી’નું વિમોચન મનની શાંતિ માટે સોફ્ટવેર નથી, એ માટે ધર્મના ચરણે અને સંતોના શરણે જ આવવું પડશે : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા
રાજકોટમાં ન્યુ યરમાં નવાં પ્રિપેઈડસ્માર્ટ વીજમીટર લગાવવાનું થશે શરૂ
લેબોરેટરીમાં ટેસ્ટિંગ પછી કરાશે ઈન્સ્ટોલેશન
પ્રેમલગ્ન કરનાર યુવક પર ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ, યુવતીનું અપહરણ
સમાધાનના નામે આવેલા સાળા, સાસુ સહિતના સાત જણા ઘાતક હથિયારોથી ત્રાટક્યા
સ્કોર્પિયો ચાલક મહિલાએ ફળોની લારીને ટક્કર મારતાં એકનું મોત
રાજ્કોટ-લીંબડી હાઈ-વે પર અકસ્માતમાં ત્રણ ઘાયલ
માંગરોળમાં ખૂંખાર દીપડા પર કૂતરાં ભારે પડ્યાં, દીપડાને ભગાવતો વીડિયો વાયરલ
વેરાકુઇ ગામમાં કૂતરાં અને દીપડા વચ્ચે ભાગદોડ મચી હતી
કતલ થાય તે પહેલાં જ ભરૂચના બદર પાર્કરાજપારડી પાસેથી 32 ગૌવંશોને બચાવાયાં
ભરૂચમાંથી બે શખ્સોની ધરપકડ અને રાજપારડી ખાતેથી એક ઝડપાયો
રિલાયન્સ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી પ્રથમ કંપની
આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરો ઘટાડીને સરક્યુલર ઈકોનોમીને સહાયરૂપ થશે
દહેગામના બહિયલમાં ધમધમતા જુગારધામ પરથી 5 જણા ઝડપાયા
દહેગામ પોલીસે 23 હજારનો મુદામાલ કબજે કરી જુગારીઓ સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગરમાં ટ્રેનિંગ માટે આવેલા કલાસ ટુ અધિકારીનું હાર્ટ એટેકથી મોત
છાતીમાં દુ:ખાવા ઉપડતા 29 વર્ષના અજમેરના અધિકારી જાતે જ સિવિલ પહોંચ્યા, સારવાર દરમિયાન મોત
હાફિઝ સઇદનું પ્રત્યાર્પણ કરવાનો પાકિસ્તાનનો ઇનકાર
ભારતે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડનાં પ્રત્યાર્પણની માંગણી કરી હતી
દેશમાં કોરોનાના નવા 797 કેસો નોંધાયા. 5 લોકોનાં મોત થયાં
સબ-વેરિઅન્ટ JN.1ના કુલ 162 કેસ, કેરળમાં 83 અને ગુજરાતમાં 34 દૈનિક કેસોની સંખ્યા 225 દિવસમાં સૌથી ઊંચી
આગામી સપ્તાહે સાથી પક્ષો સાથે બેઠક વહેંચણીની કોંગ્રેસની મંત્રણા
પક્ષની નેશનલ એલાયન્સ કમિટી આજે ગઠબંધનના નેતાઓ સાથે બેઠક કરશે
NJACને ક્યારેય કામ કરવાની તક અપાઇ નહતીઃ જસ્ટિસ કૌલ
કોલેજિયમ સિસ્ટમ સરળતાપૂર્વક કામ કરી રહી નથીઃ સુપ્રીમના પૂર્વ જજ
કેન્દ્રના ‘દિવ્યાંગ’ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ મળશે
યોગ્યતા ધરાવતા સ્ટાફની 30 જૂન, 2016થી પ્રમોશન માટે વિચારણા
નીતિશ જેડી(યુ)ના નવા અધ્યક્ષ બન્યાઃ લલન સિંહનું રાજીનામું
કારોબારીમાં વિરોધ પક્ષોને સંગઠિત કરવામાં નીતિશની ભૂમિકાની પ્રશંસા
ભારત સામેની ફેરવેલ ટેસ્ટમાં એલ્ગર આફ્રિકાનો સુકાની રહેશે
ટેમ્બા બવુમા ઈજાને પગલે બીજી ટેસ્ટ ગુમાવશે, ઝુબેર હઝ્ઝાને તક
આજે ભારતીય વિમેન્સ ટીમની ઓસી. સામે શ્રેણી જીવંત રાખવા કસોટી
હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતે ટેસ્ટ જેવા જુસ્સાથી રમવું પડશે, બીજી વન-ડેનો બપોરે 1.30થી પ્રારંભ
આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં જાડેજા રમી શકે, પ્રેક્ટિસ કરી
કેપટાઉન ટેસ્ટમાં આવેશ ખાનનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો
અરબાઝ ખાનનાં લગ્ન બાદ મલાઈકાએ મૌન તોડ્યું
સોશિયલ મીડિયાપર દર્દછલકાયું: હું જાગી ગઈ, મારી પાસે પહેરવા માટે કપડાં છે, ખાવા માટે ભોજન છે, હું આભારી છું
જંત્રીના દરમાં કોઈ વધારો નહીં થાય, જૂની જંત્રી અંગેનો સર્વે હજુ ચાલુ છે :ક્રેડાઈ
વિસંગતતા દૂર કરવા માટે સાયન્ટિફિક રીતે ગણતરી કરી આયોજન કરવા કવાયત ક્રેડાઈ સાથેની મીટિંગમાં મુખ્યમંત્રીએ હાલના જંત્રીના દરમાં કોઈ વધારો કરવાની દરખાસ્ત ન હોવાનું જણાવ્યું
ઊંઝાના કહોડાની આધ્યા બારોટની ટીવી સિરિયલમાં બાળ કલાકાર તરીકે પસંદગી
કહોડા ગામ અને બારોટ સમાજનું ગૌરવ
થરાદથી ઢીમા હાઈવે સહિત માવસરી બોર્ડર સુધી રખડતાં પશુથી પ્રજાજનો ત્રસ્ત
ઘણી વખત પશુઓ સાથે અથડામણથી અકસ્માતમાં માનવ જિંદગીનો ભોગ બને છે
અરવલ્લી LCBએ ટીંટોઈ જીવણપુર નજીક ડાલામાંથી 5 લાખનો દારૂ ઝડપાયો
શામળાજીના ધંધાસણમાં બુટલેગરના ઘરેથી 62 હજારનો દારૂ જપ્ત કરાયો
યુક્રેન પર રશિયાના હવાઇ હુમલામાં 24નાં મોત
જંગ: યુક્રેનનાં રહેણાંક સહિત અનેક ઇમારતોને નિશાન બનાવી 122 મિસાઇલ અને 36 ડ્રોન્સ હુમલા
આસામના ઉગ્રવાદી જૂથ ઉલ્ફાના કેન્દ્ર-આસામ સરકાર સાથે શાંતિ કરાર
શાંતિ કરારના ભાગરૂપે આસામને એક મોટું વિકાસ પેકેજ અપાશે રાજ્યમાં શાંતિના નવા યુગનો પ્રારંભઃ અમિત શાહે આસામ માટે સોનેરી ક્વિસ ગણાવ્યો
ઇડર-વડાલી હાઈવે પર બાઇકની ટક્કરે મહિલાનું મોત
બાળકોને શાળાએ મૂકવા જતી વખતે અકસ્માત સર્જાયો
મહેસાણામાં RTOની કાર્યવાહી વાહન ચલાવતા 60 સગીર પકડાયા
ખાસ ડ્રાઈવમાં 60ને મેમો અપાયા,10 વાહન ડિટેઈન