CATEGORIES
Kategorier
થર્ટી ફર્સ્ટ ઉજવણી વેળા અમદાવાદમાં પોલીસ સજ્જ
પોલીસે એક્શન પ્લાન મુજબ કામગીરી કરી - ભરચક વિસ્તારોમાં પોલીસ જવાનોએ મોરચા સંભાળ્યા
સીએમ ભૂપેન્દ્ર આંગણવાડીમાં નિરીક્ષણ માટે એકાએક પહોંચ્યા
માણસાની સરપ્રાઈઝ વિઝિટ દરમ્યાન આંગણવાડી અને પંચાયતઘરની મુલાકાત લીધી હતી.
પાર્ટીઓ વચ્ચે અમદાવાદમાં પણ થર્ટીફર્સ્ટની ભવ્ય ઉજવણી થશે
સિંધુ ભવન, એસજી હાઇવે, સીજી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં મોડી સાંજથી જ ઉજવણી હાથ ધરાઇ- ડીજેપાર્ટી વિથ ડિનરના પેકેજ અપાયા
સિદ્ધાર્થમલ્હોત્રા, કિયારાના લગ્નની તારીખ જાહેર-ફેબ્રુઆરીમાં લગ્ન
કડક સિક્યોરીટી વચ્ચે એક શાનદાર ઈવેન્ટનું આયોજન થશે
બારટેબલ પર મલાઈકાએ બતાવ્યા સેક્સી મૂવ્સ
એ તાજેતરમાં તેના શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં ખુલાસો કર્યો
ઉજ્જૈનમાં મહાકાલ ધામમાં લાખો શ્રદ્ધાળઓ ઉમટી પડ્યા
ગર્ભગ્રહ અને નંદી હોલમાં પ્રવેશ પર પ્રતિબંધ
2022ને વિદાયઃ 2023નું દુનિયાભરમાં સ્વાગત
ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્રવાસી સ્થળો હાઉસફુલ રહ્યાઃ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત- હવે આગામી ત્રણ દિવસ જોરદાર જશ્ન ચાલશે
જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી-હિઝબુલનાં કમાન્ડરના ઘર પર બુલડોઝર ફેરવી પડાયું
પહલગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર સામે કાર્યવાહી
ભારત જોડો યાત્રા સફળ યાત્રા રહીછેઃ રાહુલ ગાંધીનો દાવો
દેશમાં નફરતનો માહોલ છે અને દેશમાં મોંધવારી અને બેરોજગારીના ગંભીર મુદ્દા છે
SVPમાં હાલ 400થી વધુ કોવિડ અને 90 જેટલા આઇસીયુ બેડ તૈયારઅમદાવાદ-એસવીપી હોસ્પિટલમાં મોકડ્રીલ, તૈયારીની સમીક્ષા કરાઈ
મંત્રી જગદીશ પંચાલ-અધિકારીઓ દ્વારા ઓક્સિજન, વેન્ટીલેટર, બેડની ઉપલબ્ધતાની ચકાસણી કરાઇ
પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદીને અકસ્માત નડ્યો
મૈસુર નજીક અકસ્માત, સામાન્ય ઇજા થઇ
અમદાવાદ SOG લાવી મશીન, ડ્રગ્સ લીધું હશે તો ગણતરીના સમયમાં ઝડપાઈ જશો
ભૂલથી પણ ડ્રગ્સ કે દારૂ પીને નીકળ્યા તો નવા વર્ષની કે સવાર પોલીસ સ્ટેશનમાં નીકળવાની સાથે પોલીસ ડાયરીમાં તમારા નામની નોંધ થઈ શકે છે
કેન્દ્ર સરકારના મહિલાઓના નવા નિયમોના આધારે કોર્પોરેટમાં મહત્વ વધ્યું સાથે દેશ્માં નાના ઉદ્યોગો પર મહિલાઓનું વધી રહેલું વર્ચસ્વ, વર્ષમાં બમણી ભાગીદારી
મહિલાઓની માલિકી હેઠળના આ એમએસએમઈને આ નાણાકીય સહાય ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ(CGTMSE), વડાપ્રધાન સર્જન કાર્યક્રમ(પીએમઈજીપી) હેઠળ અપાઈ
વૈશ્વિક ક્રિપ્ટોએક્સચેન્જમાં 9 માસમાં રોકાણકારોએ $116 અબજ ગુમાવ્યા
ક્રિપ્ટો કરન્સીમાં હાલ તેજીના સંકેતો નથી ઉલટું આગામી સમયમાં અન્ય કરન્સીમાં પણ હજુ ઘટાડો આવી શકે છે
ન્યૂએજ કંપનીઓમાં જ નિરસતા, Mcapમાં રૂ.2.5 લાખ કરોડનું ધોવાણ
