CATEGORIES
Categories
બેગુનાહ રંગ
ગુલાબી રંગનો ડ્રેસ પહેરી ડાન્સ કેમ ન થાય?
આવો છે આદિ અનાજનો અર્વાચીન અવતાર
મિલેટ્સ અથવા આપણે જેને જુવાર, બાજરો, નાચણી, સામો, વગેરે નામે ઓળખીએ છીએ એ બરછટ અનાજ કે જાડાં ધાન્યના દબદબાને હરિત ક્રાંતિ પછી ઘઉં-ચોખાનું ગ્રહણ લાગી ગયું હતું. હવે જો કે સરકાર, વિજ્ઞાનીઓ, કૃષિ સંઘો, સેવા સંસ્થાઓ, પાકશાસ્ત્રીઓ, જાગ્રત નાગરિકો દ્વારા મિલેટ્સનાં ઉત્પાદન, વિતરણ, વેચાણના અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ઉજ્જડ જમીન, વિષમ આબોહવામાં ઓછા ખર્ચે, ઓછા પાણીમાં, અલ્પ સમયમાં ઊગી નીકળતાં મિલેટ્સમાં પોષક તત્ત્વોની ભરમાર છે, જે કુપોષણની સમસ્યાનો કાયમી ઈલાજ છે. ૨૩ ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ઊજવાઈ રહ્યો છે ત્યારે જાણીએ આ પ્રાચીન આહારપ્રણાલીને ભારતીય થાળીમાં પુનઃ પ્રવેશ કરાવવાની કેવી છે ઝુંબેશ?
બે સિતારા ફૂટબૉલના
રોનાલ્ડો અને મેસ્સી: એક નિવૃત્ત-બીજો પ્રવૃત્ત.
મેરી ક્રિસમસ, દોસ્તો
'કેન્ટુકી ફૉર ક્રિસમસ’નું માર્કેટિંગ તિકડમ્ જપાનમાં જબરું ચાલી પડ્યું.
બિગ બીનો બિગ ઊભરો..
તેરા તેલ ગયા મેરા ખેલ ગયા.. આ વર્ષે તો ભલભલા પટકાયા..
‘ગૂગલ’ અને ‘એમેઝોન’થી પણ વિરાટ છે..ભારત સરકારનું બિઝનેસ પોર્ટલ GeM
દેશમાં સરકાર તરફથી એવાં ઘણાં પગલાં લેવામાં આવે છે, જે વ્યાપક રીતે દરેકને ઉપયોગી હોય અને અર્થતંત્ર માટે પણ ફાયદાકારક હોય. જો કે કોઈક કારણસર સામાન્ય પ્રજા સુધી એ વાત પહોંચતી નથી. આવું એક પોર્ટલ ભારત સરકારે ૨૦૧૬થી કાર્યરત બનાવ્યું છે. તમે જાણો છો એના વિશે?
એક કમકમાટીભર્યા ગુનાની ફેમિલી મેટર
પૈસા, સંપત્તિ, લગ્નેતર સંબંધ, બેવડી હત્યા.. સંબંધનાં બદલાતાં સમીકરણ જ્યારે નિર્મમ હત્યા તરફ દોરી જાય ત્યારે એ ગુનાનો વિષય તો બને જ છે, સાથે સાથે પારિવારિક બાબત પણ ગણાય છે, કેમ કે એમાં એકસાથે અનેક પરિવાર સંકળાયેલા હોય છે.
રંગભૂમિનાં જાજરમાન કલાકાર સરિતા જોશીનું સમ્માન
શ્રી સોલાપુર ગુજરાતી મિત્ર મંડળ, જેના દ્વારા મહારાષ્ટ્રમાં રહેતી અને વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપી ખ્યાતિ મેળવનારી ગુજરાતી વ્યક્તિને સ્વર્ગીય મહેન્દ્રભાઈ શાહ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે
હવે વૉર ટૅન્કનું આગમન..
કૉલેજના આંગણે આવી સવારી રણગાડીની.
ચિત્રલેખાના પત્રકારના પુસ્તકનું લોકાર્પણ
‘જેવા જોયા-જાણ્યા’ પુસ્તકનું વિમોચન કરી રહેલા મહંતસ્વામી સાથે ‘ચિત્રલેખા’ના કેતન મિસ્ત્રી.
ગાયના દૂધમાં ગોળ ભેળવો, પછી જુઓ કમાલ
ભરત પરસાણા: રાસાયણિક ખાતર શા માટે? એની બદલે ગાયનું દૂધ અને ગોળનો પ્રયોગ અજમાવો.
બાબરકોટનો બાજરોઃ મીઠાશના મોલ અણમોલ
જાફરાબાદ નજીકના બાબરકોટનો બાજરો બે ગણા ભાવે વેચાય છે.
ઘઉં-ચોખાઃ ખાવા કે નહીં?
ડૉ. હિતેશ જાની: દાળ, ભાત અને શાકમાં પોષક તત્ત્વો ઘણાં છે, પણ રોટલી-પૂરી, વગેરે માટેનો લોટ જાડા દાણાનો અને જાડો દળેલો હોવો જોઈએ.
પ્લૉટદીઠ નહીં, પ્લેટદીઠ પોષણ
સનતકુમાર દાસઃ મિલેટ્સની ખેતી વધારવા એનું શ્રેષ્ઠ બિયારણ ખેડૂતો સુધી પહોંચાડવું જરૂરી છે. સંજય પાટીલ: જાડાં અનાજનો ખોરાક ત્વરિત ઊર્જા આપે છે, પણ એને પચાવવા માટે શારીરિક શ્રમ કરવો પડે.
ભારતના ખૂણે ખૂણે થાય છે આ જાદુ કી જપ્પી
જાડાં અનાજના પ્રચાર-પ્રસાર માટે અનેક સેમિનાર્સ પણ યોજાય છે અને એની પ્રોડક્ટ્સ વેચતાં સેંકડો સ્ટાર્ટ-અપ્સ પણ શરૂ થયાં છે.
આવી રહ્યા છે કિંગ ઑફ સાળંગપુર
ભાવનગર નજીકનાં આ ત્રણ શ્રદ્ધાસ્થળ વિશે જાણી લો..
આ છે દેશનું એકમાત્ર સંસ્કૃત દૈનિક
એક દાઉદી વહોરા વિદ્યાર્થી શાળામાં વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવતી સંસ્કૃત ભાષાથી એટલો પ્રભાવિત થયો કે આગળ જતાં એણે સંસ્કૃત વર્તમાનપત્રનું પ્રકાશન શરૂ કર્યું. આર્થિક અડચણો છતાં ૧૩ વર્ષથી આ અખબાર અડીખમ રહ્યું છે.
પુત્રને શ્રદ્ધાંજલિ આપવા તબીબ પિતા શું શીખ્યા?
અમદાવાદના ૭૨ વર્ષના ડૉ. રમણ પટેલ તો આ ઉંમરે રોબોટિક સર્જરી પણ કરે છે.
જૂનાગઢને મળશે ઈસુના નવા વર્ષની ઐતિહાસિક ભેટ
નવાબી કાળની યાદોને સંઘરીને બેઠેલો મહાબત મકબરા પરિસર વર્ષોની જહેમત બાદ હવે નવાં રૂપ-રંગમાં લોકો સમક્ષ ફરી ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે જાણીએ એના ભૂતકાળ અને વર્તમાનને..
ભારતીય સેનામાં અર્જુનની બાજનજર..
થોડા દિવસ અગાઉ અમેરિકી સેના સાથેના સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં ભારતીય સેનાએ એક વિશિષ્ટ સૈનિકની ઓળખ કરાવી. સરહદ પારથી આવતાં ટચૂકડાં ડ્રોનના આતંકને ખાળવા ભારતીય સેનાએ શ્વાન અને બાજની જુગલબંદીથી તૈયાર કરેલા ‘ઍન્ટિ-ડ્રોન પ્લાન’ની ઝાંખી આ યુદ્ધ અભ્યાસમાં આપી. આવો, જાણીએ કેવો છે આ પ્લાન?
ઘરમાં સાપ પાળો તો ક્યારેક તમને પણ કરડે..
અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાનરાજ આવ્યું ત્યારથી પાકિસ્તાન પર ખતરો વધ્યો છે.
ચીની અજગર આટલો આક્રમક કેમ બન્યો છે?
ડોકલામ, લડાખ અને હવે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી ચીને કોઈ ચોક્કસ સંકેત આપવા માંડ્યા છે? હજી સુધી પોતે જેને સ્વીકૃતિ આપી નથી એવા સીમાડે ચીન આખરે કરવા શું ધારે છે?
જસ્ટ, એક મિનિટ..
દેવતાઓ ત્રણેયની ઈચ્છા પૂરી થવાના આશીર્વાદ આપીને ચાલ્યા ગયા
સારા ને સારું..
પથ્થર નીચે મળેલી સોનામહોર રાજમહેલમાં આપવી છે
શોધ અને પ્રતિશોધ
વૈદકશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરકે ચરક-સંહિતા નામના ગ્રંથમાં લગભગ ૨૦૦૦ જેટલી ઔષધિઓની ચર્ચા-વિચારણા કરી છે
ગુજરાતના આર્થિક વિકાસની ગાડીને કેટલો વેગ મળશે?
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને પગલે ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે પણ નવાં પરિણામ-પરિમાણ જોવા મળશે એવી આશા સંગીન બની રહી છે. માત્ર દેશમાં જ નહીં, વિશ્વના તખ્તા પર પણ ગુજરાતનું નામ બોલાય એવા મિશન સાથે આ રાજ્ય હવે પછી નવા ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધશે, આ રહ્યાં કારણ..
જર્મન નગરી ને ચક્રમ રાજા
પીટર ધ ફર્સ્ટ: મહારાજ કે મૂર્ખરાજ?
ન ખપે આવી સોનાની માછલી
ગોલ્ડ ફિશ: તળાવની જીવસૃષ્ટિનો યમદૂત..
ઓત્તેરી.. પૈસા ગયા ક્યાં?
તેરા તેલ ગયા મેરા ખેલ ગયા.. આ વર્ષે તો ભલભલા પટકાયા..
હાર્ટ-ટુ-હાર્ટ: હસ્તમેળાપ પહેલાં કઈ હદ સુધીનો મેળાપ યોગ્ય?
તાજેતરમાં એક કિસ્સામાં નવવધૂએ જીવનસાથી વધુપડતો બોલ્ડ લાગતાં લગ્નજીવન શરૂ થાય એ પહેલાં જ તોડી નાખ્યાની ઘટના સમાચારમાં ચમકી છે ત્યારે સગાઈ અને લગ્ન વચ્ચેના સમયમાં કેટલી છૂટ લેવી એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. શું છે આ વિશે એક્સ્પર્ટ ઓપિનિયન?