ઓપનહાઇમર સિવાય કોણે ગીતા વાંચેલી?
ABHIYAAN|August 12, 2023
ક્વૉન્ટમ થિયરી એ લોકોને હાસ્યાસ્પદ નહીં લાગે જેમણે વેદાંતનું વાંચન કર્યું છે. બાય ધ વે હાઇઝનબર્ગને પ્રથમ વાર હિન્દુ ધર્મ અંગેની વાતો રવીન્દ્રનાથ ટાગોર સાથે ૧૯૨૯માં થઈ હતી
ગૌરાંગ અમીન
ઓપનહાઇમર સિવાય કોણે ગીતા વાંચેલી?

‘ક્રિશ્ચિયન સેન્ચુરી’ નામના મેગેઝિને ઓપનહાઇમરને તેમના જીવનને અસર કરનાર દસ પુસ્તકોનાં નામ આપવાનું જણાવ્યું તો એ દસમાં ગીતા સિવાય ભર્તૃહરિનાં ત્રણ પુસ્તકો હતાં

હિઅર ’ને લિસન વચ્ચે છે તેમ જ વ્યૂ ’ને સી મધ્યે પણ અંતર છે

રીડરની ભીતર છે, બે રાઇટર કહો કે લેન્ગ્વેજ વચ્ચે પણ અંતર છે

ગીતા એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા ચર્ચામાં આવી છે. ગીતાજી લોકચર્ચામાં પધાર્યાં છે, એવું ક્યારે કહી શકાય? રામકૃષ્ણ પરમહંસ કહેતા કે, ગીતાનો સાર છે- તાગી. ત્યાગમાં જેને રસ છે તેને ઈશ્વર સિવાય અન્ય કશું મેળવવામાં રસ ના હોય. મહાયોગીઓ કહેતા કે પૂર્ણ આત્મસાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી નિઃસ્પૃહી ના થઈ શકાય કે સ્થિતપ્રજ્ઞ ના થઈ શકાય. સ્વાભાવિક છે એમને ખબર જ હોય કે જે સંસારમાં થોડું કે વધુ પ્રાપ્ત કરવા માગે છે તેને એવું સાચું કહેવાનો કેટલો અર્થ હોય. જેને પોતાની રીતે વાદ કરવા હોય તેને કુદરત ’ને બંધારણ બંને છૂટ આપે જ છે. અર્જુનને પ્રશ્ન હતો ’ને એ ઉત્તર જાણવા રોકાઈ ગયો એટલે કૃષ્ણએ તેને કહ્યું, બાકી કૃષ્ણ બીજા બધાને કહેતા હતા એવું એ કિસ્સામાં નહોતું. તેમ છતાં જેણે ગીતામાંથી કશું મેળવવું જ હોય છે તે તેમની રીતે મેળવી લે છે તેવું તે માને છે. તેમાંથી ઘણા મનુષ્ય સંસારમાં પોતાનું નામ કરી ગયા. જેને ઘણા ઓપનહેમર કહે છે ’ને ઘણા ઓપનહાઇમર, તેમના સિવાય પણ હિસ્ટ્રીમાં ઘણા બિગ હેડ્સ હતા જેમને ગીતા એવમ્ વેદાંત સાથે સંબંધ હતો.

This story is from the August 12, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 12, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024