CATEGORIES
બ્રિજેશ ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો.ના નવા પ્રેસિડેન્ટ
વિરાટ પોપટ વાઇસ પ્રેસિડેન્ટ અને હાર્દિક બ્રહ્મભટ્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયા
કોર્પોરેટર બજેટમાંથી મૂકાતા નવી ડિઝાઇનના બાંકડામાંય ગોટાળા!
બોર્ડમાં વિપક્ષની રજૂઆતને પગલે મેયરે તપાસની ખાતરી આપી
કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ દર કરાયો
મહિલાઓ ઇચ્છે તે પહેરી શકેઃ મુખ્યમંત્રી સિદ્ધારામૈયા
એફ એન્ડ ઓમાં રોકાણકારોનો રસ જોઈને આશ્ચર્ય થાય છે, સમજાતું નથીઃ સેબીના વડા
લાંબા ગાળાની દૃષ્ટિથી રોકાણની સ્ટ્રેટજીથી ફુગાવાને માત આપીને સારું વળતર મેળવી શકાય છેઃ માધવી બુચ
ગાયના છાણનું બાયોફ્યુઅલમાં રૂપાંતરઃ અમૂલનો પ્રયાસ આત્મનિર્ભર સરક્યુલર ઇકોનોમી બનાવશે
ચાર બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપશેઃ પૂનાથી અમૂલ કલીન ફ્યુઅલ બાયોCNG કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું
નર્મદા ડેમની 80 પુનઃ વસાહતો મૂળ ગામમાં મેળવવા સામે અસરગ્રસ્તો નો વિરોધ
પડતર પ્રશ્નો ઉકેલી ગ્રામ પંચાયતમાં સમાવો, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
દિવાળીના તહેવારોમાં sou ઉભરાયું એકતાનગરે 3.58 લાખ પ્રવાસી નોંધાયા
ગત દિવાળીની સરખામણીમાં એક લાખથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો
નકલી સરકારી કચેરીના કિસ્સામાં કડક કાર્યવાહીની માગ છે.
દાહોદમાં આદિવાસી અગ્રણીઓ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું
OpenAI માંથી બરખાસ્ત સેમ ઓલ્ટમેન માઈક્રોસોફ્ટમાં જોડાયા
નવી તક: એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ માટે નવી ટીમનું નેતૃત્વ કરશે
રવિવારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 4,56,910 પ્રવાસીઓનો વિક્રમ
શનિવારે પણ 4,56,910 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો ઓક્ટોબરમાં ભારતમાં 1.26 કરોડ પ્રવાસીઓએ વિમાન પ્રવાસ કર્યો
કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે માબાપનું દબાણ જવાબદારઃ સુપ્રીમ
વિધાર્થીઓમાં સ્પર્ધા હોવાથી ખાનગી કોચિંગની મદદ લે છે
પોર્ટ હોય કે એરપોર્ટ, તમામ વસ્તુઓ મોદીના‘અંકુશ’માંઃ ખડગે
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કાગ્રેસ પ્રમુખના આક્ષેપો
મોદીનો ગહેલોત સરકાર પર તૃષ્ટિકરણ, સનાતન ધર્મને ખતમ કરવાનો આરોપ
કોંગ્રેસ મહિલા વિરોધી: તેના માટે પરિવારવાદની રાજનીતિ, ભ્રષ્ટાચાર સર્વોપરી
એમ્વેએએ ગેરકાયદેસર રીતે ₹4,000 કરોડની કમાણી કરી ઇડી
રૂ.2,859 કરોડથી વધુનું ભંડોળ અન્ય દેશોના બેન્ક ખાતામાં ખસેડાયું કંપની ઊંચા કમિશન, ઇન્સેન્ટિવનું વચન આપી છેતરપિંડી કરતી હતી
PM મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈને ટીમ ઇન્ડિયાની હિંમત વધારી
પીએમએ શમીને ગળે લગાવ્યો, જાડેજા સાથે વાતચીત કરી
ચાઈના માસ્ટર્સમાં પ્રણોય, લક્ષ્ય ભારતની કમાન સંભાળશે
જંગ: મેન્સ ડબલ્સમાં ચિરાગ-સાત્વિકની જોડી શ્રેષ્ઠ દેખાવ કરવા સજ્જ
