CATEGORIES

સરકારી સ્કૂલ સ્માર્ટ હોઈ શકે?
Chitralekha Gujarati

સરકારી સ્કૂલ સ્માર્ટ હોઈ શકે?

બોલો, તમે કલ્પી શકો કે મ્યુનિસિપલ કે સરકારી સ્કૂલમાં ઍડમિશન માટે વડીલો કોઈ સાંસદ, ધારાસભ્ય કે મંત્રીની ભલામણચિઠ્ઠી માગે? અમદાવાદમાં મહાપાલિકાએ શરૂ કરેલી સ્માર્ટ સ્કૂલનો માહોલ જોયા પછી એવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોનાની બીમારી તો એક નિમિત્ત છે જ, પણ આ સ્માર્ટ સ્કૂલનાં શિક્ષણની સુધારેલી ગુણવત્તા એ પાછળનું મહત્ત્વનું કારણ છે.

time-read
1 min  |
August 09, 2021
લગ્નનો આગ્રહ બન્યો મોતનું કારણ!
Chitralekha Gujarati

લગ્નનો આગ્રહ બન્યો મોતનું કારણ!

લિવ-ઈન રિલેશનમાં રહેતા પ્રેમી પોલીસ અધિકારીએ જ કરી હત્યા.

time-read
1 min  |
August 09, 2021
પતિની નિશાની સાચવવા પરિણીતાએ કેવો જંગ ખેલ્યો?
Chitralekha Gujarati

પતિની નિશાની સાચવવા પરિણીતાએ કેવો જંગ ખેલ્યો?

મરણપથારીએ સૂતેલા પતિના સંતાનની માતા બનવા એક પરિણીતા પતિનું વીર્ય જાળવી રાખવા હાઈ કોર્ટ પહોંચી. એ પછી ગણતરીના કલાકોમાં એણે પતિ ગુમાવ્યો, પણ એના મનોબળની ચોક્કસ જીત થઈ.

time-read
1 min  |
August 09, 2021
આવી રહી છે ભારતીય ડિજિટલ કરન્સી
Chitralekha Gujarati

આવી રહી છે ભારતીય ડિજિટલ કરન્સી

ક્રિપ્ટોકરન્સીને નક્કર જવાબ આપવા, પેમેન્ટ સિસ્ટમને વધુ સરળ બનાવવા, રોકડ વ્યવહારો ઘટાડવા અને વિશ્વના અન્ય દેશોની વર્ચ્યુઅલ કરન્સી સામે ઊભા રહેવા ભારત પણ પોતાની ડિજિટલ કરન્સી લાવવા સક્રિય બન્યું છે.

time-read
1 min  |
August 09, 2021
નમ્ર વ્યક્તિત્વ પાછળનું પોલાદી મનોબળ
Chitralekha Gujarati

નમ્ર વ્યક્તિત્વ પાછળનું પોલાદી મનોબળ

એક ઘરરખુ ગૃહિણી. પરિવાર એ જ એમનો સમગ્ર સંસાર... એક દિવસ અચાનક લાખો રૂપિયાના કારોબારની જવાબદારી માથે આવી પડે તો શું થાય? હાથ પર હાથ ધરી બેસી રહેવાને બદલે એમણે કુનેહપૂર્વક વ્યાવસાયિક સજ્જતા કેળવી અને મૃત પતિના કારોબાર પર હથોટી જમાવી. પછી તો કુટુંબીજનો અને સામાન્ય કર્મચારીઓનો સાથ મેળવી એમણે ‘જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીને ૫000 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચાડી દીધી છે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપી સામાજિક વિકાસનાં મૂળિયાં સિમેન્ટ જેવાં મજબૂત બનાવ્યાં છે.

