CATEGORIES
Kategorier
તેમસુતુલા ઈમસોંગ: ગંગા ઘાટે ધખાવી છે સફાઈની ધૂણી
વારાણસીની સંસ્કૃતિથી ઘણી જુદી પડતી પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિમાંથી આવતી એક યુવતી કેવી રીતે કાશી નગરીના પ્રેમમાં પડી ગઈ? આ નગરીનાં ધાર્મિક તથા પ્રાચીન માહાભ્યને બદલે હાલની સુંદરતા અને ભવ્યતાને જાળવી રાખવા કેવી રીતે ઉપાડી એણે ઘાટની સફાઈ ઝુંબેશ? જાણીએ, એની જ પાસેથી એની દિલચસ્પ કહાણી.
રામચરિત માનસની પ્રસાદી!
ઘરે રુદ્રીના પાઠ ચાલતા હતા ત્યારે જ અવતરી દીકરી એટલે..
નવા વર્ષનાં નવાં થનગનભૂષણો...
નિવોદિત-૨૦૨૨ની બેચઃ સુહાના ખાન-રશ્મિકા મંદાના-શનાયા કપૂર-ખુશાલી કુમાર..
એક પરિક્રમા પારની
ગુજરાત સરકારે તાપી, નર્મદા અને સાબરમતી નદીના કિનારે સરકારી ધોરણે નદી ઉત્સવ પણ ઊજવ્યો
આપણે જ આપણું ફોડવાનું છે!
‘શ્વાનની પૂંછડી વાંકી ને વાંકી' એ ઉક્તિ મુજબ આપણે સુધરવાનું નામ લેતા નથી એમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી છવાઈ ગઈ છે. લાખો લોકોને ભરખી જનારી આવી મહામારી વખતેય આપણે થોડો સંયમ ન રાખી શકીએ?
ગીતાથી મેળવો પડકારોને ઝીલવાનું જ્ઞાન
ગીતાનું શિક્ષણ એટલું વ્યાપક છે કે એમાં મેનેજમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ, હ્યુમન સાઈકોલોજી સહિત દરેક વિદ્યાર્થીને જેમાં રસ હોય એ વિષયના પાઠ એ મેળવી શકે છે
કંઈકેટલાનાં માપ લાંબાં-ટૂંકાં થતાં નિહાળ્યાં આ ટેલરિંગ કંપનીએ..
મુકુન્દરાય સગાણી: વો ભી ક્યા દિન થે!
શું લાગે છે ૨૦૨૨માં?
ક્યાં સુધી સવાલ પૂછયા કરશો? જવાબ તમારી પાસે પણ છે!
લો, ફરી આવી ગયો અમદાવાદનો ફ્લાવર શો
ગાઈડલાઈન સાથે અમદાવાદ માં યોજાશે ફ્લાવર શો
વેક્સિન નહીં રે લઉં...
વેક્સિન નહીં, સર્ટિફિકેટ આપો...
વેલકમ ૨૦૨૨: કેવી છે ભવિષ્યની ટેક્નોલૉજીની રોમાંચક દુનિયા...
સતત શોધ-સંશોધન કરતા રહેવાની માનવની ઉદ્યમશીલતાએ વિજ્ઞાનને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. ગઈ સદીના ઉત્તરાર્ધ કપ્યુટર અને ઈન્ટરનેટની શોધ પછી તો ટેક્નોલૉજીનું વિશ્વ અચંબિત કરી મૂકે એવાં આવિષ્કાર, ગેજેટ્સ ને પ્રોડર્ડ્સથી ફાટફાટ થઈ રહ્યું છે. ઘરવપરાશ કે ઑફિસમાં ઉપયોગી વસ્તુઓને ઈન્ટરનેટથી સજ્જ કરવાની વાત હોય કે માનવીને આભાસી જીવનનો અનુભવ કરાવતી ટેક્નોલૉજી હોય, , ૨૦૨૨ રોમાંચક રહેવાનું છે. આ વર્ષે નિતનવી વસ્તુઓ તો બજારમાં આવશે, પણ આવતા દાયકામાં ટેક્નોલૉજી આપણા જીવનમાં કેવાં પરિવર્તન લાવશે એનું ટ્રેલર પણ દેખાડશે.
ગધ્ધા ગયા ને આવ્યો ઘોડો...
