CATEGORIES

કચ્છમાં કેન્સરની દવા બની શકે તેવા મશરૂમ પર સંશોધન
ABHIYAAN

કચ્છમાં કેન્સરની દવા બની શકે તેવા મશરૂમ પર સંશોધન

ભુજમાં આવેલી સંસ્થા 'ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી'ના સંશોધન દરમિયાન કોર્ડિનેસ મિલિટરીસ પ્રકારના મશરૂમમાં કેન્સરને નાથવા માટે ઉપયોગી તત્વ મળી આવ્યું છે. ખૂબ મોંઘાભાવે વેચાતા આ મશરૂમ અનેક લોકોને રોજીરોટી પૂરી પાડવાનું સામર્થ્ય ધરાવે છે.

time-read
1 min  |
March 05, 2022
ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ
ABHIYAAN

ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ

શિવજીને અચળ, સ્થિર ગણવામાં આવ્યા. એ જ પ્રમાણે બ્રહ્માંડના ભૌતિક વિજ્ઞાનના નિયમો સ્થિર છે. વિજ્ઞાન ચાર તાકાતો અથવા શક્તિને સ્વીકારે છે. આપણી તમામ પ્રવૃત્તિઓ આ ચાર પાર્ટિકલોની સરહદમાં અથવા તેના કાબૂ હેઠળ થાય છે. એ શક્તિના શરણે જઈને પ્રાર્થના કે ઉપાસના કરવી હોય તો શંકર મંદિર શ્રેષ્ઠ સ્થળ છે. શિવલિંગ સમીપે કોસ્મિક ઊર્જાની સ્મૃતિ થાય છે..

time-read
1 min  |
March 05, 2022
કાયદાથી કૂખનો વેપાર અટકશે?
ABHIYAAN

કાયદાથી કૂખનો વેપાર અટકશે?

સરોગસી એટલે નિ:સંતાન દંપતી માટે આશીર્વાદ સમી તકનીક પરંતુ આ તકનીકનો દુરુપયોગ કરનારો વર્ગ પણ છે. જેને ધ્યાનમાં લઈને સરકારે ૨૫ જાન્યુઆરીએ સરોગસી રેગ્યુલેશન એક્ટ અમલમાં મૂક્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે આ કાયદો ખરેખર સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓ કે તેની સાથે જોડાયેલી સિસ્ટમને અંકુશમાં રાખી શકશે કે પછી અન્ય કાયદાની જેમ આમાં પણ નવી છટકબારી પહેલેથી તૈયાર છે?

time-read
1 min  |
March 05, 2022
કેન્સર સામે લડવામાં એક આશાનું કિરણઃ પિનાક્ષ કેન્સર હોસ્પિટલ
ABHIYAAN

કેન્સર સામે લડવામાં એક આશાનું કિરણઃ પિનાક્ષ કેન્સર હોસ્પિટલ

૧૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. દીપક રાવ નિષ્ણાત ઓન્કો સર્જન છે. તેઓ કેન્સર સર્જરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે તેમનાં જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓને સતત વધારવાનું લક્ષ્ય રાખે છે. તેઓ વ્યાપક શૈક્ષણિક અને તબીબી અનુભવ સાથે કેન્સરની સારવાર કરવામાં માસ્ટર છે. તેમણે વર્ષ ૨૦૦૮માં IMBBS અને MS જનરલ સર્જરી પ્રતિષ્ઠિત બી જે. મેડિકલ કૉલેજ, અમદાવાદમાંથી પૂર્ણ કર્યું છે. ત્યાર બાદ તેમણે M.Ch. કૅન્સર સર્જરીની સુપર સ્પેશ્યાલિટી ડિગ્રી ૨૦૧૫માં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાંથી મેળવી છે. તે ઉપરાંત તેમણે ર વર્ષ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે GCRIમાં સેવાઓ આપેલ છે.

time-read
1 min  |
March 05, 2022
ગંગુબાઈ કાઠિયાવાડી, આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીનાં સ્ત્રીપાત્રો !
ABHIYAAN

ગંગુબાઈ કાઠિયાવાડી, આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીનાં સ્ત્રીપાત્રો !

