એક હજાર પેસેન્જર અને પાંચસો કપ્તાન, નાવિકો અને અન્ય કાર્યકરો આમ પંદરસો વ્યક્તિઓ ધરાવતી શિપ મધદરિયે એન્જિનની ખરાબીના કારણે ડૂબવા લાગી. લોકોને બચવા માટે દસ નાની-નાની હોડીઓ હતી. એક હોડીમાં સો જણા જ બેસી શકે એટલી ગોઠવણ હતી. શિપ ડૂબવા લાગી એટલે બધા હોડીઓમાં બેસીને જીવ બચાવવાની કોશિશ કરવા લાગ્યા. એક હજાર વ્યક્તિઓ તો એ દસ હોડીઓમાં બેસી ગઈ, પણ બાકીના ૫૦૦ દરિયામાં ડૂબવા લાગ્યા. જે લોકો હોડીમાં બેઠેલા હતા એમાંનાં ઘણાંની પત્ની, પતિ, બાળકો તેમ જ મિત્રો એ પાંચસો ડૂબતી વ્યક્તિઓમાં હતાં. દરેક પેસેન્જરે પોતાનાં સગાંવહાલાંને બચાવવા એમને પોતાની હોડીમાં લેવાનો પ્રયાસ કર્યો. વધારાની વ્યક્તિઓ પ્રવેશી અને એ બધી જ હોડીઓ વધારાની વ્યક્તિઓના વજનના કારણે ડૂબી ગઈ.
વિશ્વના દેશોની કંઈક આવી જ પરિસ્થિતિ છે. એક સમયે ચીનની વસતિ ખૂબ જ વધારે હતી. એ કારણે એ દેશની પ્રગતિ દેખાતી નહોતી. આજે ભારતની વસતિ વધી છે. આ કારણે આપણાં શહેરો ઊભરાય છે. ટ્રાફિક જામ થાય છે. શાળાઓમાં, કૉલેજોમાં, હૉસ્પિટલોમાં જગ્યા નથી મળતી. બધાને નોકરી નથી સાંપડતી. આપણા દેશની પ્રગતિ, ખનિજ સંપત્તિ, ખેતીવાડીની ઊપજ, રાષ્ટ્રની ધનસંપત્તિ, લોકોની આવક આ બધાં કરતાં વસતિ અનેક ગણી વધારે છે. આપણો દેશ ગમે તેટલી પ્રગતિ કરે, પણ એ દેખાતો નથી.
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