CATEGORIES
Kategorier
ખડગેએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સવાલ ઉઠાવ્યા
ખડગેએ ભાજપ અને વડાપ્રધાન પર પણ નિશાન સાધ્યું તેમણે કહ્યું, પીએમ મોદીની પાર્ટી આતંકવાદીઓની પાર્ટી છે. પીએમ એવા લોકોને સમર્થન આપે છે જેઓ લઘુમતીઓને ધમકાવતા હોય છે
બ્રાઝિલના ભવિષ્યવક્તા અથોસ સલોમે ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી
લાંબા સંઘર્ષ અને વર્લ્ડ વોર ૩ ની આશંકાને હવા મળી તેમના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ ટેકનિકના વધતાં ઉપયોગના કારણે થઈ શકે છે વિશ્વયુદ્ધ
દુર્ગા પંડાલમાં બુટ-ચપ્પલ પહેરીને આવેલા લોકો પર ભડકી કાજોલ
લોકો પર કાજોલે ગુસ્સો વ્યક્ત કર્યો બોલિવૂડ અભિનેત્રી કાજોલ તેની બહેન તનિષા અને આલિયા ભટ્ટ સાથે દુર્ગા પૂજામાં વ્યસ્ત જોવા મળી
ઈરાન પર મોટો સાઈબર એટેક, પરમાણુ ઠેકાણાને નિશાને લીધા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે શનિવારે (૧૨ ઓક્ટોબર) ઈરાન ઉપર મોટો સાઈબર એટેક થયો છે.
કાવરાપેટ્ટઈ સ્ટેશન નજીક ટ્રેન દુર્ઘટનાને લઈને રાજકારણમાં ભારે હોબાળો મચ્યો
પ્રિયંકા ગાંધી ટ્રેન દુર્ઘટનાને લઈને કેન્દ્રની ટીકા કરી દેશમાં અનેક ટ્રેન દુર્ઘટનાઓમાં સેંકડો જીવ ગુમાવ્યા બાદ પણ સરકારે કોઈ બોધપાઠ લીધો નથી : રાહુલ ગાંધી | બાગમતી એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે ટકરાઈ ગઈ હતી
લગ્ન માટે નવેમ્બર-ડિસેમ્બરમાં માત્ર ૧૮ શુભ મુહૂર્ત
લગ્ની શરણાઈ ગૂંજશે ૧૪ ડિસેમ્બરની અડધી રાત બાદ ખરમાસ શરૂ થઈ જશે, એટલા માટે તે તારીખમાં દિવસમાં વિવાહ કરવા શુભ રહેશે
મોરબીમાં યુવાનનું અપહરણ કરી કરપીણ હત્યા કરતા સનસનાટી
બેલા ગામ નજીક યુવાનની હત્યા કરવામાં આવી
જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
જામનગરના રાજવી પરિવારના વારસદાર અંગેસૌથી મોટા સમાચાર આ દરમિયાન શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, મને આનંદ છે કે અજય જાડેજા નવાનગરના નવા જામસાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદ રૂપ હશે
અમદાવાદીઓ કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી ગયા !!
ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ મળી વહેલી સવારથી જ ફાફડા-જલેબીની દુકાનો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી
કડીની કંપનીમાં ભેખડ ધસી પડતા ૯ ના મોત
દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના । જાસલપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી
અમદાવાદમાં યોજાયેલ ભરતી મેળામાં ૨૮૦થી વધુ યુવાનોને રોજગારીની તક પ્રદાન કરાઈ
મદદનીશ નિયામક રોજગારની કચેરી અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે
જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા સામે PGVCL નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી
જામનગર વીજ કચેરીમાં કોર્પોરેટરે હંગામો મચાવ્યો હતો
ભાજપના દિગ્ગજ નેતા રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યાનો આરોપ
ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે
વિશ્વની પ્રથમ પેટન્ટ કાર એક મહિલા દ્વારા ચલાવવામાં આવી
પ્રથમ વખત। 5 ઓગસ્ટ, 1888 ના રોજ, બર્થા બેન્દ્રે વિશ્વમાં પ્રથમ વખત કાર ચલાવી
‘દેવરા’ કેમ હિટ ના થઈ? ઓડિયન્સ નેગેટિવ થઈ ગયું છેઃ જુનિયર NTR
મનોરંજન માટે જોવાના બદલે તેની સમીક્ષાઓ કરવાની આદત વધી
કઈ જાતિમાંથી આવે છે દિગ્ગજ અમિતાભ બચ્ચન?
