CATEGORIES
Kategorier
લક્ષદ્વીપનું કદ નાનું છે, પરંતુ અહીંના લોકોના હૃદય વિશાળ છેઃ PM મોદી
મુસ્લિમ બહુલ કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂ.1,150 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા
JEE મેઇન પરીક્ષામાં વોશરૂમ જશો તો ફરીથી બાયોટ્રિક હાજરી લેવાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નવી કડક માર્ગદર્શિકા જારી કરી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ આ (CBT) 24મી જાન્યુ. 01લી ફેબ્રુ. લેવાશે
ઇઝરાયેલના ડ્રોન હુમલામાં હમાસનો ટોપ કમાન્ડર સાલેહ અલ અરૂરી ઠાર
PM નેતન્યાહુએ અરૂરીને ખત્મ કરવાનું પ્રણ લીધું હતું
પત્નીની મરજી વગર સંબંધ બાંધવા એ ક્રૂરતા, પત્ની તલાકની હકદાર હાઈકોર્ટ
એક પક્ષ શારીરિક સંબંધ બાંધવા માટે અસહમતી વ્યક્ત કરે તો બીજાએ તેનું સન્માન કરવું જોઈએ કેરળ હાઈકોર્ટે પતિ-પત્ની વિવાદમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે
સામંથાએ ત્રિષા કૃષ્ણન પાસેથી ‘ધ બુલ’ છીનવી?
સારવાર માટે લીધેલો લાબોબ્રેકપૂરો થતા જ સામંથાએ સપાટો બોલાવ્યો
મુન્નાભાઇ 3 બનાવવી છે, પણ સ્ક્રિપ્ટ નક્કી થતી નથીઃ હિરાણી
સંજય દત્ત અને રાજકુમાર હિરાણી બંને મુન્નાભાઈ ૩ બનાવવા માગે છે
‘એનિમલપાર્ક’માં કેરેકટરને ફરી જીવિત કરાશે
‘એનિમલ'ની સીક્વલનેહિટ બનાવવાબોબીની વિલનગીરી જરૂરી જણાઈ
અક્ષય અને રણવીરની જેમ રણબીર પણ સિંઘમનો સાથીદાર બની શકે
સેટપર પોલીસની વર્દીમાં રણબીર કપૂર અને રોહિત શેટ્ટીની ઝલક બાદ‘સિંઘમ અગેઈન'નો પાવર વધવાની અટકળો
બીઈંગ સલમાન ટાઈગર હવે બબ્બર શેર બનવા આતુર
સલમાન ખાન સાથે ચોથી ફિલ્મ કરવા ડાયરેક્ટર કબીર ખાને સ્ક્રિપ્ટ તૈયાર કરી
સાબરકાંઠા ભાજપ સંગઠનની હિંમતનગર ખાતે બેઠક યોજાઇ
લોકસભાની ચૂંટણી અનુસંધાને બેઠક મળી
પાંચોટ રમતગમત સંકુલમાં 67મા રાષ્ટ્રીય શાળા રમતોત્સવનો પ્રારંભ
અં.19 બોય્ઝ વોલીબલ ગેમ્સમાં 29 રાજ્યોનો 348 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
બ્રિટનમાં ઓનલાઈન ગેમ વખતે 16 વર્ષની યુવતી પર ‘વર્ચ્યુઅલ ગેંગ રેપ'
પોલીસે તપાસ ચાલુ કરી, મામલાને ગંભીર ગણવાની ગૃહપ્રધાનની તાકીદ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા નહીંવતઃ પુરી
‘વિશ્વના ચાલતા બે યુદ્ધની સ્થિતિ વકરે તો ભાવમાં ચંચળતા વધી શકે
ભુજ-બાન્દ્રા એક્સપ્રેસના ડબ્બા નીચે ધુમાડો નીકળતાં અફરા-તફરી
બ્રેક ચોંટી જવાથી ધુમાડો નીકળ્યાની આશંકા: અડધો કલાક ટ્રેન રોકી દેવાઈ
લોકશાહી બચાવવાનો દાવો કરનાર જ તેને નબળી પાડી રહ્યા છેઃ સોનિયા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો આરોપઃ ‘ સત્તાધીશો માટે બિનસાંપ્રાયિકતા અપમાનજનક બની ગઈ છે'
