CATEGORIES
Kategorier
દિવાળીની ઉજવણી પણ મોંઘી પડશેઃ ફટાકડાના ભાવમાં ‘ધડાકો’, ૧૦થી ૩૫ ટકા સુધીનો વધારો
ઉત્સાહપ્રેમી અમદાવાદીઓ અંદાજે પાંચ કરોડ રૂપિયાના ફટાકડા ફોડશે
નરોડામાં સસરા અને સાળાએ જમાઈ પર ગાળોનો વરસાદ વરસાવીને ધમકી આપી
પત્ની સાથે વાત કરવા માટે જમાઈએ સસરા અને સાળાને ફોન કરતાં મામલો બીચક્યોઃ સાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી
ટ્રાવેલ એજન્ટને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ૧૪૦૦૦ રોકડા તથા મોબાઈલની લૂંટ
ટ્રાવેલ એજન્ટ રિક્ષામાં બેસીને ઘરે જતો હતો ત્યારે રિક્ષાચાલક અને તેના પાંચ સાગરીત અવાવરું જગ્યાએ લઈ ગયા હતા
વહેલી સવારે ગુલાબી ઠંડી: રેઈનકોટ બેગમાં મૂકે તે પહેલાં લોકોને સ્વેટર બહાર કાઢવાં પડ્યાં
પવનની દિશા બદલાઈ: દિવસે ગરમી અને રાત્રે ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ
પોલીસ સ્ટેશનની નજીક આવેલાં પાન પાર્લર અને કીટલી પર પણ ACBની 'વોચ'
ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે આવેલા એક પાન પાર્લરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓના સૌથી વધુ વહીવટ થતા હોવાનો ખુલાસો: ગુનેગારો સાથે પાન પાર્લર-કીટલી પર લાંચનો ‘વહીવટ’ થતો હોવાથી બ્યૂરો એલર્ટ
ડિરેક્શનની ઈચ્છા હતી, પરંતુ હિંમત ન હતીઃ રીતેશ દેશમુખ
હવે મરાઠી ફિલ્મ ‘વેદ' દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવ્યું
ફિફા વર્લ્ડકપ માટે કતાર લાવ્યું ખાસ કાર્ડ: સાઉદી આરબની પણ હયા કાર્ડને માન્યતા
કાર્ડ ઉપરાંત ટિકિટ હોવી પણ જરૂરી
દેશી ઘી ગરમ દૂધમાં મિક્સ કરીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત
દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે
અમેરિકાની દિવાળી ગિફ્ટઃ ભારતીયોની H&L વિઝા માટેની એક લાખ એપોઈન્ટમેન્ટ રિલીઝ કરી
આખરે અમેરિકાએ લાંબા સમયથી પેન્ડિંગ ભારતીયોની વિઝા અરજીઓ પર કાર્યવાહી શરૂ કરી
પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પરથી ૫૦૦ મૃતદેહ મળ્યા: અંગો પણ ગાયબ
મૃતદેહનાં હૃદય કાઢી નાખવામાં આવ્યાં હોય તેવી આશંકા
‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો ૧૦૦ દિવસમાં ૩.૩૮ લાખથી વધુ મહિલાઓને લાભ મળ્યો
રાજ્યની ‘ડબલ એન્જિન સરકાર' દ્વારા પોષણસુધા યોજનાનો વ્યાપ વધારાયો
લો ગાર્ડન પોલીસ ચોકીની બાજુમાં પાર્ક કરેલી ઈકો કારના સાઈલેન્સરની ચોરી
પોલીસે ગુનો નોંધી સીસીટીવી સહિતની આસપાસના વિગતો મેળવી સાઈલેન્સરની ચોરી કરનાર તસ્કરોની શોધખોળ શરૂ કરી
સ્પા સેન્ટર પર તોડ કરવા ગયેલા નકલી પોલીસ અને બોગસ પત્રકાર ઝડપાયા
દિવાળી હોવાના કારણે શોર્ટકટથી રૂપિયા કમાવવા આરોપીઓએ પોલીસ અને પત્રકારનો સ્વાંગ રચ્યો
ટી-૨૦ વર્લ્ડકપમાં નવા નિયમોથી ટીમો સાવધ રહેઃ ICCની ચેતવણી
આઇસીસીએ પોતાની વેબસાઇટ પર ટીમને સાવધ કરતાં કહ્યું કે નાના ફોર્મેટમાં આ ફેરફાર વર્લ્ડકપમાં નિર્ણાયક ક્ષણ બની શકે છે
રેડી ફોર ‘હાઉસફુલ-૫'
સાજિદ નડિયાદવાલાની ઇચ્છા છે કે આ ફિલ્મના આખા યુનિવર્સને આ ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવામાં આવે
દિલ્હીમાં ધુમ્મસ, યુપીમાં પૂરની સ્થિતિઃ દક્ષિણનાં બે રાજ્યમાં પાંચ દિવસ એલર્ટ
દક્ષિણ ભારતના બે રાજ્ય - કર્ણાટક અને તામિલનાડુમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિધાર્થી પર વંશીય હુમલોઃ ચપ્પાના ૧૧ ઘા ઝીંક્યા
શુભમ્ ગર્ગ આઈઆઈટી મદ્રાસમાં પોતાની બેચલર ઓફ ટેક્નોલોજી અને માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવીને ૧ સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયામાં પીએચ.ડી. કરવા ગયો હતો
મોસ્કોથી દિલ્હીની ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ખળભળાટ
ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થયા બાદ તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
નોર્થ કેરોલિનામાં ફરી ફાયરિંગઃ પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મોત
ગોળીબાર કરનાર આરોપી સગીર છે, હાલ તેને પકડવાના પ્રયાસો ચાલુ છે
હસવાથી ડિપ્રેશન જેવી બીમારીઓ થાય છે દૂર
તમારા જીવનમાં કોઇ એક વ્યક્તિ એવી રાખો જેને તમે મન ભરીને વાત કરી શકો. તમે તમારી વાત કોઇની સાથે શેર કરો છો તો તમારું મન હળવું થાય છે અને તમે હેપી પણ રહો છો
દારૂની હેરફેર કરનાર યુવક કાર સાથે ઝડપાયો
અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂ સાથે એક મોબાઈલ, તેમજ કાર મળી કુલ ૩.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જૂના સચિવાલયમાં આવેલી વિકાસ કમિશનરની કચેરીમાં વહેલી સવારે ભીષણ આગ
ફાયરબ્રિગેડની ટીમે લાખો લિટર પાણીનો મારો મારીને આગને કાબૂમાં લીધી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો જ નેગેટિવિટી ફેલાવે છેઃ કરણ
કરણ જોહરે પ્રોડ્યૂસ કરેલી ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ-૧ શિવા'ને મિક્સ રીએક્શન્સ મળ્યાં
શુગર કંટ્રોલમાં નહીં હોય તો આ બીમારીઓ થઈ શકે
ડાયાબિટીસના લીધે શરીરમાં ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતું નથી અથવા તો ઇન્સ્યુલિનનો ઉપયોગ જે રીતે થવો જોઈએ તે રીતે થતો નથી
જમ્મુમાં એક વર્ષથી રહેતા લોકોને મતદાન કરવાનો નિર્ણય પરત ખેંચાયો
જમ્મુના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આદેશમાં દસ્તાવેજોની યાદી આપવામાં આવી હતી, જે એક વર્ષ કે તેથી વધુ સમયથી ત્યાં રહેતા લોકો માટે મતદાર બનવા માટે જરૂરી છે
ઉત્તરાખંડમાં યુપી પોલીસ પર ફાયરિંગઃ પાંચ જવાન ઘાયલ, એક મહિલાનું મોત
ખનન માફિયા દ્વારા પોલીસ પર હુમલોઃ ૧૨ પોલીસકર્મીને બંધક બનાવાયા
UNGAમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસારઃ ભારત વોટિંગથી દૂર રહ્યું
પ્રસ્તાવની તરફેણમાં ૧૪૩ દેશે મતદાન કર્યું: પાંચે વિરુદ્ધમાં મત આપ્યો
ચીનમાં નવા સબ વેરિઅન્ટના લીધે ફરી વધ્યો કોરોનાનો કહેર: અનેક વિસ્તારમાં લોકડાઉન
યુરોપમાં વધુ એક કોરોનાની લહેરની આશંકા: WHOનું એલર્ટ
પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે તસ્કરો ૪.૧૩ લાખની મતા ચોરી ગયા
રામોલના ભક્તિનગરનો બનાવઃ દિવાળી પહેલાં તસ્કરો સક્રિય
વાંચવામાં તકલીફ પડતી હોવાથી ઠપકો આપતાં યુવતીની આબરૂ લેવાની કોશિશ
બે ભાઈઓએ યુવતી અને તેના ભાઈને પણ માર મારીને મારી નાખવાની ધમકી આપી