CATEGORIES

છો રહ્યું એક પગલુ નાનુસુ...
Chitralekha Gujarati

છો રહ્યું એક પગલુ નાનુસુ...

રોકેટથી ક્રૂ મોડ્યુલ અવકાશમાં છોડી પાછું મેળવવામાં સફળતા.

time-read
2 mins  |
November 06, 2023
ડાયમંડ નગરીની આ છે ગોલ્ડન ઘારી!
Chitralekha Gujarati

ડાયમંડ નગરીની આ છે ગોલ્ડન ઘારી!

ખાણી-પીણીના પ્રેમમાં સુરતીલાલાઓને કોઈ ન પહોંચે. દશેરા પછીના આ દિવસોમાં સુરતીઓનો આ પ્રેમ ઘારી રૂપે છલકે છે. ચાલો જોઈએ, શેનો છે ટ્રેન્ડ અત્યારે ઘારીબજારમાં.

time-read
4 mins  |
November 06, 2023
ભગવાન તમારું ભલું કરે...
Chitralekha Gujarati

ભગવાન તમારું ભલું કરે...

લઈને હજાર હાથ ઊભો હો સામે દિવ્ય નજર આ આંખે કદાચ નહીં હોય જે કંઈ મળ્યું એ એની પરમ કૃપા છે બાકીનું મારી માટે કદાચ નહીં હોય. – અમિત ટેલર

time-read
2 mins  |
November 06, 2023
થોડા શરીફ, થોડા બદમાશ
Chitralekha Gujarati

થોડા શરીફ, થોડા બદમાશ

સો ટકાની પૂર્ણતા સંભવ નથી, એ ક્રમ મુજબ મારી અંદરનો શરીફ પણ, દસ ટકા બદમાશ છે. - સુરેશ પરમાર ‘સૂર’

time-read
2 mins  |
November 13, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વર્તમાન સમયમાં પણ શિક્ષણના મહત્ત્વને સમજવા અને સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે પ્રેરણારૂપ છે

time-read
1 min  |
November 13, 2023
પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?
Chitralekha Gujarati

પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલના પ્રતિ-આક્રમણ સામે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ઠરાવને ટેકો ન આપી ભારતે કોઈ અપરાધ કર્યો નથી. કબૂલ કે આ હુમલામાં નિર્દોષ પ્રજાને ભાગે જ વધુ સહન કરવાનું આવશે, પણ ભારત પર પાકિસ્તાન નિરંતર આતંકી હુમલા કરતું હતું ત્યારે માનવતાની વાત કરનારા ક્યાં હતા? એ સમયે કયા દેશમાં ત્રાસવાદની વિરુદ્ધમાં લોકો રસ્તે ઊતર્યા હતા?

time-read
3 mins  |
November 13, 2023
અસત્યાગ્રહના ગૃહયોગ
Chitralekha Gujarati

અસત્યાગ્રહના ગૃહયોગ

તમે મારી પાસેથી શીખો. જુઓ, ગીતાએ બનાવેલી કઢી હું કેવી વખાણી વખાણીને પી જાઉં છું..

time-read
7 mins  |
October 02, 2023
બસ કરે છે આ બસ..
Chitralekha Gujarati

બસ કરે છે આ બસ..

વેસ્ટિબ્યુલ ટ્રૉલી બસ અને સાદી ડબલ ડેકરની વિદાય.. હવે સવારી માટે છે એસી ડબલ ડેકર બસ.

time-read
2 mins  |
October 02, 2023
ઈતના સન્નાટા ક્યું.. ભાઈ?
Chitralekha Gujarati

ઈતના સન્નાટા ક્યું.. ભાઈ?

સિંઘમ તૃતીયનું મુહૂર્તઃ ટેન્શન શેનું છે, મોટા ભાઈ?

time-read
1 min  |
October 02, 2023
હિંદુ પરિવારનું ધરમસંકટ!
Chitralekha Gujarati

હિંદુ પરિવારનું ધરમસંકટ!

વિચાર સેમ ટુ સેમ બટ માવજત ડિફરન્ટ: ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી

time-read
1 min  |
October 02, 2023
રોજનાં સરેરાશ એક લાખ નવાં ડિમેટ એકાઉન્ટ્સ રિટેલ રોકાણકારોનો વધી રહેલો પાવર છે બજાર માટે બૂસ્ટર
Chitralekha Gujarati

રોજનાં સરેરાશ એક લાખ નવાં ડિમેટ એકાઉન્ટ્સ રિટેલ રોકાણકારોનો વધી રહેલો પાવર છે બજાર માટે બૂસ્ટર

શૅરબજારમાં વધ-ઘટ થયા કરવી સહજ છે. જો કે અત્યારે તો ચર્ચા છે માર્કેટમાં ઉમેરાઈ રહેલા ઈન્વેસ્ટર્સની. અલબત્ત, આ રોકાણકારો સમજી-વિચારીને આગળ વધે એમાં જ સાર છે.

time-read
2 mins  |
October 02, 2023
WhatsApp ગ્રુપની ચૅટ આ રીતે રાખી શકો છો સિક્રેટ
Chitralekha Gujarati

WhatsApp ગ્રુપની ચૅટ આ રીતે રાખી શકો છો સિક્રેટ

ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા સાઈબર ઠગ આ રીતે લગાડે છે તમને આર્થિક ચૂનો? બચવું હોય તો..

time-read
3 mins  |
October 02, 2023
જાતીય સતામણીઃ સ્ત્રીનો ભય સમાજે જ દૂર કરવો પડશે!
Chitralekha Gujarati

જાતીય સતામણીઃ સ્ત્રીનો ભય સમાજે જ દૂર કરવો પડશે!

