CATEGORIES
Kategorier
ખાનગી શાળાઓની સરખામણી આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતા શિક્ષકો
ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઓનલાઈન સોફ્ટવેર થકી ઈ-લર્નિગ દ્વારા લોકડાઉનના સમયનો સદુઉપયોગ
Fungal Infection: ચોમાક્ષામાં ફૂગના ચેપ માટે ઘરેલુ ઉપચાર
વરસાદની ઋતુમાં ફંગલ ઇન્ફકશન થવું સૌથી સામાન્ય બાબત છે.
માનવ હદય માટે ક્યા-ક્યા છે સારા તેલ...
આજકાલ માર્કેટમાં ઘણાં બધાં ખાધતેલ ઉપલબ્ધ છે. તેમાંથી તેલની પસંદગી કરતાં પહેલાં ઘણા લોકોનાં મનમાં ઘણી શંકાઓ હોય છે, પરંતુ આહાર માટે વપરાતા દરેક તેલના સારા નરસા ગુણધર્મો હોય છે. જેમાંથી કેટલાક હાર્ટ માટે સારા તો કેટલાક નુકસાનકારક હોય છે.
કોરોના રોગમાંથી સાજા થયેલા દર્દી તથા સંભાળ રાખનારએ લેવાની થતી કાળજીઓ
કોરોના રોગ એ અત્યંત ચેપી રોગ છે નજીકનો સંપર્ક અથવા તો વસ્તુઓના સ્પર્શ થકી પણ આ રોગ એકથી બીજા માણસમાં ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે વધી રહેલા સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકારે કોરોના રોગમાંથી સાજા થયેલા દર્દીઓને પણ થોડા દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ કોરોના રોગમાંથી સાજા થયેલા દર્દીએ તથા સંભાળ રાખનારએ પણ કાળજી લેવાની હોય છે. તો આ અંગેના નીચે મુજબના ડુ અને ડોન્ટસને ખાસ ધ્યાને લેવા.
સુરતના હર્ષ ગાંધીએ બ્લડ સ્ટેમ સેલ્સનું દાન કરી કેન્સરપીડિત બાળકને નવજીવન આપ્યું.
સુરતનો ૨૪ વર્ષીય યુવાન કેન્સરપીડિત દર્દીનો જીવન બચાવવા માટે બ્લડ સ્ટેમ સેલ્સનું દાન કરવા આગળ આવ્યો મારા સ્ટેમ સેલના દાનથી કોઈનું જીવન બચી શકતું હોય તો એનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? : હર્ષ ગાંધી
સ્વસ્થ્ય હેલ્થ માટે મસાજ પણ જરૂરી
Swedish Massage
મચ્છરના કરડવાથી બચવું અને ડેન્ગ્યુ રોગને ઉદ્ભવતા અટકાવવો તે રોગ થયા બાદની સારવાર કરતાં વધુ સલાહભર્યું છે
ડેન્ગ્યુ રોગ અટકાયત માટે કેટલાક જરૂરી પગલાઓ:
ફળનું સેવન હંમેશા ખાલી પેટે જ કેમ કરવું જોઈએ? તેનાથી ક્યા – ક્યા લાભો થાય છે?
આપણે બધા જાણીએ છીએ કે ફળ આરોગ્ય માટે ખૂબ જફાયદાકારક છે. પરંતુ સામાન્ય રીતે આપણે બધા ફળોનું સેવન યોગ્ય રીતે નથી કરતા, જેના કારણે અમુક ફળોનું ન્યુટ્રીશન આપણને યોગ્ય રીતે મળતું નથી. આથીજ આપણા એ જાણવું જરૂરી થઇ જાય કે ફળોનું સેવન ક્યારે કરવું તેમજ કઈ રીતે સેવન કરવું જોઈએ? તો ચાલો જાણીએ...