બે દાયકા બાદ ગોવિંદા-ડેવિડ ધવનની જોડી ફરી ભેગી થઈ
અમે ભૂતકાળને યાદ રાખવા માગતા નથી, તો તેની વાત શું કામ કરવી? ગોવિંદા
ભારતીય સિનેમામાં વિશેષ યોગદાન બદલ માધુરી દિક્ષિતને એવોર્ડ
ગોવા ખાતે IFFI એવોર્ડ્સમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે એવોર્ડ એનાયત થયો
‘લિયો’ સ્ટાર ત્રિષા અંગે વલ્ગર કોમેન્ટ બાદ ‘ વિલન ' મનસૂર ફસાયો
મનસૂર અલી ખાનનો વીડિયો વાઈરલ બનતાં રાષ્ટ્રીય મહિલા આયોગ હરકતમાં આવ્યું
ટીમ ઈન્ડિયા અમારું હૈયું છે, જ્યાં આ હાથને આરામ મળ્યો છેઃ અમિતાભ બચ્ચન
અમિતાભ, આલિયા, શાહરૂખ સહિત અનેક સ્ટાર્સે ભારતીય ટીમનો ઉત્સાહટકાવવા પ્રયાસ કર્યો
6 વર્ષમાં ડબલ, 10 વર્ષમાં ચાર ગણાની લાલચ આપી કરોડો ઉઘરાવનાર પકડાયો
સ્પે. GPID કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પાટણમાં મુસ્કાન ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ નામની સ્કીમ ખોલી હતી
અમદાવાદ પોલીસનો વધુ એક તોડકાંડઃ મેચ જોવા મૂવી કથામાટેમકાવી આવેલા દિલ્હીના યુવકને રોકીને 20 હજાર પડાવ્યા
રક્ષક જ ભક્ષક: ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ નાના ચિલોડા પાસે દિલ્હીના યુવકને રોકતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવ્યો, ધમકાવીને પૈસા પડાવ્યા ચારથી પાંચ પોલીસ કર્મીએ યુવકને ડરાવવા માટે ધમકાવી વિસ્તારમાં ફેરવ્યો હતો, G-ડિવિઝનના પોલીસ કર્મીઓ હોવાની દિશામાં તપાસ
ફાઈનલના દિવસે એરપોર્ટ પર 359 ફલાઇટ, 41000 મુસાફરની મૂવમેન્ટ
19 નવેમ્બરે એક દિવસમાં ફ્લાઇટ અને પેસેન્જર ફૂટફોલમાં 30 ટકાનો વધારો અમદાવાદ એરપોર્ટ ખાતે 19 નવેમ્બરે રેકોર્ડ 41 હજાર પેસેન્જરોની અવરજવર
17 વર્ષની રેપ પીડિતાના 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઇકોર્ટની મંજૂરી
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદનો મામલો
કાત્યોકના મેળામાં નાના 20 પ્લોટની હરાજી:પાલિકાને 5.75લાખની આવક
સિદ્ધપુરમાં મહેસાણાના વેપારીએ સૌથી ઊંચી બોલી લગાવી રૂ.5.75 લાખથી વધુ બોલી ન લાગતાં તમામ પ્લોટ એક વેપારીને ફાળવાયા
પોલીસ નિયમ મુજબ FIR નોંધતી નથી રિટ કરનારને 10 હજારનો દંડ ફટકાર્યો
અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા સંપૂર્ણપણે ખોટી ધારણા આધારિત હાઇકોર્ટનું અવલોકન
ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુ.એ બપોરે 12-20 કલાકે
આસ્થા: દિવાળીની જેમ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવાની યોજના
ઉત્તરાખંડની ટનલમાં મોટી પાઈપ દ્વારા શ્રમિકોને ભોજન અપાશે
6 ઈંચ પહોળી પાઈપ નાખ્યા પછી મજૂરોનો અવાજ સાંભળી શકાયો 9 દિવસની મહેતન પછી રાહત-બચાવ કામગીરીમાં મોટી સફળતા
નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સો 1.73 લાખના દાગીના ચોરી પલાયન થયા
નવરંગપુરા સીએ સર્કલથી સીજી રોડ તરફ IDBI બેંક નજીકનો બનાવ
સરકારી યુનિ.ઓમાં આજથી વિરોધ પક્ષનું વર્ચસ્વ ખતમ, કોમન એક્ટ લાગુ
સેનેટ-સિન્ડિકેટની ચૂંટણીમાં NSUIના કાર્યકર્તાઓ જીતીને આવતાં હતા હવે એક પક્ષના સભ્યો રહેશે