CATEGORIES
Kategorier
ઉત્તર-મધ્ય ગુજરાતના નવ જિલ્લાના 4,61 લાખ લાભાર્થીને 225 કરોડની લોન સહાય
સહાય:કોબા ખાતે સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા જરૂરિયાત મંદો માટે લોન સહાય વિતરણ સમારોહ યોજાયો
વડોદરા નજીક ગુતાલ ગામેથી વધુ એક 10 ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો
ત્રણ દિવસમાં બે મહાકાય મગર જાહેર રોડ પર આવી ગયા
યુકે મોકલવાના બહાને વિદ્યાર્થી પાસેથી 20 લાખ પડાવનાર યુવતી સહિત બે ઝડપાયા
મિત્ર અને તેની પત્નીએ મહેસાણાના એજન્ટનો સંપર્ક કરાવીને નાણા પડાવ્યા
ભિલોડાના ધારાસભ્યના ઘરની લૂંટનો ભેદ ઉકેલાયોઃ રાજસ્થાની રસોઈઓ જ આરોપી
LCBએ ત્રણ આરોપીને રૂ. 7.70 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી હકીમ અને ધારાસભ્ય મિત્રાને ત્યાં સીબીઆઈના દરોડા
કાર્યવાહી: નગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિમાં હકીમ અને મિત્રની ખાસ ભૂમિકાઃ સીબીઆઈ
ભાવિ યુદ્ધ માટે વ્યૂહરચના અને ક્ષમતામાં સુધારો જરૂરીઃ IAF ચીફ
એર, સ્પેસ, સાઇબર અને ભૂમિ પરની ક્ષમતાઓનું સંકલન કરવું પડશે વાયુસેના ક્વિસ નિમિત્તે IAF ચીફ ચૌધરીએ નવા ધ્વજનું અનાવરણ ક્યું
મહાદેવ એપ કેસમાં બોલિવૂડની 30 હસ્તીઓ ઇડીના રડારમાં
UAEમાં બે ભપકાદાર પાર્ટીઓમાં સામેલ થનારી સેલિબ્રિટીને સમન્સ મોકલાશે
હેંગઝાઉ એશિયન ગેમ્સનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થયું
2026માં 20મી એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે
આપણે હોલિવૂડની જેમ 2000-3000 કરોડની ફિલ્મ બનાવીશુઃ અક્ષય કુમાર
ફિલ્મના બિઝનેસની ચર્ચા કરવાના બદલે સ્ટોરી અને કન્ટેન્ટની વાત થવી જોઈએ
ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરુચા હેમખેમ પરત ફરી
નુસરતની આંખમાં ભય અને હાશકારાની લાગણી જોવા મળી
અનન્યાને પૂછી રણબીરે લગ્નની શેરવાની પસંદ કરી
રણબીર અને અનન્યાની જોડી પહેલી વાર સ્ક્રિન પર જોવા મળી
મેરા પિયા ઘર આયાઃ માધુરીના ગીતને સનીએ રીમિકસ કર્યું
28 વર્ષ પહેલા‘ યારાનામાં માધુરીએ આ ગીતમાં યાદગાર પરફોર્મન્સ આપ્યુ હતું
જાન્હવી બની નવી પેઢીની ઝીનત અમાન
‘ લૈલા મૈં લેલા' ગીતમાં ઝીનત અમાન જેવો લૂક શેર કર્યો
CBSE ધો.9 અને 11ની પરીક્ષા માટે હવે 29મી સુધી નોંધણી કરાવી શકાશે
બોર્ડ દ્વારા શાળાઓની રજૂઆત બાદ મુદ્દતમાં વધારો કરાયો
157 નગરપાલિકાઓના રોડ રિસરફેસ માટે 100 કરોડ મંજૂર
ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાનું સમારકામ કરાશે
જાસપુર વોટર વર્કસમાં વીજ પુરવઠો જાળવવા GEB સબસ્ટેશન બનાવાયું
વીજ પુરવઠાની સમસ્યા દૂર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 24 કલાક કાર્યરત નવું સબસ્ટેશન બનતાં પાણી શુધ્ધિકરણ અને નવા ઝોનમાં પાણી પુરવઠો જાળવી રાખવાનું સરળ બનશે
વડાલીના વટપલ્લી ખાતે કોંગ્રેસે લોકસભા ચૂંટણી મુદ્દે સંવાદ કર્યો
કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ
પાટણ જિલ્લાના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડનાં MOU કર્યાં
ઉ.ગુ. યુનિ.ના હોલમાં ઉદ્યોગમંત્રીની હાજરીમાં સમિટ યોજાઈ
વાવ-સુઈગામ તાલુકામાં ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોની સફાઈ ન કરાતાં ખેડૂતોમાં રોષ
સફાઈના અભાવે કેનાલોમાં ગાબડાં પડી જાય છે એજન્સીનું ટેન્ડર પૂરું થયું છે, નવા વર્કઓર્ડર ગાંધીનગરથી આવશે : ના.કા.ઈજનેર
IOCની લાઈનોમાંથી પેટ્રોલિયમ ચોરીનો રિઢો આરોપી ઝડપાયો
દેત્રોજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો : મહેસાણા પેરોલ ફર્લોની ટીમે ઝડપ્યો
નરોડામાં અમૃત કળશ યાત્રામાં મહિલા કોર્પોરેટર અને કાર્યકર વચ્ચે ચડભડ
અનેક વોર્ડમાં કળશ લઈ ફોટા પડાવવા માટે કોર્પોરેટરો-કાર્યકરોમાં કકળાટનાં અનેક કિસ્સા
અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપમાં 2000થી વધુનાં મોત
હજારો લોકો ઘાયલ, 1320 મકાનો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયાં 5.9 અને 5.5ની તીવ્રતાના 3 અન્ય ઝાટકા પણ આવ્યા હતા
VYO કેનેડા દ્વારા ટોરોન્ટો બાદ અન્ય ચાર શહેરોમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી બનશે
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વી.વાય.ઓ. કેનેડાના તત્વાવધાનમાં વેનકુવર, ઍડમન્ટન, કેલ્ગરી તેમજ ઓટાવામાં હવેલી સંકુલનું નિર્માણ હાથ ધરાશે
35 વર્ષ બાદ અમેરિકાથી માતાપિતાની શોધમાં દીકરી વડોદરા આવી પહોંચી
નિઝામપુરામાં એડોપ્શન સેન્ટર ખાતે પહોચીને દીકરી ભાવુક બની ગઈ
વડોદરાની હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક કોમના બે ટોળા વચ્ચે હંગામો
મારામારી કરનારાઓની સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી
વડોદરામાં પોલીસના સ્વાંગમાં લૂટારુઓએ આંગડિયા કર્મીના 16 લાખની લૂંટ ચલાવી
લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસીટીવીના ફૂટેજની તપાસ શરૂ કરી : 17 અલગ અલગ ટીમો બનાવી
કેનેડાના PM જસ્ટિસ ટ્રુડોનું બેવડું વલણઃ ભારત સાથે વાતચીત, બીજી તરફ નિજ્જરના જૂથ સાથે સેટિંગ
ડબલ ગેમ: ટ્રુડોની લિબરલ પાર્ટીના શીખ સાંસદે નિજ્જર જૂથ સાથે ગુપ્ત બેઠક યોજી
ટીવી, કમ્પ્યુટર સ્ક્રીનને LED ટેક્નોલોજી આપનાર વૈજ્ઞાનિકોને કેમિસ્ટ્રીનું નોબેલ
ક્વોન્ટમ ડોટ્સના રિસર્ચ માટે મોંગી બેવેન્ડી, લુઇસ બ્રુસ અને એલેક્સેઇ એકિમોવને પ્રતિષ્ઠિત સન્માન
ફિલ્મ ‘સ્વદેશ’ની અભિનેત્રી ગાયત્રી જોશીની કારને ઇટાલીમાં અકસ્માત
ફેરારી અને લેમ્બોર્ગિનીના અકસ્માતમાં સ્વિસ દંપતીનું મોત
નાગપુરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 14 દર્દીનાં મોત થયાં
ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં નવ લોકોએ જીવ ગુમાવ્યાં