CATEGORIES
Kategorier
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 28,626 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા
છેલ્લી બે ચૂંટણીની સરખામણીએ મહિલા ઉમેદવારોની સંખ્યા વધી
માનવ તસ્કરીની શંકામાં ફ્રાન્સમાં અટકાવાયેલું વિમાન મુંબઇ પહોંચ્યું
ઇમીગ્રેશનના અધિકારીઓએ પૂછપરછ કરીને તમામને જવા દીધા
ભારત-પાક. વચ્ચે વાર્તા નહીં થાય તો ગાઝા-પેલેસ્ટાઈન જેવી હાલત થશેઃ ફારૂક અબ્દુલ્લા
એનસી પ્રમુખે PM નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી વાજપેયીએ કહ્યું હતું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ આપણા પડોશીઓને નહીં
પતિના પુરુષત્વ અંગેનો આરોપ માનસિક ક્રૂરતાઃ દિલ્હી હાઇકોર્ટ
‘પત્નીના બેફામ, અપમાનજનક આરોપો માનસિક પીડા વધારે છે
ભારત અને રશિયા વચ્ચે કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ અંગે કરારોઃ જયશંકર
“વ્યાપક અને ફળદાયી’ બેઠક બાદ આ જાહેરાત કરી હતી
રેલવે સ્ટેશનો પર PM મોદીની તસવીરો સાથે સેલ્ફી બુથ કરદાતાના પૈસાનો બગાડઃ ખડગે
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ સોશ્યલ મીડિયા ‘ એક્સ’ પર પોસ્ટ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો
ચીની કંપની વિવોએ ₹70,000 કરોડ ભારતની બહાર મોકલી દીધા હોવાનો EDનો ખુલાસો
આયાતના નામે હોંગકોંગ, સમોઆ, બ્રિટિશ વર્જિન ટાપુઓમાં નાણા મોકલ્યા
‘આશિકી 3’માં કાર્તિક આર્યન સાથે તૃપ્તિ ડીમરી આશિકી કરશે
શૂટિંગ શરૂ કરતા પહેલા બંને સ્ટાર્સને હોમ વર્કઅપાયું
સીબીઆઈના વિરોધ છતાં રિયા ચક્રવર્તી ને હાઇકોર્ટે દુબઈ પ્રવાસની મંજૂરી આપી
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રિયાને ડ્રગ કેસમાં આરોપી બનાવાઈ હતી
ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં 7મીએ ડેડિયાપાડામાં કેજરીવાલની સભા
ગુજરાતમાં ભાજપ પહેલી બેઠક હારશે તે ચૈતર વસાવા સામેની હશે લોકસભામાં કઈ બેઠકો પરથી આપ લડશે તે ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં નક્કી થશેઃ પ્રભારી ડો. પાઠક
કચ્છથી દક્ષિણ ભારતની યાત્રાએ જતી યાત્રાળુ બસ ડાકોરમાં વીજલાઇનને અડી જતાં 1નું મોત
બસમાં 45થી વધુ મુસાફરો સવાર હતા, 3ને કરંટ લાગ્યો
મ્યુનિ. ઈજનેર ખાતામાં બઢતીથી 7 ડૅપ્યુટી સિટી ઈજનેરની નિમણૂક
સીધી ભરતીથી ભરવાની 9 જગ્યા પર એક વર્ષના પ્રોબેશન પર નિમણૂક
કૃષ્ણનગરમાં દારૂના પીઠા પર SMCનો દરોડો, 22ની ધરપકડ
સ્થાનિક પોલીસની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ દારૂ પીધેલા, પીવા આવનાર અને બૂટલેગર દંપતીની ધરપકડ
દેશમાં સ્ટીલનું ઉત્પાદન નવેમ્બરમાં 11 ટકા વધીને 1.17 કરોડ ટન થયું
વિશ્વમાં કુલ સ્ટીલ ઉત્પાદન 3.3% વધીને 14.55 કરોડ ટન થયું જાન્યુઆરીથી નવેમ્બરના 11 મહિનામાં ભારતમાં સ્ટીલનું ઉત્પાદન 12.1 ટકા વધીને 12.82 કરોડ ટન થયું
કૃષિ ક્ષેત્રે પાંચ કોમોડિટીનું નિકાસમાં 52% યોગદાન, વૈશ્વિક પ્રવાહની વધુ અસર
