CATEGORIES
Kategorier
સરકારમાં કર્મચારીઓની 40થી 60 ટકા ઘટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થશે : મુખ્ય સચિવ
CMના અધ્યક્ષસ્થાને સ્વ. વાજપાઈના જન્મદિને ‘સુશાસન દિન’ ઉજવાયો
પ્રાંતિજ તાલુકાના બાલીસણામાં વાંદરાએ 10 લોકોને બચકાં ભર્યાં
વન વિભાગને જાણ કરતાં ટીમ દોડી આવી વાંદરાને પકડવા પાંજરું મૂક્યું
જિલ્લાકક્ષાની કિસાન કબડ્ડી સર્ધામાં થરાદની ટીમ વિજેતા
ભાજપના કિસાન મોરચા દ્વારા આયોજન કરાયું
હિંમતનગરની કલેક્ટર કચેરીએ સુશાસન દિવસની ઉજવણી કરાઈ
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા
તલોદમાં રબારી સમાજનો સ્નેહ મિલન સન્માન સમારંભ યોજાયો
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું
સ્વચ્છતા જાળવણીમાં પુરવઠા કચેરી મહેસાણા જિલ્લામાં અવ્વલ રહી
DRDAએ બીજો અને બેચરાજી મામલતદાર કચેરીએ ત્રીજો ક્રમ મેળવ્યો સુશાસન દિવસની ઉજવણીમાં તમામ અધિકારીઓ જોડાયાં
સુશાસન દિવસ અંતર્ગત થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં સઘન સારવાર અપાઈ
થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે : શંકરભાઈ ચૌધરી
RTEમાં વિદ્યાર્થીઓની વિગત અપડેટ કરનાર સ્કૂલને જ બીજા સત્રની ફી મળશે
ઘણાની બેંક વિગત રિજેક્ટ થવાના લીધે સહાય મળી ન હોવાનું સામે આવ્યું
બેચરાજીના ચડાસણા નજીક વેપારીને લૂંટી લેનારા 4 પકડાયા
અઢી વર્ષ પૂર્વેની લૂંટનો ભેદ LCBએ ઉકેલ્યો
શામળાજી પોલીસે ટ્રેઇલરમાંથી ₹32.52 લાખનો દારૂ જપ્ત કર્યો
દારૂનો જથ્થો રાજકોટ ડિલેવરી આપવાનો હતો
આણંદમાં એનઆરજી સેન્ટરની ગૃહ રાજયમંત્રીએ મુલાકાત લીધી
12મી જાન્યુ.એ NRG સેપ્ટ રત્ન એવોર્ડથી વિદેશમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર 6 ગુજરાતી સન્માનિત કરાશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 79% મતદાનઃ પ્રમુખ તરીકે ફરી નલીન પટેલ
જનરલ સેક્રેટરી રિતેષ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી મયંક પંડ્યા અને ટ્રેઝરર તરીકે નિમિષા ધોત્રે ચૂંટાયાં
ઇઝરાયેલ-હમાસ યુદ્ધઃ ગાઝામાં મૃત્યુઆંક વધી 20 હજાર થયો
40 વર્ષ પહેલાના યુદ્ધ કરતા વધુ જાનહાની, 1200 ઇઝરાયેલીઓના મોત
દેશમાં કોરોનાના નવા 640 કેસ નોંધાયાઃ કેરળમાં એકનું મૃત્યુ
કેરલમાં છેલ્લા 24 કલાકમાં નવા 265 કેસ
શિવસેના-UTB મહારાષ્ટ્રની 48માંથી 23 લોકસભા સીટ પર ચૂંટણી લડશે
શિવસેના (UTB ) નેતા સંજય રાઉતનો સીટ વહેંચણી અંગે મહત્વપૂર્ણ સંકેત
ઇમરાનને સિફર કેસમાં પાક.સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
