CATEGORIES

ધોળે દિવસે આવ્યું અંધારું
Chitralekha Gujarati

ધોળે દિવસે આવ્યું અંધારું

દિલીપ જોશી: ખગોળને અંધશ્રદ્ધાથી નહીં, વિજ્ઞાનની દૃષ્ટિથી જુઓ. યોગ્ય ઉપકરણ વડે ગ્રહણનાં દર્શન કરવામાં કોઈ હાનિ નથી.

time-read
1 min  |
October 17, 2022
ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ
Chitralekha Gujarati

ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ

પૃથ્વીના ગોળા પર ધસી આવતા ઉલ્કાપિંડ અથવા તો બીજા અવકાશી પદાર્થોને અધવચ્ચે આંતરીને અને તોડી પાડવાની ટેક્નોલાજી હવે અમેરિકાએ હસ્તગત કરી છે. જાણો, એ અમેરિકી મિશન વિશે.

time-read
4 mins  |
October 17, 2022
ભાવનગર બંદર પાછા આવશે એ અચ્છે દિન?
Chitralekha Gujarati

ભાવનગર બંદર પાછા આવશે એ અચ્છે દિન?

દુનિયાના પ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફીલ્ડ પોર્ટનાં નિર્માણના શિલાન્યાસ સાથે ભાવનગરનો દરિયો એનો અગાઉનો ઠાઠ પાછો મેળવે એવી શક્યતા ઊભી થઈ છે.

time-read
4 mins  |
October 17, 2022
કમાંગરી શૈલીઃ કચ્છથી દિલ્હી
Chitralekha Gujarati

કમાંગરી શૈલીઃ કચ્છથી દિલ્હી

હસમુખ મચ્છર: જમાનો ભલે બદલાય, કળા જીવતી રહે એ જરૂરી છે.

time-read
1 min  |
October 17, 2022
અવસર..
Chitralekha Gujarati

અવસર..

સાહિત્યકાર દિનકરભાઈ જોષીને ‘દર્શક પુરસ્કાર' પ્રાપ્ત થવાની ખુશાલીમાં ‘કાંદિવલી એજ્યુકેશન સોસાયટી' તરફથી એમનું જાહેર સમ્માન કરવામાં આવ્યું

time-read
1 min  |
October 17, 2022
આ કિશોર છે આત્મનિર્ભર..
Chitralekha Gujarati

આ કિશોર છે આત્મનિર્ભર..

તન્મય અગ્રવાલને ભણવા સાથે બનવું છે કચોરીકિંગ!

time-read
1 min  |
October 17, 2022
માસૂમ અરિહાનો છુટકારો ક્યારે?
Chitralekha Gujarati

માસૂમ અરિહાનો છુટકારો ક્યારે?

જર્મનીમાં વિચિત્ર સંજોગ ને કાયદાની ચુંગાલમાં માતા-પિતાથી વિખૂટી પડી ગયેલી દોઢ વર્ષની ફૂલ શી કોમળ બાળકી અને એનાં માવતરની વીતકકથા..

time-read
3 mins  |
October 17, 2022
બેધારી તલવાર જેવું મૂનલાઈટિંગ
Chitralekha Gujarati

બેધારી તલવાર જેવું મૂનલાઈટિંગ

નવથી પાંચની નોકરી ઉપરાંત રાત પડ્યે ચાંદો ઊગે ત્યારે કસદાર કમાણી કરાવી આપતી બીજી નોકરી કે બિઝનેસવાળી ઈતર પ્રવૃત્તિને મૂનલાઈટિંગ કરવું એમ કહે છે. સૉફ્ટવેર કે આઈટી કંપનીના ફુલ-ટાઈમ નોકરી કરતા આવા ડબલ સવારીવાળા સેંકડો કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે ફૂલીફાલી રહેલા કલ્ચર પર એક નજર.

time-read
6 mins  |
October 17, 2022
પરીક્ષા થાય એ પહેલાં પરિણામ જાહેર થઈ ગયું છે!
Chitralekha Gujarati

પરીક્ષા થાય એ પહેલાં પરિણામ જાહેર થઈ ગયું છે!

