CATEGORIES
Kategorier
“દાના” બન્યું વિકરાળ । સાત રાજ્યો વાવાઝોડાની ઝપેટમાં!
ભીષણ ચક્રવાતી તોફાન દાના મોડી રાતે ઓડિશાના કાંઠે ત્રાટકયું । લાખો લોકોએ રાહત શિબિરમાં આશ્રય લીધો આઈએમડી ભુવનેશ્વરના સ્થાનિક ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા કહ્યું છે કે ઓડિશામાં આજે આખો દિવસ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૫૦ જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
નવાબ મલિકની પુત્રીને અજિત કે ભાજપે ટિકિટ આપી નથી નિશાન
બાબા સિદ્દીકીના પુત્ર
ભાજપે રાજસ્થાન પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજસ્થાનની સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે છ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
યુપીમાં મહિલાની સારવાર માટેનો ઓક્સિજન સિલેન્ડર ફાટતાં છ લોકોના મોત નિપજ્યાં
બે માળના ઘરમાં પરિવારના ૧૯ સભ્યો રહેતા હતા
નામાંકન પત્રમાં પ્રિયંકાએ ૧૨ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી
પ્રિયંકા ગાંધીએ લોકસભા પેટાચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, યુબીટી અને એનસીપી વચ્ચે ૮૫-૮૫ બેઠકો ઉપર લડવા સહમતિ
૨૮૮માંથી ૨૦૦ બેઠક પર સહમતી
ઐશ્વર્યા રાયના ઘરે પાર્ટીમાં વર્તાઇ અભિષેકની ગેરહાજરી
છૂટાછેડાની અફવાને મળ્યો વેગ
રૂ.૫૦૦ કરોડના મોબાઈલ એપ કૌભાંડમાં રિયા ચક્રવર્તીને સમન્સ
કોમેડિયન ભારતી સિંહ અને યુ ટ્યુબર એલ્વિશ યાદવે પણ તેનું પ્રમોશન કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને તેના સાસરિયાઓએ ખાસ નામ આપ્યું
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપ્લસમાંથી એક છે.
તનુ વેડ્સ મનુ: ત્રીજી સીક્વલમાં કંગના રણોતના ટ્રિપલ રોલ
માધવન એક જ રોલમાં જોવા મળશે
સિંઘમ અગેઇન'માંથી ચુલબુલ પાંડેની એક્ઝિટ
મુંબઇમાં ગોલ્ડન ટોબાકો ખાતે એક દિવસનું શૂટિંગ થવાનું હતું, પરંતુ બાબા સિદ્દિકીની હત્યા ને કારણે શૂટિંગ કેન્સલ થયું હતું
‘મિથ્યા' રિવેન્જ ડ્રામા સાથે હુમા કુરેશી ફરી સજ્જ થઈ
હુમા કુરેશી વધુ એક વેબ સિરીઝમાં જોવા મળશે
દિવાળી પાર્ટીમાં દુલ્હન બનીને પહોંચી અભિનેત્રી રેખા
૭૦ વર્ષની ઉંમરે પણ દેખાઇ સૌથી સુંદર
હિજબુલ્લાહનો ગુપ્ત ખજાનો ઈઝરાયેલે કર્યો કબજે
૫૦૦ મિલિયન ડોલરનું સોનું અને રોકડ ઇઝરાયેલી એરફોર્સે બૈરૂતને પણ ખેદાન મેદાન કરી નાખ્યા પછી તેના મોટાભાગના વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર મંગળવારે જ કેમ થાય છે?
નવેમ્બરમાં મંગળવાર જ કેમ નક્કી કરવામાં આવ્યો ?
દાના ઓડિશા-બંગાળ તરફ આગળ વધી રહ્યું છે । ૨૦૩ ટ્રેનો રદ, હાઈ એલર્ટ જારી
ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી
તુર્કીમાં આતંકવાદી હુમલો હુમલો । અત્યાર સુધીમાં ૫ના મોત
હુમલામાં ૨૨ લોકો ઘાયલ થયા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીને મોટો ફટકો । વિધાર્થી પાંખ પર પ્રતિબંધ
બાંગ્લાદેશમાં દેખાવો શરૂ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કામ કરતી વચગાળાની સરકારે ગેઝેટ જારી કરીને આની જાહેરાત કરી
પ્રિયંકાના નોમિનેશન દરમિયાન ખડગેને રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા
દલિતોના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના આરોપ ભાજપે કોંગ્રેસને બદનામ કરવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જુઠ્ઠાણું રચ્યું
ઉત્તર કોરિયાએ તેના સૈનિકો રશિયા મોકલ્યા । અમારી પાસે સંપૂર્ણ પુરાવા
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને દાવો કર્યો કે
સોનમ કપૂર અને તેના પતિએ ‘રિધમ હાઉસ' ખરીદ્યું
ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ
લોકસભાને ગળે લગાડનારાઓનું મૌન ધારણ । ગઠબંધનના નામે યુઝ એન્ડ થ્રોની નીતિ કેમ?
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં યોજાનારી પેટાચૂંટણીમાં
કડી નજીકથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
લોકોના આરોગ્ય સાથે ચેડા કડી પોલીસ દ્વારા અંગત બાતમીના આધારે બુડાસણ પાસે રેડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
મુખ્ય શિક્ષકની જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં નિયમો અંગે વિવાદ વકર્યો !!
ભેદભાવ અને વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી હોવાની ફરિયાદ એચ ટાટ આચાર્ય (મુખ્ય શિક્ષક) માટે આંતકિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરામાં બીજે દિવસે પણ ITનું મેગા ઓપરેશન, રોકડ, દાગીના, લોકર, બેક એકાઉન્ટ સીઝ કર્યા
૨૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વધાજનક દસ્તાવેજો કબજે કર્યાં
રાજ્યમાં શાળા પ્રવાસને લઈ નવી ગાઈડલાઈન જાહેર
વિધાર્થીઓના હિતમાં નિર્ણય વડોદરા હરણીકાંડ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરાઈ, ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યો
અલ્લાહ હુ અકબર અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા
દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં હંગામો
ઔધોગિક દારૂ અંગે કાયદો બનાવવાનો અધિકાર રાજ્ય સરકારને છે : સુપ્રીમ કોર્ટ
રાજ્યો પાસે ઔધોગિક આલ્કોહોલનું નિયમન કરવાની સત્તા છે
ફગવાડામાં ટિકરી-શંભુ બોર્ડર જેવી સ્થિતિઃ હાઈવે પર ઊભેલા ખેડતો માટે રસ્તા પર લંગર
ભારતીય કિસાન યુનિયન (દોઆબા) દ્વારા સોમવારે શરૂ થયેલી હડતાલમાં