CATEGORIES
Kategorier
હેન્ડવોશ કરી અવો, અમે તમારી રાહ જોઈએ છીએ.: મનોરંજનની સાથે લોકજાગૃતિનું કાર્ય કરતાં રેડીયો વોરીયર્સ
"સાહેબ ! હું ભાણવડથી બોલું છું, મારા વોટસએપમાં આવ્યું છે કે, કોરોના વાયરસ હવાથી ફેલાઈ શકે છે, એ સાચું છે ? " "હું સુરેન્દ્રનગરથી બોલું છું, અમારી સોસાયટીમાં એક ભાઈ હોમ કવોલેન્ટાઈન છે તો શું અમને તેનો ચેપ લાગી શકે? અમને બીક લાગે છે." " હેલ્લો ! હું કલ્યાણપુરથી બોલું છું મને ઉધરસ આવે છે તો મને કોરોના થયો હશે ?"
રમજાન: ખજૂર અને દૂધનાં ફાયદાઓ
લ મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમજાન ચાલી રહ્યો છે, જેમાં લોકો એક મહિના માટે રોજા રાખે છે અને તેમાં રોજેદાર ખાસ કરીને ખજુર અને દૂધ વધુ પ્રમાણમાં આરોગે છે. દૂધ અને ખજૂર બંનેમાંથી ભરપૂર માત્રામાં તાકાત મળી રહે છે અને જ્યારે દૂધ અને ખજૂર એક સાથે લેવામાં આવે ત્યારે તે સ્વાથ્ય માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. નિષ્ણાંતોના મત મુજબ સવારના સહરીમાં ખજૂર અને દૂધનો મિલ્કશેકનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-B6 ભરપૂર માત્રામાં હોય છે. આથી રોજેદારખજૂરખાય તો તેમના શરીરમાં આ તમામની ઉણપ દૂર થાય છે. જો કે, દૂધમાં કેટલા પ્રમાણમાં ખજૂર નાખવી તેની માત્રા તેને પીવાવાળા વ્યક્તિ પર આધારીત છે. તો આવો જાણીએ ખજૂરનાં અન્ય ફાયદાઓ.…
રમજાનમાં આવા આહારના સેવનથી ઇમ્યુનિટી વધે છે.
મુસ્લિમોના પવિત્ર તહેવાર પૈકી રમજાન મહિનો શરૂ થઈ ગયો છે.
કોરોનાવાયરસ: પ્લાઝમા થેરેપી શું છે, જાણો કે તે કેવી રીતે કાર્ય કરે છે
દુનિયાભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું કોરોનાવાયરસ ને રોકવા માટે દુનિયાના ઘણા બધા દેશોમાં દવાની શોધ થઈ રહી છે કોરોના સંકટની વચ્ચે ડોક્ટરોની સાઈડ પરથી પણ વિવિધ પ્રકારના સારવારની પદ્ધતિઓ નો પ્રયાસ થઈ રહ્યો છે.
મગફળી પલાળીને ખાવી જોઈએ થાય છે અઢળક ફાયદા
મગફળી અથવા સિંગ એક એવી વસ્તુ છે જેા રેમાસ ખાવામાં આવે છે.
અમદાવાદની કોવીડ હૉસ્પિટલમાં દર્દીઓને થ્રી સ્ટાર હોટલ જેવું ભોજન દર્દીને ધ્યાનમાં રાખી નક્કી કરાયું છે ડાયેટ
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને રાજ્ય સરકારે ડેઝીગ્નેટેડ કોવીલ હોસ્પિટલ જાહેર કરી છે.
સ્વરક્ષણ જ શ્રેષ્ઠ રક્ષણાત્મક ઉપાય
લોકડાઉનના સમયમાં ઘેર રહીને જ સ્વરક્ષણ કરવું એ કોરોના સામેની લડતમાં શ્રેષ્ઠ હથિયાર સાબિત થઇ રહ્યુ છે. તેવી જ રીતે આણંદ જિલ્લાના દરેક વિધાર્થી અને ખાસ કરીને દિકરીઓ જીવનની કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પડકાર ઝીલીને સખત લડત આપીને સ્વરક્ષણ કરી શકે તે માટેની ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
સ્ટેમિના વધારવા અપનાવો આ ટીપ્સ
આજકાલ લોકોના રોજીંદા જીવનમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે.