જ્યાં હો ત્યાંથી પાછો આવી જજે, લાલ..
એક શોધ આવી પણ છે...
ચાલો જાણીએ ભવિષ્યમાં થનારી શોધો વિષે.
કાશી વિશ્વનાથ કોરિડોર આ છે આંતરદર્શનનો પથ
પવિત્ર નગરી વારાણસીમાં ગંગામૈયા અને ભગવાન શિવનાં દર્શનને સાંકળતો નવીનતમ કાશી વિશ્વનાથ કોરિડોર વડા પ્રધાનની સંકલ્પનાથી સાકાર થયો. સ્થાપત્ય અને સમૃદ્ધિનાં દર્શન સંગે શ્રી કાશી વિશ્વનાથ તીર્થનાં દર્શનનો મહિમા હવે ઔર વધશે.
પ્રકૃતિનો ઉપભોગ નહીં, પ્રકૃતિને ઉપયોગી થઈએ
ગુરુદેવનો સંકલ્પ છે કે અમદાવાદ સુંદર વનસ્પતિઓથી તેમ જ ઘટાદાર વૃક્ષોથી ઢંકાઈ જાય. શહેરમાં વિહરતા બધા જ સજીવોને પોતાની ભૂખ સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં આહાર મળી રહે તથા દરેક જીવાત્માને શાંતિપૂર્ણ આરામ કરવા માટે છાંયડો મળી રહે...
ખાદી હજી પણ ચોળાઈ નથી...
ગાંધીજીનાં મૂલ્યો અને વિચારો સામે ભલે આંગળાં નહીં, પરંતુ આખા પંજા ચીંધવામાં આવે, પણ ગ્રામોદ્ધાર અને આર્થિક સ્વતંત્રતા માટે એમણે આપેલા ખાદીના વિચારને હજી વધારે આંચ આવી નથી. ખાદીમાં નિતનવાં ઈનોવેશન્સ થઈ રહ્યાં છે અને આંતરરાષ્ટ્રીય ઓળખ પણ મળી રહી છે. આ વર્ષે લોકોએ લાખો રૂપિયાની ખાદીની ખરીદી કરી છે. એના પરથી કહી શકાય કે ખાદી પર ડાઘ નથી પડ્યો કે ખાદી ચોળાઈ પણ ગઈ નથી.
વાગોળવો ગમે એવો ઈતિહાસ
અમેરિકા અને ચીન સામે પડે એવી શક્યતા છતાં ભારતે બે મોરચે પાકિસ્તાની લલકારને પડકાર્યો અને અભુત વ્યુહરચનાથી માત્ર તેર દિવસમાં એ યુદ્ધ જીતી બાંગ્લાદેશના જન્મમાં નિમિત્ત બનવાનો જશ પણ મેળવ્યો.
સપનાનું વણાટકામ, મહેનતનું ગૂંથણ...ગાંસડી ભરીને સફળતા!
લગ્ન બાદ ફેશન ડિઝાઈનર બનવાનું સપનું સાકાર કરનારાં સીમાબહેને સાવ ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. અમૂલ્ય વારસા જેવી આપણી ખાદીની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ લઈ જનારાં આ માનુનીની સંઘર્ષસફર પ્રેરણાદાયી છે.
ઓ...ઓ... ઓમાઈક્રોન લાવશે ત્રીજી લહેરનું સંકટ?
દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. આ વેરિયન્ટને લીધે ભારતમાં ત્રીજી લહેર આવવાની શંકા પણ સેવાઈ રહી છે. શું ખરેખર ઓમાઈક્રોન કોરોનાનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી વેરિયન્ટ છે? એનાથી કેવી રીતે બચી શકાશે?
વાહ, એક વિદ્યાર્થી જ બનશે અભ્યાસક્રમનો હિસ્સો!
ઉત્તમ મારુ નામનો રાજકોટનો વિદ્યાર્થી એક અલાયદું વ્યક્તિત્વ છે. પોતે કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં છે. ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી’ આ ઉત્તમના જીવનસંઘર્ષને પોતાના હવે પછીના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઉમેરવાની છે. એવું તે શું છે આ ઉત્તમના જીવનમાં કે એનું ચૅપ્ટર ઉમેરાવાનું છે!
હવે હાઉ હાઉ ટીવી...