time-read
1 min  |
August 09, 2021
ચાર દાયકે થયો પુનર્જન્મ
Chitralekha Gujarati

ચાર દાયકે થયો પુનર્જન્મ

સુરતના સંદીપને બારેક વર્ષની ઉંમરે અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુ સારી લાગવા લાગી. એની ઉંમરના છોકરાને પસંદ આવે એવી ગેમ્સ છોડીને એ ઢીંગલીઓ સાથે રમવા લાગ્યો. એટલે સુધી કે સામાન્ય રીતે છોકરીઓની પસંદગી ગણાતો ગુલાબી રંગ એને બહુ ગમવા લાગ્યો.

time-read
1 min  |
August 09, 2021
આ મૂર્તિકાર તો કલાકારને પણ ઘડે છે!
Chitralekha Gujarati

આ મૂર્તિકાર તો કલાકારને પણ ઘડે છે!

કોરોનાએ છેલ્લાં સવા વર્ષથી લગભગ બધા તહેવારોની રોનક છીનવી લીધી છે. હવે થોડા દિવસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને એ પછી ગણેશ ઉત્સવ આવશે. એ પણ ગયા વર્ષની જેમ ઝાંખા જ રહેશે.

time-read
1 min  |
August 09, 2021
ગુજજુ ગજાવે ગજવાં...
Chitralekha Gujarati

ગુજજુ ગજાવે ગજવાં...

તમે બૅન્કમાં પૈસાનો વ્યવહાર કરો છો, વીમો-બીમો ઊતરાવો છો, ફુગાવો અને ચક્રવૃત્રિ વ્યાજની ગણતરી કરીને શર, એફડી, મ્યુચ્યું ફંડ, કૉમોડિટી, વગેરેમાં તમારી બચતનું રોકાણ કરો છો તો તમે ફાઈનાન્સિયલ લિટરેટ અર્થાત નાણાકીય સાક્ષર ગણાવ.

time-read
1 min  |
August 09, 2021
આત્મહત્યા અટકાવવાની રાષ્ટ્રીય નીતિઃ કચ્છની પહેલને મળી સફળતા
Chitralekha Gujarati

આત્મહત્યા અટકાવવાની રાષ્ટ્રીય નીતિઃ કચ્છની પહેલને મળી સફળતા

ભારતમાં દર વર્ષે સરેરાશ એક લાખથી વધારે લોકો આત્મહત્યા દ્વારા મોતને વહાલું કરે છે. મતલબ કે એક લાખ પરિવાર આત્મહત્યાની કરુણ ઘટનાથી પીડાય છે. ગરીબી, બેરોજગારી, ભણતર કે પ્રેમમાં નિષ્ફળતા, લાંબા સમયની માંદગી, કૌટુંબિક કલેશ, વગેરે એનાં મુખ્ય કારણ છે.

time-read
1 min  |
August 09, 2021
આ વર્ષે પણ મેળાનો નહીં પડે મેળ
Chitralekha Gujarati

આ વર્ષે પણ મેળાનો નહીં પડે મેળ

અષાઢ-શ્રાવણ મહિના ગુજરાત અને એમાંય ખાસ સૌરાષ્ટ્ર માટે તહેવારના મહિના.

time-read
1 min  |
August 09, 2021
આ તો છીંડે ચડ્યો એ ચોર
Chitralekha Gujarati

આ તો છીંડે ચડ્યો એ ચોર

દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાનું બરાબર પાલન થતું હોત તો કેટલા સરકારી અધિકારી અને રાજકારણીઓ જેલમાં હોત એ વિશે ઝાઝું વિચારવાની જરૂર નથી. પાલન થતું નથી એટલે વરસના વચલે દહાડે એવા કોઈ સમાચાર આવે તો બધાને નવાઈ લાગે.

time-read
1 min  |
August 09, 2021
હાઈ ગ્લાસમાંથી સર્જાતા હાઈ કલાસ કળાના નમૂના...
Chitralekha Gujarati

હાઈ ગ્લાસમાંથી સર્જાતા હાઈ કલાસ કળાના નમૂના...

રસ્તે રઝળતી, પણ અવનવા આકાર-રંગની દારૂની બૉટલથી લઈને જાતજાતના કાચમાંથી ભાતભાતની ચીજવસ્તુનો એક કળાઉદ્યોગ વડોદરામાં ખીલ્યો છે.

time-read
1 min  |
August 02, 2021
સ્ત્રીશક્તિને ને આપે છે શાક્તિ
Chitralekha Gujarati

સ્ત્રીશક્તિને ને આપે છે શાક્તિ

પત્રકાર તરીકેની નવી નવી નોકરીમાં આંખ સામે બનેલી એક ઘટનાએ એ યુવતીને એવી તો હચમચાવી દીધી કે એણે સ્ત્રીસશક્તિકરણ માટે કામ કરવાનો નિર્ણય લઈ લીધો. પછી તો એમાં ગ્રામ વિકાસ, રોજગાર નિર્માણ તથા આરોગ્યલક્ષી જાગૃતિનાં કાર્ય પણ ભળ્યાં. અત્યારે એ કામ પહોંચ્યું છે દક્ષિણ ગુજરાતના વીસ હજાર પરિવાર સુધી.

time-read
1 min  |
August 02, 2021
વિદાય અમારા વાચકરાજાની...
Chitralekha Gujarati

વિદાય અમારા વાચકરાજાની...

જો દોસ્ત, મારું મરણ થાય તો સરવણીમાં સયા પૂરવામાં ‘ચિત્રલેખા'નો અંક મૂકજે, મૂકજે ને જરૂરથી મૂકજે.

time-read
1 min  |
August 02, 2021
રોજ શામ આતી થી...
Chitralekha Gujarati

રોજ શામ આતી થી...

સાંજ પડે એટલે દિવસભરનો વિવાદ કાં તો હાશમાં અથવા વિષાદમાં વિરામ પામે.

time-read
1 min  |
August 02, 2021
રંગીન બૉલની વિદેશી રમત આઈનબૉલ હવે ઘરઆંગણે
Chitralekha Gujarati

રંગીન બૉલની વિદેશી રમત આઈનબૉલ હવે ઘરઆંગણે

ક્રિકેટમાં દામ-કામા ગુમાવનારા હરિયાણાના યુવા. રમતવીરે આફ્રિકન નવતર રમત ‘આઈનબૉલ'ને ભારતમાં લોકપ્રિય બનાવવા અમદાવાદને કર્મભૂમિ બનાવી છે. તન-મન-ધન ખર્ચીને એકલા હાથે એણે ધરેલા પ્રયાસ અને પરિણામ પર નજર.

time-read
1 min  |
August 02, 2021
રાજ... નામ તો સૂના હોગા?
Chitralekha Gujarati

રાજ... નામ તો સૂના હોગા?

યાર, એવું કેવી રીતે બને? તમે કોઈ વ્યક્તિ વિશે ગૂગલ કરો

time-read
1 min  |
August 02, 2021
જાસુસી પ્રકરણઃ સાચા-ખોટાનાં પારખાં
Chitralekha Gujarati

જાસુસી પ્રકરણઃ સાચા-ખોટાનાં પારખાં

વિપક્ષી રાજકારણીઓના ફોન ટેપ કરવાના કે એમની બીજી કોઈ રીતે જાસૂસી કરવાના આરોપ લગભગ દરેક સરકાર પર લાગતા હોય છે.

time-read
1 min  |
August 02, 2021
બજારની તેજીમાં ઘોડા ભેગા ગધેડાય દોડતા હોય છે આઈપીઓનું ભરણું ભરો, પણ તમે જે કરો તે સમજીને કરો
Chitralekha Gujarati

બજારની તેજીમાં ઘોડા ભેગા ગધેડાય દોડતા હોય છે આઈપીઓનું ભરણું ભરો, પણ તમે જે કરો તે સમજીને કરો

શેરબજારની વિક્રમી તેજીને ધ્યાનમાં રાખી સંખ્યાબંધ નવી-જૂની કંપની આઈપીઓ સાથે કેપિટલ માર્કેટમાં પ્રવેશી રહી છે. આમાંથી મોટા ભાગના આઈપીઓ છલકાઈ રહ્યા છે, પરંતુ શું બધા જ આઈપીઓમાં લિસ્ટિંગ બાદ શેરના ભાવ ઊંચા જળવાઈ રહેશે?

time-read
1 min  |
August 02, 2021
દક્ષિણ આફ્રિકાની હિંસાની ભીતરમાં...
Chitralekha Gujarati

દક્ષિણ આફ્રિકાની હિંસાની ભીતરમાં...

એક રાજકીય પક્ષની અંદરની સત્તાખેંચ કઈ હદે વકરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ સાઉથ આફ્રિકાની હિંસા છે. શું આ હુલ્લડોમાં ખાસ ભારતીયોને લક્ષ્ય બનાવવામાં આવ્યા? શું માનવું છે સ્થાનિક ભારતીયોનું?

time-read
1 min  |
August 02, 2021
ગુજરાતી બોલશે માલગુડી નિવાસીઓ...
Chitralekha Gujarati

ગુજરાતી બોલશે માલગુડી નિવાસીઓ...

ભારતીય ટેલિવિઝનની એક લાસિક સિરિયલ માલગુડી ડેઝનો પહેલો એપિસોડ પ્રસારિત થયો એને તાજેતરમાં ૩૩ વર્ષ થયાં. આમ તો માલગુડી ડેઝ ટીવીસિરિયલ આર.કે.

time-read
1 min  |
August 02, 2021
કાયદો નથી, પણ સજા થાય છે!
Chitralekha Gujarati

કાયદો નથી, પણ સજા થાય છે!

છ વર્ષ પહેલાં દેશની સર્વોચ્ચ અદાલતે રદ કરેલી કાનૂની જોગવાઈનો હજી અમલ થતો હોય અને નીચલી અદાલતમાં એ અંતર્ગત કેસ પણ ચાલતા હોય એ હકીકત જ કેટલી વિચિત્ર છે?

time-read
1 min  |
August 02, 2021
આવી તે કેવી હાલત થઈ મોડેલ રોડની?
Chitralekha Gujarati

આવી તે કેવી હાલત થઈ મોડેલ રોડની?

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક સમયે સરસ મજાનો ગૌરવ પથ બન્યો હતો.

time-read
1 min  |
August 02, 2021
ઑલિમ્પિક્સ આયોજન કેવી છે અમદાવાદની તૈયારી?
Chitralekha Gujarati

ઑલિમ્પિક્સ આયોજન કેવી છે અમદાવાદની તૈયારી?

ગુજરાતમાં સરકારી જમીન અનધિકૃત રીતે પડાવી લેનારા ભૂમાફિયા વિરુદ્ધ ગુજરાત સરકાર કડક પગલાં લઈ રહી છે.

time-read
1 min  |
August 02, 2021
આકાશે ચમકતી અગ્નિરેખાનું વિસ્મયજનક રહસ્ય...
Chitralekha Gujarati

આકાશે ચમકતી અગ્નિરેખાનું વિસ્મયજનક રહસ્ય...

ચોમાસાના આરંભે વીજળી ખાબકવાથી થતાં મોતનો આંકડો ભારતમાં વધતો જાય છે. આવી જાનહાનિ મર્યાદિત રાખવા વિજ્ઞાનજગત સાથે સરકાર પણ મળી રહી છે ત્યારે જાણીએ કેવું છે વાદળાંમાં પેદા થઈને ધરતીમાં સમાઈ જતી વીજળીનું પ્રાચીન–અર્વાચીન વિજ્ઞાન...

time-read
1 min  |
August 02, 2021
હતા ત્યાંના ત્યાં? કે એનાથી પણ બદતર?
Chitralekha Gujarati

હતા ત્યાંના ત્યાં? કે એનાથી પણ બદતર?

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના એનું લક્ષ્ય અધૂરું મૂકીને નીકળી રહી છે ત્યારે...

time-read
1 min  |
July 26, 2021
સુરતીઓએ માસ્ક ન માસ્ક ન પહેરી ૧૫ કરોડ ચૂકવ્યા!
Chitralekha Gujarati

સુરતીઓએ માસ્ક ન માસ્ક ન પહેરી ૧૫ કરોડ ચૂકવ્યા!

કોરોના વાઈરસ ડિસીઝ એટલે કે કોવિડના કેસનું ભારણ હમણાં હળવું થયું છે અને એ સાથે સુરતીઓનાં ખિસ્સાં કોરોના કાળમાં કેટલાં હળવાં થયાં એનો આંકડો હવે સામે આવ્યો છે.

time-read
1 min  |
July 26, 2021
સમસ્યા વસતિવધારાનીઃ લોકો જ સમજે તો સરકારે ડારવાની જરૂર ન રહે!
Chitralekha Gujarati

સમસ્યા વસતિવધારાનીઃ લોકો જ સમજે તો સરકારે ડારવાની જરૂર ન રહે!

આ નિર્ણય લેનારું ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજય નથી તેમ છતાં વિધાનસભા ચૂંટણી માથે છે એટલે વસતિવધારા નિયંત્રણ માટે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા સૂચિત ખરડો રાજકીય દૃષ્ટિએ મૂલવવામાં આવે એ સ્વાભાવિક છે. ખરડાની જોગવાઈ મુજબ બેથી વધુ બાળક હોય એ વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડી શકે, સરકારી નોકરીને લાયક નહીં કરે તથા કોઈ સરકારી યોજનાના લાભ નહીં મેળવી શકે.

time-read
1 min  |
July 26, 2021
સંઘર્ષની સંગતે વાલી સંગીતની યાત્રા
Chitralekha Gujarati

સંઘર્ષની સંગતે વાલી સંગીતની યાત્રા

સત્સંગી પિતાની સંગાથે નાની ઉંમરથી લોકમેળામાં ગીત ગાતાં થયેલાં આ કલાકાર એ સંગીત સંસ્કારના બળે પછી તો સેંકડો નાના-મોટા કાર્યક્રમનો ભાગ બની રહ્યાં. “સૌરાષ્ટ્ર યુનિવર્સિટી”નું “મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર એમને નજીકના ભવિષ્યમાં હેમુ ગઢવી એવોર્ડથી સમ્માનિત કરવાનું છે.

time-read
1 min  |
July 26, 2021
શું હતું ભૃગુસંહિતાએ ભાખેલા દિલીપકુમારના ભવિષ્યમાં?
Chitralekha Gujarati

શું હતું ભૃગુસંહિતાએ ભાખેલા દિલીપકુમારના ભવિષ્યમાં?

આ સપ્તાહના જલસાઘનું લેખનકાર્ય ચાલી રહ્યું છે ત્યારે યુસુફ ખાન બિન મોહમ્મદ સરવર ખાન ઉર્ફે દિલીપકુમારને જન્નતનશીન થયાને અઠવાડિયું વીતી ગયું છે. ચિત્રલેખા સહિત તમામ અખબાર-સામયિક-ટીવીચૅનલોએ આ અભિનયની જંગમ વિદ્યાપીઠને આદરાંજલિ અર્પી દીધી છે ત્યારે રધુને સાંભરે છે તેજસ્વી ફિલ્મ જર્નાલિસ્ટ ઉદયતારા નાયરે આલેખેલા યુસુફ સાહેબના જીવનચરિત્રનું એક રોમાંચક પ્રકરણ...

time-read
1 min  |
July 26, 2021