CATEGORIES
Categories
બહેરામપુરાના ખેંગારકાકા એસ્ટેટમાં તંત્ર ત્રાટક્યું: ગેરકાયદે બાંધકામ તોડ્યું
લાંભામાં મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં દબાણ કરનાર પાસેથી રૂ. ૫૦ હજારનો દંડ વસૂલાયો
ભાડજ મ્યુનિ. શાળાની બે વિધાર્થિની સહિત ચાર વિધાર્થીઓ 'ટોપર્સ'
કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની પંડિત દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ગુજરાત સર્કલમાંથી અમદાવાદ ડિવિઝનમાં ભાડજ પ્રાથમિક શાળાનાં આ ચાર બાળકોએ મેરિટમાં સ્થાન મેળવ્યું
ઈડીના ટીમે મુંબઈમાં દરોડા પાડ્યા અને અહીંના અધિકારીઓ સતર્ક થયા
જો જો હોં ભાઈ, ક્યાંય પત્ની કે સગાંના નામે મિલકત તો નથી ખરીદીને? ખરીદી હોય તો પુરાવા સાથે ઇન્કમટેક્સ ભરી દેજો, નહીં તો મહેમાન તમારા ઘેર પણ આવી શકે છે
PM મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા USના સાંસદોની પડાપડી: સતત તાળીઓ ગૂંજતી રહી
૧૫ વખત અપાયું સ્ટેન્ડિંગ ઓવેશન
મૂકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા, ટિમ કૂક, સત્યા નડેલા સ્ટેટ ડિનરમાં સામેલ
ભારત અને યુએસના સંબંધોનો એક નવો સમય શરૂ
ભાવ આસમાને પહોંચતાં ચામાંથી આદુ થયું ગાયબ: ગૃહિણીઓ પરેશાન
પહેલી વખત આદું આટલું મોંઘું થયું, આદુંની આવકમાં ૭૦ ટકા ઘટાડો ભાવવધારા માટે કારણભૂત
નાગાબાવાના સ્વાંગમાં આવેલો ગઠિયો રુદ્રાક્ષ આપી સોનાની વીંટી પડાવી ફરાર
‘શિવ મંદિર ક્યાં આવ્યું છે?’ તેવું પૂછી નાગાબાવાએ આધેડ સાથે વાતચીત શરૂ કરી: સોનાની વીંટી મંતરી આપવા માટે માગી હતી
સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સે યુવક પર છરી વડે હુમલો કર્યો
બે દિવસ પહેલાં એક શખ્સે યુવક પર અસારવામાં હુમલો કર્યો હતો, જેનું સમાધાન થવાનું હતું
સનસ્ક્રીનને લઈને હવે કોઈ મૂંઝવણ ન રાખતા
સ્કિનને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવી ખૂબ જરૂરી છે. આમ કરવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ સૌથી અસરકારક છે
અમદાવાદમાં ૨૫ જૂન-૨૦૧૫એ પાંચ ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો
જૂન મહિનામાં અમદાવાદમાં ખાસ વરસાદ વરસતો નથી તેમ છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ કહે છે
સચીન ટાવર-ધનંજય ટાવર રોડ પર ૩૨ વાહનને તંત્રે તાળાં માર્યાં
નાઈટ રાઉન્ડ દરમિયાન રોડ, ફૂટપાથ પર ખાણીપીણી બજાર ભરનારાનો ૧૨૭ જેટલો માલ સામાન જપ્ત કરાયો
મિત્ર રૂપિયા લઈ નાસી ગયો તો વ્યાજખોરે જામીનદાર બનેલા યુવક પર છરી હુલાવી
યુવકે રૂપિયા ચૂકવી દેવાની બાંયધરી આપી હતીઃ વ્યાજખોરોએ યુવકને દોડાવી દોડાવીને માર માર્યો
દુખદઃ ગાય વચ્ચે આવતાં બાઇક સ્લિપ થયું, યુવકનું મોત
સંજય કારખાનામાં મોટર બાંધવાનું કામ કરતો હતો
પ્રશંસનીય કાર્ય: રથયાત્રામાં ગુમ થયેલાં ૩ર બાળકોનું પરિવાર સાથે મિલન કરાવાયું
મહિલા અને બાળ મિત્રની ટીમને બાળકનો હવાલો સોંપી દેવામાં આવતો હતો
સાઈકલિંગ 'બેસ્ટ વર્કઆઉટ' કેમ ગણાય છે?
આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો મૂડ સારો કરવા અને ફ્રેશ થવા માટે પણ સાઈકલિંગ કરે છે
ધારદાર સ્ટોરી મળશે તો શાહિદ સાથે સ્પોર્ટ્સ ફિલ્મ બનાવીશઃ અલી અબ્બાસ ઝફર
દર ચાર કે પાંચ મહિનામાં એકાદ સ્પોર્ટ્સ ફિલ્મ રિલીઝ થાય છે
શાબાશ : રથયાત્રાના બીજા જ દિવસે રસ્તા ચકાચક સાફ કરી નાખ્યા
કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઈસ્કોન મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સહિતનાં ૮૪ ધર્મસ્થાનો પર સૂકા-ભીંના કચરાનાં સ્ટિકર લગાવી જનજાગૃતિ કરાઈ
અમદાવાદમાં હજુ આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે
બિપરજોયના કારણે ચોમાસાની સિસ્ટમને અસર પડી હોવાની ચર્ચાથી ખેડૂત આલમમાં ચિંતાનું મોજું
રથયાત્રાની રાતે હુમલાનો ભોગ બનેલા યુવકે બદલો લઈ હુમલાખોરને છરી મારી
અમરાઈવાડી વિસ્તારમાં બે પિતરાઈ ભાઈ પર છરી વડે હુમલોઃ ‘તું દાદા થઈ ગયો છે' તેમ કહી હુમલો કર્યો
કપડાંની દુકાનના ટ્રાયલરૂમમાં જઈ બે ડ્રેસ પહેરી ફરાર થઈ જનારી યુવતી ઝડપાઈ ગઈ
નારણપુરાની ઘટના: વેપારીએ યુવતીને ઝડપી પોલીસ હવાલે કરી
૫૦ હજાર રૂપિયાની ખંડણી માગી વેપારીને છરી બતાવી
વેપારીને છરી બતાવીને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડીને લઈ જઈ ધમકી આપી
દરિયાપુરના તૂટી પડેલા મકાનને ‘ભયજનક’ની નોટિસ ફટકારાઈ હતીઃ મ્યુનિસિપલ તંત્રનો દાવો
૧૬ જૂને નોટિસ આપી તેની યાદી સ્થાનિક પોલીસ સ્ટેશનને અપાઈ હતી
‘હું મોદીનો ફેન છું, તેમને ખરેખર ભારતની ચિંતા છે': એલન મસ્ક
વડા પ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી
ઘૂસણખોરીનો કરોડો રૂપિયાનો ‘ખેલ’: એજન્ટોનું નેટવર્ક તોડવા પોલીસ મેદાને
ચકચારી કેસમાં બે એજન્ટોની ધરપકડ બાદ હૈદરાબાદના એજન્ટ સહિતના લોકોની કુંડળી પોલીસને મળશેઃ નરોડાના દંપતી સાથે બનેલો કિસ્સો વિદેશ જવા ઈચ્છુક લોકો માટે લાલ બત્તી સમાન
મિત્રે લીધેલા રૂપિયા વેપારીએ ચૂકવ્યા છતાં બે વ્યાજખોરે ચપ્પાના ઘા ઝીંક્યા
બે વ્યાજખોરે વેપારીને હિંસક હુમલો કરી લોહી લુહાણ કરી દીધો
૫ જૂન, ૨૦૧૪એ શહેરમાં ૪૫ ડિગ્રી ભીષણ ગરમી પડી હતી
જૂન મહિનામાં પણ ગરમી લોકોનો પીછો છોડતી નથી
સ્વચ્છતાઃ ચોમાસાને ધ્યાનમાં રાખી ખારીકટ કેનાલ સાફ કરવાનો આદેશ
મ્યુનિ. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે એશિયાની સૌથી મોટી ડસ્ટબિન ગણાતી ખારીકટ કેનાલને વિકસિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો
સગાઈ તૂટ્યાની દાઝમાં યુવતીના મિત્ર પર જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ
સગાઈ કરવાની ના પાડતાં એક શખ્સે યુવતી જ્યાં કામ કરતી હતી ત્યાં જઈને હોબાળો મચાવ્યો હતો
ન્યૂ રાણીપ ગાર્ડનઃ એક્યુપ્રેશર વોક-વે, યોગા સેન્ટર આકર્ષણનાં કેન્દ્ર બનશે
બગીચામાં બાળકોને ખેંચી લાવે તેવાં રમતગમતનાં સાધનો તો મુકાયાં છે, પરંતુ ઓપન જિમનાં સાધનો પણ છે
સેવાઃ બિપરજોય વાવાઝોડામાં અનેક સંસ્થાએ અબોલ પશુ-પક્ષીઓને બચાવ્યાં
ભાવનગરની રાજહંસ નેચર કલબ દ્વારા અંદાજે ૫૦થી વાવાઝોડાની વરસાદ-ભારે વધુ પક્ષીઓ અને ખિસકોલીનાં બચ્ચાંના જીવ બચાવવામાં આવ્યા હતા