CATEGORIES
Kategorier
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
‘સરરિફરા’ બાદ હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મનો લુક આવ્યો સામે
સફેદ વાળમાં જોવા મળશે ‘ખિલાડી'
સાઉથ કોરિયાને કિમ જોન્ગ ઉનની બહેનની ખુલ્લી ધમકી
યુદ્ધના ભણકારા ? ડ્રોન ઉત્તર કોરિયાની ઉપરથી ઉડતા જોવા મળશે તો તેના પરિણામો ભયાનક હશે : કિમ યો જોંગ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ
છ વર્ષથી લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હવે હટાવી લેવામાં આવ્યું જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો । ૪૯ બેઠકો જીતી છે જ્યારે ભાજપને ૨૯ બેઠકો મળી
હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર ઘાતક ડ્રોન હુમલો, ચાર જવાનોની મોત, ૭૦ ઘાયલ
હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલના બિન્યામિના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું સાત જવાનોની હાલત ગંભીર । હેલિકોપ્ટરની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા । ઈઝરાયેલની સેનાએ સૈનિકોના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી
ગાઝામાં શાળા પર હવાઈ હુમલો, બાળકો સહિત ૨૦ના મોત
ઈઝરાયેલ માસમને બનાવ્યા નિશાન
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી
દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કેપ્લેનને ઝડપથી દિલ્હી તરફ વાળવામાં આવ્યું અને દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય
રિસર્ચમાં થયો મોટો ખુલાસો મનોવૈજ્ઞાનિક સંશોધને ધ્યાન અને યાદશક્તિ, ઉદારતા, રંગ પસંદગીઓ અને અન્ય ઘણી બાબતો પર ૠતુની અસરો પ્રકાશિત કરી છે
નાના પાટેકર અને અનિલ કપૂર મારા ધ્યાન માટે લડતા હતા : મલ્લિકા શેરાવત
બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે ૨૦૦૦ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
અભિનેત્રીને આર્યન ખાન તેના પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અનન્યા પાંડે બાળપણના મિત્રો છે.
રેલવે પાન-મસાલાના ડાઘને દૂર કરવા માટે ૧૨૦૦ કરોડથી વધારે ખર્ચો કરે છે
ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે જાહેર મિલકતો,જાહેર માર્ગ પર પાન-મસાલા ખાનારાઓને થુંકતા તમે જોયા હશે । લોકોનું કહેવું છે કે, આ બધો ખર્ચો પાન-મસાલાની જાહેરાત કરનાર સ્ટાર પાસેથી લેવો જોઈએ
દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો
ગોળીબાર અને આગચંપીની ઘટના । યુવકનું મોત થયું હોસ્પિટલ અને શોરૂમમાં આગચંપી અને તોડફોડ, ઘણી દુકાનો અને મકાનો સળગાવી; લોકો લાકડીઓ સાથે નીચે ઉતર્યા । ૧૨થી વધુ લોકો ઘાયલ
સોના અને ચાંદી બજારમાં તેજી વચ્ચે હવે લગ્નસરાની ખરીદી શરૂ થઈ ગઈ
સોનાના ભાવ ૭૮ હજાર પહોંચ્યા, ચાંદી ૯૦ હજારે પહોંચી છતાં ખરીદી વધી
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ! જુનાગઢ પંથકમાં CBSEની માન્યતા વગર જ ધમધમી રહી છે સ્કૂલ
ગુજરાતના શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા । ગેરકાયદેસર સ્કૂલો બેફામ ધમધમી રહી છે ! ચૈતન્ય ટેક્નો સ્કૂલના નામથી ચાલતી CBSC સ્કૂલ પાસે માન્યતા ન હોવા છતાં વિધાર્થીઓ પાસેથી મસ મોટી ફી ઉઘરાવી છે
રાજકોટના એક ઉદ્યોગપતિ સાથે આઇપીઓ લિસ્ટિંગના નામે રૂા.૮.૦૫ કરોડની છેતરપિંડી
છેતરપિંડી આચરતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોધાઇ હતા