સામાન્ય ચૂંટણીમાં ઈમરાનના ભાગ લેવા અંગે અનિશ્ચિતતા
સુઆરેઝ ઈન્ટર માયામી સાથે જોડાયો, જૂના સાથી મેસ્સી સાથે રમશે
મેસ્સી અને સુઆરેઝે બાર્સેલોના તરફથી છ સિઝન રમી હતી
સૂર્યકુમાર અને હાર્દિક અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી ગુમાવશે
બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી ભારતની ટી20 વર્લ્ડ કપની તૈયારીને ફટકો
પ્રથમ સદીથી ખુશ, ત્રણ-ચાર મહિના માનસિક રીતે કપરા રહ્યાઃ સંજૂ
સેમસનના મતે શાંત મગજ રાખવાથી સારા નિર્ણયો લેવામાં મદદ મળે છે
મલાઈકા અરોરાને રોલ મોડેલ માનતી હતી કેટરિના
કેટરિના મુંબઈ શિફ્ટ થઈ ત્યારે માત્ર મોડેલિંગનો ઈરાદો હતો,એક્ટિંગતો અકસ્માતે શરૂ કરી
પ્રેમી બન્યો વેરી: જેકલીન સામે પુરાવા રજૂ કરવા સુકેશની ધમકી
મની લોન્ડરિંગ કેસમાં ખોટી રીતે ફસાવી દીધી હોવાના જેકલીનના દાવા બાદ સુકેશનો પલટવાર
શહેરમાં વધુ છ કોરોના પોઝિટિવ કેસ તમામને હોમ આઇસોલેશનમાં રખાયા
અત્યાર સુધી નોંધાયેલાં તમામ કેસ પશ્ચિમ અમદાવાદનાં : 18 એક્ટિવ કેસ બે દર્દીની સિંગાપોર અને પુનાની ટ્રાવેલ હિસ્ટ્રી
નૂતન હોસ્પિટલમાં લકવાના દર્દીનું બ્રેઈન ટ્યુમરનું જટિલ ઓપરેશન
જોખમી ઓપરેશન સફળતાપૂર્વક કરીને દર્દીને લકવામુક્ત કરાયા
મહેસાણા જિ.પં.નાં જર્જરિત મકાનો 31મી પહેલાં ખાલી કરવા અલ્ટિમેટમ
સમય મર્યાદામાં મકાન ખાલી નહીં કરાય તો પોલીસ પ્રોટેકશન સાથે કાર્યવાહી કરાશે
ડીસામાં વૃદ્ધાને છેતરી દાગીના લઈ જનારો એક પકડાયો, એક વોન્ટેડ
બે યુવકો મોડસ ઓપરેન્ડી અપનાવી મહિલાઓને ઠગતા હતા
વડનગરના ચાંદપુરા ગામેથી નકલી બીડી-તમાકુનો જથ્થો ઝડપાયો
મહેસાણા SOGએ રૂ.27,400નો મુદામાલ જપ્ત કર્યો
નાની કડીના બંધ મકાનમાંથી 2.30 લાખનાં ઘરેણાં ચોરાયાં
કડી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો
મહેસાણામાં વાળીનાથ મહાદેવની શોભાયાત્રા મહા શિવલિંગનાં ઠેર ઠેર વધામણાં કરાયાં
શિવલિંગનો રૂદ્રાઅભિષેક અને મહા આરતી કરાઈ
થર્ટીફર્સ્ટઃ પોલીસનો એક્શન પ્લાન, પોલીસ ચેકપોસ્ટ બનાવી પ્રોહિબિશન ડ્રાઇવ કરશે
તકેદારી: શહેરના બ્રિજના બંને છેડે અને એસજી હાઇ વેને અડીને આવેલા જંક્શનો પર પોલીસની વોચ રહેશે બ્રેથ એનલાઇઝર દ્વારા પીધેલાઓને પકડવામાં આવશે ક્યાંય મહેફિલો ન યોજાય તે માટે પોલીસની બાજ નજર રહેશે
મિત્રની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને યુવકને છરીનાપાંચ ઘા માર્યા
નારોલની ઘટનાઃ શંકા રાખીને આગાઉ પણ મિત્ર સાથે ઝઘડો કર્યો હતો