CATEGORIES

એનસીપીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી !!
Lok Patrika Ahmedabad

એનસીપીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી !!

અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી, છગન ભુજબલ યેવલાથી અને દિલીપ વાલસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
‘એ ગુજરને વાલી હવા બતા....વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી
Lok Patrika Ahmedabad

‘એ ગુજરને વાલી હવા બતા....વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી

‘બોર્ડર ૨'નું ટીઝર થયું જાહેર

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
Lok Patrika Ahmedabad

રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે

યશરાજ ફિલ્મ્સ દ્વારા ગુરુવારે ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સાથે આવી રહ્યા છે.

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
ડેબ્યુ કરતાની સાથે જ ૧૦૦ ફિલ્મો સાઈન કરી, ૩૯ વર્ષથી ગુમનામ છે એક્ટર!
Lok Patrika Ahmedabad

ડેબ્યુ કરતાની સાથે જ ૧૦૦ ફિલ્મો સાઈન કરી, ૩૯ વર્ષથી ગુમનામ છે એક્ટર!

૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં એક એવા એક્ટરે એન્ટ્રી કરી, જેને જોવા સલમાન ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર પણ આવતા હતા.

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
‘બોલીવુડ એક નિરાશાજનક જગ્યા છે, મેં દરેકને મારા દુશ્મન બનાવી દીધા છે’ કંગના
Lok Patrika Ahmedabad

‘બોલીવુડ એક નિરાશાજનક જગ્યા છે, મેં દરેકને મારા દુશ્મન બનાવી દીધા છે’ કંગના

રનૌતે આવું કેમ કહ્યું?

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
અનુપમા ફેર રૂપાલી ગાંગુલી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
Lok Patrika Ahmedabad

અનુપમા ફેર રૂપાલી ગાંગુલી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સિરિયલ ‘અનુપમા' દ્વારા દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે અનુપમા એક્ટ્રેસ રૂપાલી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો
Lok Patrika Ahmedabad

એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો

હવે કરણ જોહરે તેને લોન્ચ કરી છે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યો છે આત્મારામ ભીડે ?
Lok Patrika Ahmedabad

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યો છે આત્મારામ ભીડે ?

અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
પંજાબ સરકારે પરાલી બાળનારાઓ સામે લીધા પગલાં
Lok Patrika Ahmedabad

પંજાબ સરકારે પરાલી બાળનારાઓ સામે લીધા પગલાં

૯૨૦ ખેડૂતો સામે એફઆઇઆર રાજ્યમાં માત્ર ૧,૫૮૧ પરાલી સળગાવવાના કેસ નોંધાયા

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર : કૃત્રિમ વરસાદની તૈયારી
Lok Patrika Ahmedabad

લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર : કૃત્રિમ વરસાદની તૈયારી

ભારત સાથે ‘ક્લાઇમેટ ડિપ્લોમસી'ની જરૂરિયાતઃ મરિયમ

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
એક જ દિવસમાં વધુ ૫૦ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી : તમામ અફવા
Lok Patrika Ahmedabad

એક જ દિવસમાં વધુ ૫૦ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી : તમામ અફવા

ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઇ

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી ઇઝરાયેલ પહોંચ્યા
Lok Patrika Ahmedabad

હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી ઇઝરાયેલ પહોંચ્યા

હમાસ સાથે યુદ્ધવિરામની સંભાવના વધીઃ બંધકોને છોડાવવા વાતચીત કરાશે ઇઝરાયેલ હાલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે, આતંકી સંગઠનો હિઝબુલ્લાહ અને હમાસ સાથેની તેની લડાઇ ભીષણ તબક્કામાં છે । લડાઇ ભીષણ તબક્કામાં

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
Lok Patrika Ahmedabad

શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

આ ઘટના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર બની હતી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
અયોધ્યામાં ૩૫ લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ
Lok Patrika Ahmedabad

અયોધ્યામાં ૩૫ લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ

ત્રેતાયુગની ઝલક રામ કી પૌરી પર એક સાથે ૨૫ લાખ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
ઇઝરાયેલે બેરૂતમાં બોમ્બ વરસાવ્યો ૧૨ થી વધુ લોકોના મોત; ૫૭ ઘાયલ
Lok Patrika Ahmedabad

ઇઝરાયેલે બેરૂતમાં બોમ્બ વરસાવ્યો ૧૨ થી વધુ લોકોના મોત; ૫૭ ઘાયલ

ઇઝરાયેલની વાયુસેનાએ ઘાતક હવાઈ હુમલા કર્યા હુમલાઓમાં લેબનોનની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલને ભારે નુકસાન થયું । લેબનાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
મારા પિતા રાજીવ ગાંધી સાથે ૧૦ વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી : ગાંધી
Lok Patrika Ahmedabad

મારા પિતા રાજીવ ગાંધી સાથે ૧૦ વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી : ગાંધી

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
ઐશ્વર્યા રાયના ઘરે યોજાઈ પાર્ટી, અભિષેક ન પહોંચ્યો
Lok Patrika Ahmedabad

ઐશ્વર્યા રાયના ઘરે યોજાઈ પાર્ટી, અભિષેક ન પહોંચ્યો

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેનો સંબંધ શરૂઆતથી જ દુનિયામાં ચર્ચાનો વિષય