જીતના ઉન્માદમાં એક ટીમની એક પ્લેયરને જાહેરમાં કિસ ચોડી દેવાનું સ્પેનના ટબૉલ સંગઠનના વડાને બહુ ભારે પડ્યું. આપણે ત્યાં એક માથાભારે રાજકારણી સામે મહિલા ખેલાડીઓએ હેરાનગતિની ફરિયાદ નોંધાવવા પણ રસ્તે ઊતરવું પડ્યું.

time-read
3 mins  |
October 02, 2023
ડિમેન્શિયાઃ યાદ રખોગે કે ભૂલ જાઓગે?
Chitralekha Gujarati

ડિમેન્શિયાઃ યાદ રખોગે કે ભૂલ જાઓગે?

વૃદ્ધાવસ્થા સાથે આવતી વ્યાધિનો કોઈ ઈલાજ નથી. ફક્ત એની વકરવાની ઝડપ ઓછી કરી શકાય છે.

time-read
3 mins  |
October 02, 2023
લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..
Chitralekha Gujarati

લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..

ઊધઈ હોય કે ચોમાસાનો ભેજ, આવી સમસ્યાનો ઉપાય આપણી આસપાસ જ છે!

time-read
3 mins  |
October 02, 2023
સ્માર્ટફોન રેડિયેશનઃ કેટલું સુરક્ષિત? કેટલું જોખમી?
Chitralekha Gujarati

સ્માર્ટફોન રેડિયેશનઃ કેટલું સુરક્ષિત? કેટલું જોખમી?

‘ઍપલ કંપની’ના ‘આઈફોન-૧૨’ મોડેલ પર ફ્રાન્સે ‘રેડિયેશન સ્ટાન્ડર્ડ’ વધુ હોવાનું કારણ આપીને પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે ફરી એક વાર સ્માર્ટફોન રેડિયેશન ચર્ચામાં આવ્યું છે.

time-read
3 mins  |
October 02, 2023
જીવ્યા કરતાં ભણું ભલું
Chitralekha Gujarati

જીવ્યા કરતાં ભણું ભલું

જરા કલ્પના કરોઃ આયુષ્યના સાત-સાત દાયકા વટાવી દેનારા એક સફળ આન્ત્રપ્રેન્યૉર કશુંક નવું શીખવા-સમજવા ‘લંડન બિઝનેસ સ્કૂલ’માં જાય. એક વર્ષ માટે ધંધાપાણી બાજુએ રાખી કુલ ટાઈમ ભણવાનું. કેવો છે આ અનુભવ?

time-read
5 mins  |
October 02, 2023
મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.
Chitralekha Gujarati

મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.

આ રજપૂતાણીએ અનોખા અંદાજમાં ‘બાળક બચાવો, બાળપણ બચાવો’ની ઝુંબેશ આદરી છે. અભ્યાસમાં નબળાં તથા વિષમ પારિવારિક સંજોગનાં શિકાર એવાં બાળકોને ભણાવી-ગણાવી ઝંઝાવાત નામે જીવન સામે ઝઝૂમવા સજ્જ કરે છે.. સાથે સાથે રસ્તે રઝળતા શ્વાનનાય એ રખેવાળ છે.

time-read
5 mins  |
October 02, 2023
ગંગાને ગંગાજળ પિવડાવવું પડે એવી નોબત આવી કેમ?
Chitralekha Gujarati

ગંગાને ગંગાજળ પિવડાવવું પડે એવી નોબત આવી કેમ?

હિમાલયની કોતરોના પગ પખાળતી આ દેવનદીનાં પાણીમાં આપણે પ્રદૂષણ રૂપી ઝેર ઠાલવી ઠાલવીને એને પીવાલાયક તો શું, નાહવાલાયક પણ રાખ્યું નથી. વિચાર તો કરો, ગંગાને આવી મેલી કરવાનાં પાપ આપણે ક્યાં ધોવા જઈશું?

time-read
4 mins  |
October 02, 2023
આ ખોબા જેવડું ગામ બન્યું ગુજરાતનું ચેસ વિલેજ
Chitralekha Gujarati

આ ખોબા જેવડું ગામ બન્યું ગુજરાતનું ચેસ વિલેજ

ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો એને પગલે રાજકોટના લાલાવદર ગામની સરકારી સ્કૂલના આચાર્યને વિચાર આવ્યો, બાળકોને ચેસ રમતાં કરવાનો. એ રીતે એમની બુદ્ધિમત્તા વિકસે એવો એમનો ઉદ્દેશ. હવે હાલત એવી છે કે ગામના મોટા ભાગના લોકોને જાણે ચેસનો ચસકો લાગ્યો છે. હમણાં દેશના ચાર સ્પર્ધક વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ટૉપ બ્રેકેટ સુધી પહોંચ્યા એ નિમિત્તે ચાલો, જાણીએ શતરંજની આ ક્રાંતિ વિશે.

time-read
4 mins  |
October 02, 2023
પાંચ હજાર કરોડ રૂપિયાનું સટ્ટા-સામ્રાજ્ય સર્જનારો સૌરભ છે કોણ?
Chitralekha Gujarati

પાંચ હજાર કરોડ રૂપિયાનું સટ્ટા-સામ્રાજ્ય સર્જનારો સૌરભ છે કોણ?

