CATEGORIES
Kategorier
PM મોદીના હસ્તે ભરૂચને રૂ. ૮,૨૦૦ કરોડ અને જામનગરને ૧,૪૪૮ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
ભરૂચમાં ૨૫૦૬ કરોડના ખર્ચે ૨૦૧૫ હેક્ટર વિસ્તારમાં રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થશેઃ આણંદ અને જામનગરમાં પણ અનેક પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાત મુહૂર્ત
શરદ પૂનમના ગરબામાં ખૂની ખેલ ખેલાયોઃ યુવક પર હથિયારથી હુમલો
અમરાઈવાડીનો ચકચારી બનાવઃ બે ટપોરીએ યુવકને છરી-તલવારના આઠ ઘા ઝીંકી દીધા
નશા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: ૨૦ દિવસમાં ગુજરાત ATSએ ૫૫૦ કરોડનું ડ્રગ્સ પકડ્યું
ગુજરાત ATS-ઈન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરેશન પાર પાડીને ૩૫૦ કરોડ રૂપિયાનું હેરોઈન મધદરિયેથી ઝડપી પાડ્યુંઃ અલ સાકર બોટમાં ડ્રગ્સ સાથે આવતા છ પાકિસ્તાનીની ધરપકડ
શહીદ વીર કેપ્ટન નીલેશ સોની અનુપમ શાળામાં આઈટી લેબનો આજથી આરંભ
એક ખાનગી કંપનીએ સીએસઆર હેઠળ રૂ. ૩૦ લાખના ખર્ચે લેબ તૈયાર કરીને મ્યુનિ. સ્કૂલ બોર્ડને સોંપી છે
ધોનીના ઘરમાં ટીમ ઇન્ડિયા આઠ વર્ષથી જીતી નથી
આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી દક્ષિણ આફ્રિકા સામે બીજી વન ડે
બૂમરાહના વિકલ્પ તરીકે શમી લગભગ નક્કીઃ બે-ત્રણ દિવસમાં ફ્લાઇટ પકડશે
દીપક ટી-૨૦ વર્લ્ડકપ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં સામેલ
વાળને હેલ્ધી રાખવા પીઓ આ જ્યૂસ
વાળને મજબૂત અને ખરતા બંધ કરવા માટે હેલ્ધી ખોરાક લેવો જરૂરી
ભેદભાવનું કારણ બને એવી વર્ણ-જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરવો જોઈએઃ ભાગવત
જાતિવાદી પ્રથા એ આપણી ભૂલ હતી તે સ્વીકારી લેવું જોઈએઃ આરએસએસ ચીફ
દિલ્હી-NCRમાં CNG-PNGના ભાવમાં ફરી વધારો ઝીંકાયો
ગાડી ચલાવવાનું- જમવાનું બનાવવાનું મોંઘું થયું
૯૦મા ઇન્ડિયન એરફોર્સ ડેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
ચંડીગઢના ફ્લાય પાસ્ટમાં રાષ્ટ્રપતિ અને સંરક્ષણ પ્રધાન ભાગ લેશે
મોજશોખ માટે વાહનચોરી કરતા બે યુવક ઝડપાયાઃ નંબર પ્લેટ કાઢી નાખતા હતા
પોશ વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરી નાસી જતા હતાઃ સગીર ચાર પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે
રાણીપની હોટલ રોયલ નાઈટમાં દારૂની મહેફિલઃ બે યુવતી સહિત આઠ પકડાયા
રાણીપ પોલીસે દરોડા પાડીને કુલ ૯.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
નારોલમાં મહિના પહેલાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો: સાળાએ બનેવીનું ઢીમ ઢાળ્યું હતું
સાળાની પત્ની સાથે બનેવીના અનૈતિક સંબંધ હોવાથી તેની હત્યા કરી કાંટો કાઢી નાખ્યોઃ લાશને એક અઠવાડિયા સુધી જાનવરોએ ફાડી ખાધી
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ખાઓ આ ફ્રૂટ્સ
કોલેસ્ટ્રોલ વધવાના કારણોમાં અનહેલ્ધી ડાયટ, પ્રોસેસ્ડ ફૂડ અને બહારનું તળેલું કે જંકફૂડ, સુગર ફૂડ્સ અને લો ફાઇબર ફૂડ્સ મહત્વનો ભાગ ભજવે છે
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું ૭૯ વર્ષે નિધન
‘લાલ સિંહ ચઢ્ઢા' તેમની છેલ્લી ફિલ્મ હતી