વિક્ટરિયા સિટવેલ નામના ડૉગ ટ્રેનર કહે છે કે ડૉગટીવી જોનારા કૂતરાઓને માનસિક તાણ ને ચિંતા ઓછી સતાવશે એ નક્કી.
સુશિક્ષિત બને જ્યારે નવદીક્ષિત...
ગયા અઠવાડિયે દેશ-વિદેશના ૧૦૯ યુવાનોએ ‘બીએપીએસ’ના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાપ્ત કરી દીક્ષા. આવા સેંકડો યુવાનો પરદેશી નાગરિકત્વ તથા કસદાર કરિયર તજી સમાજ, સંસ્કૃતિની સેવા કાજે ભગવી સેનામાં જોડાઈ ગયા છે ત્યારે બનીએ સાક્ષી એમના આધ્યાત્મિક-સામાજિક પ્રવાસના,
હવે આવ્યું છે એક મિનિટમાં મરવાની વ્યવસ્થા કરી આપતું મશીન!
ઈચ્છામૃત્યુનો મુદ્દો તબીબો અને કાયદાશાસ્ત્રીઓ માટે હંમેશાં મૂંઝવણભર્યો રહ્યો છે. જો કે ટુ બી ઓર નૉટ ટુ બી જેવા આ નૈતિક પ્રશ્નના વર્તુળમાં પડવાને બદલે ઘણા દેશોએ ભારે વિરોધ વચ્ચે પણ ઈચ્છામૃત્યુને માન્યતા આપેલી છે. એવા જ એક દેશ સ્વિઝરલૅન્ડમાં હવે માત્ર એક મિનિટમાં કોઈ પીડા વગર મૃત્યુ આપી દેતું મશીન માર્કેટમાં આવવાનું છે ત્યારે જાણીએ એની હેરતભરી વાતો.
સુરતઃ એક એવું મિશન, જ્યાં રાત્રે સૌને મળી રહે છત
સુરત મહાપાલિકાએ બનાવેલાં શેલ્ટર હોમ ઘરવિહોણા લોકો માટે સારાં આશ્રયસ્થાન સાબિત થઈ રહ્યાં છે. તંત્રએ આ કામને એક ઝુંબેશ તરીકે ઉપાડ્યું છે. શક્ય છે, આગામી દિવસોમાં સુરતનાં રસ્તા-ફટપાથ પર કોઈ નિરાશ્રિત ઊંઘતાં જોવા નહીં મળે.
પીંછીથી કરે છે ગંગાનાં દર્શન...રંગોથી કાશીની યાત્રી
કળા આમ તો એમને ગળથુથીમાં મળી. નાનપણમાં અનેક પેન્ટિંગ્સ કર્યો, પણ એક વરસાદે એમની ચિત્રકળા પર પાણી ફેરવી દીધું. વર્ષો પછી પ્રોફેસર તરીકેની કારકિર્દી બનાવ્યા બાદ એમણે ચિત્રયાત્રાનો કર્યો પુનઃ આરંભ.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર
દુબઈના ઉદ્યોગ મહારથીઓ-ઈન્વેસ્ટરોને ભાવભર્યું નિમંત્રણ
દવા ઊગે દીવાલ પર...
આવતાં એક-બે વર્ષમાં કેરળનો સિલા સંતોષ નામનો એક શિલ્પકાર પદ્મશ્રી એવૉર્ડ લઈ જાય તો નવાઈ નહીં. આ માણસે કંઈ નહીં ને વિવિધ ઓસડિયાંથી ઘર બનાવ્યું છે.
અમદાવાદને મળશે તારક મહેતા માર્ગ
૧૯ ડિસેમ્બર, રવિવારની સવારે નામાભિકરણનો સમારંભ યોજાશે.
અલવિદા ગોપાલભાઈ...
પત્ની-પુત્ર તેજલ અને સ્મિત દ્વારા ગોપાલભાઈ પંડ્યાને પુષ્પવંદના
આટલી લોકચાહનાનું કારણ શું?
હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના સરસેનાપતિ જનરલ બિપિન રાવતના પેગડામાં પગ મૂકવો એમના અનુગામી માટે સરળ નહીં હોય. લોકોનાં મનમાં રમતી અને લોકોને ગમતી રાષ્ટ્રવાદની વાત વગર રોકટોક ઉચ્ચારીને આ લશ્કરી અધિકારીએ નોખો ચીલો ચાતર્યો હતો.