સંજય લીલા ભણસાલીની ફિલ્મી દુનિયામાં સ્ત્રીપાત્રોનું પહેલેથી જ આગવું મહત્વ રહ્યું છે. હાલ તેઓ તેમની નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને ચર્ચામાં છે ત્યારે તેમનાં સ્રીપાત્રોની ભીતરમાં ઊતરવા પ્રયત્ન કરીએ..

time-read
1 min  |
March 05, 2022
ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ એટલે પ્રામાણિક પત્રકારત્વ
ABHIYAAN

ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ એટલે પ્રામાણિક પત્રકારત્વ

સમભાવ ગ્રૂપના સ્થાપક આદરણીય સ્વ. શ્રી ભૂપત વડોદરિયાના ૯૩મા જન્મદિવસ નિમિતે સમભાવ ટ્રસ્ટ દ્વારા 'ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ' વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારત્વ અને સાહિત્ય જગતના ધુરંધરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભૂપત વડોદરિયા સાથે જોડાયેલી પોતાની યાદો તથા તેમના પત્રકારત્વ અને જિંદગી વિશે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ લોકો સમક્ષ મૂક્યા હતા.

time-read
1 min  |
March 05, 2022
રાજકોટમાં અત્યાધુનિક ટેકનોલોજી તથા એકસપર્ટ ડોકટરો સાથેનું ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરGLOBAL પ્રકૃતિ અને વિજ્ઞાનના સંગમથી કલરવ IVF Centre
ABHIYAAN

રાજકોટમાં અત્યાધુનિક ટેકનોલોજી તથા એકસપર્ટ ડોકટરો સાથેનું ટેસ્ટ ટયુબ બેબી સેન્ટરGLOBAL પ્રકૃતિ અને વિજ્ઞાનના સંગમથી કલરવ IVF Centre

ડો. દર્શન સુરેજા અવેરનેસ લેકચર પણ આપે છે : ૬૫ વર્ષની વય સુધીના યુગલોને માતા-પિતા બનાવ્યા, બાળકો ન થવા પાછળના કારણોમાં મહિલા જેટલા જ જવાબદાર પુરુષો : હવે દરેક સમસ્યાનો ઉકેલ શકય, તબીબ દંપતી ડૉ. દર્શન સુરેજા અને ડો. ફાલ્ગની સુરેજાની કમાલ IVF માં સફળતાનો સૌથી વધારે રેસિયો, ૮૫ ટકા પ્રયોગ સફળ: ગ્લોબલમાં IUI ના ૮૦૦૦ અને IVF ના ૪૦૦૦ સફળ: આડેઘડ જીવનશૈલી, સતત તનાવ, ફાસ્ટફુડનો વધતો વપરાશ વગેરેથી ફર્ટીલીટીની સમસ્યા સર્જાય છેઃ ટેસ્ટ ટયુબ બેબી પ્રક્રિયા આર્શીવાદરૂપ

time-read
1 min  |
March 05, 2022
ડો. દર્શનના પરિવારમાં અગ્યાર તબીબો
ABHIYAAN

ડો. દર્શનના પરિવારમાં અગ્યાર તબીબો

ડો. દર્શન કહે છે કે, અમે વિવિધ કંપનીઓ સાથે કારાર કરીને પણ કાર્ય કરીએ છીએ. કરારબધ્ધ કંપનીના જરૂરિયાતમંદ કર્મચારી યુગલને યોગ્ય ચાર્જમાં IUI-IVF પ્રક્રિયા પણ કરી આપવામાં આવે છે

time-read
1 min  |
March 05, 2022
ભાજપનો પ્રવેશોત્સવ બુમરેંગ પણ બની શકે છે
ABHIYAAN

