CATEGORIES

એઆઇ એક્સપ્રેસ કાઉન્ટર સ્ટાફ પર મહિલા પેસેન્જરે હુમલો કર્યો
Lok Patrika Ahmedabad

એઆઇ એક્સપ્રેસ કાઉન્ટર સ્ટાફ પર મહિલા પેસેન્જરે હુમલો કર્યો

મુંબઈ એરપોર્ટ પર મહિલા મુસાફરે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન પાર્ટનરના સ્ટાફ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું

time-read
1 min  |
September 05, 2024
ડિરેક્ટર કબીર ખાને અજય દેવગનની ઓફિસ લીઝ પર લીધી
Lok Patrika Ahmedabad

ડિરેક્ટર કબીર ખાને અજય દેવગનની ઓફિસ લીઝ પર લીધી

અભિનેતા અજય દેવગણે તેની બિઝનેસ ઓફિસ ફિલ્મ નિર્દેશક કબીર ખાનને લીઝ પર આપી છે.

time-read
1 min  |
September 05, 2024
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ વચ્ચે ક્રેડિટ વોર ફાટી નીકળ્યું!
Lok Patrika Ahmedabad

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ વચ્ચે ક્રેડિટ વોર ફાટી નીકળ્યું!

ફિલ્મની ક્રેડિટને લઈને સોશિયલ મીડિયા પર એક અલગ જ માહોલ

time-read
1 min  |
September 05, 2024
નામિબિયાએ દેશવાસીઓના પેટ ભરવા અંદાજે ૦૦૦થી વધુ પશુઓની કતલ કરવાનો નિર્ણય
Lok Patrika Ahmedabad

નામિબિયાએ દેશવાસીઓના પેટ ભરવા અંદાજે ૦૦૦થી વધુ પશુઓની કતલ કરવાનો નિર્ણય

નામિબિયાએ ભૂખમરાથી અસરગ્રસ્ત દુકાળની સ્થિતિ વકર્યા બાદ આ વર્ષે મે મહિનામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી । પશુઓની કતલ કરીને તેમનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે

time-read
1 min  |
September 05, 2024
શું કાશ્મીરમાં અલગતાવાદીઓ ગોળીઓને બદલે મતપત્ર ઉપર આધાર રાખશે કે નઈ?
Lok Patrika Ahmedabad

શું કાશ્મીરમાં અલગતાવાદીઓ ગોળીઓને બદલે મતપત્ર ઉપર આધાર રાખશે કે નઈ?

જમ્મુ-કાશ્મીરનું રાજકીય વાતાવરણ બદલાઈ ગયું લોકોને મારી નાખવાની ધમકી આપતા હતા । કલમ ૩૦૦ નાબૂદ કર્યા પછી, અલગતાવાદીઓ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ગોળીઓ છોડીને મતદાનના માર્ગ પર પાછા ફરતા જોવા મળે

time-read
1 min  |
September 05, 2024
ભારત ગઠબંધન તેમના પર દબાણ લાવશે અને જમ્મુ-કાશ્મીરના લોકોને રાજ્યનો દરજ્જો મળશે
Lok Patrika Ahmedabad

ભારત ગઠબંધન તેમના પર દબાણ લાવશે અને જમ્મુ-કાશ્મીરના લોકોને રાજ્યનો દરજ્જો મળશે

જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ ફરી એકવાર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગ્યું રાહુલ ગાંધી પણ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા, રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં બે રેલીઓ કરી સૌથી પહેલા રાહુલે રામબનમાં રેલીને સંબોધિત કરી

time-read
1 min  |
September 05, 2024
શેખ હસીનાએ વિદાય લેતા જ પાકિસ્તાનનું ભાગ્ય ખુલ્યું
Lok Patrika Ahmedabad

શેખ હસીનાએ વિદાય લેતા જ પાકિસ્તાનનું ભાગ્ય ખુલ્યું

બાંગ્લાદેશે પણ ઓફર આપી હતી ૪ ઓગસ્ટે વિધાર્થીઓના આંદોલન બાદ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનથી પાકિસ્તાન ખૂબ જ ખુશ

time-read
1 min  |
September 05, 2024
યુક્રેનની મુશ્કેલીઓમાં વધારો । મંત્રીઓએ અચાનક રાજીનામું આપવાનું શરૂ કર્યું
Lok Patrika Ahmedabad