સુરતના ડોક્ટર પિતાનો સ્મીમેર કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર પુત્રને આદેશ
કોરોના વાઈરસની સામે ઝઝૂમી રહેલું સમગ્ર વિશ્વ આજે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પર અમીટ આશા માંડીને બેઠું છે.
વર્લ્ડ લીવર ડે
૧૯ એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે ઉજવવામાં આવે છે. લીવર આપણા શરીરનો મહત્વનો ભાગ છે. લીવર એક એવુ અંગ છે જે આખા શરીરને બાંધીને રાખે છે. લીવર શરીરમાં લોહી સાફ કરીને ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે. એટલુ જ નહી આ પાચન તંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લીવર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. ખોટી ટેવને કારણે અનેક લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લીવર સંબંધિત એક રોગ છે હિમોકોમેટોસિસ તો ચાલો જાણીએ તેના વિશે
વડોદરાના ત્રણ કેન્દ્રોમાં વડોદરા સહિત ચાર જિલ્લાઓના ૧૦૨૦ જેટલા લોકો મેળવી રહ્યા છે વેન્ટિલેટર કેર તાલીમ..
કોરોના સંકટનો સામૂહિક મુકાબલો વડોદરાની સરકારી તાલીમ સંસ્થા દ્વારા શહેરના ૩ અને રાજ્યના 30 કેન્દ્રોમાં આરોગ્ય કર્મીઓને આપવામાં આવી રહી છે વેન્ટિલેટરના સમુચિત સંચાલનની તાલીમ..
રાજકોટ જિલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં શિક્ષણની વહી રહી છે
રાજ્ય શિક્ષણ વિભાગના study from home પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના 1.46 લાખ લાખ બાળકોને ઘરબેઠા મળી રહ્યું છે શિક્ષણ
કોરોનાવાયરસ સામે લડવા માટે જીજી હોસ્પિટલ ખાતે ૭૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર
જામનગરતા. ૦૬ એપ્રિલ, જામનગરમાં ગઈકાલે દરેડ વિસ્તારમાંથી ૧૪ માસના બાળકને પોઝિટિવ રિપોર્ટ મળ્યા બાદ દરેક વિસ્તારને સંપૂર્ણ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
જાયકે કા સફર
ભારત દેશના આ રસોડા એટલા વિશાળ છે, જ્યાં બને છે પ્રતિ દિન હજારો લોકો માટેનું ભોજન
કોરોનાના કોહરામ વચ્ચે મરકી રોગની ઐતિહાસિક તારીખ
૧૮૯૯માં ધીરજલાલ નગીનદાસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ભીનીબેનના ગરબામાં કોરેન્ટાઈન શબ્દનો ઉલ્લેખ છે.
આ મહામૂલી જિંદગી બચાવશે રૂ. 40 ની નજીવી કિંમત
રાજકોટના નિધિબેને કોરોના વાયરસથી ચહેરાને રક્ષતા ફેશ શિલ્ડ બનાવ્યા
રાજકોટ જિલ્લા ૧૧ લાખથી વધુ નાગરિકોને રાજ્ય સરકારની
રાજ્ય સરકારની "ફૂડ બાસ્કેટ" યોજનાનો લાભ રાજકોટ જિલ્લાના ૧૧ લાખથી વધુ નાગરિકોને મળનાર છે.
ધોરણ- ૯ થી ૧૨ના વિધાર્થીઓ મુખ્ય વિષયનો અભ્યાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 'You Tube' ચેનલમાં ઘરે બેઠા નિહાળી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ - ૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્ર માધ્યમથી જાત માહિતી મેળવતા મુખ્યમંત્રીશ્રી
યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી ૧૨00 બેડની કોરોના માટેની જ અલાયદી હોસ્પિટલની સુવિધાઓવિટો સંતોષ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી
થર્ડ હેન્ડ સ્મોકિંગ પણ આપી શકે છે ઘણીબધી બીમારીઓને આમંત્રણ
ધુમ્રપાન કર્યા પછી હાનીકારક રસાયણ, સમગ્ર ઓરડામાં, કપડામાં, બાળકોના રમકડા વગેરેમાં પણ ચોટી જાય છે. આ રસાયણ હેલ્થ માટે ઘાતક સાબિત થઇ શકે છે. સિગરેટમાં 4000 થી વધુ કેમિકલ્સ હોય છે. જેમાંથી 50 થી વધુ કેન્સરકારી તત્વો હોય છે. આવા કેમિકલ્સને દુર કરવા મુશ્કેલ હોય છે, આવા રસાયણોનાં સ્તરને પંખાની હવા કે પછી બારીઓને ખોલી દેવાથી જ દર કરી શકાતા નથી.
