CATEGORIES
Kategorier
જલસા જ જલસા...
વાર્તાના કેન્દ્રમાં છે એક મહિલા પત્રકાર અને એને ત્યાં આવતી રાંધવાવાળી.
ગુજરાતનાં ઘરોમાં સૌરઊર્જાનો આશાવાદી ઉજાસ
ઘરની અગાસી પર સોલાર પેનલ ગોઠવો, વીજળી ઉત્પન્ન કરે અને કમાણી પણ કરી!
ગ્રામમૂર્તિ ઘડી રહ્યા છે કરુઠાના ગ્રામશિલ્પી
'ગ્રામશિલ્પી' અશોક ચોધરીએ શરૂ કરેલા છાત્રાલચમાં બાળકોને કમ્યુટરની તાલીમ પણ મળે છે.
આંબાની કાઠી ને રાંધનારી નાઠી
ભાઈ, એની પાસે લાકડી છે અને મારાથી એનો માર સહન નહીં થાય
અલંગની સફર ૩૯ વર્ષની...
અનિલ શર્મા: રિસાઈકલિંગ ઉદ્યાનો વિકાસ સારો છે.
અખાડામાં બન્યું'તું દેશનું પહેલું શિવાજી મંદિર
અખાડામાં નિર્માણ પામેલા મંદિરમાં શિવાજીની પ્રતિમાની બન્ને બાજુએ છે બંદૂકની માંડણી.
એબીજીના કૌભાંડનું એબીસી
ગુજરાતમાં જહાજ બનાવતી કંપની ‘એબીજી શિપયાર્ડ' કુલ ૨૮ બૅન્કની બાવીસ હજાર કરોડથી વધુ રકમ ડુબાડી છે. પ્રશ્ન એ છે કે કૌભાંડની જાણ થયા પછી પણ એની સામે કેસ દાખલ થવામાં આટલો વિલંબ કેમ?
ઑનલાઈને કર્યા ઑફટ્રેક...
ડૉ.વિજય પટેલ: ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ઓનલાઈન આપવામાં ખૂબ મુશ્કેલી પડી.
કેન્વાસ પર ઊતર્યા છે કોકિલકંઠી
મધ્ય પ્રદેશના જબલપુરના રામકૃપાલ નામદેવે એમની અનોખી શૈલીમાં સ્વરસમ્રાજ્ઞી ‘ભારત રત્ન' સ્વર્ગીય લતા મંગેશકરનાં અનેક ચિત્રો બનાવ્યાં છે. એની વિશેષતા એ છે કે પ્રત્યેક ચિત્રમાં બીજાં અનેક નાનાં ચિત્રો રંગીને એમણે પેન્ટિંગ્સ બનાવ્યાં છે.
કોલ્ડમાં થઈ જાય એક કૉફી...
ગુલમર્ગની 'સ્નોગ્લુ’ કેફેઃ ઠંહા હૈ પર ધંધા છે..
ખાવાનો, ખવડાવવાનો શોખ કામ આવ્યો... જય દેસાઈ પ્રોડક્શન મેનેજર
અમારી દોસ્તી જામી અને લો, ૨૦૨૧માં મુંબઈના ઉપનગર બોરીવલીમાં જ શરૂ કર્યું જેડી સેન્ડવિચવાલા.
ડિસેબલ્ડને દોડતા કરે છે આ પાર્ક
જિલ્લાના અંતરિયાળ ગામડાં અને રાજ્યના અલગ અલગ ખૂણામાંથી આવતા વિકલાંગોને અહીં તાલીમ સાથે રહેવા-જમવાની સુવિધા પણ નિયમ મુજબ વિનામૂલ્ય મળે છે.
ગેહરાઈયાં વિશેની ચર્ચાના ઊંડાણમાં...
ફિલ્મને ફિલ્મની જેમ જોવી
ચાની પ્યાલીથી ચાલતું જીવનસંગીત... જયેશ ભાગડે ડ્રમર
કમાણી કર્યા વિના છૂટકો નથી.
ઘરઆંગણે પીરસાય છે સ્વાદિષ્ટ, સાત્વિક ભોજન... પ્રણાલી-મયૂર કામદાર
પંછી પીએ ઘટે નહી સરિતા કે નીર... દાન કરે ધન ઘટે નહી, કહ ગયે કબીર!
ત્રીજી ઘંટડી પર પરદો પડે ત્યારે...રૈના મહેતા નાટ્યઅભિનેત્રી
ખાસ તો મારા શોખ થકી હું વ્યસ્ત રહી, નહીંતર નવરાધૂપ રહેવાથી તો મગજ બહેર મારી ગયું હોત
બોલો, આવો મતદાર તમે જોયો છે?
વોટર આઇડી કાર્ડ પર ઈલેક્ટ્રિક બિલની ‘ફોટો'!
