CATEGORIES
Kategorier
દિવાળીના તહેવારોમાં સીસીટીવી કેમેરા દ્વારા પોલીસની બાજ નજર
અમદાવાદમાં દિવાળી આવતાની સાથે જ પોલીસ સંતર્ક
ગુજરાતના ૮ શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો નિર્ણય, નોન ટીપી જમીન માટે છૂટ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે
‘રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત', યોગેન્દ્ર યાદવે એમએસપીનો કાયદો બનાવવાની માંગ કરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામમાં જૂનાગઢમાં
વડોદરા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે કેમ્પ યોજાયો
દૂરસંચાર વિભાગે સંપન્ન (SAMPANN) પોર્ટલ બનાવ્યું છે... જે એક સીમલેસ પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ છે અને પેન્શન પ્રોસેસિંગ, મંજૂરી, અધિકૃતતા અને ચુકવણીને એક સામાન્ય પ્લેટફોર્મ હેઠળ લાવ્યું છે. આ પોર્ટલે પેન્શનના વિતરણ માટે બેંકો અથવા પોસ્ટ ઓફિસ જેવા કોઈપણ મધ્યસ્થીઓની જરૂરિયાતને દૂર કરી છે.
ભારતની ફડ પ્રોસેસિંગ સંભવિતતાને મુક્ત કરવી વર્લ્ડ ફડ ઇન્ડિયા ૨૦૨૩ અને તેનાથી આગળ :
૨૧મી સદીમાં ભારતની સફર સદી ઉજવણી કરવા જેવી રહી છે... એક રાષ્ટ્ર તરીકેની આપણી વિકાસગાથા, સાતત્યપૂર્ણ પ્રગતિ, ટેકનોલોજી, ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપક ઉદ્યોગસાહસો અને આપણા વૈશ્વિક દૃષ્ટિકોણથી સુશોભિત છે
‘એનિમલ’ પછી તૃપ્તિ સાથે બધાનું વર્તન બદલાઈ ગયું
‘ધડક ૨'ના સેટ પર થયેલા અનુભવ સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કર્યા
સલમાને લોંચ કરી તો જાણે, ખોવાયેલાં બાળક જેવું લાગ્યું :ઝરીન
ઝરીન ખાને ૨૦૧૦માં ‘વીર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
શેફાલી શાહ અને જયદીપ અહલાવત સાથે થ્રિલર ફિલ્મ બનાવશે વિપુલ શાહ
વિપુલ શાહની ‘હિસાબ’ થી લૂંટના જોનરની ફિલ્મમાં એક થ્રિલર ફિલ્મનો ઉમેરો થશે.
‘સિટાડેલ હની બની’માં સામંથા, વરુણે એક્શનની જમાવટ કરી
મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે હું એક્શન કરીશઃ સામંથા
ઓરોં મેં કહાં દમ થા'ના રિવ્યુ ખૂબ જ નેગેટિવ છે અને દર્શકોમાં ફિલ્મ વિશેની ચર્ચા નહિવત છે
અજય દેવગન છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી ઓછી ઓપનિંગ મેળવશે
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન
‘માનસિક રીતે મજબૂત રહેવું ખૂબ જ જરૂરી'
તાપસી પન્નુએ એક પછી એક ૧૧ ફિલ્મો કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું
૧૫ ઓગસ્ટે ‘ખેલ ખેલ મેં' થિએટરમાં રિલીઝ થશે
કર્ણાટકમાં ખેડૂતોની ૧૨૦૦ એકર જમીન પર દાવો કર્યો
વકફ બોર્ડે સ્થાનિક તહસીલદારે જમીનના માલિક ખેડૂતોને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો
પુણેમાં વાનમાંથી ૧૩૮ કરોડના સોનાના દાગીના મળી આવ્યા
મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે
બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ । ઈઝરાયેલે ઈરાનમાં દસ સૈન્ય સ્થળો ઉપર હવાઇ હુમલો કર્યો
આઇડીએફ હુમલા અને સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર
બરેલી-વારાણસી એક્સપ્રેસ ૧૦ કિલો લાકડાના ટુકડા પર દોડી
યુપીમાં ટ્રેનને ઉથલાવી દેવાનો વધુ એક પ્રયાસ
તૂર્કીએ ડ્રોન અને યુદ્ધ વિમાનો દ્વારા કરી બોમ્બ વર્ષા
કુર્દ આતંકીઓના ઠેકાણા પર બે દિવસથી ચાલતી આ બોમ્બ વર્ષામાં કેટલા કુર્તો માર્યા ગયા હશે, તે વિષે હજી માહિતી મળી શકી નથી
પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા ૪૨ લોકોના મોતના કેસમાં નિર્દોષ । ટાકા કોર્ટનો ચુકાદો
ઢાકાની એક અદાલતે ઝિયા અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસન રદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને ગુરુવારે આ આદેશ આપ્યો હતો । ‘બાંગ્લાદેશ સાંગાબાદ સંસ્થા'ના જણાવ્યા અનુસાર, પોલીસ રિપોર્ટ સ્વીકારતા કોર્ટે આ નિર્ણય આપ્યો છે
કેન્દ્રએ ૪૪ હજાર કરોડ આપ્યા, આપ સરકાર ખેડૂતોને પૈસા આપી રહી નથી : અમરિંદર સિંહ
પંજાબમાં ડાંગરની ખરીદી અને ઉપાડને લઈને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા
સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ
હૈદરાબાદના એન કન્વેન્શન સેન્ટર સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિનો આરોપ
લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝ દ્વારા કેલ્શિયમવિટામિન ડી૩ની ૪૯ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ
કચાંક તમે તો યૂઝ નથી કરતાં ને! સીડીએસસીઓએ એ ચાર દવાઓની પણ ઓળખ કરી છે, જે નકલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે । સીડીએસસીઓએ આ મહિને કુલ ૩૦૦૦ દવાઓનું પરીક્ષણ કર્યું હતું
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં બે મ્યુનિસિપલ કમિશ્નરે હાઇકોર્ટમાં માંગી માફી
કમિશનરે એફિડેવિટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું અકસ્માતમાં બાળકો સહિત ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ૪૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે
સલામત અને સુરક્ષિત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી
બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ
લીલી કોથમીર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ લાભદાયી
આરોગ્ય નિષ્ણાતોનું માનીએ તો કોથમીર ચહેરા પરથી ખીલ, પિગમેન્ટેશન, ડ્રાય સ્કિન અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ દૂર કરે છે.
શિયાળાની ઋતુમાં હળદરના પાણીના સેવનથી અનેક બીમારીઓ થશે છૂમંતર
ઉધરસ અને શરદીમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએકે નહીં?
આજની ભાગદોડ ભરી જિંદગીના પગલે લોકો અનેક બિમારીઓથી પીડાઈ છે.
ઠંડીની મોસમમાં મૂળા ખાવાના અઢળક ફાયદા
આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
શરદીખાંસીની સમસ્યામાં મોંઢામાં લવિંગ રાખવાથી ગળામાં દુખાવાથી મળે રાહત
દરેક લોકોના રસોડામાં મળી આવતા લવિંગને આયુર્વેદમાં ગુણોની ખાણ કહેવામાં આવ્યું છે.
શું તમે પણ શિયાળામાં તમારા વાળ ગરમ પાણીથી ધોવો છો?
ઠંડીમાં આપણા વાળ બરડ થઈ જાય છે.