હું પણ કોરોના વોરિયર: પ્રત્યેક ગુજરાતીનો દ્રઢ સંકલ્પ
કોરોના સંક્રમણ સામેના સીધા યુદ્ધનો ગુજરાત પ્રયોગ
પોસ્ટ વિભાગ દ્વારા કોવિઝ-19ના યોધ્ધાઓને અનોખું અભિવાદન - શ્રધ્ધાંજલી
રાજ્યની પોસ્ટ કચેરીઓ દ્વારા વિશેષ કેન્સલેશન રજુ કરાશે ૨૫ મે સુધી તમામ સ્પીડ પોસ્ટ પર લગાવાશે
નેસ્લે કંપની દ્વારા કોરોનાવાયરસ પોલીસ કમીંઓ માટે હેલ્થ ડ્રીંક અનુદાનિત કરાયું
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને હેલ્થડ્રીંકના ૧૩૪૪ પેકેટ અર્પણ કરાયા
ગોખરુ પગ (પાદાંગુષ્ઠ કે Bunion)
કડક, ઉંચી એડીવાળા અથવા ખુબ જ નાના ચપ્પલ પહેરવાને બનીયન (ગોખરું) ને એક કારણ માનવામાં આવી શકે છે. પરંતુ પગનાં વારસાગત પ્રકાર, ઇજા થવી અથવા જન્મના સમયે બીજી અન્ય પ્રકારની વિકૃતિ પણ પગની આ બીમારી માટે જવાબદાર ગણવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ પણ છે કે બનીયનનો સંબંધ અર્થરાઈટીસનાં અમુક મુખ્ય પ્રકારમાં પણ માનવામાં આવે છે. ખાસ કરીને સોજા ચડવા વાળા સંધિવા જેવો પ્રકાર.
આવશ્યક સેવાઓમાં રહેલ વાહનોમાં વિનામૂલ્ય હવા પંચર બનાવી પોતાનું સામાજિક ઋણ અદા કરતો અલ્પેશ
શ્રી રામ જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધી રહ્યા હતા ત્યારે નાનકડી ખિસકોલી પણ જરૂર પડી ત્યાં પોતાનો યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
ઇન્ટરનેશનલ નર્સિસ ડે નિમિતે
ધારપુર જનરલ હોસ્પિટલની સ્ટાફ નર્સ સાથે ઝૂમ કૉલ દ્વારા વાત કરતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી. મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીના સમયમાં મારી નર્સ તરીકેની ફરજને બિરદાવી તેનાથી ગર્વ અનુભવું છું - સ્ટાફ નર્સ જયશ્રીબેન પંડ્યા
JEE / NEET / GUJCETની પરીક્ષાઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિશિષ્ટ આયોજન
Jee, Neet અને Gujcetની તમામ પરીક્ષાઓના માર્ગદર્શન માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિશિષ્ટ આયોજન
સુરતની કંપનીએ હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર કિઓસ્ક બનાવ્યું
કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ર૪ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્ય આપ્યા
વ્હાલી માં, જવાબદારીઓ નિભાવો, પરંતુ પોતાને ન ભૂલશો
જ્યાં સુધી માં સ્વાથ્ય માટે જાગૃત અને શિક્ષિત નહિ હોય, ત્યાં સુધી તે સ્વસ્થ અને નીરોગી રહી શકશે નહી, જેનો પ્રભાવ આખા કુટુંબ અને સમાજને પડે છે
લોકડાઉનમાં થેલેસીમિયાના દર્દીઓને દવા મળતાં દર્દી તેમજ પરિવારજનોને સરકારનો આભાર વ્યક્ત કર્યો
મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનનાં સમયમાં થેલેસીમિયા દર્દીઓને ઘરે ઘરે જઈ નિઃશુલ્ક દવા પહોચાડી ઉત્તમ સેવા કાર્ય કર્યું
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા ભારતીય નૌસેના દ્વારા શરૂ થયું ઓપરેશન ‘સમુદ્ર સેતુ'
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રીય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ' શરૂ કરવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનાએ ગાંધીનગર ખાતે અદ્રયમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોણોના વોરિયર્સનું અનોખી રીતે સન્માન કર્યું
ભારતીય વાયુ સેના (એરફોર્સ ) દ્વારા આજે સમગ્ર દેશમાં અદ્રયમાન એવા કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું સન્માન કરવા અને તેમને આદર આપવા માટે આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
રોગ પ્રતિકાર શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળો બનાવવાની તાલીમ આપવામાં આવી..
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુધીર જોષી દ્વારા આજે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કાર્યકરોને શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઔષધીય ઉકાળા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
ગરમીને માત આપવા માટે આવી રીતે તૈયાર કરો સ્વયંને
ગરમીથી બચવા માટે આલ્કોહોલ, ધૂમ્રપાન, તળેલ-ભૂજેલ ભોજન અને મસાલેદાર ફૂડથી દુર રહો.