બાબાસાહેબનો આ વળી કયો સંકલ્પ?
'સંકલ્પ ભૂમિ સ્મારક' માં ૨૮ મીટર ઊંચા ગુંબજની નીચે હશે બાબાસાહેબની ૪૦ ફીટ ઊંચી પ્રતિમા.
બુલંદ ભારતનો એક નારો શાંત પડી ગયો...
રાહુલ બજાજ: બોલવામાં કોઈની સાડા બારી રાખવી નહીં!
બોલો, ૬૦ દિવસમાં ૬૦ મેરેથોન!
આયુષ્યના વનપ્રવેશની ઉજવણી કરવા પુણેના આશિષ કાસોદેકરે સતત ૬૦ દિવસ સુધી રોજ ૪૨ કિલોમીટર અંતરવાળી ૬૦ ફુલ મેરેથોન દોડીને હમણાં ઈતિહાસ રચ્યો છે. મળીએ, આ સુપરમેન-અલ્હા રનરને.
યે ક્યા હુઆ, કૈસે હુઆ, ક્યોં હુઆ? યે જરૂર સોચો!
‘નૅશનલ સ્ટોક એક્સચેન્જ' (એનએસઈ)ને પડદા પાછળ રહી ચલાવતા-રમાડતા રહેલા અજ્ઞાત યોગી-સિદ્ધપુરુષ કોણ છે? એ કોઈ મોટું રાજકીય માથું છે, જેણે અબજોના વ્યવહારો કરી-કરાવીને એક્સચેન્જની અને દેશની ફાઈનાન્સિયલ સિસ્ટમની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે? શું ‘સેબી’ને આ ગેરવ્યવહારની ખબર નથી કે એને બોલતી બંધ કરી દેવાઈ છે? આ અતિ ગંભીર કેસમાં જવાબદાર ગણાતા અધિકારીઓએ ક્રિમિનલ કહી શકાય એવાં કાર્ય કર્યા હોવા છતાં એમની સામે શા માટે કાનૂની કારવાઈ હજી થઈ નથી?
રાહતકાર્યમાં એક ડગલું આગળ... રઝિયા અશરફ ચશ્માવાલા
જરૂરતમંદોની સેવા તો અમારાં બ્લડમાં છે. એ ક્યારેય અટકશે નહીં
સૌરાષ્ટ્રમાં પણ છવાયો સ્ટાર્ટ-અપ મેનિયા
મચૂર પરમારે બનાવેલી ‘રક્ષક’ એપને ‘ઈસરો'એ પણ બિઢાવી છે. એની પત્ની રિંકલ વાલીઓની ચિંતા દૂર કરતું ખાસ ઉપકરણ બનાવ્યું છે.
હવે પરીક્ષાની પરીક્ષા...
કોરોનાને લીધે શિક્ષણ ક્ષેત્રને અનેક પ્રકારે માઠી અસર થઈ છે. વાલીઓની ફી ભરવાની અસમર્થતાથી લઈને સ્કૂલની આવક ઘટવા સુધીની સમસ્યા છવાઈ રહી. બીજી તરફ, શિક્ષણ તો જાણે ઑનલાઈન-ઑફલાઈન વચ્ચે હીંચકા ખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૧–૨૦૨૨ની પરીક્ષાઓનું શું થશે એ સવાલ ઉપસ્થિત થયો છે. જો કે અમુક વિદ્યાર્થીઓના વાંધાવચકાને અવગણીને પણ સરકાર પરીક્ષાઓ થકી શિક્ષણની ગાડી પાટે ચડાવવા મક્કમ છે.
કેવા છે હેરિટેજ સિટીના હાલહવાલ?
અમદાવાદના જન્મદિન નિમિત્તે સ્થાપત્યોની ગઈ કાલ અને આજ પર દષ્ટિપાત.
વેલકમ બૅક!
ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી રહેલા અદાકાર પરેશ રાવલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ...
સચાણામાં શિપ બ્રેકિંગ ફરી શરૂ થવા પર લાગી બ્રેક
જહાજ વાડો શરૂ થાય તો આવાં પક્ષી જોવા મળે?
હવે જંગલમાં રહેવાનો ક્રેઝ...
સુનિત રેડ્ડી: આ લીલાછમ વનમાં બનશે અમારું નગર... લાભકારી કૃષિ જીવનશૈલીનું નિર્માણ શક્ય છે જ.
દરિયા પર તો આપની આણ વર્તાય છે...
દરિયા પર આણ ઉપરવાળા રાજાની વર્તાય, મારી નહીં.
થપ્પી લગાવો, રેકૉર્ડ બનાવો...
બ્રેન્ડન કેલ્બી:માન ગયે ઉસ્તાદ