યુક્રેનની મુશ્કેલીઓમાં વધારો । મંત્રીઓએ અચાનક રાજીનામું આપવાનું શરૂ કર્યું

ઝેલેન્સકીની અમેરિકા મુલાકાત પહેલાં શું થયું? યુક્રેનના સ્થાનિક શસ્ત્રોના ઉત્પાદનની દેખરેખ રાખનારા મંત્રી ઓલેકર્સન્ડર કાર્માશિને મંગળવારે રાજીનામું આપ્યું હતું, વર્ષની શરૂઆતમાં છટણી કર્યા પછી, કેબિનેટના ત્રીજા કરતા વધુ સ્થાનો ખાલી

time-read
1 min  |
September 05, 2024
અમેરિકાએ છ નેતાઓ પર ‘આતંકવાદ' સહિતના અનેક આરોપો લગાવ્યા
Lok Patrika Ahmedabad

અમેરિકાએ છ નેતાઓ પર ‘આતંકવાદ' સહિતના અનેક આરોપો લગાવ્યા

આ આરોપો હમાસની પ્રવૃત્તિઓના દરેક પાસાને ઉજાગર કરવાના પ્રયાસનો એક ભાગ છે.

time-read
1 min  |
September 05, 2024
રશિયાના હુમલાથી યુક્રેનમાં અરાજકતા સર્જાઈ 1 એકાવન લોકોના મોત નિપજ્યાં
Lok Patrika Ahmedabad

રશિયાના હુમલાથી યુક્રેનમાં અરાજકતા સર્જાઈ 1 એકાવન લોકોના મોત નિપજ્યાં

બેલેસ્ટિક મિસાઈલથી તબાહી રાહતકર્મીઓ અને ડોક્ટરોનો આભાર માનતા તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ૨૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ૧૧ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા

time-read
1 min  |
September 05, 2024
મુંબઈના વડાલામાં બિરાજશે સૌથી ધનિક બાપ્પા
Lok Patrika Ahmedabad

મુંબઈના વડાલામાં બિરાજશે સૌથી ધનિક બાપ્પા

૪૦૦ કરોડનો વીમો, ૬૯ કિ.લોનો સોનાનો શણગાર

time-read
1 min  |
September 05, 2024
કેન્સર સામે લડી રહેલી હિના ખાને શેર કર્યો વીડિયો
Lok Patrika Ahmedabad

કેન્સર સામે લડી રહેલી હિના ખાને શેર કર્યો વીડિયો

એક્ટ્રેસે કહ્યું- ‘૫ કીમોથેરાપી પૂરી થઇ ગઇ છે, ૩ બાકી છે'

time-read
1 min  |
September 05, 2024
ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું
Lok Patrika Ahmedabad

ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું

અભિનેત્રી હર્ષિતાએ જણાવ્યું કેવી રીતે થયું શૂટ

time-read
1 min  |
September 05, 2024
‘આપકા અપના ઝાકિર' શોના ખરાબ રેટિંગ જોઈને ચેનલે ખેંચી લીધી
Lok Patrika Ahmedabad

‘આપકા અપના ઝાકિર' શોના ખરાબ રેટિંગ જોઈને ચેનલે ખેંચી લીધી

કોમેડિયન ઝાકિર ખાનની મોટી ફેન ફોલોઈંગ છે, પરંતુ ચાહકો તેના શોને જોઈએ તેટલો પ્રેમ આપી શક્યા નથી

time-read
1 min  |
September 05, 2024
પંજાબી સ્ટાર્સે કહ્યું, હોમવર્ક વગર કંઈ ન કરો નક
Lok Patrika Ahmedabad

પંજાબી સ્ટાર્સે કહ્યું, હોમવર્ક વગર કંઈ ન કરો નક

કંગના રનૌતની ‘ઇમરજન્સી' પર

time-read
1 min  |
September 05, 2024
‘મહાનતાનો આ ઢોંગ છોડો, અમે એક ફિલ્મ સહન કરી શકતા નથી' : મનોજ
Lok Patrika Ahmedabad

‘મહાનતાનો આ ઢોંગ છોડો, અમે એક ફિલ્મ સહન કરી શકતા નથી' : મનોજ

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કટોકટી લાદવામાં આવી?

time-read
1 min  |
September 05, 2024
આસારામની પેરોલ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી
Lok Patrika Ahmedabad

આસારામની પેરોલ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી

સારવાર માટે કોર્ટમાંથી મળી રાહત

time-read
1 min  |
September 05, 2024
બળાત્કારની એફઆઈઆર રદ કરવા મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો
Lok Patrika Ahmedabad

બળાત્કારની એફઆઈઆર રદ કરવા મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો

મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી તેને બ્લેકમેલ કરતો હતો કે તે તેની અશ્લીલ તસવીરો અને વીડિયો વાયરલ કરશે

time-read
1 min  |
September 05, 2024
બુલડોઝર ચલાવવા માટે દિલ અને દિમાગ જોઈએઃ યોગી આદિત્યનાથ
Lok Patrika Ahmedabad