રોકાણકારોનો લોક ઇન પીરીયડ પૂર્ણ થતાં મોટાપાયે વેચવાલીથી ઘટાડો લંબાયો
પતંગના શોખીનોને ઉતરાયણ મોંઘી પડશે, ભાવમાં 25થી 30% સુધીનો જંગી વધારો
ભાવ વધારો પતંગ રસિયાઓના બજેટને ખોરવી નાંખે તેવી સ્થિતિ
જેટ એરવેઝ પર ફરી સંકટઃ કેટલાકે રાજીનામા આપ્યા
બે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેટલાક પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બરોએ પણ રાજીનામું આપી દીધું
અમરેલી પાસે સાવરકુંડલામાં ધરતીકંપના બે હળવા આંચકા અનુભવાતા ફફડાટ
2021માં 80 અને 2022માં 225 આંચકા અનુભવાયા
ખાનગી હોસ્પિ.માં નેઝલ વેક્સીનની કિંમત નક્કી, રૂપિયા 1000માં પડશે
સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 325 રહેશે
આલિયા ભટ્ટ બ્રેક બાદ હવે ફેબ્રુઆરીથી ફરી શુટિંગ પર
સંજય લીલાની ફિલ્મમાં કામ કરશે-સળંગ તારીખો પણ ફાળવી દીધી છે
મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં પીએમ મોદીએ વીર બાળદિવસે હાજરી આપી
વીર બાળ દિવસ આપણને 10 ગુરુઓની યાદ અપાવશે
USમાં બરફના બોંબ સાયક્લોનનો કાળો કેર
અમેરિકાના અનેક રાજ્યોમાં પારો માઇનસ 45 ડિગ્રી- 20 લાખ લોકો પોતાના ઘરમાં અટવાયા- હજારો લોકો એરપોર્ટ પર ફસાયા
ટ્વીટર પર 40 કરોડ યુઝર્સનાં ડેટા લીક હોવાના અહેવાલ
ઇલોન મસ્ક માટે મોટી સમસ્યા
બોટાદમાં કાઠી દરબાર સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ
પ્રવીણભાઈ ખાચર સાથે ગુજરાતના ગૌરવ સમા 86 કલારત્નોને અતુલ્ય વારસો આયોજિત આઈડેન્ટિટી એવોર્ડ'થી સન્માનિત કરવાનો જાજરમાન ઉપક્રમ IITE ગાંધીનગર મુકામે ચરિતાર્થ થયો
ઈલેક્ટ્રિક વ્હીકલ માટે લોન આપવામાં બેન્કોની આનાકાની
વૈકલ્પિક ઈંધણ તરીકે ઇવી પ્રાધાન્ય પરંતુ બેન્કો વેઇટ એન્ડ વોચમાં
બેંક છેતરપિંડી કેસમાં વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલની ધરપકડ કરાઈ
3250 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ- સીબીઆઇ દ્વારા આક્રમક કાર્યવાહી
લોકોને રાહત અપાશેઃ LPG ગેસ સબસિડીને વધારવાની તૈયારી
હાલ અપાતી 200 રૂપિયાની સબસિડીમાં વધારો કરવાની તૈયારી-ઉજ્જવલા યોજનાને માર્ચ 2023 પછી આગળ લંબાવવા તૈયારી
વિશ્વમાં વધતા કોરોના કેસ વચ્ચે શ્વસન રોગી ૫ર નજરઃ ભારતમાં તબીબી સુવિધાઓ વધારાઈકોરોના એલર્ટઃ ભારતમાં જીનોમ સિક્વન્સિંગ પર ફોક્સ
સર્વિલન્સ સિસ્ટમ મજબુત કરવા પર ભાર- કોરોનાના ખતરા પર કેન્દ્રનો રાજ્યોનો નિર્દેશ
સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થયું: જનજીવન ખોરવાયુ
શીત લહેરથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં હાલત ખરાબ- હજુ ચાર દિવસ કોઇ રાહત નહીં મળે
ડિલીવરી બાદ આલિયાએ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
આલિયાની ટ્રેનરે પણ સોશિયલ મીડિયામાં તેમનો યોગ કરતો વીડિયો શેર કર્યો આલિયા વારંવાર જીમ આવતા-જતા જોવા મળે છે -ફિટનેસ સિક્રેટ શેર કરીને ચર્ચા જગાવી