CATEGORIES
Kategorier
BRTS બસ સર્વિસે ત્રણ વર્ષમાં રૂપિયા 265 કરોડની જંગી ખોટ
એ.એમ.ટી.એસ.ની ખોટ ૩૬૭૩ કરોડ સુધી પહોંચવાની બી.આર.ટી.એસ.પણ હવે સાથે મ્યુનિસિપલ તંત્ર માટે બોજારૂપ સાબિત થઈ રહી છે
ફલાવર શો: અટલબ્રિજના કારણે 5 દિવસમાં 65 લાખની આવક
ભારે ભીડ જમા થવાના સમયે જ અટલબ્રિજ બંધ કરાય છે
ચીનથી આયાત થતા વિટામીનના એન્ટિ ડમ્પિંગ પર DGTRએ તપાસ શરૂ કરી
પિરામલ ફાર્મા લિ.એ તેના પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની માંગ કરી
સર્વિસ સેક્ટરનો ગ્રોથ છ માસની ટોચે, સર્વિસ PMI ડિસેમ્બરમાં 58.5 નોંધાયો
જાન્યુઆરી 2012 પછી સૌથી વધુ છે, નવેમ્બરમાં 56.7 હતો
સોનું ઓલટાઈમ હાઈથી માત્ર રૂ 400 દૂર, ફૅડ મિનિટ પર રોકાણકારોની નજર
ડોલરમાં નબળાઈ અન્ય કરન્સીના બુલિયન માર્કેટને સસ્તું બનાવે છે
મનોહર પારિકર એરપોર્ટ પર ઇન્ડીગોની ફ્લાઇટનું લેન્ડિંગ
ગોવાનાં મોપા એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ લેન્ડઃ યાત્રીઓનું સ્વાગત
મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે
ડિસેમ્બર 2023માં જ ભગવાનની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે
ભગવાન શ્રીરામની 30 થી 35 ફૂટની મૂર્તિ રહેશે
અયોધ્યામાં મંદિર નિર્માણનું કામ 2024માં પૂર્ણ કરી લેવાશે
વિદેશી પ્રવાસીઓની ટેસ્ટિંગ પ્રક્રિયા તીવ્ર કરાઈવિદેશથી આવેલા યાત્રીઓમાં 11 પ્રકારના ઓમિક્રોન વેરિયન્ટ મળ્યા, ભારતમાં વધુ 188 કેસ નોંધાયા
24મી ડિસેમ્બર બાદથી19227 વિદેશી પ્રવાસીઓનાં ટેસ્ટ, જે પૈકી 124 કોવિડ પોઝિટીવ મળી આવ્યાં
સુરતમાં ચાઇનીઝ દોરીનાં ઓનલાઇન વેચાણનો પર્દાફાશ, છની ધરપકડ થઈ
ચાઇનીઝ દોરીને લઇને પોલીસ જોરદાર એક્શનમાં- ચાઇનીઝ દોરી વેચનારાઓમાં ફફડાટ હજુ નક્કર કાર્યવાહી કરવાની તૈયારી-ગુપ્તરીતે હજુ વેચાણ જારી
જ્વેલરીની નિકાસને વેગ માટે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી ઘટાડવા માગ
જુલાઇમાં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરાઇ હતી
GST: રેસ્ટોરામાં બનેલી ખાદ્ય ચીજો પર 5% જીએસટી, બહાર બનેલી ચીજ પર 18% ટેક્સ
ગુજરાત એએઆરે કહ્યું છે કે, જો કોઈ રેસ્તોરાંમાં આઈસ્ક્રિમ સર્વ કરવામાં આવે તો બહાર બનાવવામાં આવેલો હશે તો તેને માત્ર પીરસવામાં આવશે તો તેના પર 18 ટકા જીએસટી લાગૂ પડશે
રસીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા
કૃપા કરીને કોરોના વિરોધી રસી લેવા માટે અહીં પધારશો નહીં, રસી મળવાની હાલ કોઈ શક્યતા નથી
કમુરતા બાદ ભૂપેન્દ્ર સરકારનું થઈ શકે છે વિસ્તરણ
રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ
ઓટો રિક્ષાનું ફિટનેસ કરાવતાં RTOમાં સર્ટિફિકેટ આપવું પડશે
આ સર્ટિફિકેટની અને મીટરના નંબરની એન્ટ્રીની આરટીઓમાં ફરજિયાત ઓનલાઇન નોંધ કર્યા બાદ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ આપી શકાશે
