CATEGORIES
Kategoriler
વીકએન્ડમાં નવરાત્રિનો માહોલ પુરબહારમાં જામશેઃ પાસ મેળવવા ખેલૈયાઓની પડાપડી
ડેકોરેટર્સ, સિંગર, ઓર્કેસ્ટ્રા, ઈવેન્ટ મેનેજમેન્ટ, મ્યૂઝિકલ ગ્રૂપ, શરદપૂનમ સુધી બુકઃ પાર્ટી પ્લોટ હાઉસકુલ, મંદી ભુલાવે તેવી તેજી આવી
૧.૨૩ લાખના દાગીનાની ખરીદી કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહી ગઠિયો ફરાર
ખાતાંમાં પેમેન્ટ ન આવતાં ગઠિયાને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વિચઓફ આવતો હતો
ગરબા રમ્યા પછી ટેસ્ટી નાસ્તો તો જોઈએ જ!: ખાણી-પીણીના ધંધામાં જોરદાર તેજી
રાત્રે ૧૨.૦૦ વાગ્યા બાદ નાસ્તાનાં આઉટલેટ, ખાણી-પીણી બજારમાં ખેલૈયાઓની ભારે ભીડ
હની ટ્રેપ: મહિલા ભાડુઆતના બ્લેકમેઇલિંગથી કંટાળી મકાન માલિકે મોતને વહાલું કર્યું
મકાન માલિકે ભાડુઆત મહિલા અને તેના પતિને પાંચ લાખ રૂપિયા આપ્યા છતાં તેઓ મકાન પચાવી પાડવા રેપના કેસમાં ફસાવવાની ધમકી આપતાં હતાં
દિવાળીના તહેવારોમાં મેટ્રો ટ્રેનની મજાઃ તમામ સ્ટેશનની આસપાસ નિયમિત સફાઈના આદેશ
લોકો માટે આગામી તા. ૨ ઓક્ટોબરથી થલતેજથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે
BCCIની જાહેરાતઃ દક્ષિણ આફ્રિકા સામે બૂમરાહના સ્થાને સિરઝનો સમાવેશ
બૂમરાહના સ્થાને ટીમ ઇન્ડિયામાં દીપક ચાહર અથવા મોહંમદ શામીને સામેલ કરાઈ શકે છે
નાની હતી ત્યારે મારે પણ મારા દેશ માટે એજન્ટ બનવું હતું: પરિણીતિ
મને ખુશી છે કે હું મારી કરિયરના અગિયારમા વર્ષમાં ફુલ એક્શન ફિલ્મ કરી રહી છું: પરિણીતિ ચોપરા
ઇરફાન-નમનની વિસ્ફોટક બેટિંગઃ ઓસી.ને હરાવી સચીનની ઇન્ડિયા લેજેન્ડ્સ ફાઇનલમાં
વિકેટકીપર-બેટ્સમેન નમન ઓઝાએ ૬૨ બોલમાં ૯૦ રન અને બાદમાં ઇરફાન પઠાણે માત્ર ૧૨ બોલમાં અણનમ ૩૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
અજમાના આશ્વર્યજનક ફાયદા જાણી લો
અજમામાં થિયામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન જેવાં તત્ત્વ હોય છે જે તમારી અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે
RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, હવે તમામ લોનના EMI વધી જશે
૨૦ વર્ષ માટેની ૩૦ લાખની હોમ લોન પર રૂ. ૨.૨૨ લાખ વધુ ચૂકવવા પડશે
બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠારઃ શોપિયામાંથી આતંકીઓ ફરાર થવામાં સફળ
બંને એન્કાઉન્ટરનાં સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન જારી
યુક્રેનનાં ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાન પર રશિયાનો કબજો
યુક્રેન અને પશ્વિમી દેશોએ પુતિનનાં પગલાંની ટીકા કરી
કોંગ્રેસના અધ્યક્ષપદ માટે હોડ જામી: દિગ્વિજય-થરૂર બાદ ખડગેની એન્ટ્રી
આજે અંતિમ દિવસે ખડગે પણ ઉમેદવારીપત્ર ભરે તેવી પ્રબળ શક્યતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે
પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે: અમદાવાદ, સુરત, ભાવનગર અને અંબાજીને ૨૯,૦૦૦ કરોડની વિવિધ યોજનાઓ-વિકાસકાર્યોની ભેટ આપશે
