CATEGORIES
Categories
ડૉ. દેવેન્દ્ર બાળા નારીચાણિયા: લોહીનો નહીં.. લાગણીનો સંબંધ
રક્તપિત્ત એટલે કે કુષ્ઠરોગનું નામ પડે ને આપણી નજર સમક્ષ જુગુપ્સાપ્રેરક માનવચહેરા તરી આવે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક, પરંતુ એમના ઘરના પણ અપનાવવા તૈયાર હોતા નથી ત્યારે એક મહિલાએ છેલ્લા ચાર દાયકાથી પોતાનું સંપૂર્ણ જીવન આ દરદીઓની સેવામાં સમર્પિત કર્યું છે.
એક પરિવારની ત્રણ પેઢીનો વિન્ટેજ કારમાં વિશ્વપ્રવાસ
ગાડી મેં નીકલી અપની સવારી.
પહેલા જ દિવસે બૂઠો બન્યો કિલર
બમ્પ લાવશે સમસ્યાનું સમાધાન?
સાપુતારામાં જામ્યો છે મેઘ મલ્હાર ઉત્સવ
આ ચોમાસે માણો, સાપુતારાની મહેમાનગતિ.
ઘેલા સોમનાથ: વાણિયાની વીરગતિ, રાજકુંવરીનું બલિદાન
સોમનાથની રક્ષા કાજે ઘેલા વાણિયા મોતને ભેટ્યા હતા, એમને અમર કરવા માટે નદીનું નામ ઉન્નત ગંગા હતું એ બદલીને ઘેલો નદી કરાયું
કિલેશ્વર મહાદેવ: કિલ્લામાં બિરાજે છે શિવ શંભુ
આ પવિત્ર શિવલિંગની આરાધના અને મંદિરનું નિર્માણકાર્ય સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પાંડવો પાસે કરાવવામાં આવ્યું હતું
વસ્ત્રાપથેશ્વર મહાદેવ: શિવ-પાર્વતીના પુનઃ મિલનની અલૌકિક ભૂમિ
આ વસ્ત્રાપથેશ્વર નામ સંસ્કૃત શબ્દ વસ્ત્રાપથ પરથી આવ્યું હોવાનું અનુમાન છે
ભીમનાથ મહાદેવ (કામરેજ-સુરત) સંકલ્પો પૂરા કરતા કરુણાવશ શિવજી
ભીમનાથ મંદિરે જશે તો શિવલિંગને ભેટી તો શકશે, પણ આખા શિવલિંગને બે હાથ વચ્ચે સમાવી લેવાની એની ઈચ્છા પૂરી થઈ શકશે નહીં
સપ્તેશ્વર મહાદેવ સાત ઋષિની તપોભૂમિ અને સાત શિવલિંગની પાવક સ્મૃતિ
કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ એ સાત ઋષિ એક સમયે એકસાથે હાલના સપ્તેશ્વર મંદિરસ્થળે હાજર હતા
ટપકેશ્વર મહાદેવ: ડુંગર પર પાણી, પાણીના પિનાકપાણી
આ પર્વતનું વિહંગાવલોકન કરવાથી ૐનો આકાર જોવા મળતો હોવાથી ઓસમ નામથી આ પર્વત પ્રચલિત થયો
ભીમનાથ મહાદેવ (બરવાળા-બોટાદ) મંદિર ખરું, પણ શિખર નહીં
આ મહાદેવ ૫૦૦૦ વર્ષ પહેલાં ભીમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાની કથા છે
ગોપનાથ મહાદેવ: નરસૈંયાને રાસલીલાનો સાક્ષાત્કાર થયો એ ભૂમિ
ભગવાન શ્રીકૃષ્ણએ અહીં રુક્મિણી સાથે પધારી ૧૦૦૦ કમળ ચડાવીને શિવની પૂજા કરી હતી
નિષ્કલંક મહાદેવ: દરિયામાં દાદાના વહાલનો દરિયો
ચૌદસ અને અમાસ આ બન્ને દિવસ અહીં નકળંગનો મેળો ભરાય છે
ન્યુ ઈન્ડિયાનો આ છે નવો લાલ કિલ્લો!
આઝાદી મળી ત્યારથી દર સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન જે સ્થળેથી રાષ્ટ્રજોગું પ્રવચન કરે છે એ લાલ કિલ્લો અત્યાધુનિક એઆર ટેક્નોલૉજી આધારિત સાઉન્ડ ઍન્ડ લાઈટ શો તથા ઈન્ટરઍક્ટિવ ગૅલરીના પ્રદર્શન સાથે ખરા અર્થમાં ‘જોવાલાયક’ બન્યો છે.
તેજસ્વી તારલા કેમ એકાએક ખરી પડે છે?
આ વર્ષે સિત્તેર જેટલી સ્ટાર્ટ-અપ કંપનીએ સત્તર હજારથી વધુ કર્મચારીને છૂટા કર્યા, જેમાં ખાસ તો ઈન્ટરનેટ પર ચીજવસ્તુઓ વેચતી કંપનીઓ છે. શું છે કારણ આમ ધમધોકાર ચાલતા વેપારધંધા ઠપ થઈ જવાનું?
નીતિન દેસાઈઃ આવું આત્યંતિક પગલું શું કામ?
