શરૂ થયું છે કચ્છનાં ઐતિહાસિક સ્મારકોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન
ABHIYAAN|March 18, 2023
કચ્છમાં અનેક ઐતિહાસિક સ્મારકો છે, પરંતુ કુદરતી આપદાઓ અને સરકારની બેદરકારીથી તે ભૂંસાઈ જવા લાગ્યા છે. આવનારી પેઢી ગૌરવપૂર્ણ ઇતિહાસથી વાકેફ થાય તે માટે આ સ્મારકોની જાળવણી આવશ્યક હોવા છતાં થતી નથી. આવી સ્થિતિમાં તેનું ડોક્યુમેન્ટેશન ઇચ્છનીય છે. ઐતિહાસિક વારસાને સાચવી રાખવામાં મહારત ધરાવતી ‘સેપ્ટ' યુનિવર્સિટી સાથે મહારાવ મદનસિંહજી ઓપ કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટે ભુજના દરબારગઢ – પ્રાગમહેલનું અને તેની આસપાસની ઐતિહાસિક ધરોહરોનું ડિજિટલ ડોક્યુમેન્ટ કરવા એમ.ઓ.યુ. કર્યા છે.
સુચિતા બોઘાણી કનર
શરૂ થયું છે કચ્છનાં ઐતિહાસિક સ્મારકોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન

રાજાશાહીના સમયની અનેક ઐતિહાસિક ઇમારતો કચ્છનું ગૌરવ છે. વાગડથી માંડીને લખપત સુધીના સમગ્ર કચ્છમાં એવાં અનેક સ્મારકો છે જે ગૌરવશાળી ઇતિહાસના સાક્ષી છે. ભુજમાં ઇટાલિયન ગોથિક શૈલીમાં ૧૯મી સદીમાં બનેલો પ્રાગમહેલ છે, આયના મહેલ છે, જેને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઇનટેક) દ્વારા સાંસ્કૃ તિક વારસો જાળવી રાખવા જેવું સ્મારક કહ્યું છે, તે રાણીવાસ, મુન્દ્રા-માંડવીની હવેલીઓ, લખપત સહિતના અનેક કિલ્લાઓ, મંદિરો.. આ યાદીમાં તો હજુ અનેક નામો ઉમેરાઈ શકે તેમ છે, પરંતુ આજે આ પૈકીનાં અનેક સ્મારકોની દશા ખંડેર જેવી થઈ ગઈ છે. ભૂકંપ સહિતની અનેક કુદરતી આપદાઓએ સામે આ ઐતિહાસિક ઇમારતો હારી રહી હોવાનું જોવા મળે છે. તેમના પ્રત્યે સરકાર કે પુરાતત્ત્વ ખાતાનું વલણ મહદ્અંશે ઉપેક્ષાત્મક રહ્યું હોવાથી આપણો આ વારસો નષ્ટ થતો જઈ રહ્યો છે. જો ઐતિહાસિક ઇમારતોનું રિસ્ટોરેશન ન થઈ શકે તો પણ તેનું બારીકાઈથી દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. જેથી ભાવિ પેઢીઓમાંથી રસ ધરાવનારા કે અભ્યાસુઓ કચ્છમાં ભૂતકાળમાં શું ગૌરવવંતું હતું તે જાણી શકે. મહારાવ મદનસિંહજી ઓફ કચ્છ બેનિવૉલન્ટ ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઇમારતોના દસ્તાવેજીકરણ માટે પ્રયાસ હાથ ધરાયો છે. આ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સાથે આગવું મહત્ત્વ ધરાવતા ભુજના પ્રાગમહેલ દરબારગઢના ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવા માટે એમ.ઓ.યુ. કરાયા છે. આ દસ્તાવેજીકરણ ભવિષ્યમાં આ ઇમારતોના પુનઃસ્થાપન માટે ખૂબ ઉપયોગી થશે.

This story is from the March 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024