2023માં કૃષિ ક્ષેત્રે દેશની નિકાસ 7.2 ટકા ઘટશે અને આયાત 10.1 ટકા ઘટશે તેવો અંદાજ
ઈન્ફોસીસના ગ્લોબલ ક્લાયન્ટે 1.5 અબજ ડોલરનું ડીલ રદ કરી દીધું
આઈટી સેક્ટરમાં અનિશ્ચિતતા વચ્ચે ડીલ રદ થતા સેન્ટિમેન્ટ બગડશે
રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કલોલમાં તા.29 સુધી હનુમંત કથા, પાલખી યાત્રા
વિશ્વ ઉમિયાધામ દ્વારા સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે આયોજન
બિલ્ડર કનુ ચૌધરીએ વકીલને ધમકી આપીને માર માર્યો હોવાની ફરિયાદ
બિલ્ડરે શૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી, ટ્રાફિક જામ
31 ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ દ્વારા આંતરરાજ્ય બોર્ડર પર સઘન ચેકિંગ
આંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતા માર્ગો પર ચેકિંગ અનિવાર્ય
સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતાં બ્લાસ્ટ, ચાર ઈજાગ્રસ્ત
મોટામાંથી નાના બાટલામાં ગેસ ભરીને વેચવાની પ્રવૃત્તિ ચાલતી હતી
આતંકવાદને નહિ પોષવાનો પાક.નો 1 ” દાવો પોકળઃ હાફિઝનો પક્ષ ચૂંટણી લડશે
હાફિઝ સઇદ પર અમેરિકાએ એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે ‘ધ પાકિસ્તાન મરકાઝી મુસ્લિમ લીગ’ના પ્રમુખ નવાઝ શરીફને પડકારશે
પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આરોપમાં વેપારીને 9 વર્ષની જેલ
છત્તીસગઢના વેપારીની બહેનને પણ સજા ફટકારાઇ
ભારત અમારી કંપનીઓ સામે ભેદભાવ ન રાખેઃ ચીનની અપીલ
ચીન વિવોના બે ચાઇનીઝ કર્મચારીને એમ્બેસી તરફથી સુરક્ષા આપશે
ક્રિસમસની ઉજવણીમાં આપણે સરહદો પર રહેલા જવાનોનાં બલિદાન ભૂલવાં ન જોઈએઃ CJI
ઇસુ ખ્રિસ્તના જીવનનો સંદેશ અન્યના કલ્યાણ માટે બલિાન આપવાનો હતો
ખ્રિસ્તી સમુદાય સાથે મારો ઘણો જૂનો અને ગાઢ સંબંધ છેઃ પીએમ મોદી
મુખ્યમંત્રીકાળમાં મણિનગર મતવિસ્તારમાં રહેતા ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા
કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાની સરકાર અફવા ફેલાવી રહી છેઃ પ્રિયંકા ગાંધી
કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાની સરકાર અફવા ફેલાવી રહી છેઃ પ્રિયંકા ગાંધી
મધ્યપ્રદેશમાં 28 સભ્યોએ મંત્રીપદના શપથ લીધા, OBC સમુદાયના સૌથી વધુ 11 મંત્રી
રાજ્યપાલ મંગુભાઈ પટેલે રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય પણ મંત્રી બનશે
દેશ પહેલેઃ વાજપેયીજીના 99મા જન્મદિને પંકજ ત્રિપાઠીનું એલાન
‘મેં અટલ હૂ’ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવાની સાથે પંકજ ત્રિપાઢીએ સિદ્ધિ વિનાયકના દર્શન કર્યાં
ટાઈગર શ્રોફ માટે સીક્રેટ સાન્તા બનવા તારા સુતરિયાની ઈચ્છા
ક્રિસમસ એટલે ભાવતા ભોજન બનાવીને પરિવાર સાથે એન્જોય કરવાનો સમય
અરબાઝ ખાનના લગ્નમાં દીકરા અરહાને ગિટાર વગાડ્યું
નિકટના મિત્રોપરિવારજનોની હાજરીમાં અરબાઝશુરાના લગ્ન થયા