CATEGORIES

ચોંકાવનારું સંશોધનઃ પાસ્તા વેઈટ લોસ માટે ‘વિલન’ નહીં, પરંતુ ‘ફ્રેન્ડ' સમાન છે!
SAMBHAAV-METRO News

ચોંકાવનારું સંશોધનઃ પાસ્તા વેઈટ લોસ માટે ‘વિલન’ નહીં, પરંતુ ‘ફ્રેન્ડ' સમાન છે!

પેટ ફરતેની ચરબી વધવાનું જોખમ પણ ઓછું રહે છે

time-read
1 min  |
August 21, 2023
પવિત્ર શ્રાવણનો પહેલો સોમવારઃ શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
SAMBHAAV-METRO News

પવિત્ર શ્રાવણનો પહેલો સોમવારઃ શિવાલયોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

રુદ્રાભિષેક અને વિવિધ પૂજા કરાવવા માટે પણ વેઈટિંગ

time-read
2 mins  |
August 21, 2023
આનંદોઃ બરોડા-સુરત હાઇવે પર ૧૫ બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે
SAMBHAAV-METRO News

આનંદોઃ બરોડા-સુરત હાઇવે પર ૧૫ બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે

આ નેશનલ હાઇવે પર થતા ટ્રાફિકને લઇ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

time-read
1 min  |
August 21, 2023
આકરી કામગીરી: મ્યુનિસિપલ ફૂડ વિભાગે સાત દિવસમાં જ ૪૦ હજારનો દંડ વસૂલ્યો
SAMBHAAV-METRO News

આકરી કામગીરી: મ્યુનિસિપલ ફૂડ વિભાગે સાત દિવસમાં જ ૪૦ હજારનો દંડ વસૂલ્યો

નિયમોના ઉલ્લંઘન બદલ કસૂરવાર ધંધાર્થીઓને દંડ ફટકારવામાં આવે છે તેમજ તેમનાં એકમોને તાળાં પણ મારી દેવાય છે

time-read
1 min  |
August 21, 2023
વિરાટનગર વોર્ડમાં ત્રણ કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી નખાયાં
SAMBHAAV-METRO News

વિરાટનગર વોર્ડમાં ત્રણ કોમર્શિયલ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી નખાયાં

શાહપુરમાં આઠ કોમર્શિયલ-રહેણાક પ્રકારનાં દબાણો દૂર કરાયાં

time-read
1 min  |
August 21, 2023
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
SAMBHAAV-METRO News

બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમથી રાજ્યમાં વરસાદનું જોર વધશે

આજથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

time-read
1 min  |
August 21, 2023
સિવિલ હોસ્પિટલઃ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ૪૦૦થી વધુ લોકોને નવજીવન આપનાર ડોક્ટરનું સન્માન
SAMBHAAV-METRO News

સિવિલ હોસ્પિટલઃ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ૪૦૦થી વધુ લોકોને નવજીવન આપનાર ડોક્ટરનું સન્માન

લોકોને જીવનદાન આપવા બદલ ડો. મોહિતસિંહ ચંપાવતનું ત્રણ વાર સન્માન થઈ ચૂક્યું છે

time-read
1 min  |
August 21, 2023
શહેરમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
SAMBHAAV-METRO News

શહેરમાં ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આવતી કાલે ભારે વરસાદ પડી શકે છે

time-read
1 min  |
August 19, 2023
SMCનો સપાટોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેના ટોલટેક્સ પાસેથી રૂ. ૩૮.૬૦ લાખનો દારૂ જપ્ત કર્યો
SAMBHAAV-METRO News

SMCનો સપાટોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેના ટોલટેક્સ પાસેથી રૂ. ૩૮.૬૦ લાખનો દારૂ જપ્ત કર્યો

દારૂનો જથ્થો વડોદરાથી અમદાવાદ થઈને ગાંધીધામ જવાનો હતો, જોકે એસએમસીની ટીમે વડોદરા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો છે

time-read
1 min  |
August 19, 2023
મોતને હરાવીને આવેલી પરિણીતાએ સાસરિયાં સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું
SAMBHAAV-METRO News

મોતને હરાવીને આવેલી પરિણીતાએ સાસરિયાં સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું

એક મહિના પહેલાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ઝેર પીધું હતુંઃ ઐયાશ પતિ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને જલસા કરતો અને પત્ની પાસે હપતા ભરાવતો હતો

time-read
1 min  |
August 19, 2023
નર્સરીમાં સાડા ચાર મહિના અગાઉ પ્રવેશ શરૂ
SAMBHAAV-METRO News

નર્સરીમાં સાડા ચાર મહિના અગાઉ પ્રવેશ શરૂ

સામાન્ય રીતે ડિસેમ્બરથી નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છેઃ કામતા ભારણના બહાના હેઠળ વહેલાં એડમિશન આપવાતો વચલો માર્ગ શાળા સંચાલકોએ શોધી કાઢ્યો

time-read
2 mins  |
August 19, 2023
શિક્ષકે સિનિયર KGના વિધાર્થીને સોટી મારીને સોળ પાડી દીધા
SAMBHAAV-METRO News

શિક્ષકે સિનિયર KGના વિધાર્થીને સોટી મારીને સોળ પાડી દીધા

ભણવામાં શબ્દ બોલવાનો રહી જતાં શિક્ષક ઉશ્કેરાયા હતા અને પગમાં સોટી મારી દીધી હતી

time-read
1 min  |
August 19, 2023
સપાટોઃ BRTS કોરિડોર પરથી ચાર કોમર્શિયલ શેડ દૂર કરવામાં આવ્યા
SAMBHAAV-METRO News

સપાટોઃ BRTS કોરિડોર પરથી ચાર કોમર્શિયલ શેડ દૂર કરવામાં આવ્યા

વિવિધ કારણોસર તંત્રએ ૧૪,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો

time-read
1 min  |
August 19, 2023
ગોતા મેઈન રોડ પર આવેલા લાવણ્ય બેસિનને તંત્ર દ્વારા સીલ કરી દેવાયું
SAMBHAAV-METRO News

ગોતા મેઈન રોડ પર આવેલા લાવણ્ય બેસિનને તંત્ર દ્વારા સીલ કરી દેવાયું

ઉત્તર ઝોનમાં ૩૧ એકમને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી ૩૦,૭૦૦નો દંડ વસૂલાયો

time-read
1 min  |
August 19, 2023
હિમાચલ પ્રદેશ ‘કુદરતી આફતગ્રસ્ત રાજ્ય' જાહેરઃ રૂ ૧૦,૦૦૦ કરોડનું જંગી નુકસાન
SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશ ‘કુદરતી આફતગ્રસ્ત રાજ્ય' જાહેરઃ રૂ ૧૦,૦૦૦ કરોડનું જંગી નુકસાન

૩૩૦થી વધુ લોકોની જાનહાનિ: રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત

time-read
1 min  |
August 19, 2023
અમરનાથમાં દુર્ઘટનાઃ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તીર્થયાત્રીનું મોત
SAMBHAAV-METRO News

અમરનાથમાં દુર્ઘટનાઃ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તીર્થયાત્રીનું મોત

અમરનાથ યાત્રા હવે અંતિમ તબક્કામાંઃ ૩૦ ઓગસ્ટે સમાપત થશે

time-read
1 min  |
August 19, 2023
વિઝન ઈલ્યુઝનઃ ગુલાબના બગીચામાં છુપાયેલાં ત્રણ હાર્ટ તમે શોધી શકશો?
SAMBHAAV-METRO News

વિઝન ઈલ્યુઝનઃ ગુલાબના બગીચામાં છુપાયેલાં ત્રણ હાર્ટ તમે શોધી શકશો?

ઓપ્ટિકલ ઇલ્યુઝન ઇલ્યુઝન એક જાતની માઇન્ડ એક્ટિવિટી છે

time-read
1 min  |
August 19, 2023
સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોને પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં મ્યુનિ. તિજોરી છલકાવી દીધી
SAMBHAAV-METRO News

સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોને પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં મ્યુનિ. તિજોરી છલકાવી દીધી

તંત્રને ૧૭ ઓગસ્ટ સુધીમાં કુલ ૩. ૭૬૯.૫૩ કરોડની આવક થઈ

time-read
1 min  |
August 18, 2023
એલજી હોસ્પિટલમાં ૧૭ વર્ષીય કિશોરના ફેફસાંમાંથી બોલપેનનું ઢાંકણ બહાર કઢાયું
SAMBHAAV-METRO News

એલજી હોસ્પિટલમાં ૧૭ વર્ષીય કિશોરના ફેફસાંમાંથી બોલપેનનું ઢાંકણ બહાર કઢાયું

દર્દીને તકલીફ વધતાં જમવામાં અને બોલવામાં પણ સમસ્યા થવા લાગી હતી

time-read
1 min  |
August 18, 2023
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સિઝનનો સૌથી વધુ ૨૯ ઈંચ વરસાદ નોંધાયો
SAMBHAAV-METRO News

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સિઝનનો સૌથી વધુ ૨૯ ઈંચ વરસાદ નોંધાયો

શહેરના સાત ઝોન પૈકી દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૨૯ ઈંચ અને પૂર્વ ઝોનમાં સૌથી ઓછો ૨૨.૩૬ ઈંચ વરસાદ પડ્યો

time-read
1 min  |
August 18, 2023
અંતિમ વિદાયઃ મૌલિન વૈષ્ણવને અમિત ચાવડા-ભરતસિંહ સોલંકીએ કાંધ આપી
SAMBHAAV-METRO News

અંતિમ વિદાયઃ મૌલિન વૈષ્ણવને અમિત ચાવડા-ભરતસિંહ સોલંકીએ કાંધ આપી

છેલ્લાં ૩૦ વર્ષથી કોંગ્રેસ માટે દોડતા રહેલા મૌલિન વૈષ્ણવને અપાયેલી આ આદરાંજલિએ સેંકડો કાર્યકરોનાં હૃદય જીતી લીધાં હતાં

time-read
1 min  |
August 18, 2023
રાંચીના સિલ્લી ગામમાં કૂવામાંથી બળદ કાઢતી વખતે માટી ધસી પડતાં છનાં મોત
SAMBHAAV-METRO News

રાંચીના સિલ્લી ગામમાં કૂવામાંથી બળદ કાઢતી વખતે માટી ધસી પડતાં છનાં મોત

બેને રેસ્ક્યુ કરાયાઃ સીએમ સોરેનની દુર્ઘટના પર સંવેદના

time-read
1 min  |
August 18, 2023
આ ભેજવાળી સિઝનમાં વાળ ખરે છે? અજમાવો આ ઉપાય
SAMBHAAV-METRO News

આ ભેજવાળી સિઝનમાં વાળ ખરે છે? અજમાવો આ ઉપાય

આ સિઝનમાં થઇ રહેલી વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા ઇચ્છતા હો તો લીમડો બેસ્ટ ઉપાય છે

time-read
1 min  |
August 18, 2023
તમારો સ્માર્ટફોન હવે ફાસ્ટ ફૂડ ખાવાની આદત પર બ્રેક લગાવશે
SAMBHAAV-METRO News

તમારો સ્માર્ટફોન હવે ફાસ્ટ ફૂડ ખાવાની આદત પર બ્રેક લગાવશે

જે લોકો વજન ઘટાડવા માગતા હોય, પણ ફાસ્ટ ફૂડ, અનહેલ્ધી અને જંકફૂડ ખાવા પર કન્ટ્રોલ ન રાખી શકતા હોય, તેઓ પોતાનો કન્ટ્રોલ સુધારી શકે એ માટે સંશોધકોએ એક ગેમ તૈયાર કરી છે

time-read
1 min  |
August 18, 2023
યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ અંગે FSLની ઢીલી કામગીરીઃ રિપોર્ટ આવવામાં હજુ વાર લાગશે
SAMBHAAV-METRO News

યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ અંગે FSLની ઢીલી કામગીરીઃ રિપોર્ટ આવવામાં હજુ વાર લાગશે

મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપે તો FSL ગણતરીની મિનિટોમાં રિપોર્ટ આપી દેતી હોય છે

time-read
2 mins  |
August 18, 2023
ગેરકાયદે કોમર્શિયલ મકાનોને તાત્કાલિક તોડી પાડવાનો મ્યુનિસિપલ તંત્રનો આદેશ
SAMBHAAV-METRO News

ગેરકાયદે કોમર્શિયલ મકાનોને તાત્કાલિક તોડી પાડવાનો મ્યુનિસિપલ તંત્રનો આદેશ

ઓપરેશન ડિમોલિશન હેઠળ સવારનો રાઉન્ડ લેવાની તમામ એસ્ટેટ ઓફિસરને તાકીદ કરાઈ

time-read
2 mins  |
August 18, 2023
કિયારા કરતાં સિદ્ધાર્થ કઈ વસ્તુમાં વધુ એડવાન્સ છે?
SAMBHAAV-METRO News

કિયારા કરતાં સિદ્ધાર્થ કઈ વસ્તુમાં વધુ એડવાન્સ છે?

સિદ્ધાર્થને ડાઇવ અને સ્વિમિંગ કરવું ગમે છે

time-read
1 min  |
August 18, 2023
ડિશ કેબલ દીવાલ પર લગાવવા બાબતે પાડોશી બાખડ્યાઃ પતિ, પત્ની તથા પુત્ર ઈજાગ્રસ્ત
SAMBHAAV-METRO News

ડિશ કેબલ દીવાલ પર લગાવવા બાબતે પાડોશી બાખડ્યાઃ પતિ, પત્ની તથા પુત્ર ઈજાગ્રસ્ત

મહિલા અને તેના બે પુત્રે ભેગાં થઈને પાડોશી મહિલાના કપાળ પર છરી માર્યા બાદ તેના પતિ અને પુત્રને પાઈપથી ફટકાર્યા

time-read
1 min  |
August 17, 2023
આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની શક્યતા
SAMBHAAV-METRO News

આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની શક્યતા

૧૮થી ૨૪ ઓગસ્ટ વચ્ચે ચોમાસું આંશિક રીતે પુનઃ સક્રિય થઈ શકે છે

time-read
1 min  |
August 17, 2023
સ્વચ્છ અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૩,૫૦૦નો દંડ વસૂલાયો
SAMBHAAV-METRO News

સ્વચ્છ અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૩,૫૦૦નો દંડ વસૂલાયો

જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમોને નોટિસ ફટકારાઈ

time-read
1 min  |
August 17, 2023