CATEGORIES
Kategorier
અમરત્વનાં આવાં તે કેવાં પારખાં!
મહંત રામદાસઃ અમરત્વ પ્રાપ્ત કર્યું હોવાનો વિચાર આવ્યો ક્યાંથી?
લેને ગઈ પૂત ઔર ખોઈ આઈ ખસમ
કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ
પગરખામાં પગલાં સમાય નહીં...
યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો હતું જીવન રમકડામાં, હવે જીવન રહ્યું છે. જરા ચાલું અને સાલું મને એ ખૂંચવા લાગે જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે. -વિકી ત્રિવેદી
શંકાનું નિરાકરણ લાવો...
મોદી સરકાર વિપક્ષી આગેવાનોની જાસૂસી કરાવતી હોવાનો જૂનો આક્ષેપ નવેસરથી ગાજ્યો છે ત્યારે સમય વેડફવાને બદલે સરકાર જ એની સચ્ચાઈ બહાર લાવે તો?
દીવને મળશે બીજી ખુકરી !
૧૯૭૧માં જળસમાધિ લેનારા જહાજ 'ખુકરી'ના મોડેલ સાથેનું મેમોરિયલ.
જસ્ટ, એક મિનિટ...
આવું જ આપણી બધાની જિંદગીમાં બનતું હોય છે. આપણી પાસે જે હોય છે એની આપણને કદર હોતી નથી, પણ જે નથી એની પાછળ આપણે હવાતિયાં મારીએ છીએ.
ગાંધી વિરાસત યાત્રામાં ભાગ લેવો છે?
ગાંધીજીના સત્ય અને અહિંસા તથા સાદગીપૂર્ણ જીવનશૈલીના મૂલ્યવાન વિચારોને પ્રસરાવવા અને વિરાસત યાત્રા શરૂ કરી છે
ઍર ઈન્ડિયામાંથી સરકારની વિદાયઃ હવે કોનો વારો?
એર ઈન્ડિયા.. લક્ષ્ય હવે ઉન્નતિનું.
અમેરિકા જશે અમદાવાદી ડ્રોન...
હર્ષવર્ધન ઝાલાનું ડ્રોન અનેક સૈનિકોનો જીવ બચાવવા સમર્થ છે.
હેં! લંડનમાં બહુમાન?
...અને બીજી બાજુ, માલિકની સાળીને ‘પરી’ કહેવાની સજા!
બિલ્લીબાઈ, હવે આટલેથી અટકો...
અમારે કરવા છે અટ્ઠે દ્વારકા...
હજીયે તમે સાંભરો છો...
માયાનગરી મુંબઈમાં લગભગ આખું જીવન વિતાવ્યા છતાં એમની ભાષામાં વતનની માટીની સુગંધ સતત વર્તાય. ફિલ્મજગત સાથે પણ એમને ઘરોબો. સમયથી આગળ ચાલીને એમણે લખ્યું અને પોતાનાં લખાણની જેમ અડીખમ રહીને એ જીવન સાથે ચાલ્યા.
હર એક ફ્રેન્ડ જરૂરી ન પણ હોય...
આ પહેલી વાર એવું બન્યું કે પપ્પાને મારા કામથી કે મારી પસંદગીથી કોઈ પ્રોબ્લેમ થયો નથી: તાપસી
સુરતનો ઝગમગાટ વધારશે આ અદ્યતન હીરાબજાર
આશરે 3૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ એકર વિસ્તારમાં પથરાયેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ શરૂ થાય એ પહેલાં મુંબઈમાં એના નામે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. એવું તે શું છે આ બુર્સમાં કે મુંબઈથી થતો રૂપિયા એક લાખ કરોડથી વધુનો હીરાનો વેપાર સુરત ચાલ્યા જવાનો ભય ઊભો થયો છે?
સરહદે સૈનિકોને મીઠાઈ ખવડાવી દેશભક્તિના ઓડકાર લે છે આ સુરતી
સનિકની આરતી વંદના કર્યા પછી વારો આવે એમનું મોં મીઠું કરાવવાનો.
સૌથી યુવા સ્ટાર્ટઅપ વેપારીએ રચ્યો ઈતિહાસ...
૧૯૯૦ના દાયકામાં જન્મેલા અને સ્વબળે અબજોપતિ બનેલા ૧૩ યુવા સાહસિકમાં બિરાજતો ભાવનગરનો શાશ્વત નાકરાણી માત્ર ૧૯ વર્ષની વયે ‘ભારતપે’નો કો-ફાઉન્ડર બન્યો. ‘ફોનપે’, ‘ભીમ’ અને એના જેવી દોઢસોથી વધુ યુપીઆઈ ઍપ્સનાં પેમેન્ટ સ્વીકારી શકે એવો એક બેજોડ ક્યુઆર કોડ ડેવલપ કરનારા શાશ્વતની સફળતાની કથા રોમાંચક છે.
સાતમા આસમાને ઊડી રહ્યો છે ડ્રોન ઉદ્યોગ...