રાષ્ટ્રપતિએ આધ્યાત્મિક સશક્તિકરણ, ભારતનો ઉદય સંમેલનનું ઉદ્ધાટન કર્યું
રાજ્યોગ અને આધ્યાત્મિક શક્તિથી હું અંધકારમય જીવનથી બહાર આવીઃ રાષ્ટ્રપતિ મુરમુ
ધુમ્મસની સ્થિતિ વચ્ચે 300 ટ્રેનો રદઃ યાત્રીઓ અટવાયા
બિહાર, ઉત્તરપ્રદેશની ટ્રેનો મોટા ભાગે રદ
સેન્સેક્સ 637 પોઈન્ટ્સ તૂટ્યો, નિફ્ટી 18,050ની નીચે
વૈશ્વિક બજારોની અસર: ઈન્ટ્રા ડેમાં એક તબક્કે રોકાણકારોની મૂડીમા 2.7 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને લીલીઝંડી
છ લાખ લોકોને નોકરી મળશે-કેન્દ્રીય મંત્રીનો દાવો
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના પ્રેમમાં હોવાનાં અહેવાલ
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો સામે આવી છે
બેબી અંજલિ ફેઇમ સના સઇદે સગાઇ કરી
સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં બેબી અંજલિની ભૂમિકા ભજવી હતી
20 લાખ લોકોને અસર થવાની સંભવનાઃ પાંચ ઝોનમાં પાણી કાપ રહેશેઃ સુરતતંત્રની તમામ તૈયારીઓસુરતમાં પાણી કાપથી લાખો લોકોને માઠી અસર થશે
પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી પાણી કાપ રહેશે પેહલાથી જાહેરાત કરાઈ હોવાથી સરતના લોકો સાવચેત થઈ ગયા.
ક્રિકેટઃ ટિકિટનો ભાવ રૂપિયા 1100થી લઈ7,000 સુધી રહેશે ઓનલાઈન બુકિંગ જારીરાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચને લઇને રોમાંચ
સાતમી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે- મેચને લઈ ઓનલાઈન બુકિંગ પણ શરુ થઈ ચૂક્યુંછે
અમદાવાદમાં પાંચ વર્ષમાં 442 દંપત્તિ થેલેસિમિયા પોઝિટીવ કેસ મળી આવ્યા
તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રસુતાઓનું થેલેસિમિયા સ્ક્રીનિંગ
સીબીઆઇએ ફરિયાદ દાખલ કરીઃ બેંક ઓફ બરોડા સાથે 76 કરોડની ઠગાઇરાજહંસ ગ્રુપનાં માલિક સંજય મોવલિયા સામે ફરિયાદઃ મુશ્કેલીમાં વધારો થયો
ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ ખોટા બતાવાયા અને ચોપડામાં પણ કેટલાક સુધારા કર્યા હતા
પોલીસ પરિપત્ર જારી થયો હોવાં છતાં ચાઇનીઝ દોરીનું હજુ વેચાણપોલીસ આક્રમક કાર્યવાહી કરવાની તૈયારીમાં
એક જ મહિનામાં ત્રણ લોકોનાં મોત, પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
ઇક્વિટીની તુલનાએ SIPમાં મળશે શાનદાર રીટર્ન
વર્લ્ડ બેંકે આવતા વર્ષ એટલેકે 2023માં મંદી આવશે તેવી ચેતવણી વચ્ચે SIP એક સારું ઓપ્શન
દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવ રહેશે
હવામાન વિભાગની આગાહી- સામાન્ય લોકોને રાહત નહીં મળે
નોટબંધીમાં કોઈ ગડબડી નથીઃ સુપ્રીમ કોર્ટ
મોદી સરકારને મોટી રાહત: મોદી સરકારના 2016નાં નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યોઃ કોર્ટે તમામ 58 અરજીઓ પણ ફગાવી દીધી હતી
અમદાવાદ ફ્લાવર શોએ આકર્ષણ જમાવ્યુઃ પ્રથમ દિવસે ભીડ જોવાઈ
સેલ્ફી પોઈન્ટ પર વધારે ભીડ રહી -31મી ડિસેમ્બર સુધી ફ્લાવર શો ચાલશે