હતાશ ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન મહાગુજરાત આંદોલનથી સાર્થક થયું
ABHIYAAN|May 13, 2023
ગાંધીજી, સરદારે સત્ય અહિંસાના મંદિર સમા સ્થાપેલા ભવનમાંથી સનાસન કરતી ગોળીઓ નિર્દોષ યુવાનો ઉપર છૂટી. પહેલાં તો પૂનમચંદ નામનો એક ધંધાદારી યુવક શહીદ થયો. તેની ખોપડી જુદી પડતાં થોડીવારમાં તેને એક થાળીમાં મૂકીને થોડા વિધાર્થીઓ ગુજરાત ક્લબમાં બેઠેલા આગેવાન ધારાશાસ્ત્રીઓને બતાવવા ગયા. તે વખતે ગોળીબાર ચાલુ રહ્યો. તેથી એક બાજુએ કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ ગોળીનો ભોગ બનીને ચિરનિદ્રામાં પોઢી ગયા
તરુણ દત્તાણી
હતાશ ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન મહાગુજરાત આંદોલનથી સાર્થક થયું

ગુજરાત રાજ્યની રચના સાથે ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ અભિન્નપણે જોડાયેલું છે. ઇન્દુલાલ યાજ્ઞિક સ્વાતંત્ર્ય સેનાની અને બહુવિધ પ્રતિભા ધરાવનાર નેતા હતા. ગાંધીજીએ નવજીવન સાપ્તાહિક શરૂ કર્યું ત્યારે તેની જવાબદારી ઇન્દુલાલ યાજ્ઞિકે સંભાળી હતી. સ્વાતંત્ર્ય તો મળી ગયું. ત્યાર પછી શું? ઇન્દુલાલ યાજ્ઞિકે એ પછી અનેવિધ નાનાં-મોટાં આંદોલન કર્યા. ચળવળમાં સામેલ રહેતા, પરંતુ જીવનનું સાર્થક્ય શોધતા અલગારી સ્વભાવના ઇન્દુલાલે ૧૯૫૬માં ૬૪ વર્ષની વયે પોતાની અંગત ડાયરીમાં એવી નોંધ કરી હતી કે, ‘મારી જાત પર બહુ નફરત આવી. બધી એ નિષ્ફળ લડતનો હામી થવાનું જ મેં પસંદ કર્યું. હવે ભડે બેઠો છું. પાટેથી ઊતર્યો છું. બેવકૂફ અને બેવફા ગણાયો. પરિણામ શૂન્ય. ૬૪ વર્ષ પર નજર નાખું છું તો મોટો ભમરડો દેખાય છે. હવે જીવનમાં જે થોડાં વર્ષ રહ્યાં છે તેનો ઉત્તમ ઉપયોગ કરવાનું મને કેમ સૂઝતું નથી?'

આવી હતાશાના શબ્દો લખનારા ઇન્દુલાલ યાજ્ઞિક પછીના દિવસોમાં મહાગુજરાત આંદોલનના સૂત્રધાર બને છે અને પાંચેક વર્ષના સંઘર્ષ પછી ગુજરાત અલગ રાજ્ય બને છે, ત્યારે પોતાની જાતને નિફ્ળ લડતના હામી સમજનારા ઇન્દુલાલની લડત સાર્થક બની રહે છે.

This story is from the May 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 13, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024