તંદુરસ્ત શરીરનો અરીસો છે દાંત
આપણે જયારે સ્માઈલકરીએ છીએ તો આપણા સુંદર દાંત આપણી મુસ્કાનમાં ચાર ચાંદ લગાવી ડે છે, પણ અમુક રોગો એવા છે, જે આપણા હાસ્યને છીનવીશકે છે. પાયોરિયા એ એક આવો જ રોગ છે. જે મુખની સાફ સફાઈના અભાવને કારણે થાય છે. તમે હંમેશા મુસ્કુરાતા રહો તે માટે આ ઓરલ ડે ઉપર જાણીએ નિષ્ણાતો દ્વારા તેની જાણકારી
પાપડ ખાતા પહેલા અચૂક વાંચો.
વર્ષોથી ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ “પાપડ” કુરમુરા, પાતળા અને પોતાના વિશેષ સ્વાદને કારણે બની ગયો છે.
ખાનગી તબીબો પણ કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપે
આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ. જયંતિ રવિએ રાજ્યના ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
બદલાતી ઋતુ
ઋતુ ચેન્જ થઇ રહી છે, એવામાં નાના-મોટા જીવ જંતુઓ, બેક્ટરિયા અને વાઈરસ પણ વાતાવરણમાં વધી જાય છે. જે તમને નુકસાન પહોંચાડે છે, રોગપ્રતિરોધક ક્ષમતા ઓછી હોય, જેમ કે બાળકો અને વૃદ્ધો તેની પકડમાં સરળતાથી આવી જાય છે, જેથી તેમને ત્વચા, નાક, કાન અને આંખોથી જોડાયેલ સમસ્યાઓ થઇ શકે છે. તેનાથી બચવાના ઉપાય આ વખતના અમારા વિશેષાંકમાં આપનાં, માટે અમો લાવ્યા છીએ.
કોરોનાની વિપત ઘડીમાં જેલના કેદીઓની સમાજસેવા
કેદીઓ દ્વારા નિર્મિત માસ્ક ફક્ત રૂ. 10 માં શહેરીજનોને મળશે,
માનવતા હજુ મારી નથી ને મારશે પણ નહીં
'સાહેબ સવારનું કશું ખાધું નથી, છોકરા ભૂખ્યા છે, તમે દેવદૂત બનીને આવ્યા છો.સી.જી.રોડની ફૂટપાથ પર બેઠેલા દરિદ્રનારાયણ પરિવારનો મોભી જ્યારે આટલું બોલ્યો ત્યારે ભોજન પીરસી રહેલો અનુજ ગળગળો થઈ ગયો.
કોરોના વાયરસ સંદર્ભે રાજયના પોલીસ વડાએ યોજેલી પત્રકાર પરિષદની મુખ્ય વિગતો
- ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગઇકાલના જાહેરનામાં અન્વયે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉનનો હાલ રાજ્યની પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ રૂ.૧ કરોડનું અનુદાન ફાળવ્યું જીએમઇઆરએસ ગોત્રી વડોદરા ખાતે વેન્ટીલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ માટે.
કોરોના (કોવીડ-૨૦૧૯)ના પગલે કેન્દ્ર-રાજય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
ઓર્ગેનિક
જુના જમાનામાં આપણા વડવાઓ બીમાર ઓછા પડતા અને તેમનું આયુષ્ય પણ લાંબુ હતું.
અદભૂત પાંદડા....
ભારત વર્ષમાં હજારો વર્ષ પહેલા વૈદિક ઋષીઓ અને આયુર્વેદના જાણકારોએ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટેના ઘણાંય ઉપાયો શોધ્યા હતા.