‘મોદી સાહેબ વિધવા બહેનોને સહાય આપે છે’ કહી ગઠિયો રૂ. દસ હજાર પડાવી ગયો
‘ચૂંટણી નજીક હોવાથી મને તમારા વિસ્તારના કોર્પોરેટરે મોકલ્યો છે' તેમ કહી ગઠિયાએ ખાડિયાની વિધવાને વિશ્વાસમાં લીધી
SMC ત્રાટકે તે પહેલાં બુટલેગર દારૂની ૧૦૦ પેટી લઈ નાસી છૂટ્યા
અસલાલીના જાહેર મેદાનમાં દારૂની ટ્રક ખાલી થતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વડોદરામાં ગરબા ગાયાઃ વીડિયો વાઈરલ
ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પણ ગુજરાતનો મહેમાન બન્યો
નેવુંના દાયકામાં રાઇટર્સ સેટ પર સ્ક્રિપ્ટ લખતા હતાઃ માધુરી
પહેલાંના સમયમાં યશરાજ ફિલ્મ્સ, સુભાષ ઘાઈના પ્રોડક્શન અને રાજશ્રી પ્રોડક્શનને કરતાં બાદ મોટા ભાગનાં પ્રોડક્શન હાઉસ ઓર્ગેનાઇઝ્ડ નહોતાં
સીએમ પદ છોડવા ગેહલોત તૈયારઃ આજે સોનિયા સાથેની બેઠકમાં આખરી નિર્ણય
દિગ્વિજયસિંહ પણ આજે અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભરશેઃ થરૂર પણ રેસમાં
ફ્લોરિડાના કિનારે ૨૪૦ કિમીની ઝડપે ઈયાન ચક્રવાત ટકરાયું: ઠેર ઠેર તબાહી
રસ્તાઓ પાણીમાં ડુબ્યા, કારો વહી ગઈ
કેલિફોર્નિયાની સ્કૂલમાં અજાણી વ્યક્તિનું અંધાધૂંધ ફાયરિંગ: અનેક વિધાર્થી ઈજાગ્રસ્ત
બે દિવસ પહેલા જ ગનકલ્ચર બિલ પર જો બિડને હસ્તાક્ષર કર્યા છે
ઉધમપુરમાં આઠ કલાકમાં બે બ્લાસ્ટઃ બે ઘાયલ, આતંકી ષડ્યંત્રની આશંકા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાશ્મીર પ્રવાસ પહેલાં સિરિયલ બ્લાસ્ટ થતાં તંત્ર ચિંતામાં મુકાયું
દાડમનો જ્યૂસ પીતાં પહેલાં આટલું જાણો
તબીબો અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે
પર્યાવરણ બચાવવા લાઇસ્ટાઇલ બદલવી જરૂરી: ભૂમિ પેડનેકર
ત્રણ વર્ષથી ક્લાઇમેટ વોરિયર તરીકે કાર્યરત
નવરાત્રિમાં ઉપવાસ કરીને પણ આ રીતે રહો હેલ્ધી
મેડિકલ અનુસાર ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે
યમુના નદીમાં પ્રચંડ પૂર: દિલ્હીમાં ૮૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, અનેક વિસ્તારો જળબંબાકાર
૧૭ ટ્રેનને અધવચ્ચે રોકી દેવામાં આવી છે. ૧૯ રદ થઈ ગઈ છે અને ૪૦ ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે
કુલગામમાં બે એન્કાઉન્ટરઃ ૨૪ કલાકમાં જૈશના ત્રણ આતંકી ઠાર
એક એકે-૫૬, બે એકે-૪૭ રાઈફલ, એક પિસ્તોલ, ગ્રેનેડ સહિત શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત
ભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા ૩.૨૫ કરોડની છેતરપિંડી
કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શશિભૂષણ રાયે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે
DRDOએ વેરી શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
સુરક્ષા માટે આ એક મોટી સફળતા મનાય છે
ગુજરાતમાં વરસાદે 'રાસ' ખેલ્યોઃ ખેલૈયાઓ અને આયોજકોના શ્વાસ અધ્ધર કરી દીધા
અમદાવાદ, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ખેડા, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે