CATEGORIES
Kategorier
વાઈફ છે તો લાઈફ છે
બહેનોને મળ્યો બેન: દો ફૂલ એક માલીની જોડી કેટલી ટકશે?
કિસી કી બિકિની કિસી કા મુંડુ..
'કિસી કા ભાઈ કિસી કી જાન’ના યેન્તમ્મા સોન્ગમાં પૂજા હેગડે-સલમાન ખાન-વેંકટેશ..
બૅન્કિંગ ક્રાઈસિસ હજી ચાલશે કે હવે અંત તરફ?
વિશ્વની બે મોટી બૅન્કોની ચર્ચાસ્પદ કટોકટીમાંથી ભારતીય બૅન્કિંગ સેક્ટર અત્યારે તો અડીખમ ટકી શક્યું છે, પણ આ ઘટનામાંથી આપણે બોધ જરૂર લેવો જોઈએ.
માઈક્રોપ્લાસ્ટિક્સઃ માનવજાત માટેના આ ખતરાને ઓળખી લો..
..અને એનાથી બચવું હોય તો કોરોનાને દિમાગમાં રાખી માસ્ક પહેરવાનું શરૂ કરો!
હૂક-અપ કલ્ચરઃ સમજ્યા વગર ઝંપલાવવું છે?
‘રાત ગઈ.. બાત ગઈ’ના વિકલ્પ સાથે તમે સહમત ન હો તો એવો સંબંધ બાંધતાં પહેલાં વિચારજો.
ગાર્ડનિંગનો પાયો એટલે માટી
માટીને ઓળખી લો તો ૯૦ ટકા બાગબાની આવડી જાય. ગાર્ડનિંગના ઘણા પ્રશ્નોના ઉત્તર માટીની ગુણવત્તા પર નિર્ભર છે. એટલે જ આ કૉલમમાં આરંભથી જ સૌથી વધારે મહત્ત્વ સારી માટી બનાવવા પર આપ્યું છે.
પાયલ પટેલ: અથાગ પુરુષાર્થના વાવેતરથી લણી મબલક સફળતા
સૌરાષ્ટ્રમાં નાગલી-રાગીની ખેતી માટે વિષમ સંજોગ હોવા છતાં એક યુવા મહિલાએ સાહસ ખેડી પાકની પેટર્ન બદલવા કોશિશ કરી સફળતાની કેડી પર ડગ માંડ્યાં છે.
લેડી ડૉક્ટર બન્યાં આયર્નમૅન
ડૉ. હેતલ તમાકુવાલા: તબીબી પ્રેક્ટિસ સાથે તબિયત રાતી રાયણ જેવી રાખવાની પણ પ્રેક્ટિસનું પરિણામ છે આટલાં સમ્માન!
જમાઈએ અર્પી સાસુમાને અનોખી ભેટ
હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ સ્કૂલને આપ્યું સાસુ લાભબહેનનું નામ.
વેચવો છે પાંચ ફૂટનો હાથીદાંતઃ વીરપ્પનનું અમદાવાદ કનેક્શન
એક કિલોના આઠ લાખ રૂપિયા એ હિસાબે ૧૪ કિલો વજનના આ હાથીદાંતના થાય એક કરોડથી વધુ!
આ સીઝનમાં સાજા રહેવા શું કરશો?
ડૉ. બિપીન ધાલપેઃ ઉનાળામાં રાત્રે અગાસીમાં સૂઈને ચાંદનીની શીતળતા અનુભવી જોઈએ.
માઉન્ટ આબુ, ઉદયપુર અને કુંભલગઢ લઈ જાય છે…. રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં!
રાજસ્થાનમાં પ્રવાસ-પર્યટન એવું અદ્ભુત છે કે તે પર્યટકોને રહસ્ય, રોમાંચ અને સંમોહનની દુનિયામાં લઈ જાય છે. ઉનાળાની મોસમમાં સુદ્ધાં રાજસ્થાન પર્યટકોને અનેક વિકલ્પ આપે છે. રાજસ્થાનનું એકમાત્ર પર્વતીય પર્યટનસ્થળ માઉન્ટ આબુ મે મહિનામાં ઉનાળુ મહોત્સવ સ્વરૂપે પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે. માઉન્ટ આબુની સાથે જ ઉદયપુર અને કુંભલગઢ એવાં પર્યટનસ્થળો છે, જે દેશી અને વિદેશી પર્યટકોમાં અત્યંત લોકપ્રિય છે.
વનક્કમ સૌરાષ્ટ્રઃ સદીઓના સંબંધોનો સંગમોત્સવ
અરબી સમુદ્ર જેમના પગ પખાળે છે એવા ભગવાન સોમનાથના મંદિર સાથે જોડાયેલો આશરે એક હજાર વર્ષ પુરાણો ઈતિહાસ જાણે દરિયાના પેટાળમાંથી ઉલેચાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને તામિલનાડુમાં વસતા એક સમુદાય વચ્ચે સદીઓ જૂનો સંબંધનો સેતુ બંધાયેલો છે એને તાજો કરવા સૌરાષ્ટ્રના આંગણે એક પખવાડિયાના ઉત્સવનું આયોજન થયું છે. આવો, આ સંબંધોના ઈતિહાસમાં ડોકિયું કરીએ.
ફૅમિલી ટાઈમ એટલે ટ્રેકિંગ
માતા કિન્નરીબહેન, પત્ની રીના તથા સંતાનો હેત અને પ્રીત સાથે જોગીનભાઈ: મ્યુઝિક અને ટ્રેકિંગ આખા પરિવારના આ કૉમન શોખ છે
રસી છે વિવિધ બીમારી સામેનું સુરક્ષા કવચ
કોરોના વાઈરસ ડિસીઝના કેસ ફરી વધી રહ્યા છે તો કૂતરા કરડવાના કિસ્સામાં પણ વધારો થયો છે. એને કારણે આ બન્ને સહિત અનેક ઉપાધિના રામબાણ ઈલાજ સમી વિવિધ રસી નવેસરથી ચર્ચાએ ચડી છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
મહાભારતમાં ચમત્કારો, નાટ્યાત્મકતા તથા અતિશયોક્તિઓનો ખીંટીઓ તરીકે ભરપૂર ઉપયોગ થયો છે. જો કે મહત્ત્વ ખીંટીનું નથી, એ ખીંટી પર ટાંગવામાં આવેલો બોધ મહત્ત્વનો છે.
ગુસ્સાનું ગુલાબજાંબુ તીખું છે..
દશરથે રઘુકુલ રીત પ્રમાણે પ્રાણ જાયે પર વચન ન જાયે આદર્શ પાળ્યો
જસ્ટ, એક મિનિટ..
સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધ તો આવવાના જ, પણ મૂળ મંત્ર છેઃ પ્રયાસ ચાલુ રાખો
આવો જંગ લડવાની ગરમી છે આપણામાં?
બદલાતું ઋતુચક્ર આપણા બધાના જીવનને કોઈ ને કોઈ પ્રકારે અસર કરી રહ્યું છે અને હજી તો એની શરૂઆત છે. એ સામે આપણે યુદ્ધ જેવી સજ્જતા કેળવવાની છે. છીએ આપણે એ માટે તૈયાર?
રાજકારણીની વાણી શત્રુ ક્યારે બને?
માનહાનિના એક કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા આપનારા સુરતની મેટ્રોપોલિટન કોર્ટના ન્યાયાધીશની જીભ કાપી નાખવાની ધમકી તામિલનાડુના એક કોંગ્રેસી આગેવાને ઉચ્ચારી
રૉયલ બેંગાલ ટાઈગરનું ઘર: સુંદરવન
આ ઊંચાં અને ઘેઘૂર ઝાડોનું અડાબીડ જંગલ નથી, આ તો છે અનેક નદીનું સમુદ્ર સાથેનું સંગમસ્થળ અને એ વધુ તો જાણીતું છે ચેરિયા (મેંગ્રોવ્સ) અને ટાઈગર પામનાં વૃક્ષો માટે.. અને હા, વાઘોમાં સમ્રાટ ગણાતા રૉયલ બેંગાલ ટાઈગર માટે. વાઘસંરક્ષણ માટે શરૂ થયેલા ‘પ્રોજેક્ટ ટાઈગર’ને આ મહિને પચાસ વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે એક લટાર નોખા મિજાજના જંગલમાં.
ચંદામામા, ભાણીબહેનને આવકારવા તૈયાર રહેજો
સર્ફિંગ અને યોગ હશે અવકાશેથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ ક્રિસ્ટીનાનાં ફેવરીટ કાર્યો.
પ્રિયંકા મસ્તાની વીફરે ત્યારે..
પ્રિયંકા ચોપરા મુંબઈમાં
નિર્ણય સારો છે.. અમલ મુશ્કેલ છે!
આઈપીઓની જેમ સ્ટૉક માર્કેટના સોદામાં પણ ‘અસ્બા’ની સુવિધા લાગુ કરવા સહિત નિયમન સંસ્થા ‘સેબી’એ મૂડીબજાર-ફાઈનાન્સિયલ માર્કેટ સંબંધિત રિફૉર્મ્સનાં અનેક પગલાં ઘોષિત કર્યાં છે. જોવાનું છે કે એમાંથી કેટલાં સફળ નીવડે છે.
અજાણ્યા વ્હૉટ્સઍપ ગ્રુપથી બચવાનું હવે બનશે આસાન
મોબાઈલ ફોનની સૌથી પૉપ્યુલર ઍપનો આ કન્ટ્રોલ હવે આવી રહ્યો છે તમારા હાથમાં.
સલીમ દુરાનીઃ ભારતીય ક્રિકેટના પ્રિન્સ ચાર્મિંગ
ધોનીના હેલિકૉપ્ટર શૉટ ફેમસ થયા એ પહેલાં આ એક બંદો એવો હતો, જે દર્શકોની ડિમાન્ડ પ્રમાણે સિક્સર ફટકારતો!
ડૉ. મિતાલી સમોવા: વૃદ્ધાશ્રમની જરૂરતઃ આ વાસ્તવિકતા સ્વીકારવી રહી..
આદર્શ પરિવાર જેવી સમાજવ્યવસ્થામાં માનતા આપણા દેશમાં આ એક કોઈને ન ગમે એવી સ્થિતિ છે.
વિશ્વા મોડાસિયા: ઉનાળામાં (એંસી વગર) ઘર રાખું ઠંડું ઠંડુ
માથાફાડ ગરમીના દિવસોમાં ઘર અને દિમાગને ટાઢક મળે એ માટે આટલું કરો..
મિસ્ટર-મિસિસના ભેદ-ભરમ ક્યારે ઉકેલીશું?
માનવજાતમાં નર-નારી ઉપરાંત બીજી ૮૪ જાતીયતાનું વર્ગીકરણ અમેરિકામાં થયું છે અર્થાત્ તમે પોતાની જાતને સ્ત્રી કે પુરુષ ન માનતા હો તો લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર, બાયસેક્સ્યુઅલ, એ-સેક્સ્યુઅલ જેવાં ચોકઠાંમાં ગોઠવી શકો છો. આવી મનોવૃત્તિ એ કોઈ રોગ ન હોવાનું આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય શાસ્ત્રો કહે છે, છતાં આ વ્યક્તિઓએ સામાજિક અવગણના અને તિરસ્કારનો ભોગ બનવું પડે છે. પરિસ્થિતિ હવે સુધરી હોય તો પણ આ ક્ષેત્રે હજી ઘણું કરવાનું બાકી છે.
કૉન્ક્રીટના જંગલમાં ખીલશે કળાનું કમળ
મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સની ગગનચુંબી બિઝનેસ ઈમારતો વચ્ચે શરૂ થયું છે વૈશ્વિક કક્ષાનું સાંસ્કૃતિક કેન્દ્ર.