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત ન માન્યા એટલે છેવટે કોંગ્રેસના પ્રમુખપદે ગાંધીપરિવારના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખરગે પસંદગી પામ્યા છે. એમની જીત નક્કી છે, પણ પક્ષને તારવાની એમની શક્તિ છે ખરી?

time-read
2 mins  |
October 17, 2022
સ્ત્રી રક્તદાન કેમ ન કરી શકે?
Chitralekha Gujarati

સ્ત્રી રક્તદાન કેમ ન કરી શકે?

અનેક હોનહાર વિદ્યાર્થિનીઓનાં જીવનનો લોહિયાળ અંત.

time-read
1 min  |
October 17, 2022
તબીબોની વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરશે એક ગુજરાતી ડૉક્ટર!
Chitralekha Gujarati

તબીબોની વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરશે એક ગુજરાતી ડૉક્ટર!

ડૉ. નિકોલસ તરફ થી પદવી-પદ સંભાળી લેતા ડો.મોદી

time-read
1 min  |
October 17, 2022
બેવડો જજિયો ને મહાજનની ફતેહ
Chitralekha Gujarati

બેવડો જજિયો ને મહાજનની ફતેહ

એ અગ્રણીઓ રાજાને મળવા માટે પહોંચ્યા અને નમ્રતાપૂર્વક વાત કરી કે આપે લગાવેલા વેરાથી ધંધામાંથી રસકસ જતા રહ્યા છે

time-read
1 min  |
October 17, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

લાંબી મુસાફરી કરવાને કારણે મારા દેખાવમાં તને ફેરફાર જોવા મળે છે

time-read
1 min  |
October 17, 2022
દિલ કા ક્યા કસૂર?
Chitralekha Gujarati

દિલ કા ક્યા કસૂર?

સામાન્ય રીતે દિલ તૂટવાના કિસ્સા છોકરાઓમાં વધારે બને છે, કારણ કે એમનું દિલ હાલતાંચાલતાં ઉછાળા મારતું હોય છે

time-read
2 mins  |
October 17, 2022
લાત ખાવાનું પુણ્ય ગધેડાનું કામ ગાયે કર્યું એ દેખાડવું કઈ રીતે?
Chitralekha Gujarati

લાત ખાવાનું પુણ્ય ગધેડાનું કામ ગાયે કર્યું એ દેખાડવું કઈ રીતે?

બે-બે ગાયની લાતનું પુણ્ય? વાહ! તમે તો ધન્ય થઈ ગયા..

time-read
5 mins  |
October 10, 2022
અનોખી ત્રિપુટી નિવૃત્ત થાય છે..
Chitralekha Gujarati

અનોખી ત્રિપુટી નિવૃત્ત થાય છે..

ધક્કો મારીને કોઈ કાઢે એના કરતાં ખેલદિલીપૂર્વક જાતે જ ખસી જનારા સફળ ખેલાડી બહુ ઓછા હોય છે

time-read
2 mins  |
October 10, 2022
સિતમ્બરનો આખરી સિતમ..
Chitralekha Gujarati

સિતમ્બરનો આખરી સિતમ..

ચૌલ-સામ્રાજ્યની ઐતિહાસિક પૃષ્ઠભૂવાળી ‘પીએસ-૧’ હિંદી સિનેમાના દર્શકોને રીઝવી શકશે?

time-read
1 min  |
October 10, 2022
પાણીના વાયદાનો વિચારઃ ડૂબશે કે તરી શકશે?
Chitralekha Gujarati

પાણીના વાયદાનો વિચારઃ ડૂબશે કે તરી શકશે?

