બોલિવૂડથી જન્મેલી ફેશનની ત્રણ મેડમ
ABHIYAAN|August 26, 2023
ફિલ્મ ના જોતા હોય તેના પર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અસર છે ઘણાં ફૅશનેબલને મારું જીવન એ મારી ફિલ્મ છે એવી ખબર છે
ગૌરાંગ અમીન
બોલિવૂડથી જન્મેલી ફેશનની ત્રણ મેડમ

ફૅશન શબ્દના મળમાં ફેસ અર્થાત મુખ ’ને ફેક્શન એટલે કે લોકોનો અમુક ભાગ શબ્દો એમ બે વણાયેલા છે. સમાજમાં મનુષ્યના અમુક વ્યક્તિત્વનો અન્ય મનુષ્યને બહારથી દેખાતો ચહેરો કેવો હોય તે અમુક અંશે ફેશન નક્કી કરી શકે છે. એક તરફ બીજાનું જોઈને કોઈ કશું કરે તો તેને વાંદરા જેવો નકલચી ગણવામાં આવે છે. તેવા જાતકને નબળો કે નકામો જાહેર કરવામાં આવે છે. બીજી તરફ બીજાનું જોઈને અપનાવવામાં આવતા તેમ જ બીજાને પોતાના જેવા પહેરાવવામાં આવતા માસ્ક એવમ કવરને ફેશનનો ખિતાબ આપી તેને સ્ટેટસ, સેન્સ 'ને સ્ટ્રેન્થ સાથે જોડવામાં આવે છે. માનવી અત્યંત અસામાન્ય પ્રાણી છે. એમાં ભારતીય માનવી અમુક રીતે વિશેષ છે. સ્વાભાવિક છે ભારતની ફેશન અતિવિશેષ રહેવાની. અંતરાલ સિંધુ સંસ્કૃતિના મર્યાદિત અવશેષોના પડઘા પાડતો હોય કે આઝાદ થયેલા ભારતનાં નાનાં નગરોના યુવા વર્ગને જીવંત જોતો હોય, વી ધ પીપલ ઓફ ઈન્ડિયા જેને કહેવાય એ લોકોના અમુક ભાગના માણસો જ્યારે વર્ચ્યુઅલી કે રિયલી ફેસ ટુ ફેસ થાય છે ત્યારે જાણતા કે અજાણતા અવારનવાર ફેશન વડે એકતા તેમ જ વિવિધતા પામે છે.

આધુનિક વિજ્ઞાન ૧૭મી સદીમાં જન્મ્યું, પણ આપણે ત્યાં પરિવર્તન સંસારનો નિયમ છે એવું ઈસુના જન્મનાં હજારો વર્ષ અગાઉથી લોકો જાણે છે. ચેન્જ 'ને ફેશન વચ્ચે અદ્ભુત સંબંધ છે. બદલાવ ના હોય તો નવી ફેશન ના આવે 'ને નિરંતર રૂપાંતરણ થયા જ કરે તો તાજી જન્મેલી ફેશન બાળપણમાં મૃત્યુ પામે. ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી સંન્યાસ લઈ સાધના કરનારા લોકોમાં જે દિગંબર રહેતા નહોતા તેઓ જે પહેરવેશ ધારણ કરતા તેમાં બુદ્ધ આવ્યા પછી ટ્વિસ્ટ આવ્યો 'ને કાષાય વસ્ત્ર આવ્યા. મૂળે ચોક્કસ પ્રકારની માટી વડે સફેદ યા રંગહીન કાપડને રંગી ગેરુઆ એવમ ભગવા રંગના બનાવી ખપમાં લેતા. સંસ્કૃતમાં કાષાય શબ્દ લાલાશ પડતો કથ્થાઈ રંગ સૂચવે છે. સાધુઓ માટે ફેશન શબ્દ વાપરવો ટેનિકલી જુઠ્ઠું બોલવા બરાબર છે. ફેશનેબલ એપરલ્સ ને યુનિફોર્મ ક્લોધિંગ વચ્ચે અંતર છે. ફેશન સંસારી મામલો છે, રાજસિક બાબત છે.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024