નીતિન દેસાઈ: પોતાના ડ્રીમ પ્રોજેક્ટ જેવા 'એનડી સ્ટુડિયો’માં સિનેમાપ્રેમીઓ માટે કલ્પનાતીત જગત કંડારનારાના મનોજાતમાં શું ચાલી રહ્યું છે એની કોઈને ખબર ન પડી?
જસ્ટ, એક મિનિટ..
ગળાકાપ હરીફાઈના સમયમાં, સતત ભાગતી-દોડતી ને પરિવર્તન પામતી દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા તમારી પાસે માહિતીનો ખજાનો હોય એ અતિ અગત્યનું છે
સંસદસભ્યો પાસેથી પ્રજા શું અપેક્ષા રાખી શકે?
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરતા ચુકાદાનો અમલ અટકાવતી વખતે સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે જાહેર જીવનમાં હોય એ વ્યક્તિએ વાણી પર સંયમ રાખવો. આપણા જનપ્રતિનિધિઓએ આવું તો ઘણું કરવાની જરૂર છે.
ધાર્મિક અસહિષ્ણુતાનું વાતાવરણ ખતમ કરો..
હરિયાણાના મેવાત પ્રાંતમાં ગણતરીની ક્ષણોમાં હિંસા ફાટી નીકળી એ પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ?
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
તક્ષકનો દંશ જાણે વજ્રનો આકરો પ્રહાર હોય એ રીતે રાજા જમીન પર ઢળીને મૃત્યુ પામ્યો. તક્ષક તરત આકાશમાં લાલ લિસોટો પાડતો ઊડી ગયો. દૂરથી એને ઊડી જતો જોનારાઓને એવું લાગ્યું જાણે આકાશ રૂપી સ્ત્રીના સેંથામાં સિંદૂર પુરાઈ રહ્યું હોય.
ચિત્તાનીય ચિંતા કરવી પડશે..
આફ્રિકાથી આપણે ચિત્તા તો લાવ્યા, પણ એ બધા એક પછી એક મરણને શરણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦ ટકા ચિત્તા મૃત્યુ પામ્યા છે. દુનિયાના આ સૌથી ઝડપી જાનવરને સાચવવામાં આપણે ક્યાં ગોથું ખાઈ ગયા છીએ? આવો, સમજીએ.
સાઈબર સંજીવની ૨.૦ અપરાધોથી આઝાદીની ઔષધિ
લોકોને ઑનલાઈન છળકપટનો ભોગ બનતાં રોકવા સુરત પોલીસે કરેલી પહેલથી આખા દેશની પોલીસે પ્રેરણા લેવા જેવી છે.
નૂહના આ નૂરને ઓળખી લેવા જેવા છે..
હમણાં કોમી રમખાણોને કારણે ચર્ચાને ચાકડે ચડેલો હરિયાણાનો મેવાત પ્રદેશ સાઈબર ક્રાઈમમાં કાઠું કાઢી રહ્યો છે.
તું સાચવી લેજે મને..
વિલન વગરની કેટલી ફિલ્મ બની છે જરા વિચારી જોજો. વિલનને હરાવવાનું કામ દરેકે જાતે જ પાર પાડવાનું હોય છે
લાશનું લાસ્ટ પેન્શન
આરોપી ડેક્લેન: કાકાની સફાઈ ભારે પડી.
એ સ્થળે ફોન નહીં એટલે નહીં..
આપણા પૂર્વજોએ ટોઈલેટને ઘરની બહાર રાખવાની ભૂલ અમસ્તી જ નહોતી કરી.
ઝઘડા કિસી કા ભી હો.. બેવજાહ મજા બગડી રિયલ હીરોની!
નસીરુદ્દીન શાહઃ સમ્માનિતોના આનંદમાંથી હવા કાઢી નાખી..
નાણાં મંત્રાલય અને સેબીનું લક્ષ્ય ગ્લોબલ બની રહ્યું છે ભારતીય કૅપિટલ માર્કેટ
મૂડીબજારમાં નવા સુધારા સાથે વિકાસની દિશામાં આગળ વધવા નાણાં મંત્રાલય અને નિયમનતંત્ર ‘સેબી’ વધુ સક્રિય થયાં છે. કૅપિટલ માર્કેટને ધીમે ધીમે ગ્લોબલ સ્વરૂપ આપવા ઉપરાંત ભારતીય કંપનીઓને મૂડી ઊભી કરવાની વધુ તક આપવા ચોક્કસ નિર્ણય લેવાયા છે અને ચોક્કસ પગલાંના અમલની તૈયારી થઈ રહી છે.
શું વાનરોને પણ મૃત્યુની જાણકારી હોય છે?
પાછલાં ૨૦૦ વર્ષના અભ્યાસો પરથી વિજ્ઞાનીઓને તારણ મળ્યું છે કે વાનર જેવાં પશુ પણ એમના સાથીના મોત પર શોક દર્શાવે છે.
પાપાની પરી, દીકરો લાડડવાયો ને સ્માર્ટફોન..
મૉડર્ન જમાનાની મૉડર્ન સમસ્યાઃ કોઈની પ્રાઈવેટ મોમેન્ટ્સને, ખાસ તો જાહેરમાં વહાલ દર્શાવતાં યુગલની હરક્તને મોબાઈલમાં ઝડપી એને પબ્લિક કરી દેતા પંચાતિયાની જમાત વકરી રહી છે.