આપણે ભલે હમણાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી કરી હોય, પણ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આટલાં વરસેય દેશ પાણીની સમસ્યામાંથી બહાર આવવાને બદલે એમાં વધુ ડૂબતો રહ્યો છે. આવા તબક્કે કૉમોડિટી એક્સચેન્જ પર પાણીના વાયદા શરૂ કરવાના સરકારી સ્તરે આકાર પામી રહેલા વિચાર વિશે જાણી લો.

time-read
3 mins  |
October 10, 2022
બ્લૅક બોર્ડનો ઝુરાપોઃ વાત એક વિદ્યાર્થી અને અધ્યાપકની
Chitralekha Gujarati

બ્લૅક બોર્ડનો ઝુરાપોઃ વાત એક વિદ્યાર્થી અને અધ્યાપકની

બ્લૅક બોર્ડ પરની સાહિત્યયાત્રા શરૂ થઈ મહેન્દ્રસિંહ પરમારથી.. પહોંચી તળાજા નજીક વિદ્યાર્થી વિશાલ ઇટાલિયાના ઘરે.

time-read
2 mins  |
October 10, 2022
પુસ્તકોનો પાક લણે છે આ ખેડૂત!
Chitralekha Gujarati

પુસ્તકોનો પાક લણે છે આ ખેડૂત!

ઉકાભાઈ વઘાસિયાઃ પુસ્તકપ્રેમથી મળી નવી ઓળખ.

time-read
2 mins  |
October 10, 2022
તાપીના જંગલને આ રીતે લાગશે તાળું!
Chitralekha Gujarati

તાપીના જંગલને આ રીતે લાગશે તાળું!

જંગલ ફરતે દીવાલ અને વરસાદી પાણી રોકવાના ખાડા જેવાં કામ થવાથી વ્યારા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર આર.આઈ. કોસાડા કહે છે એમ, એક તીરે બે નિશાન સાધી શકાશે.

time-read
2 mins  |
October 10, 2022
બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં!
Chitralekha Gujarati

બોલો, ચા પીવા નીકળ્યાં અને દોડવીર બની ગયાં!

પ્રમાણમાં ઘણી મોટી ઉંમરે, એક વાર માત્ર મસ્તી ખાતર એમણે રેસમાં ભાગ લીધો, એમાં જીત્યાં અને લો, ત્યારથી એમને ચાનક ચડી.. પછીનાં દસ વર્ષમાં એ અનેક સ્પર્ધામાં જોડાયાં અને એમાં ઘણા મેડલ પણ મેળવ્યા. હવે એમની મંજિલ છે અમેરિકામાં યોજાનારી ‘આયર્નમૅન વર્લ્ડ ચૅમ્પિયનશિપ’. મળો, આ સ્પર્ધા માટે પસંદ થયેલાં દેશનાં પ્રથમ મહિલાને, જે છે સુરતનાં જાણીતાં તબીબ મીના વાંકાવાલા.

time-read
4 mins  |
October 10, 2022
ડૉ. પ્રજ્ઞા ગિરડકર: વિદર્ભનાં લાડી ને આફ્રિકાના ચિત્તા..
Chitralekha Gujarati

ડૉ. પ્રજ્ઞા ગિરડકર: વિદર્ભનાં લાડી ને આફ્રિકાના ચિત્તા..

સમાજવાદી આગેવાનની દીકરી બાળપણમાં માતા-પિતાની આંગળીએ જંગલમાં જતાં શીખી. વન્યપ્રાણી તથા વનવાસી સમાજનાં કલ્યાણની ભાવના એના હૃદયના ખૂણે ખૂણે ફરી વળી. ઉચ્ચ શિક્ષણ લઈને એ અધ્યાપિકા પણ થઈ ને વખત જતાં પહેલાં વાઘ અને પછી ચિત્તાના સંવર્ધનમાં જોડાઈ ગઈ. આફ્રિકાના ચિત્તાના ભારતવાસ પાછળ જેમનું મહત્ત્વનું યોગદાન છે એ માનુની સાથે ગોઠડી.

time-read
3 mins  |
October 10, 2022
ઉંમર નામનું નડતર અતિક્રમી એમણે સર કર્યાં સિદ્ધિશિખર!
Chitralekha Gujarati

ઉંમર નામનું નડતર અતિક્રમી એમણે સર કર્યાં સિદ્ધિશિખર!