કોવીડ-૧૯ની મહામારીમાં ડિસ્પોઝેબલ હોસ્પિટલ બેડ તૈયાર કરતી વાપીની આર્યન પેપર મીલ્સ
વજનમાં હલકું અને માત્ર ચાર મીનીટમાં ઇન્સ્ટોલ આ અવસર માતૃભૂમિનું ઋણ અદા કરવાનો છે આર્યન પેપરના ડાયરેકટર સુનિલ શાહ
કોરોના સામે લડતા જમીની યોદ્ધાઓને હવાઈ યોઓની એર સેલ્યુટ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી.જે મેડીકલ કોલેજ પર એરફોર્સ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી
મસાલા: સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સાથે માસ્ક પહેરી તૈયાર થાય છે
જૂનાગઢની મહિલાઓ માટે હાલ મસાલાની સિઝન પુરબહારમાં ખીલી છે.
બેટર હેલ્થ "ચૂઝ યોર ફેવરીટ યૂણ”
નાળાના દિવસો હોય કે પછી અન્ય કોઈ સીઝન હોય. ફળોનો રસ હંમેશા ફાયદાકારક હોય છે. ડોકટરો અને ડાયટીશ્યન હંમેશા ફળોના રસનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આ એક નેચરલ ટોનિક પણ છે. તેને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવાથી નુકશાન થતું નથી. તમારી પસંદગી, પોષકતત્વોની જરૂરિયાત અને કેલરીની ડિમાન્ડ પ્રમાણે સિલેક્ટ કરો તમારો જ્યુસ અને ભેળવો તમારા આરોગ્યમાં રસ.
પોરબંદરના મોચા ગામના લોકો કોરોના મહામારીના સંક્રમણથી બચવા ભેરું બનીને ગામની તકેદારી રાખી રહ્યા છે
સરકાર આટલુ કરી રહી છે તો અમાણીય ફરજ છે કે સરકારની સુચનાઓનું પાલન કરી દેટાને કોણેના મહામારીના અંધકારમાથી ઉજાણ તરફ લઇ જઇએ: ગામવાણીઓ
ઉછળાની ઋતુમાં થતી ક્ષમસ્યાઓથી દૂર રહેવા માટે આવી વસ્તુઓને આહારમાં શામેલ કરો
ઉનાળા ઋતુની શરૂઆત થઇ ગઈ છે, આ દરમિયાન હીટ સ્ટ્રોક, ડી-હાઇડ્રેશન, ફૂડ પોઇઝનિંગ, નિષ્ક્રિય યકૃત અને પેટનું ફૂલવું જેવી સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે. આટલું જ નહીં, કામ કર્યા વિના પણ લોકોને કંટાળો આવે છે. આ મોસમમાં ફ્રેશ રહેવા માટે, ખોરાકની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે ઘણુંબધું પાણી પીવા ઉપરાંત કેટલાક એવા ખાધ પદાર્થો છે જેના સેવનથી ઉનાળાની ઋતુમાં થતી સમસ્યાઓથી બચવા માટે અહી જણાવેલ ચીજોને આહારમાં શામેલ કરવી જોઈએ.
WEDNESDAY 29 APRIL:International Dance Day - ફેટ કે ચરબી ઘટાવા માટે ડાન્સ થેરાપી
ડાન્સ એ એક કળા છે જે સદીઓથી વિકસિત થઈ છે અને હવે તે સોશિયલ ટાઈમ પાસ બની ગઈ છે. આમ, આ પ્રવૃત્તિ તમારા સ્વાથ્ય માટે પણ સારી છે અને મહત્તમ કેલરી બર્ન કરવામાં તમને મદદ થઈ શકે છે. એક અધ્યયન મુજબ,47 કિલો વજન ધરાવતો વ્યક્તિ એક કલાક માટે હાઈ એનર્જી ડાન્સ કરીને 240 કેલરી બર્ન કરી શકે છે. જી હા, ડાન્સ પણ એક કસરત છે, મોટાભાગના ફીટનેસ ટ્રેનર્સ તમારું વજન ઘટાડવા માટે આવા મનોરંજક રીતોનો ઉપયોગ કરે છે. નૃત્યની મદદથી તમે તમારી વધારાની કેલરી બર્ન કરી શકો છો. થોડા દિવસ પહેલા જ એટલે કે ર૯ એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ડાન્સ ડે ગયો. આમ, આ આંતરરાષ્ટ્રીય ડાન્સ ડે નિમિત્તે અમે આપને થોડા એવા ડાન્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો. તો, ચાલો જાણીએ ડાન્સ વિશે.
12માં પછી બનાવી શકો છો ઉજ્જવળ ભવિષ્ય
તમારો જન્મ જીતવા માટે થયો છે.