ઘણી ચીજોથી મેલ ફર્ટિલિટીને ભારે નુકસાન કરી રહી છે
૩૦ વર્ષ પહેલા એક ભારતીય પુરૂષમાં એક મિલીલીટર સીમનમાં ૬૦ મિલિયન સ્પર્મ રહેતા હતા જે હવે ઘટીને ૨૦ મિલિયન પર મિલીલીટર
ટેક ઇનોવેશન્સને સફળતાના આકાશમાં ઊડવા
સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate એ દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કર્યું ૮૧૫ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૫૯ પેટન્ટ ફાઇલમાં સહાય સહિત ઈફ ક્ષેત્રે ૫૦થી વધુ સ્ટાર્ટ-અપ્સને સક્રિય સહયોગ પૂરો પાડીને ગુજરાતના સ્ટાર્ટઅપ કલ્ચરને iCreateએ નવી દિશા આપી
અમિતાભ બચ્ચન! કે જેણે નાના મોટા સર્વમાં લોકપ્રિયતાનો જુવાળ અકબંધ રાખ્યો છે
આજનો યુગ બાહ્ય એટીટ્યુડમાં જીવનારો હોવાથી લોકો સેલિબ્રિટીની નકલ કરતાં દેખાય છે. એવાં સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો, અને એમણે ૮૨ વર્ષ પુરા કર્યા! સમાજનો નાનામાં નાનો વર્ગ તેને પસંદ કરે છે, તેને ચાહે છે. લોક હૃદય માં સ્થાન મેળવવા માટે એણે પણ ઘણો સંઘર્ષ કર્યો છે.
ઇમ્ફાલ પશ્ચિમમાંથી આતંકવાદી સંગઠનના બે કાર્યકરોની ધરપકડ
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અશાંતિ પોલીસે જણાવ્યું કે બંને કામદારોની ઉંમર ૩૪ અને ૧૮ વર્ષની છે
બાપ બેટો બન્ને હતા હત્યારાના નિશાને ? એક ફોન આવ્યો અને બાબા સિદ્દીકીના પુત્ર બચી ગયો
બાંદ્રામાં આ ઘટના ત્યારે બની જ્યારે બાબા સિદ્દીકી તેના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા.
સિદ્દીકી હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગએ લીધી
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો
અજિત પવાર જૂથના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કરાઇ
મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો
વિશ્વમાં આઠમાંથી એક બાળકી જાતીય હિંસાનો ભોગ બને છે
વાસ્તવમાં યુનિસેફના તાજેતરના રિપોર્ટ મુજબ
ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં રામ્યા ગામને કબજે કરવાનો પ્રયાસ
૨૯ મૃત્યુના મોત ઇઝરાયેલી હુમલાઓએ દક્ષિણ લેબનોનમાં શાંતિ રક્ષકોના મુખ્ય બેઝને હચમચાવી નાખ્યું
બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડાને કારણે લાખો લોકો બેઘર । ૭ લોકોના મોતથી માતમ
પ્રચંડ વાવાઝોડાએ હોબાળો મચાવ્યો છે સાઓ પાઉલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ૬૦ માઈલ (૧૦૮ કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ પાવર ટ્રાન્સમિશન લાઈનોને ટક્કર મારી હતી
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલ સામે ઊભું થયું 1 ભારતે લેબનોનમાં મોકલ્યા સૈનીકો
લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના બે પીસકીપર્સ ઘાયલ થયા
‘મર્ડર'થી મલ્લિકા શેરાવતની મુશ્કેલીઓ વધી
બોલીવુડમાં મારી સાથે : દુર્વ્યવહાર થયો :મલ્લિકા
જુનિયર ડોક્ટરોના આમરણાંત ઉપવાસનો નવમો દિવસ ૩ ડોક્ટર હોસ્પિટલમાં દાખલ
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદની આગાહી
વાવાઝોડા જેવી સિસ્ટમથી ગુજરાતમાં આગાહી કરાઈ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે । અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું । ૧૪ ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર ઉપર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે: હવામાન વિભાગ