ઓક્ટોબરમાં પણ આસમાની આફતઃ ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ઝારખંડના કેટલાય જિલ્લા જળબંબાકાર
હજુ પણ ૨૫ રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ: યુપી-ઉત્તરાખંડ પર સૌથી વધુ ખતરો
અમેરિકામાં ફરી ખૂન ખેલઃ ચાકુથી સિરિયલ હુમલામાં બે લોકોનાં મોત, છથી વધુ ઘાયલ
પોલીસે હુમલાખોરને પકડી લીધોઃ ઘાયલ પૈકી ત્રણની હાલત ગંભીર
દિલ્હી દારૂ કૌભાંડમાં પંજાબ-હૈદરાબાદ સહિત ૩૫ સ્થળે EDના દરોડા
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર અને બેન્ક લોકરની પણ તલાશી લેવામાં આવી હતી
કાલુપુરની ઘડિયાળની દુકાનમાં SOGના દરોડા: ઈ-સિગારેટનો ૭૪ હજારનો જથ્થો જપ્ત
એસઓજીએ દુકાનના માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી
નાની ઉંમરમાં બાવન ગુના આચરી ચૂકેલી નારોલની ‘લિકર ક્વીન' આખરે પોલીસ સકંજામાં આવી ગઈ
પોલીસના નાકે દમ લાવી દેનાર કુખ્યાત આયેશાના નામે હત્યા, મારામારી, રાયોટિંગ અને દારૂના કુલ બાવન ગુના: દેશી દારૂ વેચવાની પણ ૪૭ ફરિયાદ
માલિકની જાણ બહાર જમીન વેચી દેવાના કૌભાંડમાં ચાર સામે ફરિયાદ
વકીલના પિતા અને તેમના મોટાભાઈના નામે આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા
સાબરમતી જેલ ફરી વિવાદમાં: કાચા કામની બે મહિલા પાસેથી મોબાઈલ મળી આવ્યા
સ્પેશિયલ સ્ક્વોડે સરપ્રાઈઝ તપાસ કરતાં કાચા યાર્ડ બેરેક નંબર- ૭૭માં બે મહિલાઓ ઝડપાઈ
જૂની હાઈકોર્ટ ઇન્ટરચેન્જ મેટ્રો સ્ટેશનથી પેસેન્જર્સ ચારેય દિશામાં જઈ શકશે
આનંદોઃ એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર આજથી મેટ્રો ટ્રેન દોડતી થઈ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ઓસી.એ મેક્સવેલ સહિત પાંચ ખેલાડીને ટીમની બહાર કર્યા
ઓસ્ટ્રેલિયન ટીમ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને સતત તક આપી રહી છે, જોકે તે ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ પણ નથી
આવતા વર્ષે રાની મુખરજીની ઓટોબાયોગ્રાફી રિલીઝ થશે
આ બુક મારી પર્સનલ લાઇફ, તકલીફ અને એની મારા પર પડેલી અસર પર પ્રકાશ પાડશે: રાની મુખરજી
હાર્ટના હેલ્થને બૂસ્ટ કરવા પીઓ આ નેચરલ ડ્રિન્ક્સ
શારીરિક રીતે એક્ટિવ ના રહેવું, એક્સર્સાઇઝ ન કરવી, અનહેલ્ધી ખોરાક જેવાં અનેક કારણ હાર્ટની બીમારીઓનું રિસ્ક વધારી દે છે
મેક્સિકોમાં મોતનું તાંડવઃ અંધાધૂંધ ફાયરિંગમાં મેયર સહિત ૧૮નાં મોત
ક્રિમિનલ ગ્રૂપ લોસ ટેકેલેરોસેએ હુમલાની જવાબદારી સ્વીકારીઃ મેયરના પિતા સહિત સાત પોલીસકર્મીઓનાં પણ મોત
ચોમાસાની વિદાયમાં વિલંબઃ યુપીમાં યલો, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, ઉત્તરકાશીમાં હિમવર્ષાની ચેતવણી જારી
નોરુ ચક્રવાતની અસરઃ દેશના પહાડી અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દુર્ગા વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે ડૂબી જતાં ૧૮ લોકોનાં મોત
યુપીથી બંગાળ સુધી હાહાકાર: જલપાઇગુડીમાં મોટી દુર્ઘટના
ચોમાસાએ વિદાય લેતાં લેતાં ફરી યુ ટર્ન માર્યો: શહેરમાં ઠંડા પવન સાથે અનેક વિસ્તારમાં ઝાપટાં
અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી: આગામી ૮થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી