CATEGORIES
Kategorier
રાહુલ ગાંધી એક દિવસ દેશને નેતૃત્વ પૂરું પાડશેઃ શરદ પવાર
મહારાષ્ટ્રમાં પવારની સંમતિથી જ રાષ્ટ્રપતિ શાસન લાયું હતું ફડણવીસ
મહાદેવ ઓનલાઇન એપ સટ્ટાબાજી કેસમાં રણબીર કપૂરને EDનું સમન્સ
શુક્રવારે એજન્સીની ઓફિસમાં પૂછપરછ થશેઃ બીજી 14-15 હસ્તીઓ એજન્સીના રડારમાં રણબીરે એપનાં પ્રમોટર પાસેથી પ્રમોશનનાં પૈસા લીધા હોવાનો આક્ષેપ
સાત્વિક અને ચિરાગની જોડી એશિયાડમાં બેડમિન્ટનની ક્વાર્ટરમાં
પી વી સિંધૂ અને પ્રણોયે પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ સાથે ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ
18 ગોલ્ડ સહિત ભારત અત્યાર સુધીમાં 81 મેટલ જીતી ચૂક્યું છે
ઇજાગ્રસ્ત ઝડપી બોલર ટિમ સાઉથી આજની મેચ ગુમાવશે
ઇંગ્લેન્ડ સામેની મેચ અગાઉ કિવિ ટીમને ફટકો , વિલિયમ્સન-સાઉથી નહીં રમે
12 મહિનામાં અજયની 7 કિલ્મ રિલીઝ થશે
સન ઓફ સરદારની સીક્વલ નક્કી,સોનાક્ષી સિંહાનો સમાવેશ નહીં થાય
મુખ્યમંત્રીએ ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલિસી-2023 જાહેર કરી
ગ્રીન ગુજરાત: ભાવિ પ્રોજેક્ટસમાં 4 લાખ એકર જમીન વપરાશે, 5 લાખ કરોડનું રોકાણ આવશે : આ નવી નીતિ 2028 સુધી અમલમાં રહેશે
કેવડિયા ખાતે 26મીએ NEP અંગે વેસ્ટ ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ યોજાશે
મંત્રી ઋષિકેશ પટેલે કોન્ફરન્સ અંગે વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ-દમણ અને દાદરાનગર હવેલીની વિવિધ યુનિ.ઓના પદાધિકારી જોડાશે
ભીલડી પંથકમાં મિશ્રઋતુની અસર વાયરલફિવરથી દવાખાનાં ઉભરાયાં
શરદી, તાવ, કળતરથી ઘરે ઘરે માંદગીના ખાટલા
તલોદના મોહનપુરના ગૌચરમાંથી દબાણ હટાવવા કલેક્ટરને રજૂઆત
દબાણ હટાવવા અને લેન્ડગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી
ઊંઝાના ઐઠોર રોડની કથળેલી સ્થિતિથી વાહનચાલકોને હાલાકી
સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ
મહેસાણાના ગાંધી શોપિંગ સેન્ટરના વધુ બે દુકાનદારોને પાલિકાની નોટિસ
એસોસિએશનને લોકફાળાની રકમ રૂ.45 હજાર ચૂકવવામાં ઠાગાઠેયા
મહેસાણા શહેરના માર્ગો પર રખડતાં વધુ 19 ઢોર પકડી લેવાયાં
એજન્સીની ટીમે 18 ગાયો,1આખલો પકડ્યો
ડીસાના ઝેરડા ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એક ઝડપાયો
LCBએ રૂ. 2.75 લાખની 14 બોટલ દારૂ જપ્ત કર્યો
ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો
રાહત: સરકારે સિલિન્ડર દીઠ સબસિડી વધારી 300 કરી, 9.6 કરોડ પરિવારોને લાભ રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના અને તેલંગાણામાં ટ્રાઇબલ યુનિ.ને મંજૂરી
વાદળ ફાટવાથી સિક્કિમમાં ભારે પૂરઃ આઠ લોકોનાં મોત, 22 જવાન સહિત 69 લાપત્તા
નેપાળમાં આવેલા ભૂકંપની અસર છે કે કેમ તેની શક્યતા ચકાસતા વિજ્ઞાનીઓ ચુંગથંગ ડેમમાંથી અચાનક પાણી છોડાતાં જળસપાટી 15-20 ફૂટ વધી
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના સાંસદ સંજય સિંઘની ધરપકડ
સંસદ માં અઘણી સામેના પ્રશ્નો ઉઠાવ્યા હોવાથી કાર્યવાહી: આપ
મુન્નાભાઈ ૩ની રાહ જોઈ રહ્યો છું, કયારે બનશે? સંજય દત્ત
વિધ્રુવિનોદ ચોપરાને આગામી ફિલ્મ માટે શુભેચ્છા આપતી વખતે સંજય દત્તે સવાલ પૂછ્યો
USમાં એક વ્યક્તિનો દાવોઃ ઓબામા સાથે સમલૈંગિક સંબંધ બનાવ્યા હતા
જોકે સિંક્લેરે કરેલા દાવાઓની પુષ્ટી થઇ શકી નથી
એસિડીટીની સારવારમાં વપરાતી ડાયજિન જેલના વપરાશ સામે DCCIની ચેતવણી
ચોક્કસ બેચની દવા કડવી હોવાની તથા તેમાંથી વાસ આવતી હોવાની ફરિયાદ
બેટરી સ્ટોરેજ સિસ્ટમના 40% સુધીના VGF માટે ₹3,760 કરોડને મંજૂરી
યોજનાની મદદથી 4,000 MWh સ્ટોરેજ ક્ષમતા વિકસાવી શકાશેઃ અનુરાગ ઠાકુર
વ્યક્તિને અપાતું લોહી ચેપરહિત હોવાની ખાતરી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
ટ્રાન્સજેન્ડર્સ, મહિલા સેક્સ વર્કર્સના રક્તદાન મુદ્દે કોર્ટની સ્પષ્ટતા
સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત હોવી જોઇએઃ ભાગવત
આજના યુવાનો વૃદ્ધ થાય તે પહેલાં ‘ અખંડ ભારત વાસ્તવિકતા બનશે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડાએ અનામત પ્રથાની તરફેણ કરી
થરામાં વેપારી પર હુમલો કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
વેપારી સાથે ઉઘરાણીના પૈસા બાબતે મનદુઃખ રાખી કાવતરું ઘડ્યું હતું
આજે કૃષ્ણ જન્માષ્ટમી : યાત્રાધામ શામળાજી મંદિર રોશનીથી ઝગમગ્યું
શામળાજી મંદિર તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે
અમદાવાદના બિલ્ડરને હનીટ્રેપમાં તલોદના વજાપુરના યુવકની સંડોવણી
પાટણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો કેટે 10નો વધારો કરાતાં પશુપાલકો ખુશ
ભાવવધારો આગામી તા.11-9-2023ના રોજથી અમલી થશે હવેથી ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ રૂ. 830 ચૂકવવામાં આવશે
કલોલમાં ભત્રીજા જમાઇએ કાકીના ફ્લેટમાં શરૂ કરેલું જુગારધામ ઝડપાયું
ગાંધીનગર એલસીબીએ 6 જુગારીને રૂ.1.47 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યાં
આત્મહત્યા નિવારણ પ્રત્યે જાગૃતિ લાવવા ગાંધીનગરમાં પરિસંવાદ
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નવતર પ્રયોગ
ગાંધીધામની 1.45 કરોડની લૂંટના કેસમાં આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો
જૂનાગઢથી નાની ખેડોઈના આરોપીને ઝડપી લેવાયો