‘મહાદેવ’ નામે સટ્ટાબાજી કરી ભલભલાને બાટલીમાં ઉતાર્યા, લગનમાં કર્યો બે અબજનો ધુમાડો.. છત્તીસગઢના આ ટપોરીબાજની સત્ય કથા હેરતંગેઝ છે.

time-read
3 mins  |
October 02, 2023
ફૅબ્રિકેશનની કૅબિનથી મેયરની ચૅમ્બર સુધીની છલાંગ.. ભરત બારડ
Chitralekha Gujarati

ફૅબ્રિકેશનની કૅબિનથી મેયરની ચૅમ્બર સુધીની છલાંગ.. ભરત બારડ

માતા એક મંદિર પાસે ફૂલહાર વેચે છે તો ભરત બારડ પોતે ગૅસ વેલ્ડિંગ ફૅબ્રિકેશનની નાની કૅબિન ધરાવે છે.

time-read
2 mins  |
October 02, 2023
શિક્ષકથી રાજકોટના પ્રથમ નાગરિક સુધીની સફર.. નયના પેઢડિયા
Chitralekha Gujarati

શિક્ષકથી રાજકોટના પ્રથમ નાગરિક સુધીની સફર.. નયના પેઢડિયા

નયના પેઢડિયાઃ મેયર ઘરે રસોઈ ન બનાવે એવું થોડું છે?

time-read
2 mins  |
October 02, 2023
સુરતને મળ્યો અનોખો ડાયમંડ.. દક્ષેશ માવાણી
Chitralekha Gujarati

સુરતને મળ્યો અનોખો ડાયમંડ.. દક્ષેશ માવાણી

દક્ષેશ માવાણી: જમીન સાથે જોડાયેલા રહીને જ જીવવામાં મજા છે.

time-read
1 min  |
October 02, 2023
બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી બાઈક સુરતમાં?
Chitralekha Gujarati

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી બાઈક સુરતમાં?

વિન્ટેજ બાઈક્સ સાથે સિદ્ધાર્થ દેસાઈઃ પપ્પાને હાથ લાગ્યો’તો આ ખજાનો.

time-read
1 min  |
October 02, 2023
કરોડોના પ્રોજેક્ટ્સમાં પનો ક્યાં ટૂંકો પડે છે?
Chitralekha Gujarati

કરોડોના પ્રોજેક્ટ્સમાં પનો ક્યાં ટૂંકો પડે છે?

નેતાઓના હસ્તે રિબિન કપાયા બાદ જે સુવિધા મળવી જોઈએ એ તો, મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપે છે

time-read
1 min  |
October 02, 2023
કેવું છે આ મેજિકલ લિક્વિડ?
Chitralekha Gujarati

કેવું છે આ મેજિકલ લિક્વિડ?

અન્ય સામગ્રીમાંથી બનાવાય તો એ મોડેલને ટુ-જી (સેકન્ડ જનરેશન) અને થ્રી-જી (થર્ડ જનરેશન) તરીકે ઓળખાવાય છે

time-read
1 min  |
October 02, 2023
ઈથનોલનું ઉત્પાદન એટલે ત્રણેય બાજુથી લાભ
Chitralekha Gujarati

ઈથનોલનું ઉત્પાદન એટલે ત્રણેય બાજુથી લાભ

રાજીવ જૈનઃ હવે વાંસમાંથી ઈથનોલ બનાવવાની યોજના છે.

time-read
1 min  |
October 02, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

ક્રોધના ઘોડાની લગામ સારથિના હાથમાં હોય છે. જે સારથિ લગામ હાથમાં રાખીને નિષ્ક્રિય બેસી રહે છે એ સાચો સારથિ નથી, પરંતુ લગામ વડે ક્રોધ રૂપી ઘોડાને જે વશમાં રાખે છે એ સાચો સારથિ ગણાય.

time-read
5 mins  |
October 02, 2023
વિખવાદ નહીં.. સંવાદ જોઈએ છે!
Chitralekha Gujarati

વિખવાદ નહીં.. સંવાદ જોઈએ છે!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેને દેશનો અમૃત કાળ ગણાવે છે એ હવે પછીનાં પચ્ચીસ વર્ષના પ્રારંભ ટાણે જ આપણી લોકશાહી નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કોઈ ડખો એને નડે નહીં એ જોવાનું છે.

time-read
2 mins  |
October 02, 2023