CATEGORIES
Categories
ભાઈ અને બહેન સાથે આખી રાત બહાર વીતાવ્યા બાદ ભગવાન મંદિરમાં બિરાજ્યા
આજે સવારે વિધિવત્ રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ ભગવાનને મંદિરમાં સ્થાપિત કરાયા
‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ થીમ આધારિત યોગ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી
તિલકબાગ, મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, લો ગાર્ડન, ગોટિલા ગાર્ડન સહિતનાં ૪૬ મ્યુનિ. બગીચા, હોલ, તળાવમાં યોગ દિવસ મનાવાયો
ભક્તિઃ રાજકોટની રથયાત્રામાં સાત વર્ષથી ભગવાનના શણગાર એક જ યુવક તૈયાર કરે છે
આ યુવકની પાઘડી લંડન, જર્મની, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશમાં મોકલવામાં આવે છે
મંગળા આરતી ઉતારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આશીર્વાદ મેળવ્યા
વહેલી સવારે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ યોજાઈ
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે દસ લાખ લોકો એકઠા થયા
આ ઐતિહાસિક રથયાત્રા ૧ જુલાઇ સુધી ચાલશે
રથયાત્રા: જગપ્રસિદ્ધ ઝૂલતા મિનારા ફરીથી કોમી એકતાનું પ્રતીક બન્યા
છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદ શહેર મુસ્લિમ એકતા સમિતિ જગન્નાથ મંદિરના મહંતનું ભાવભીનું સ્વાગત કરે છેઃ લઘુમતી સમાજના આદરસ્થાનનું પ્રતીક ભેટરૂપે આપીને ભાઈચારામાં વૃદ્ધિ કરવાના નિષ્ઠાવાન પ્રયાસ
હાઈડ્રેશન જ નહીં, ઈમ્યુનિટી માટે પણ બેસ્ટ મેંગો જ્યૂસ
મેંગો જ્યૂસમાં દરેક પ્રકારનાં પોષકતત્ત્વો સારી માત્રામાં મળી આવે છે. મેંગો જ્યૂસમાં ન્યુટ્રીઅન્ટ્સ, વિટામિન્સ અને માઇક્રોકમ્પોનેન્ટ્સ હોય છે, તે પેટ માટે લાભદાયી છે
નિયમિત સાઈકલ ચલાવો અને બીમારીથી રહો દૂર
વિધાર્થીઓએ પરીક્ષા સમયે અથવા અભ્યાસ કરવા બેસતાં પહેલાં ૨૦ મિનિટ જેટલું સાઇકલિંગ અને દસ મિનિટ મેડિટેશન અચૂક કરવું જોઈએ
ભગવાન જગન્નાથજીને ખીચડીનો પ્રસાદ ધરાવાયો: એક લાખ લોકોએ પ્રસાદ લીધો
પ્રભુએ કહ્યું, મને ખીચડી ખૂબ ગમતી હતી અને તમારે દરરોજ મારા માટે ખીચડી રાંધવી જોઈએ
અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણ કરવાના કેસમાં બે એજન્ટ સામે નામજોગ ગુનો દાખલ
નરોડાના પટેલ દંપતીનું અમેરિકા પહોંચતાં પહેલાં જ અપહરણ થઈ જાય છે
નવા રથમાં બિરાજમાન થઈ નાથ નાકળ્યા નગરચર્યાએ
'જય રણછોડ માખણચોર’, ‘ઓ ડાકોર વાલે આયે..'ના નાદ સાથે અમદાવાદ ભક્તિમય બન્યું: લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડથી માર્ગનું નિરીક્ષણ કર્યું
મુખ્યપ્રધાને સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વીડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી
ભગવાનને વહાલથી વધાવવા ભક્તો ભાવવિભોર
મંદિરમાં ભક્તોનું ઘોડાપૂરઃ મંદિર શણગારાયું, ગજરાજ પૂજન સંપન્ન અને રથ પૂજનની તૈયારીઓ શરૂ
રાજસ્થાનના આહોર તાલુકામાં આભ ફાટ્યુંઃ એક દિવસમાં ૧૯ ઈંચ વરસાદ
ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિઃ હોસ્પિટલોમાં પાણી ભરાઈ ગયાં
હાશ, રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયું
છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૪ તાલુકામાં હળવાથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડ્યો
પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખી
માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર જગન્નાથના મંદિરે ભગવાન પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી
તલના તેલના આ ફાયદા જાણીને તેનાથી દૂર નહીં રહી શકો
અનેક રોગોમાં રામબાણ ઇલાજ મનાતા તલના તેલનો ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ એમ બંને પ્રકારે ઉપયોગ થાય છે
દુકાન બંધ કરતા સમયે વેપારીની ૧.૨૦ લાખની રોકડ રકમ ભરેલી બેગ લૂંટાઈ
ત્રણ શખ્સો પાછળ દોડતા હતા ત્યારે વેપારી લપસી જતાં જમીન પર પટકાયા
શક્તિસિંહ ગોહિલ આજે સાંજે કોંગ્રેસ પ્રમુખનો પદભાર સંભાળશે
સૌથી પહેલાં જગન્નાથજી મંદિર જઈ ભગવાનના આશીર્વાદ લેશે
બાઈકના નુકસાનની ભરપાઈ નહીં કરતાં હોટલના માલિક પર યુવકે હુમલો કર્યો
રસોઈની તાલીમ લેનારા યુવકની બાઈક લઈ કારીગર શાકભાજી ખરીદવા ગયો ત્યારે અકસ્માત સર્જાયો હતોઃ વળતર ચૂકવવાની બાંયધરી હોટલ માલિકે આપી હતી
ઐતિહાસિક રથયાત્રાઃ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા
દહેજ ભૂખ્યો દારૂડિયો પતિ પાંચ લાખ લેવા માટે પત્ની પર ત્રાસ ગુજારતો હતો
દહેજ પેટે પાંચ લાખ રૂપિયા નહીં લાવતાં પત્નીને એક વર્ષ પહેલાં કાઢી મૂકીઃ બાપુનગર પોલીસે ગુનો દાખલ કર્યો
અમદાવાદમાં અષાઢી માહોલ
અંજાર, માંડવી, ભચાઉ અને ભૂજમાં આઠથી નવ ઈચ વરસાદ ખાબકતાં જળબંબાકાર: બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, મહેસાણામાં સવારે બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ
બાળકો રમવાના મામલે બબાલઃ પાડોશીએ ફેંટ મારતા વૃદ્ધાનું મોત
શહેરકોટડા પોલીસે મહિલા અને તેના દિયર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો
રાજસ્થાનમાં બિપરજોયના કારણે ટ્રેન-ફ્લાઈટ રદઃ છ જિલ્લામાં રેડ એલર્ટ
૫૦થી ૬૦ કિમીની ગતિએ પવન ફુંકાયોઃ ૧૪ ટ્રેનો રદ કરાઈ
ફેફસાંને સ્વસ્થ રાખવાં છે? તો આટલું જરૂર કરો
સાબૂત અનાજ તમારાં ફેફસાં માટે ઉત્તમ છે, તેમાં બ્રાઉન રાઇસ, ઘઉંની રોટલી, ઘઉંના પાસ્તા, ક્વીનોઆ અને જવ સામેલ છે
રથયાત્રાઃ મુસ્લિમ યુવકે વિનામૂલ્યે ડીજે આપી કોમી એકતાનાં દર્શન કરાવ્યાં
ભગવાન જગન્નાથજી ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને સામે ચાલીને દર્શન આપે છે
વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સેરવી રિક્ષાચાલક ગેંગ ફરાર
બેસતાં ફાવતું નથી આમ કહીને ૬૦ હજારની સોનાની ચેઇન સેરવી લીધી
ડMCનો સપાટોઃ કુબેરનગરમાં દારૂ અને નારોલમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ
રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત અને SMC ઠેરઠેર રેડ કરી રહી છેઃ બંને રેડમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરાઈ
ઉત્સવઃ રથયાત્રા પહેલાં ભગવાન બીમાર પડ્યા, ઔષધિઓ ધરાવાઈ
ભગવાનને તાવ આવી જતો હોવાથી પૂનમના સ્નાન પછી અષાઢી બીજ સુધી મંદિર બંધ રાખવામાં આવે છે