જીવની પોતાની શક્તિ હોય તો એ કોઈને આપી શકે
શિવની પોતાની શક્તિ છે એટલે એ પોતે રાખી શકે
શક્તિપાત શબ્દનો અર્થ આપણા ગુજરાતી શબ્દકોશ મુજબ થાય છે યૌગિક શક્તિનું સામેની વ્યક્તિમાં સ્થાપન. છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ આશ્રમ ’ને યોગની શિબિર વડે શક્તિપાત શબ્દ ફેમસ તેમ જ પોપ્યુલર થયો છે. ઘણા લોકોનાં મન ’ને મગજ શક્તિપાતનો એક અર્થ એવો કાઢે છે કે તે ક્રિયામાં આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા ગુરુ તેમના શિષ્ય કે સમર્થકને શક્તિનું દાન કરે છે ’ને તે પછી એ માણસ પ્રગતિ કરે છે. અમુકના મતે શક્તિપાત પ્રાપ્ત કરનારમાં અમુક કે તમુક કે પ્રકારની શક્તિ આવે છે. એવો શક્તિપાત સમૂહને પ્રદાન કરવાની ક્રિયાનું આયોજન પણ કરવામાં આવે છે. એ શક્તિપાતથી સંસારી એટલે કે ભૌતિક જીવનમાં લાભ થાય છે એવો ઘણા દાવો કરે છે. હિન્દુ સિવાયની પરંપરામાં પણ એવા શક્તિપાત પ્રકારની પ્રોસેસનાં વધામણાં થાય છે. ખેર, એવા શક્તિપાત વડે સંસારના મિથ્યાત્વ ’ને બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય એવું ખાસ દેખાતું નથી. સામે ભૂતકાળમાં રામકૃષ્ણ પરમહંસ ’ને અન્ય ઘણા માસ્ટર હતા 'ને વર્તમાનમાં શ્રી એમ ’ને અન્ય ઘણી હસ્તીઓ છે, જેમના ઉપદેશ ’ને જીવનમાં ‘એવા સંસારી શક્તિપાત દેખાતા નથી. આવો આપણે ભારતના અત્યંત જૂના શિવમાર્ગમાં શક્તિપાતનો અર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ.
This story is from the April 15, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 15, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.