CATEGORIES
Kategorier
દિપડાના હુમલાના બનાવો સામે લાંબાગાળાના રક્ષાત્મક પગલાં લેવાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ
ઊંઝાની બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર ટ્રકમાંથી વિદેશીદારૂ ઝડપાયો
મહેસાણા એલસીબીએ રૂ 1.44 લાખના દારૂ સાથે બેને ઝડપ્યા
મહેસાણા ONGCના 400થી વધુ હંગામી કર્મીઓને એરિયર્સ ચૂકવાયું
સાંસદ શારદાબેનની રજૂઆતને પગલે 22 કરોડની ૨કમ કર્મીઓને ચૂકવાઈ
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર હરકતમાં
નડતરરૂપ વાહનો અને લારીઓવાળાને દંડ ફટકારાયો
હિંમતનગરમાં આંગડિયા પેઢીની ઓફિસમાંથી ચોરી કરનાર ઝડપાયો
બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તથા બાતમીના આધારે ઝડપી જેલ હવાલે કર્યો
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયા ચાંદલોડિયાના 4 એકમને સીલ મરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 178 એકમોની તપાસ : 131 એકમોને નોટિસ અપાઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 1.96 લાખનો દંડ વસૂલ કરાયો
ગોમતીપુર CHCમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને ભારે હાલાકી
વીજ પુરવઠો ખોરવાતા ગાયનેકના બે ઓપરેશન પણ કેન્સલ કરવા પડ્યા
જાપાન પર નવા વર્ષમાં ઘાતઃ ભૂકંપના બીજા દિવસે અકસ્માત
ભૂકંપનો મૃત્યુઆંક 55ઃ રનવે પર બે વિમાનોની ટક્કરમાં પાંચનાં મોતઃ 379 પ્રવાસી ઓનો બચાવ
ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસે નિષ્ફળ બનાવી, દારૂ પીધેલા 100 પકડાયા
નવા વર્ષના આરંભે ઘરૂ ઢીંચી છાંકટા થયેલા શખ્સો સામે પોલીસે જિલ્લામાં 98 કેસ
વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ક્લેક્ટરેટમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ
વ્યાજખોરના ત્રાસની અંગે ફરિયાદ સામે સવા મહિનાથી ભીનું સંકેલવાનો પ્રયાસ કરનાર પોલીસે ઘટના બાદ ત્વરીત શરૂ કરી કાર્યવાહી
હમાસે મહિનાનું યુદ્ધવિરામ માગ્યું: બદલામાં બંધકોને છોડવા તૈયાર
વાટાઘાટ: હમાસનો સંપૂર્ણ સફાયો ઈચ્છતું ઈઝરાયેલ નમતું જોખવા તૈયાર નથી
GST વસૂલાત 10% વધીને ₹1.64 લાખ કરોડે સ્પર્શી
સાતમા મહિને₹1.60 લાખ કરોડથી વધુ વસૂલાત
રામમંદિર નિર્માણ અંગેનો ચૂકાદો ઐતિહાસિક હતોઃ CJI ચંદ્રચુડ
એક જજ તરીકે કેસનું પરિણામ ક્યારેય વ્યક્તિગત હોતું નથી’
બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝાનાં આધારે પરિવારજનોને બોલાવવા પર નિયંત્રણ
નવા વર્ષથી યુકેમાં વિઝાનાં કડક નિયમો અમલી બન્યાં 2019થી આ રીતે બ્રિટનમાં આવનારા આશ્રિતોની સંખ્યામાં 930 ટકા વધારો થયો છે
LICને ₹806 કરોડ, આઈશરને ₹130 કરોડની GSTની નોટિસ
અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સને GSTની ડિમાન્ડ નોટિસ ફટકારાઈ
પુરીના જગન્નાથ મંદિરમાં હાફ પેન્ટ, સ્કર્ટ, સ્લીવલેસ પર પ્રતિબંધ
12મી શતાબ્દીના મંદિરમાં પ્રવેશ કરવા ઇચ્છતા ભક્તો માટે ડ્રેસ કોડ ફરજિયાત ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં પણ પાન અને તમાકુ પર પ્રતિબંધ
પ્રીમિયર લીગમાં આર્સેનલનો ફુલહામ સામે 1-2થી રકાસ
કંગાળ દેખાવ: વર્ષની અંતિમ મેચ હારતા આર્સેનલ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે સરક્યું, લીગમાં સળંગ બીજો પરાજય
ઓસાકાનું માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર વિજય સાથે પુનરાગમન
બ્રિસબેન ઓપનમાં ઓસાકાએ કોર્પતસ્થને 6-3, 7-6(9)થી હરાવી
નવા વર્ષના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરનો ધડાકો, વન-ડેમાંથી સંન્યાસ લીધો
વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી ટી20માં રમવાનું ચાલુ રાખશે
દક્ષિણ આફ્રિકાએ નબળી ટેસ્ટ ટીમ જાહેર કરતા સ્ટીવ વૉએ ઝાટકણી કાઢી
ટેસ્ટક્રિકેટની દરકાર ના લેવા બદલ પૂર્વ ઔસી, ક્રિકેટરેક ICCસહિત અન્ય બોર્ડને આડેહાથ લીધા
વિજય થલપતિના એડવેન્ચરમાં એક્શનનો ડબલ ડોઝ
ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'માં વિજય થલપતિ પિતા-પુત્રનોડબલ રોલ કરશે
હરિદ્વારમાં સોનાલી બેન્દ્રેએ પરિવાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી
દીકરા રણવીર સાથે ઈ-રિક્ષા અને કેબલ કારમાં હરિદ્વારના દર્શન કર્યાં
કેન્દ્રના નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ટ્રકચાલકોનો ચક્કાજામ
ખેડા હાઇવે પર 10 કિમીનો બ્લોકેજ, રસ્તા પર ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા, ખેડા, નવસારી, વલસાડ, દાહોદ સહિતના વિસ્તારોના ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયા
સાબરકાંઠામાં EVM-VVPET અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન
પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિદર્શન કેન્દ્રને ખૂલ્લું મુકાયું
હિંમતનગરમાં મોબાઇલ ચોરીને નાસતા ચોરને પોલીસે ઝડપી લીધો
મોબાઇલ લઇને નાસતા વ્યકિતનો પીછો કર્યો
ગણપત યુનિ.ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો
ગણપત યુનિ.માં સક્ષમ અને સંવેદનશીલ નર્સોનું કારકિર્દી-ચારિત્ર નિર્માણ થયા કરે : નિષ્ણાતો
વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આજથી ભાગવત કથા યોજાશે
વડીલોના વૃંદાવન-ગૌશાળાના લાભાર્થે આયોજન
મહેસાણા જિલ્લામાં ઈવીએમ નિદર્શન વાનનો પ્રારંભ કરાયો
લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોમાં જાગૃતિ લવાશે
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા થરાદ નાયબ કલેકટરને આવેદન અપાયું
સંતો મહંતો અને ગૌભકતો ઉપસ્થિત રહ્યા
રતનપુર ગામે ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં જનમેદની ઉમટી
પ્રથમ દિવસે 10 હજાર લોકોએ જ્ઞાનયજ્ઞનો લાભ લીધો