એનાલિસિસ.
ABHIYAAN|February 17, 2024
સર્વોચ્ચ અદાલત સામે થતા સવાલોમાં જવાબદાર કોણ?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ.

લોકશાહીમાં ન્યાયપાલિકાનું બંધારણમાં મહત્ત્વ અનેરું છે. આપણા ન્યાયપાલિકાની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની એટલે કે સૌથી મહત્ત્વની જવાબદારી છે. દેશના નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉપરાંત સુખાકારી, પ્રગતિ, માટેની બાંહેધરી આપતા બંધારણની રક્ષા ન થાય તો દેશની ગાડી આડા પાટે ચડી જાય, અને તેનાં માઠાં પરિણામો શું અને કેવા આવે?, તે સમજવું હોય તો બરબાદીની કગાર પર પહોંચેલા દુનિયાના કેટલાક દેશો પર નજર નાખવી જોઈએ, જેના પતનની કહાણી ઇતિહાસમાં મોજૂદ છે. સદ્નસીબે આઝાદી પછીના આજ સુધીના ઇતિહાસમાં ભારતની અદાલતો પર જનસામાન્યનો ભરોસો મહદ્અંશે ટકી રહ્યો છે તેવું કહી શકાય, કારણ કે હજુ પણ લોકો ન્યાય માટે અદાલતના દ્વાર ખટખટાવે છે. જોકે Justice Delayed' જ ‘Justice Denied'ના સિદ્ધાંત મુજબ વિચારીએ તો આપણી અદાલતોમાં ન્યાય મળે જ છે, તેવું કહી શકાય તેમ નથી. જનસામાન્યને સમયસર ન્યાય મળે તે માટે આપણી અદાલતો અને સમગ્ર ન્યાયપ્રક્રિયામાં અનેક પ્રશ્નો છે અને અનેક સુધારાઓ જરૂરી છે, પરંતુ આજની સૌથી વધુ ગંભીર ચિંતા ભારતની સર્વોચ્ચ અદાલત સામે થઈ રહેલા સવાલો વિષેની છે. સર્વોચ્ચ અદાલતમાં ભૂતકાળમાં પણ સવાલો થતાં અને લોકશાહીમાં આવા સવાલોનું આગવું મહત્ત્વ પણ છે, પરંતુ ચુકાદાઓ પર તથ્ય આધારિત ચર્ચા કે કાર્યદક્ષતા સામેના સવાલોને બદલે અદાલતની નિષ્ઠા, કાર્યશૈલી, કે વલણ પર સતત સવાલો થઈ રહ્યા હોય તો તે અત્યંત ગંભીર કહી શકાય. આવા સવાલોને પૂર્વગ્રહયુક્ત, રાજકીય કે પક્ષપાતી કહીને નકારી કાઢી ન શકાય. સામાન્ય રીતે નીચલી અદાલતો સામે સવાલો થતા રહેતા હોય છે, પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષો દરમિયાન એવી અનેક ઘટનાઓ અને કિસ્સાઓ દેશ સમક્ષ આવ્યા છે, જેમાં સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષતા અને નિર્ભિકતા સામે શંકાની સોય તાકવામાં આવેલી છે.

This story is from the February 17, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 17, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024