કોવિડ કાળમાં દુર્ગમ સ્થાનો પર વેક્સિન પહોંચાડવાની ઉમદા કામગીરી કરનારાં ટચૂકડાં ડ્રોન સરકારની મીઠી નજરમાં એટલી હદ સુધી વસી ગયાં કે ડ્રોનની સ્ટાર્ટઅપ ઈન્ડસ્ટ્રીને સરકારે પ્રોત્સાહનોનો જાણે ડબલ બૂસ્ટર શૉટ આપી દીધો. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ડ્રોનના લાઈટ શોનું આયોજન થઈ રહ્યું છે. યુવાન ટેક્નોક્રેટ્સ ખેતર-તળાવ પર જંતુનાશક છે દવા છાંટવા ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યા છે તો પવનચક્કી અને સોલાર પેનલમાં રહેલી ક્ષતિ શોધવા પણ ડ્રોન ફોટોગ્રાફીનો ઉપયોગ થઈ રહ્યો છે. માનવજીવનમાં ઝડપભેર સ્થાન મેળવી રહેલાં ડ્રોન થકી આતંકી હુમલા થઈ રહ્યા છે ને આવા હુમલા રોકવા ઍન્ટિ-ડ્રોન ટેક્નોલૉજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે ત્યારે જાણીએ ડ્રોનબાજીનાં અવનવાં પાસાં.
બજેટના બે મોટા પડકાર: બેરોજગારી-મોંઘવારી
દેશનાં કરોડો ઘરનું બજેટ સુધરે એ માટે સરકારે અર્થતંત્ર-સમાજતંત્ર સામેના આ બે ભયંકર વાઈરસ સામે વેક્સિન લાવવી જ પડશે.
વળતરના વિવાદ
કોરોના: ખરેખર મૃત્યુનો આંક કેટલો? અને વળતર કેટલાને ચૂકવ્યું?
વાઘ આવ્યો રે, વાઘ...
ટાઈગર રૂમ કે બાહર હૈ..
બોલો, ઘરના ઉંબરે પુસ્તક-પેટી જોઈએ છે?
અકસ્માતમાં જાન બચ્યો એ પછી સમાજોપયોગી બનવાના નિર્ધારમાંથી જન્મ થયો હજારો લોકોને એમના આંગણે જ પુસ્તક વાંચતાં કરવાના વિચારનો.
તમને કોની બીક છે?
આપણે તો ઠીક છે, ઈશ્વરથી ડરતાં હોઈએ બીક ઈશ્વરને જ લાગે તો એ કોનાથી ડરે? - વારિજ લુહાર
ફાલુની રંગબેરંગી લાગણીનીતરતી સંગીતસૃષ્ટિ
‘ગ્રેમી એવોર્ડ્સ’ માટે નોમિનેટ થયેલું આ ગરવી ગુજરાતણનું આલબમ ‘અ કલરફુલ વર્લ્ડ' એકતા-સંપ, સૌનું ભલું, સૌનું કલ્યાણ, સૌનો આદરસ્વીકાર અને શાંતિનો સંદેશ પ્રસરાવે છે. ૧૧ ગીતના આ સંપુટની સર્જનકથા બડી રસપ્રદ છે.
જસ્ટ, એક મિનિટ..
બાળસાધુમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિમાં હોય એવું શાણપણ અને આત્મવિશ્વાસ દેખાતાં હતાં
જ્યોતનો વિવાદ જેટલો વહેલો ઠરે એટલું સારું!
..અને આમ અમર જવાન જ્યોત'ને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સાથે ભેળવી દેવામાં આવી.
કુછ તો ગડબડ હૈ...
મને ઢગલાબંધ ઑફર્સ મળી રહી છે એવો કોઈ દેખાડો કરવો નથી. કામ નથી મળતું તો નથી મળતું: શીવાજીભાઉ
કરતા હો સો કિજિયે, અવર ન કિજિયે કગ માથું રહ્યું શેવાળમાં, ઊંચા થઈ ગયા પગ
પોતાને આવડતું ને ફાવતું જ કરવું, બીજાની નકલ ન કરવી એ કહેવા આ પંક્તિ વપરાય છે.
ઉંદરમામા સિંહને શીખવે છે કોરોનાથી બચવાના ઉપાય!
બાળકોને સમજાવવાનું ઉત્તમ માધ્યમ છે વાર્તા.
આ નાનકડા રાજ્યમાં ખેલાશે સૌથી મોટો જંગ!
રાજકીય મહત્ત્વના હિસાબે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર દેખીતી રીતે દેશઆખાની નજર છે.જો કે સૌથી વધુ રસાકસી ગોવામાં જોવા મળવાની છે.
આ જીવોને સાચવતાં આવડે છે?
‘બાર્કવિલ ફાઉન્ડેશન' નાં સ્વાતી વર્મા પશુઓને પાળવાં એ કંઈ ખાવાનું કામ નથી!