રામ રાજ્ય આવશે, પ્રાણ પ્રતિષ્ઠા અને 2024ની ચૂંટણી બંને શુભ હશે
અયોધ્યા રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસની ભવિષ્યવાણી રામ લલ્લાને છપ્પન ભોગ’ અર્પણ કરાશે અને ‘પ્રસાદ’ ધરાશે
પતિ પર વ્યભિચારીનો ખોટો આરોપ મૂકવો પત્નીની ક્રૂરતાઃ દિલ્હી હાઇકોર્ટ
‘જીવનસાથી દ્વારા ચારિત્ર્ય પર આરોપ છુટાછેડાનું કારણ બની શકે’
PM મોદીએ તમિલનાડુમાં ₹20,140 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા
મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની કામગીરીની પ્રશંસા કરી
ટીસીએસ પર 900 કર્મચારીનો પગાર અટકાવવાનો આરોપ
કંપનીએ 2,000 કર્મચારીને ટ્રાન્સફરની ફરજ પાડી હોવાની ફરિયાદ
ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર
જાહેર હિતની અરજીમાં નવા કાયદાને રદ કરવાની માગણી
સરકારી મહિલાકર્મી પેન્શન માટે પતિને સ્થાને બાળકોને નોમિનેટ કરી શકશે
છુટાછેડાં કે ઘરેલુ હિંસાનો કેસ ચાલતો હોય તો મહિલાના મૃત્યુ બાદ બાળકને પેન્શન મળશે કેન્દ્ર સરકારે પેન્શનના નિયમોમાં સુધારો કર્યો
ક્રિકેટ બાદ હોકી ટીમ પણ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે
14મીથી ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ચાર રાષ્ટ્રની હોકી સ્પર્ધામાં રમશે
2024માં ઝડપી બોલિંગ મજબૂત કરવા ફોકસ કરવું જોઇએઃ ઇરફાન
સાઉથ આફ્રિકામાં નિષ્ફળતા બાદ ભારતે બોલિંગ બેંચ સ્ટ્રેન્થ મજબૂત કરવી પડશે
સ્ટાર બનવાની ઈચ્છા નથી, સારા રોલ જોઈએ છેઃ સની લિઓની
સની લિઓનીની પહેલી વેબ સિરીઝ પાન ઈન્ડિયા સુંદરી પાંચ ભાષામાં સ્ટ્રીમ થશે
'પંચક’ની રિલીઝ પૂર્વે માધુરી દિક્ષિતે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં
આપત્તિના સમયમાં મદદ પહોંચાડવાના નવાવિચારો અને જૂની પદ્ધતિ વચ્ચેનો સંઘર્ષ દર્શાવતી ફિલ્મ
‘ધ બુલ’ માટે સલમાન પેરામિલિટ્રી ટ્રેનિંગ લેશે
બ્રિગેડિયરના સલમાનખાને ઉતારવુંપડશે રોલ માટે વજન ૨ણ જોહરે થોડા સમય પહેલા
વિજય વર્મા અને ફાતિમા સના શેખનો ‘ઉલ જલુલ ઈશ્ક’ શરૂ થશે
ડિઝાઈનર મનીષ મલહોત્રાની ત્રીજી ફિલ્મમાં નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ
આ વર્ષે શાહરૂખ ત્રણ નવી ફિલ્મો એનાઉન્સ કરશે
2023માં ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી અને 2025માં પણ ત્રણ ફિલ્મ આવશે
ભાજપે લોક્સભાની 26 બેઠક ૩ જૂથમાં વહેંચી સિનિયરોને જવાબદારી સોંપી
લોકસભા ચૂંટણી માટે ભાજપની માઇક્રો પ્લાનિંગ કામગીરીની શરૂઆત
ગોવામાં ઇન્કમટેક્સ ખાતાના દરોડાની તપાસના રેલા મહેસાણા સુધી પહોંચ્યા
ગોવાની નાઈટ કલબના સંચાલકનો સંપર્ક મહેસાણાના બિલ્ડર સાથે