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કોઈ પરિચયની જરૂર નથી. અમિતાભ બચ્ચન વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે
આલિયા પર આફરિન સામંથા આ પેઢીની શ્રેષ્ઠ એક્ટ્રેસ ગણાવી
સામંથા રૂથ પ્રભુએ આલિયા ભટ્ટના ચાર મોઢે વખાણ કર્યા
લગ્નના ત્રણ વર્ષ બાદ માતા બની અભિનેત્રી સના સૈયદ
દીકરીને આપ્યો જન્મ, શેર કરી ઇન્સ્ટા પોસ્ટ
જર્મનીમાં કોન્સર્ટ અધવચ્ચે રોકીને દિલજીત દોસાંઝે આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ
દિલજીતે રોક્યું લાઈવ કોન્સર્ટ : એક બિઝનેસમેન સિવાય સામાન્ય માણસ તરીકે રતન ટાટા દરેકના ફેવરિટ મનાતા હત : દિલજીત દોસાંઝ
કાર્તિક આર્યન અને વિધા બાલન ખૈલેયાઓ સાથે ગરબે ઘૂમ્યા
ભુલ ભુલૈયા ૩ની ટીમ પ્રમોશન માટે અમદાવાદ પહોંચી
એડવોકેટ અંજલિ અવસ્થી શોના એક્ટર્સ અમદાવાદના મહેમાન બન્યા
શ્રીતામા મિત્રાએ પોતાનો ઉત્સાહ શેર કર્યો !
ઈયરફોન લગાવવાથી કાનને ગંભીર નુકસાન થઈ શકે
આજકાલ ફેશનેબલ દેખાવા માટે ખાવા લોકો ઈયરફોન અને ઈયરબર્ડસનો ઉપયોગ કરે છે
કેસૂડાના ફૂલ ઔષધીય ગુણોનો ભંડાર...
આ દિવસોમાં કેસૂડાના ફૂલો ૫૨ વસંત આવી છે.
શું સત્તુને રોજિંદા આહારમાં સામેલ કરવું હિતાવહ છે ?
ઉનાળામાં સત્તુ ખાવું સ્વાસ્થ્ય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઠંડાઈ પીવાથી રોગપ્રતિકારકશક્તિ થશે મજબૂત
શરીર કુદરતી રીતે ઠંડુ રહે છે, ઉનાળાની સમસ્યાઓ માટે અદભુત પીણું છે
સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે
સ્માર્ટફોન દુનિયાના કોઈ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે જોડાઈ રહેવાનો અવસર આપે છે
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને ૪૦ રને હરાવ્યું
ઈતિહાસમાં શરમજનક હાર પાકિસ્તાને પહેલી ઇનિંગમાં ૫૫૬ રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગમાં ૨૨૦ રનના સ્કોર પર ટીમ પડી ભાંગી હતી
કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધાર્મોના દર્શન શિયાળાની ૠતુ માટે બંધ રહેશે
ગંગોત્રી-યમુનોત્રીના ફટાફટ કરી લો દર્શન ગંગોત્રી ધામના દર્શન ૨જી નવેમ્બરના રોજ બપોરે ૧૨:૧૪ કલાકે અભિજીત મુહૂર્તમાં બંધ કરવામાં આવશે
ટાટા ટ્રસ્ટના ઉત્તરાધિકારી તરીકે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય
રતન ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થઇ ગયું હતું
નાશિક ખાતે મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં વિસ્ફોટ, બે અગ્નિવીર જવાનનાં મત્યું
ઘટનામાં અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