CATEGORIES
Kategorier
બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ । ઈઝરાયેલે ઈરાનમાં દસ સૈન્ય સ્થળો ઉપર હવાઇ હુમલો કર્યો
આઇડીએફ હુમલા અને સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર
બરેલી-વારાણસી એક્સપ્રેસ ૧૦ કિલો લાકડાના ટુકડા પર દોડી
યુપીમાં ટ્રેનને ઉથલાવી દેવાનો વધુ એક પ્રયાસ
તૂર્કીએ ડ્રોન અને યુદ્ધ વિમાનો દ્વારા કરી બોમ્બ વર્ષા
કુર્દ આતંકીઓના ઠેકાણા પર બે દિવસથી ચાલતી આ બોમ્બ વર્ષામાં કેટલા કુર્તો માર્યા ગયા હશે, તે વિષે હજી માહિતી મળી શકી નથી
પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા ૪૨ લોકોના મોતના કેસમાં નિર્દોષ । ટાકા કોર્ટનો ચુકાદો
ઢાકાની એક અદાલતે ઝિયા અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસન રદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને ગુરુવારે આ આદેશ આપ્યો હતો । ‘બાંગ્લાદેશ સાંગાબાદ સંસ્થા'ના જણાવ્યા અનુસાર, પોલીસ રિપોર્ટ સ્વીકારતા કોર્ટે આ નિર્ણય આપ્યો છે
કેન્દ્રએ ૪૪ હજાર કરોડ આપ્યા, આપ સરકાર ખેડૂતોને પૈસા આપી રહી નથી : અમરિંદર સિંહ
પંજાબમાં ડાંગરની ખરીદી અને ઉપાડને લઈને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા
સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ
હૈદરાબાદના એન કન્વેન્શન સેન્ટર સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિનો આરોપ
લાઇફ મેક્સ કેન્સર લેબોરેટરીઝ દ્વારા કેલ્શિયમવિટામિન ડી૩ની ૪૯ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ
કચાંક તમે તો યૂઝ નથી કરતાં ને! સીડીએસસીઓએ એ ચાર દવાઓની પણ ઓળખ કરી છે, જે નકલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે । સીડીએસસીઓએ આ મહિને કુલ ૩૦૦૦ દવાઓનું પરીક્ષણ કર્યું હતું
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં બે મ્યુનિસિપલ કમિશ્નરે હાઇકોર્ટમાં માંગી માફી
કમિશનરે એફિડેવિટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું અકસ્માતમાં બાળકો સહિત ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ૪૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે
સલામત અને સુરક્ષિત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી
બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ
લીલી કોથમીર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ લાભદાયી
આરોગ્ય નિષ્ણાતોનું માનીએ તો કોથમીર ચહેરા પરથી ખીલ, પિગમેન્ટેશન, ડ્રાય સ્કિન અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ દૂર કરે છે.
શિયાળાની ઋતુમાં હળદરના પાણીના સેવનથી અનેક બીમારીઓ થશે છૂમંતર
ઉધરસ અને શરદીમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએકે નહીં?
આજની ભાગદોડ ભરી જિંદગીના પગલે લોકો અનેક બિમારીઓથી પીડાઈ છે.
ઠંડીની મોસમમાં મૂળા ખાવાના અઢળક ફાયદા
આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
શરદીખાંસીની સમસ્યામાં મોંઢામાં લવિંગ રાખવાથી ગળામાં દુખાવાથી મળે રાહત
દરેક લોકોના રસોડામાં મળી આવતા લવિંગને આયુર્વેદમાં ગુણોની ખાણ કહેવામાં આવ્યું છે.
શું તમે પણ શિયાળામાં તમારા વાળ ગરમ પાણીથી ધોવો છો?
ઠંડીમાં આપણા વાળ બરડ થઈ જાય છે.
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ માલપુઆ સાથે રબડી
માલપુઆ એક અવુ મિષ્ટાન્ન છે જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં મા આવે છે
‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર રિલીઝઃ ભારતીય સિનેમાના ઈતિહાસની હિંમતભરી વાર્તા!
સાબરમતી રિપોર્ટનું ટીઝર બહાર આવ્યું છે, જે પ્રેક્ષકોને નવી વસ્તુઓ શીખવશે તેવી સફર પર લઈ જવાનું વચન આપે છે.
ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું
અભિનેત્રી હર્ષિતાએ જણાવ્યું કેવી રીતે થયું શૂટ
સંઘર્ષરૂપી મીઠું ભભરાવ્યું હોય તો સફળતા વધુ મીઠી લાગેઃ ગુલશન
સંઘર્ષ એ એવું મીઠું છે, જેને ભભરાવ્યા વગર સફળતા મીઠી લાગતી નથી.
સની દેઓલની 'બોર્ડર ૨'માંથી આયુષ્માન ખુરાનાએ વિદાય લીધી
જે પી દત્તાએ સની દેઓલ સાથી યુવા પેઢીના સ્ટાર્સને લઈને આ ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે
મોટા સ્ટાર્સની જંગી ફીના કારણે અન્ય એક્ટર્સ હેરાન થાય છેઃ અરશદ વારસી
અરશદની કરિયર ત્રણ દાયકાની છે
અમિતાભ-ધર્મેન્દ્ર જેવાં એક્ટર્સની કરિયર કેમ લાંબી છે?
મીનાક્ષી શેષાદ્રિએ જવાબ આપ્યો
તિરુપતિમાં ૩ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ડ્રગ રેકેટના કિંગપિનના નામે ઈમેલ ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી ઈમેલ જોઈને હોટલ સંચાલકોએ પોલીસને બોલાવી હતી
અમિત શાહને લઈ ખાલિસ્તાની આતંકી પક્ષની મોટી જાહેરાત!!
દિલ્હી વિસ્ફોટની પણ લીધી જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ખતરો ઉભો કર્યો છે, પન્નુએ આ વખતે સીઆરપીએફ શાળાઓ બંધ રાખવાનું આહ્વાન કર્યું છે
કેનેડામાં ભારતીય અભ્યાસ કરતા વિધાર્થીઓને ખાલિસ્તાની આતંકીઓ કરી રહ્યા છે ટાર્ગેટ
કેનેડાથી ભારત પરત આવેલા હાઈ-કમિશનરે જણાવ્યું
કોમ્પ્યુટર પર વોટ્સએપ, ગૂગલ ડ્રાઇવના ઉપયોગ પર પ્રતિબંધ
હોંગકોંગમાં સરકારી ઓફિસોના
ન્યૂડ પેઈન્ટિંગ જપ્ત કરવા પર બોમ્બે હાઈકોર્ટ ભડકી
કલાકૃતિ વિવાદ બોમ્બે હાઈકોર્ટે અકબર પદમસી દ્વારા બનાવેલા નગ્ન ચિત્રો જપ્ત કરવા અંગે કસ્ટમ અધિકારીઓને સવાલ કર્યા
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ઉંમર નક્કી કરવી જોઈએ સુપ્રીમ :
સુપ્રીમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું
કોર્ટે એક સાથે ૯૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી
૧૦ વર્ષ પૂર્વે દલિતો વિરુદ્ધ થઈ હતી હિંસા દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય