બિંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

સર્જનહારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે નિરાકાર આત્માને દેહમાં આકાર આપ્યો. દેહમાં રહેલી પાંચ ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય બહારના જગત અને પોતાની ચેતનાનો સેતુ સાધી શકે છે. ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વોનું સંવેદન મનુષ્યના મનને ઝંકૃત કરે છે. આ સંવેદનોને અનુભૂતિની યાત્રાએ લઈ જાય છે અને આનંદની પ્રાપ્તિ સુલભ બને છે. કુદરતે મનુષ્ય દેહ થકી આનંદ પ્રાપ્ત કરવાના જે માર્ગ આપ્યા છે તેનો મહિમા થવો જ જોઈએ. જીવનના ઉલ્લાસને પર્વ બનાવવું એ માનવીના પોતાના હાથમાં છે.

૧૨મી સદીના પ્રારંભમાં કલ્યાણી ચાલુક્ય રાજા ભૂલોકમલ્લ સોમેશ્વરના શાસન કાળમાં એક અદભૂત ગ્રંથની રચના કરવામાં આવી. માનસોલ્લાસ’જેને ‘અભિલાષિતાર્થ ચિંતામણિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠસો વર્ષ પહેલાં રચાયેલ આ ગ્રંથમાં રાજકાજ સાથે રાજા તેમ જ પ્રજાના જીવનની સુખાકારી વિષયક માહિતી હોવાના કારણે ખૂબ લોકપ્રિય રહ્યો છે.

માનસોલ્લાસ - આ સંસ્કૃત શબ્દ છે. માનસ અને ઉલ્લાસના સંયુક્તાક્ષારનો અર્થ મનનો ઉલ્લાસ કે મનનો આનંદ એવો થાય છે. વર્તમાન કર્ણાટક રાજ્યના વિસ્તારમાં કલ્યાણી ચાલુક્ય રાજવંશના ત્રીજા રાજા સોમેશ્વરના શાસનકાળમાં અંદાજે ઈ.સ. ૧૧૨૯માં ગ્રંથનું લેખન પૂર્ણ થયું હોવાના પુરાવા મળે છે. આ ગ્રંથના રચયિતા તરીકે રાજા સોમેશ્વરનો ઉલ્લેખ થયો છે, પરંતુ કહેવાય છે કે, રાજાના દરબારમાં રહેલા વિદ્વાનોનો તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો રહેલો છે. મધ્યયુગીન દક્ષિણ પ્રદેશ અને હાલના કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ આંધ્રપ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારનો અહીં સમાવેશ થયો છે.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 15/06/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
ABHIYAAN

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ

લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 01/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

time-read
6 mins  |
Abhiyaan Magazine 01/03/2025
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
ABHIYAAN

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 01/03/2025
નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ABHIYAAN

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 01/03/2025
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

રૂપિયાના ડોલર કરવા છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
સાંબેલાના સૂર
ABHIYAAN

સાંબેલાના સૂર

‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/02/2025
આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
ABHIYAAN

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે

‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!

time-read
4 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025