બુલડોઝર ચલાવવા માટે દિલ અને દિમાગ જોઈએઃ યોગી આદિત્યનાથ

અખિલેશ યાદવના નિવેદન પર યોગીનો પલટવાર

time-read
1 min  |
September 05, 2024
અમે ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાને અપગ્રેડ કરી રહ્યા છીએ 1 કેન્દ્ર સરકાર એક્શનમાં
Lok Patrika Ahmedabad

અમે ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાને અપગ્રેડ કરી રહ્યા છીએ 1 કેન્દ્ર સરકાર એક્શનમાં

કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોની સુરક્ષાને લઈને મોટું પગલું ભર્યું રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક યોજી હતી, બેઠકમાં હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા, માજી સૈનિકોની સુરક્ષા કર્મચારી તરીકે નિમણૂંક અને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી

time-read
1 min  |
September 05, 2024
પૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી મળી આવ્યું
Lok Patrika Ahmedabad

પૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી મળી આવ્યું

દિલ્હી પોલીસે હવે સ્વીકાર્યું છે કે પૂજા ખેડકરનું અપંગતા પ્રમાણપત્ર નકલી

time-read
1 min  |
September 05, 2024
સુરતમાંથી બેંક ખાતા ખોલાવાનું મોટું રેકેટ ઝડપાયું
Lok Patrika Ahmedabad

સુરતમાંથી બેંક ખાતા ખોલાવાનું મોટું રેકેટ ઝડપાયું

બોગસ ભાગીદારી પેઢી બનાવી કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવતા ગુજરાતમાંથી બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાતા હોવાનો પર્દાફાશ થયો । પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી 1 પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી ! આખ નેટવર્ક દુબઈથી ચાલત હોવાની આશંકા

time-read
1 min  |
September 05, 2024
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો । ૧૩૪.૭૩ મીટર પહોંચતા ૧૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા
Lok Patrika Ahmedabad

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો । ૧૩૪.૭૩ મીટર પહોંચતા ૧૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા

નદીમાં કુલ ૨ લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ । ૧૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ । ૧૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું

સવારે બે કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો સુરતના માંગરોળ, ઉમરપાડામાં ૨થી અઢી ઇંચ પડ્યો, નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી ૫૩ ટન સોપારીની દાણચોરી ઝડપી પાડી
Lok Patrika Ahmedabad

મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી ૫૩ ટન સોપારીની દાણચોરી ઝડપી પાડી

પ્લાસ્ટિકના દાણાની આડમાં ૩ કરોડની સોપારીનો જથ્થો ઝડપ્યો કાસેઝ જતા પહેલા જ એસઆઇઆઇબી શાખાને બાતમી મળી હતી જેના આધારે કામગીરી કરવામાં આવી હતી । બે મોટા ૪૦ ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
કબજિયાતની સમસ્યાનો અકસીર ઈલાજ :નિયમિત એક્સરસાઈઝ
Lok Patrika Ahmedabad

કબજિયાતની સમસ્યાનો અકસીર ઈલાજ :નિયમિત એક્સરસાઈઝ

તે પેટને નરમ બનાવીને, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 04 Sept 2024
સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે અસર
Lok Patrika Ahmedabad

સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે અસર

સ્માર્ટફોન દુનિયાના કોઈખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે જોડાઈ રહેવાનો અવસર આપેછે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
માત્ર એનડીએ જ જ્ઞાતિની વસ્તી ગણતરી કરશે: ઓમપ્રકાશ રાજભરે
Lok Patrika Ahmedabad

માત્ર એનડીએ જ જ્ઞાતિની વસ્તી ગણતરી કરશે: ઓમપ્રકાશ રાજભરે

ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી પહેલા જાતિ ગણતરીનો મુદ્દો ફરી એકવાર હેડલાઇન્સમાં છે

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના સમાચાર હવામાં
Lok Patrika Ahmedabad

હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના સમાચાર હવામાં

સૂત્રો પાસેથી એક મોટા સમાચાર સામે આવ્યા

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024
અજિત પવારના જૂથે ભાજપ પાસે ૬૦થી વધુ બેઠકોની માંગણી કરી
Lok Patrika Ahmedabad

અજિત પવારના જૂથે ભાજપ પાસે ૬૦થી વધુ બેઠકોની માંગણી કરી

મહાયુતિમાં બેઠકોની વહેંચણીને લઈને ઝઘડો શરૂ

time-read
1 min  |
Lok Patrika Daily 04 Sept 2024