CATEGORIES

પુત્રએ માતાને કહ્યું: મમ્મી તારું પર્સ પેલા બાઈકર્સના હાથમાં છે
SAMBHAAV-METRO News

પુત્રએ માતાને કહ્યું: મમ્મી તારું પર્સ પેલા બાઈકર્સના હાથમાં છે

મહિલા એક્ટિવા ચલાવી રહી હતી ત્યારે બાઇકર્સ તેની જાણ બહાર પર્સ ખેંચીને નાસી ગયા હતા

time-read
1 min  |
November 01, 2022
મચ્છુ નદીમાં વહેલી સવારથી NDRF અને સેનાની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
SAMBHAAV-METRO News

મચ્છુ નદીમાં વહેલી સવારથી NDRF અને સેનાની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મોરબીની મચ્છુ નદીમાં જળકુંભી થઈ જવાના કારણે કટર મશીનથી તેને કાપવામાં આવી રહી છેઃ સારવાર દરમિયાન વધુ એક વ્યકિતના મોતના સમાચાર

time-read
2 mins  |
November 01, 2022
ધનતેરસના દિવસે પૂજાપાઠ માટે વેપારીએ મૂકેલા રૂ. ૩.ર૦ લાખના દાગીનાની ચોરી
SAMBHAAV-METRO News

ધનતેરસના દિવસે પૂજાપાઠ માટે વેપારીએ મૂકેલા રૂ. ૩.ર૦ લાખના દાગીનાની ચોરી

ઘરના મંદિરમાં સોનાના દાગીના થાળમાં મૂક્યા હતાઃ પૂજાપાઠ કર્યા બાદ પરિવાર સૂઈ ગયો હતો

time-read
1 min  |
November 01, 2022
પોલીસની બેદરકારી: કંપનીનું નામ લખ્યા વગર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
SAMBHAAV-METRO News

પોલીસની બેદરકારી: કંપનીનું નામ લખ્યા વગર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

મોરબીના રહીશો-તમામ સરકારી અધિકારીઓને જાણ છે કે ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપનો છે

time-read
2 mins  |
October 31, 2022
મોરબી દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં ૧૨ સંબંધીઓનાં મોત
SAMBHAAV-METRO News

મોરબી દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાનાં ૧૨ સંબંધીઓનાં મોત

મોહન કુંડરિયાના બનેવીના ભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો સહિત કુલ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા

time-read
2 mins  |
October 31, 2022
કોળું વજન પણ ઘટાડશે અને વધારશે ગજબની ઈમ્યુનિટી
SAMBHAAV-METRO News

કોળું વજન પણ ઘટાડશે અને વધારશે ગજબની ઈમ્યુનિટી

કોળામાં ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ હોવાથી સ્કિન માટે પણ ફાયદાકારક

time-read
1 min  |
October 31, 2022
સરદારજયંતી-ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિએ દેશની અંજલિ
SAMBHAAV-METRO News

સરદારજયંતી-ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિએ દેશની અંજલિ

દેશમાં આજે 'એકતા દિવસ'ની ઊજવણી

time-read
1 min  |
October 31, 2022
બ્રાઝિલમાં ડાબેરી લૂલા ડા સિલ્વા સત્તારૂઢઃ જેયર બોલસોનારોની હાર
SAMBHAAV-METRO News

બ્રાઝિલમાં ડાબેરી લૂલા ડા સિલ્વા સત્તારૂઢઃ જેયર બોલસોનારોની હાર

લૂલા ડા સિલ્વાને ૫૦.૯ ટકા અને બોલસોનારોને ૪૯.૧ ટકા વોટ મળ્યા

time-read
1 min  |
October 31, 2022
પાકિસ્તાનમાં કોઈ પણ સમયે લાગું થઈ શકે છે માર્શલ લો
SAMBHAAV-METRO News

પાકિસ્તાનમાં કોઈ પણ સમયે લાગું થઈ શકે છે માર્શલ લો

ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થઇ જાય છે, જેમાં અરાજકતા અને શાસન વચ્ચે એક જ વિકલ્પ બચે છે

time-read
1 min  |
October 31, 2022
મસ્ક ટ્વિટરના બ્લૂ ટિક યુઝર્સ પાસેથી મહિને રૂ. ૪૦૦ વસૂલશે
SAMBHAAV-METRO News

મસ્ક ટ્વિટરના બ્લૂ ટિક યુઝર્સ પાસેથી મહિને રૂ. ૪૦૦ વસૂલશે

એલન મસ્ક ટ્વિટર યુઝર્સની વેરિફિકેશન પ્રોસેસમાં મોટો બદલાવ લાવશે

time-read
1 min  |
October 31, 2022
નારોલના બેરલ માર્કેટ ગોડાઉનમાં ભીષણ આગ
SAMBHAAV-METRO News

નારોલના બેરલ માર્કેટ ગોડાઉનમાં ભીષણ આગ

ફાયર બિગ્રેડની ૧૯ ગાડીઓએ સ્ટાફ સાથે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો

time-read
1 min  |
October 31, 2022
બાપુનગરમાં SMCની ટીમે ૧.૧૩ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
SAMBHAAV-METRO News

બાપુનગરમાં SMCની ટીમે ૧.૧૩ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

બાપુનગરના બુટલેગરે રાજસ્થાનથી દારૂ મંગાવ્યો

time-read
1 min  |
October 31, 2022
હું કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે, એક તરફ શોક, બીજી બાજુ કર્તવ્યપથ છેઃ પીએમ મોદી
SAMBHAAV-METRO News

હું કેવડિયામાં છું પણ મારું મન મોરબીમાં છે, એક તરફ શોક, બીજી બાજુ કર્તવ્યપથ છેઃ પીએમ મોદી

વડા પ્રધાન બનાસકાંઠામાં ૮,૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશેઃ અમદાવાદમાં નવી બે ટ્રેનનું પ્રસ્થાન કરાવશે

time-read
2 mins  |
October 31, 2022
મૈં અમિતાભ બચ્ચન બનતા ચાહતા હું: રણવીર સિંહ
SAMBHAAV-METRO News

મૈં અમિતાભ બચ્ચન બનતા ચાહતા હું: રણવીર સિંહ

મારાં દાદી જ હતાં કે જેમણે મને અમિતાભ બચ્ચનના વિશ્વ અને તેમની કળાનો પરિચય કરાવ્યો હતો: રણવીર સિંહ

time-read
1 min  |
October 29, 2022
ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં આગઃ દિલ્હી એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ
SAMBHAAV-METRO News

ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં આગઃ દિલ્હી એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

મોટી દુર્ઘટના ટળીઃ તમામ ૧૮૪ યાત્રીઓ સુરક્ષિત

time-read
1 min  |
October 29, 2022
તાઈવાન મુદ્દે ચીનને ખુલ્લો પડકાર ફેંકનાર નેન્સી પેલોસીના ઘર પર હુમલોઃ પતિને હથોડાથી ફટકાર્યા
SAMBHAAV-METRO News

તાઈવાન મુદ્દે ચીનને ખુલ્લો પડકાર ફેંકનાર નેન્સી પેલોસીના ઘર પર હુમલોઃ પતિને હથોડાથી ફટકાર્યા

સાંસદો અને તેમના પરિવારની સુરક્ષા પર સવાલો ઊભા થયા

time-read
1 min  |
October 29, 2022
ઉદયપુર હાઈવે પર બનેલી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનો ભવ્ય લોકાર્પણ સમારોહ શરૂ
SAMBHAAV-METRO News

ઉદયપુર હાઈવે પર બનેલી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનો ભવ્ય લોકાર્પણ સમારોહ શરૂ

પ્રતિમાના ઉદ્ઘાટન બાદ નવ દિવસ સુધી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે

time-read
1 min  |
October 29, 2022
સપાના દિગ્ગજ નેતા આઝમખાનને બીજો ઝટકોઃ ધારાસભ્ય પદ પણ ગયું
SAMBHAAV-METRO News

સપાના દિગ્ગજ નેતા આઝમખાનને બીજો ઝટકોઃ ધારાસભ્ય પદ પણ ગયું

૨૦૧૯ના ભડકાઉ ભાષણ બદલ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી

time-read
1 min  |
October 29, 2022
ટ્વિટરે બરતરફ અધિકારીઓને ૮૨૩ કરોડનું જંગી વળતર ચૂકવવું પડશે
SAMBHAAV-METRO News

ટ્વિટરે બરતરફ અધિકારીઓને ૮૨૩ કરોડનું જંગી વળતર ચૂકવવું પડશે

પરાગ અગ્રવાલને રૂ.૪૧૨ કરોડ, સેગલને રૂ.૩૦૪ કરોડ અને વિજયા ગડેને રૂ.૧૪૦ કરોડ મળશે

time-read
1 min  |
October 29, 2022
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મિશન ગુજરાત’: આવતી કાલથી ફરી ત્રણ દિવસના પ્રવાસે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મિશન ગુજરાત’: આવતી કાલથી ફરી ત્રણ દિવસના પ્રવાસે

ગુજરાતને કરોડોનાં વિકાસકાર્યોની ભેટ આપશેઃ વડોદરા, થરાદ, કેવડિયા, માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જંગી જનસભાને સંબોધશે, ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે

time-read
1 min  |
October 29, 2022
વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાજ્ય સરકારે ૬૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું
SAMBHAAV-METRO News

વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાજ્ય સરકારે ૬૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું

રાજ્યના આઠ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે

time-read
1 min  |
October 29, 2022
ગોમતીપુરમાં ચાલતા જુગારધામ પર SMCના દરોડાઃ ચાર ઝડપાયા
SAMBHAAV-METRO News

ગોમતીપુરમાં ચાલતા જુગારધામ પર SMCના દરોડાઃ ચાર ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલે વીસ હજારની રોકડ સહિત ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
October 29, 2022
આજે લાભ પાંચમ: ‘મિની વેકેશન’ પૂર્ણ છતાં કેટલાક વેપારીઓ હજુ રજાના મૂડમાં, ગણતરીની દુકાનો ખુલ્લી
SAMBHAAV-METRO News

આજે લાભ પાંચમ: ‘મિની વેકેશન’ પૂર્ણ છતાં કેટલાક વેપારીઓ હજુ રજાના મૂડમાં, ગણતરીની દુકાનો ખુલ્લી

દિવાળીના તહેવારોની પૂર્ણાહુતિઃ શ્રીસૂક્તનો પાઠ કરવાનો મહિમાઃ મંદિરોમાં વિશિષ્ટ આયોજન, વેપારીઓ પૂજન બાદ નવા વર્ષમાં વેપારની શરૂઆત કરશે

time-read
2 mins  |
October 29, 2022
વિજયરથ પર સવાર ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડસને ૫૬ રને શિકસ્ત આપી
SAMBHAAV-METRO News

વિજયરથ પર સવાર ટીમ ઇન્ડિયાએ નેધરલેન્ડસને ૫૬ રને શિકસ્ત આપી

પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલા સૂર્યકુમાર યાદવે માત્ર ૨૫ બોલમાં ૫૧ રન અને રોહિત શર્માએ ૩૯ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા.

time-read
1 min  |
October 28, 2022
શરદી-ખાંસી માટે અપનાવો દેશી નૂસખા
SAMBHAAV-METRO News

શરદી-ખાંસી માટે અપનાવો દેશી નૂસખા

તમારા રૂટિનમાં ગરમ પાણી પીવાનું શરૂ કરો અને વારંવાર પાણી પીઓ, જેથી ગળાને શેક મળશે

time-read
1 min  |
October 28, 2022
કેદારનાથનાં કપાટ વિધિ-વિધાન સાથે બંધ થયાં: ભક્તો ઊમટ્યા
SAMBHAAV-METRO News

કેદારનાથનાં કપાટ વિધિ-વિધાન સાથે બંધ થયાં: ભક્તો ઊમટ્યા

હવે બાબા કેદારનાથ છ મહિના ઓમકારેશ્વર મંદિરમાં બિરાજમાન રહેશે

time-read
1 min  |
October 28, 2022
દિવાળીના તહેવારો બાદ પણ દિલ્હીની હવા પ્રદૂષિત અને ઝેરીઃ આનંદ વિહારમાં AQI ૪૪૦
SAMBHAAV-METRO News

દિવાળીના તહેવારો બાદ પણ દિલ્હીની હવા પ્રદૂષિત અને ઝેરીઃ આનંદ વિહારમાં AQI ૪૪૦

લોકોને નિયમિત કસરત કરવા અને ખાસ કરીને પ્રાણાયામ અને શ્વાસ સંબંધિત યોગ અને કસરતો કરવાની સલાહ આપવામાં આવી

time-read
1 min  |
October 28, 2022
અમેરિકામાં કાર-ટ્રક વચ્ચે અકસ્માતઃ ત્રણ ભારતીય વિધાર્થીઓનાં મોત
SAMBHAAV-METRO News

અમેરિકામાં કાર-ટ્રક વચ્ચે અકસ્માતઃ ત્રણ ભારતીય વિધાર્થીઓનાં મોત

મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ તેલંગાણાનો, જ્યારે ત્રીજો વિદ્યાર્થી આંધ્રપ્રદેશનો હતો

time-read
1 min  |
October 28, 2022
મ્યુનિસિપલ તંત્ર દ્વારા હવે વધુ પાંચ જિમ્નેશિયમનું ખાનગીકરણ કરાશે
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ તંત્ર દ્વારા હવે વધુ પાંચ જિમ્નેશિયમનું ખાનગીકરણ કરાશે

જોધપુર અને નારણપુરામાં યુવા વર્ગને એસી-જિમનો લહાવો મળશે

time-read
1 min  |
October 28, 2022
એએમસી દ્વારા ઢોરવાડાનાં સગર્ભા અને દુધાળાં પશુઓને છોડી મુકાશે
SAMBHAAV-METRO News

એએમસી દ્વારા ઢોરવાડાનાં સગર્ભા અને દુધાળાં પશુઓને છોડી મુકાશે

નવા વર્ષની પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નીતિવિષયક નિર્ણય લેવાયો, જોકે મ્યુનિસિપલ કમિશનર આ માટે લીગલ અભિપ્રાય મેળવશે

time-read
1 min  |
October 28, 2022