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
‘દાના' ચક્રવાત : ઓડિશા અને બંગાળમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના
Lok Patrika Ahmedabad

‘દાના' ચક્રવાત : ઓડિશા અને બંગાળમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના

પુરી અને પશ્ચિમ બંગાળના સમગ્ર પૂર્વ કિનારાને અસર થશે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
યુએસના પ્રમુખપદના ઉમેદવાર હેરિસની ભારતીય મૂળના નેતાઓએ ટીકા કરી
Lok Patrika Ahmedabad

યુએસના પ્રમુખપદના ઉમેદવાર હેરિસની ભારતીય મૂળના નેતાઓએ ટીકા કરી

બોબી જિંદાલ, હેલી અને રામવામીએ ટ્રમ્પની તરફેણ કરી હેરિસની મેડિકેર યોજના ૧.૨ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને “ગોલ્ડ-પ્લેટેડ” હેલ્થકેર આપશે । ત્રણ રિપબ્લિકન નેતાઓએએ બાંયો ચડાવી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
ફેક્ટરીમાં ભાગીદારી તથા ડિરેક્ટર બનાવાની લાલચ આપી રૂપિયા ૨.૯૦ કરોડની છેતરપિંડી
Lok Patrika Ahmedabad

ફેક્ટરીમાં ભાગીદારી તથા ડિરેક્ટર બનાવાની લાલચ આપી રૂપિયા ૨.૯૦ કરોડની છેતરપિંડી

સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
રાજ્યના ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું
Lok Patrika Ahmedabad

રાજ્યના ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું

રાજ્યના કૃષિમંત્રી દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
અરજદાર, કર્મચારી-અધિકારીએ પણ હેલ્મેટ પહેરવું પડશે અમદાવાદ આરટીઓમાં હેલ્મેટ વગર આવનારા લોકો સામે કાર્યવાહી કરાશે
Lok Patrika Ahmedabad

અરજદાર, કર્મચારી-અધિકારીએ પણ હેલ્મેટ પહેરવું પડશે અમદાવાદ આરટીઓમાં હેલ્મેટ વગર આવનારા લોકો સામે કાર્યવાહી કરાશે

અમદાવાદ આરટીઓમાં રોજના મોટી સંખ્યામાં અરજદારો લાઈસન્સ, આર.સી. બુક સહિતના અનેક કામો માટે આવતા હોય છે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
રાજ્યની ૧૨૫ નગરપાલિકાની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ વીજળીના ૯૧૫ કરોડ લેણા
Lok Patrika Ahmedabad

રાજ્યની ૧૨૫ નગરપાલિકાની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ વીજળીના ૯૧૫ કરોડ લેણા

સૌથી વધુ ઝાલોદ નગરપાલિકાના રૂ. ૨૩૩.૮૩ કરોડ લેણા નીકળે છે

time-read
1 min  |
Lok Patrika Daily 24 Oct 2024
PM પ્રણામ યોજનાને મળી કેબિનેટની મંજૂરી, પેકેજ હેઠળ 3.7 લાખ કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ
Lok Patrika Ahmedabad

PM પ્રણામ યોજનાને મળી કેબિનેટની મંજૂરી, પેકેજ હેઠળ 3.7 લાખ કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

ખાદ્ય સુરક્ષા સહિત અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી

time-read
1 min  |
Lok Patrika Daily 23 Oct 2024
ભારતમાં બાજરાનો ઇતિહાસ, જાણો તેની ખેતી કેવી રીતે અને ક્યારે શરૂ થઈ
Lok Patrika Ahmedabad

ભારતમાં બાજરાનો ઇતિહાસ, જાણો તેની ખેતી કેવી રીતે અને ક્યારે શરૂ થઈ

કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે.

time-read
2 mins  |
Lok Patrika Daily 23 Oct 2024
આ છે જામફળની 5 ઉત્તમ જાત
Lok Patrika Ahmedabad

આ છે જામફળની 5 ઉત્તમ જાત

જામફળની શ્રેષ્ઠ જાત વિશે વાત કરવામાં આવે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 23 Oct 2024
‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે
Lok Patrika Ahmedabad

‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે

સૂર્યા દ્વારા એક્સ પર ‘કંગુઆ’નું ટ્રેલર શેર કરીને તેમને બર્થડે પણ વિશ કરવામાં આવ્યો હતો

time-read
1 min  |
Lok Patrika Daily 23 Oct 2024
સલમાન ખાને કહ્યું ‘આજના માણસે માણસ ન બનવું જોઈએ'
Lok Patrika Ahmedabad

સલમાન ખાને કહ્યું ‘આજના માણસે માણસ ન બનવું જોઈએ'

સલીમ-જાવેદના કરિયર પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેન’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Oct 2024
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
Lok Patrika Ahmedabad

એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન

કોલેજમાં બહુ ઝઘડતાં હતા

time-read
1 min  |
Lok Patrika Daily 23 Oct 2024
‘શોલે’ના લેખક સલીમ-જાવેદ એક આખરી ફિલ્મ‘ માટે સાથે આવશે
Lok Patrika Ahmedabad

‘શોલે’ના લેખક સલીમ-જાવેદ એક આખરી ફિલ્મ‘ માટે સાથે આવશે

જાવેદ અખ્તરે કહ્યું ‘અમારો શ્રેષ્ઠ સંવાદ હવે આવશે'

time-read
1 min  |
Lok Patrika Daily 23 Oct 2024