ચાલીસી વટાવ્યા બાદ દેશ-વિદેશનાં કપરાં ચઢાણ ચઢી સિદ્ધિ પ્રાપ્ત કરનારા મુંબઈના આ પર્વતારોહક માટે ઉંમર ફક્ત એક આંકડો છે. તાજેતરમાં સાઠ વર્ષ પૂર્ણ કરનારા જયેશ ચોક્સીનું હવે લક્ષ્ય છેઃ માઉન્ટ એવરેસ્ટ.

time-read
6 mins  |
October 10, 2022
વ્યવસાયલક્ષી રોષ, અકળામણને કર્યાં પરાજિત..
Chitralekha Gujarati

વ્યવસાયલક્ષી રોષ, અકળામણને કર્યાં પરાજિત..

સૌમિલભાઈ રિહર્સલથી માંડીને પરફોર્મન્સ સુધીનું બધું કામ સમયસર અને આયોજનબદ્ધ રીતે થાય એવો આગ્રહ સેવે. એમાં ક્યારેક કોઈક સહગાયક, વાદ્યકાર કે બૅકસ્ટેજ આર્ટિસ્ટ મોડા આવે કે અપેક્ષિત સહકાર ન આપે તો એને ઠપકો આપે

time-read
1 min  |
October 10, 2022
દુર્દશાનો ક્લોઝઅપ ઝડપી વ્યસનનું કર્યું પૅકઅપ
Chitralekha Gujarati

દુર્દશાનો ક્લોઝઅપ ઝડપી વ્યસનનું કર્યું પૅકઅપ

અરવિંદભાઈએ વિજય મેળવ્યો છે એમના શરાબસેવન પર

time-read
1 min  |
October 10, 2022
રોકકળને બદલે આદર્યાં નક્કર કાર્યો
Chitralekha Gujarati

રોકકળને બદલે આદર્યાં નક્કર કાર્યો

હાઈ સ્કૂલમાં હતી ત્યારે એક દિવસ અબોલ જીવ પર થતી હિંસા જોઈ અને થથરી ઊઠી. તે દિવસથી નક્કી કર્યું કે માંસાહાર બંધ

time-read
1 min  |
October 10, 2022
તમાકુના વ્યસન પર કાયમ માટે કૂચડો ફેરવી દીધો..
Chitralekha Gujarati

તમાકુના વ્યસન પર કાયમ માટે કૂચડો ફેરવી દીધો..

પાઈપ પીવાની આદત મને એવી લાગી કે સવારે ઊઠું ત્યારથી તે રાતે સૂઈ જાઉં ત્યાં સુધી પાઈપ મારા મોંમાં હોય

time-read
1 min  |
October 10, 2022
મુશ્કિલેં ઈતની પડી કિ ખુદ આસાં હો ગઈ..
Chitralekha Gujarati

મુશ્કિલેં ઈતની પડી કિ ખુદ આસાં હો ગઈ..

અસલામતી નામની બૂરાઈ પર મારા કૉન્ફિડન્સે, ઈશ્વર પરના મારા ભરોસા-શ્રદ્ધા થકી જીત મેળવી લીધી

time-read
1 min  |
October 10, 2022
અંગકસરતનો જાંબાઝ યુવા ખેલાડી.
Chitralekha Gujarati

અંગકસરતનો જાંબાઝ યુવા ખેલાડી.

ઓએનજીસી બરોડા હાઈ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન સ્પોર્ટ્સ ઍક્ટિવિટીના ભાગ રૂપે ધ્રુવે જિમ્નાસ્ટિક્સની શરૂઆત કરી

time-read
1 min  |
October 10, 2022