CATEGORIES

વડાપ્રધાન મોદીની વારાણસીની મુલાકાત દરમિયાન ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે । ટોપ ફોર્સ તૈનાત રહેશે
Lok Patrika Ahmedabad

વડાપ્રધાન મોદીની વારાણસીની મુલાકાત દરમિયાન ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે । ટોપ ફોર્સ તૈનાત રહેશે

નરેન્દ્ર મોદી મુલાકાતે ૨૦ ઓક્ટોબરે કાશી આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી શંકરા આઈ હોસ્પિટલ અને પછી રોડ માર્ગે સિગરા સ્ટેડિયમ જશે

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
સમગ્ર દેશમાં દેખાયો સુપરમૂન । સુપરમૂન । ચંદ્રનું કદ સામાન્ય કરતાં ૧૪ ટકા મોટું દેખાયું
Lok Patrika Ahmedabad

સમગ્ર દેશમાં દેખાયો સુપરમૂન । સુપરમૂન । ચંદ્રનું કદ સામાન્ય કરતાં ૧૪ ટકા મોટું દેખાયું

ચંદ્ર પણ ૩૦% વધુ તેજરવી દેખાયો જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય ત્યારે સુપરમૂન થાય છે, આ કારણે ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા પર ઈડીની પકડ
Lok Patrika Ahmedabad

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા પર ઈડીની પકડ

એચપીઝેડ એપ કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવી

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
પાકિસ્તાનથી ડ્રોન દ્વારા લોડેડ આઇઇડી અને આરડીએકસ મોકલવામાં આવ્યું હતું
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનથી ડ્રોન દ્વારા લોડેડ આઇઇડી અને આરડીએકસ મોકલવામાં આવ્યું હતું

દિવાળી પર પંજાબમાં આતંક મચાવવાનું ષડયંત્ર બીએસએફ, ફાઝિલ્કા બોર્ડર પર અબોહરના બહાદુરકે ગામમાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલ એક કિલોગ્રામ ,બેટરી અને ટાઈમર લોડેડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ જપ્ત કર્યું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરાવવાનું કહી ગઠિયાએ ૨૧ લાખનો ચૂનો લગાવ્યો
Lok Patrika Ahmedabad

ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરાવવાનું કહી ગઠિયાએ ૨૧ લાખનો ચૂનો લગાવ્યો

સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાવો, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરીને ઊંચુ વળતર મેળવો

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે ભોજન લેતા ૩૦૦ લોકોને કુડ પોઇઝનિંગ
Lok Patrika Ahmedabad

સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે ભોજન લેતા ૩૦૦ લોકોને કુડ પોઇઝનિંગ

સાયલા તાલુકાના સુદામડા ગામમાં

time-read
1 min  |
Lok Patrika Daily 19 Oct 2024
ગુજરાતમાં વરસાદ સાથે ચક્રવાતની ભીતિ, કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જશે
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં વરસાદ સાથે ચક્રવાતની ભીતિ, કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જશે

આજથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શકયતા હોવાથી આગામી ૩ દિવસ ચક્રવાત આવશે

time-read
1 min  |
October 18, 2024
સરકાર સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કાનૂન નહીં લાવે તો આંદોલન છેડાશે
Lok Patrika Ahmedabad

સરકાર સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કાનૂન નહીં લાવે તો આંદોલન છેડાશે

જગતગુરુએ અવિમુક્તેસ્વરા નંદ સરસ્વતીજીએ દેશમાં ગૌ માતા માટે આંદોલન કરશે

time-read
1 min  |
October 18, 2024
અમદાવાદ : નકલી નોટ બનાવી ૧.૬૦ કરોડની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ
Lok Patrika Ahmedabad

અમદાવાદ : નકલી નોટ બનાવી ૧.૬૦ કરોડની છેતરપિંડી કેસમાં ત્રણની ધરપકડ

૪ લોકો ફરાર આરોપીઓ પાસેથી ૧.૩૦ કરોડના ૧૮ નંગ સોના બિસ્કીટ જપ્ત કર્યા

time-read
1 min  |
October 18, 2024
નાંદેડથી રવીન્દ્ર ચવ્હાણ ઉમેદવાર બનશે !
Lok Patrika Ahmedabad

નાંદેડથી રવીન્દ્ર ચવ્હાણ ઉમેદવાર બનશે !

મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ૬૨ નામ ફાઇનલ કર્યા

time-read
1 min  |
October 18, 2024
કોંગ્રેસ અને આપ અડધાથી વધુ પંચાયતોમાં જીતનો દાવો કર્યો
Lok Patrika Ahmedabad

કોંગ્રેસ અને આપ અડધાથી વધુ પંચાયતોમાં જીતનો દાવો કર્યો

પંજાબમાં ૯૩૯૮ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે.

time-read
1 min  |
October 18, 2024
‘સંસદથી લઈને એરપોર્ટ બધું વક્કની જમીન પર બનેલું છે'
Lok Patrika Ahmedabad

‘સંસદથી લઈને એરપોર્ટ બધું વક્કની જમીન પર બનેલું છે'

આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલના દાવાથી નવો વિવાદ

time-read
1 min  |
October 18, 2024
હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
Lok Patrika Ahmedabad

હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

હરિયાણામાં નવી સરકારની રચના થઈ ગઈ ! અનેક મંત્રીઓએ શપથ લીધા રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા । નાયબ સિંહ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા

time-read
2 mins  |
October 18, 2024
ગેલેક્સીની બહાર મીડિયા અને સામાન્ય લોકો પર પ્રતિબંધ
Lok Patrika Ahmedabad

ગેલેક્સીની બહાર મીડિયા અને સામાન્ય લોકો પર પ્રતિબંધ

સલમાન ખાનને મળી વાય+ કેટેગરીની સુરક્ષા

time-read
1 min  |
October 18, 2024
ફરી બદલાઈ ગઈ ફિલ્મ ‘પુષ્પા-૨’ની રિલીઝ ડેટ
Lok Patrika Ahmedabad

ફરી બદલાઈ ગઈ ફિલ્મ ‘પુષ્પા-૨’ની રિલીઝ ડેટ

દર્શકો ઘણા સમયથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-૨’ની રાહ જોઈ રહ્યા છે.

time-read
1 min  |
October 18, 2024
બાબા સિદ્દીકીને અંતિમ વિદાઈ આપવા કેમ ન આવ્યો ખાસ મિત્ર શાહરૂખ ખાન ?
Lok Patrika Ahmedabad

બાબા સિદ્દીકીને અંતિમ વિદાઈ આપવા કેમ ન આવ્યો ખાસ મિત્ર શાહરૂખ ખાન ?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકની ૧૨ ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી

time-read
1 min  |
October 18, 2024
કામ પર પરત ફરી દીપિકા પાદુકોણ, પતિ રણવીરે શેર કર્યો વીડિયો
Lok Patrika Ahmedabad

કામ પર પરત ફરી દીપિકા પાદુકોણ, પતિ રણવીરે શેર કર્યો વીડિયો

ફેન્સની નજર દીપિકાની ફિટનેસ પર ટકી

time-read
1 min  |
October 18, 2024
પ્રતિષ્ઠિત સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૪ની જાહેરાતથી, દર્શકોની ઉત્સુકતા વધુ વધી
Lok Patrika Ahmedabad

પ્રતિષ્ઠિત સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૪ની જાહેરાતથી, દર્શકોની ઉત્સુકતા વધુ વધી

સ્ટાર પ્લસ જોડી અંકિત રાયઝાદા, ઉર્ફે અમન સિંહ રાજપૂત સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૪ પર તેના જાદુઈ પ્રદર્શનથી પ્રેક્ષકોને ટેલિવિઝન સ્ક્રીન પર આકર્ષિત રાખ્યા!

time-read
1 min  |
October 18, 2024
વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે થયો અકસ્માત
Lok Patrika Ahmedabad

વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે થયો અકસ્માત

બેદરકારી બની દુર્ઘટનાનું કારણ

time-read
1 min  |
October 18, 2024
‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
Lok Patrika Ahmedabad

‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ પણ લીધો ભાગ

time-read
1 min  |
October 18, 2024
‘ભારતને નિજ્જર હત્યાકાંડના એક પણ પુરાવા આપ્યા નથી'
Lok Patrika Ahmedabad

‘ભારતને નિજ્જર હત્યાકાંડના એક પણ પુરાવા આપ્યા નથી'

હવે ટુડોએ કર્યો સ્વીકાર ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે

time-read
1 min  |
October 18, 2024
જો તમે ભાગલા પાડો છો, તો તમે વિભાજિત થશો,કોઈ સ્લોગન નથી, કોડ વર્ડ છે :અંસારી
Lok Patrika Ahmedabad

જો તમે ભાગલા પાડો છો, તો તમે વિભાજિત થશો,કોઈ સ્લોગન નથી, કોડ વર્ડ છે :અંસારી

સમગ્ર મામલે રાજકીય પ્રકરણ શરૂ થઈ ગયું છે.

time-read
1 min  |
October 18, 2024
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની રેસમાં ભારતીય મૂળના ત્રણ ઉમેદવારો
Lok Patrika Ahmedabad

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની રેસમાં ભારતીય મૂળના ત્રણ ઉમેદવારો

અંકર ભંડારી, પ્રો. નિરપાલસિંહ બંગાલ અને પ્રતિક તરવાડીનો સમાવેશ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બુધવારે તેના નવા ચાન્સેલરને ચૂંટવાની રેસમાં ૩૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી । પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું નામ નથી

time-read
1 min  |
October 18, 2024
પાણીની કટોકટી ખાધ ઉત્પાદન માટે ખતરો બની રહી છે । ૨૦૫૦ સુધીમાં જીડીપી આઠ ટકા ઘટી શકે
Lok Patrika Ahmedabad

પાણીની કટોકટી ખાધ ઉત્પાદન માટે ખતરો બની રહી છે । ૨૦૫૦ સુધીમાં જીડીપી આઠ ટકા ઘટી શકે

સમગ્ર વિશ્વમાં પાણીની વધતી કટોકટી ખાધ ઉત્પાદન માટે મોટો ખતરો ઇન્ટરનેશનલ ગ્રુપ ગ્લોબલ કમિશન ઓન ધ ઇકોનોમિક્સ ઓફ વોટરના અહેવાલ મુજબ નબળી આર્થિક વ્યવસ્થા, જમીનનો વધતો ઉપયોગ, જળ સંસાધનોના નબળા સંચાલન અને આબોહવા સંકટના કારણે વૈશ્વિક જળ સંકટ સર્જાયું

time-read
1 min  |
October 18, 2024
૩ દિવસમાં ૧૯થી વધુ ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી
Lok Patrika Ahmedabad

૩ દિવસમાં ૧૯થી વધુ ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકી

પોલીસે એફઆરઆઇ દાખલા કરી તપાસ ચાલુ કરી

time-read
1 min  |
October 18, 2024
સિવાન અને છપરામાં અત્યાર સુધીમાં ૨૪ના મોત
Lok Patrika Ahmedabad

સિવાન અને છપરામાં અત્યાર સુધીમાં ૨૪ના મોત

ઝેરી દારૂએ તબાહી મચાવી લગભગ ૨૦ થી ૨૫ લોકો હજુ પણ બીમાર । મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલી રહી છે

time-read
1 min  |
October 18, 2024
પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે જયશંકરે ક્રિકેટ વિશે કોઇ ચર્ચા કરી નથી : ભારતીય મીડિયા
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે જયશંકરે ક્રિકેટ વિશે કોઇ ચર્ચા કરી નથી : ભારતીય મીડિયા

ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ ૧૩ ભારતીય મીડિયાએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે

time-read
1 min  |
October 18, 2024
નાઈજિરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૧૪૦થી વધુનાં મોત । અનેક ઘાયલ
Lok Patrika Ahmedabad

નાઈજિરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૧૪૦થી વધુનાં મોત । અનેક ઘાયલ

મજિયા ટાઉન ખાતે અકસ્માત સર્જાયો હતો

time-read
1 min  |
October 18, 2024
સારા અલી ખાન અને માતા કરોડોની બે પ્રોપર્ટી ખરીદી
Lok Patrika Ahmedabad

સારા અલી ખાન અને માતા કરોડોની બે પ્રોપર્ટી ખરીદી

સારા અને તેની માતા અમૃતા સિંહે મુંબઈમાં વધુ બે નવી ઓફિસ ખરીદી

time-read
1 min  |
October 18, 2024
ઓલ ઈન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ૨૯૨૦ ખેલાડીઓ ભાગ લેશે !!!
Lok Patrika Ahmedabad

ઓલ ઈન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ૨૯૨૦ ખેલાડીઓ ભાગ લેશે !!!

સૂર્યકુમાર યાદવ પણ રાયપુરમાં ભાગ લીધા સ્પર્ધાની શરૂઆત પહેલા, વિવિધ રાજ્યોના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી સૂચમાં, છત્તીસગઢ પ્રથમ ક્રમે, હિમાચલ પ્રદેશ બીજા ક્રમે અને તમિલનાડુ, આસામ અને ગુજરાતની ટીમો ત્રીજા ક્રમે રહી હતી

time-read
1 min  |
October 18, 2024