ભાજપનો પ્રવેશોત્સવ બુમરેંગ પણ બની શકે છે

મુખ્યત્વે ચૂંટણી ઝુંબેશ પૂર્વે જ કોગ્રેસના વિજયના આત્મવિશ્વાસને ધ્વસ્ત કરવાનો ઇરાદો હોય છે. આ મિશનમાં થોડી પણ સફળતા મળે તો એ ચૂંટણી પૂર્વેના આંશિક વિજયમાં ગણાય છે

time-read
1 min  |
March 05, 2022
રડવું સ્વાથ્યપ્રદ છે
ABHIYAAN

રડવું સ્વાથ્યપ્રદ છે

રડતાં આવડતું હોય તો દુઃખમાં ઉપયોગ કરો આંસુ તગેડી રોગ હરો 'ને હાસ્યનો ભોગ ધરો

time-read
1 min  |
March 05, 2022
રાષ્ટ્રીય સ્તરે નવા વિપક્ષી વિકલ્પના પ્રયાસ
ABHIYAAN

રાષ્ટ્રીય સ્તરે નવા વિપક્ષી વિકલ્પના પ્રયાસ

વૈકલ્પિક વિપક્ષી મોરચાની રચનાનો જે વ્યાયામ ચાલી રહ્યો છે તેનો મહત્ત્વનો મુદ્દો એ છે કે મમતા બેનરજી અને ચંદ્રશેખર રાવ કોંગ્રેસને તેનાથી દૂર રાખવા માગે છે

time-read
1 min  |
March 05, 2022
૨૧ બ્લાસ્ટ, ૧૦ ઓફિસર, ૭૮ આરોપીઓ
ABHIYAAN

૨૧ બ્લાસ્ટ, ૧૦ ઓફિસર, ૭૮ આરોપીઓ

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની ગોઝારી ઘટનાને આજકાલ કરતાં ૧૩ વર્ષનાં વહાણાં વહી ગયા છે છતાં આજની તારીખે તેનો ઉલ્લેખ થતાં જ સરેરાશ અમદાવાદીઓનાં શરીરમાંથી ભયનું મસમોટું લખલખું પસાર થઈ જાય છે. હાલમાં આ કેસ નવેસરથી સપાટી પર આવ્યો છે અને તેની સાથે જોડાયેલી વિવિધ બાબતોને લઈને અટકળોનું બજાર ફરીથી ગરમ થઈ ચૂક્યું છે, ત્યારે આ ઘટનાની તપાસ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખરેખર કેવી રીતે એક પછી એક કડીઓ મેળવીને આતંકીઓ સુધી પહોંચી હતી તેનો સિલસિલાબંધ ચિતાર કોઈ સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝની અદાથી અહીં પ્રસ્તુત છે.

time-read
1 min  |
February 26, 2022
રોકેટ બોય્ઝ: ઇતિહાસ બદલનારા બે યુવાનોની ગાથા
ABHIYAAN

રોકેટ બોય્ઝ: ઇતિહાસ બદલનારા બે યુવાનોની ગાથા

તમામ પ્રસંગો, ઘટનાઓ એક તાંતણે બંધાય છે અને દ્રશ્યમાન થાય છે ભારતની આત્મનિર્ભરતા અને વિકાસ

time-read
1 min  |
February 26, 2022
રાજકોટના યુવા ઉદ્યોગ સાહસીકની સૌરાષ્ટ્રને અનોખી ભેટ
ABHIYAAN

રાજકોટના યુવા ઉદ્યોગ સાહસીકની સૌરાષ્ટ્રને અનોખી ભેટ

અનોખુ અને વૈશ્વીક ફલક પર ઓળખ અપાવી શકે સાથ સાથે સૌરાષ્ટ્રના વ્યાવસાયીકોમાં પ્રોફેશન્સીઝમ પણ વધે તેઓ વીશ્વ કક્ષાના ઉધોગ સાહસીકો સાથે એક હરોળ માં બેસી વ્યવસાય કરી શકે તેવા ઉમદા વિચારો એ કશ્યપ ભાઈ ને BNI ને સૌરાષ્ટ્રમાં લઈ આવવા માટે પ્રેરણા આપી

time-read
1 min  |
February 26, 2022
ભૂપતભાઈના પત્રકારત્વના વિવિધ આયામો અભ્યાસનો વિષય છે
ABHIYAAN

ભૂપતભાઈના પત્રકારત્વના વિવિધ આયામો અભ્યાસનો વિષય છે

૧૯ ફેબ્રુઆરી. દિવંગત ભૂપત વડોદરિયાની ૯૩મી જયંતી. ભૂપતભાઈના પત્રકારત્વનું સ્મરણ કરવાનો દિવસ.

time-read
1 min  |
February 26, 2022
બાળકોને સંભાળવાની જવાબદારી ફક્ત માતાની જ છે?
ABHIYAAN

બાળકોને સંભાળવાની જવાબદારી ફક્ત માતાની જ છે?

એકવીસમી સદી–ઘણા ખરા અંશે આધુનિક પણ અંશને સાચવવાની બાબતમાં હજુ પણ એ જ જૂની માનસિકતાવાળી છે. બાળકને સાચવવાની જવાબદારી માત્ર માતાની જ કેમ? પિતા માટે બાળકની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી ખરી પણ તેને સાચવવાની જવાબદારી માતા જેટલી નહીં..? સામાજિક પરિવર્તન ભલે આવી રહ્યું હોય, પણ અમુક મુદ્દાઓ પર સમજમાં પરિવર્તન નથી આવી રહ્યું એ નક્કર અને કડવી વાસ્તવિકતા છે.

time-read
1 min  |
February 26, 2022
ગોવામાં ટીએમસી અને પ્રશાંત કિશોરનો મોટો દાવ
ABHIYAAN

ગોવામાં ટીએમસી અને પ્રશાંત કિશોરનો મોટો દાવ

ગોવામાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્ય યતિશ નાઈકને પક્ષની ટિકિટ ન મળી એટલે તેમણે પણ રાજીનામું આપી દીધું

time-read
1 min  |
February 26, 2022
મફત આપવાના વચનો વિનાશકારી નિવડશે
ABHIYAAN

મફત આપવાના વચનો વિનાશકારી નિવડશે

મફત વીજળી, પાણી, રાશન, દવા વગેરે લોકોને વિના મૂલ્ય આપવાનું આ ચલણ વધતું જશે તો એક તબક્કો એવો પણ આવી શકે છે કે લોકોના જ એક વર્ગમાંથી તેની સામે વિરોધના સ્વર ઊઠવા લાગશે

time-read
1 min  |
February 26, 2022
ઓખો રંડાણો આજ, માણેક જાતા મૂલવો..
ABHIYAAN

ઓખો રંડાણો આજ, માણેક જાતા મૂલવો..

મુળુ માણેક અને દેવા માણેક તેમના નેતાઓ હતા. તેમનો જંગ ઠેઠ ૧૮૬૭ સુધી ચાલ્યો. હવે તેઓ માથે કફન બાંધી લડવૈયા થયા હતા

time-read
1 min  |
February 26, 2022
અમને હવે અલગ નજરે જોવાનું બંધ કરો
ABHIYAAN

અમને હવે અલગ નજરે જોવાનું બંધ કરો

અમારા સમુદાયમાં છોકરીઓને ભણાવવી ખૂબ મુશ્કેલ છે. હવે ઘણા લોકો ભણાવે છે પરંતુ ૧૦ ધોરણથી વધુ કોઈ ભણાવતું નથી. છોકરીઓનાં લગ્ન ૧૫થી ૧૬ વર્ષની ઉંમરમાં નક્કી કરી દેવાય છે

time-read
1 min  |
February 26, 2022
ખબર લહરિયાઃ યે ફ્લાવર નહીં, 'ફાયર' હૈ!
ABHIYAAN

ખબર લહરિયાઃ યે ફ્લાવર નહીં, 'ફાયર' હૈ!

‘રાઇટિંગ વિથ ફાયર' ડૉક્યુમેન્ટ્રીમાં માત્ર મહિલાઓ દ્વારા કાર્યરત 'ખબર લહરિયા' નામક યુપી બેઝડ અખબાર/પોર્ટલની જર્ની છે. રિંટુ થોમસ અને સુસ્મિત ઘોષે બનાવેલી આ ડૉક્યુમેન્ટ્રીને અત્યારે ચોતરફ અભિનંદન મળી રહ્યા છે.

time-read
1 min  |
February 26, 2022
BNI માં ગુજરાત અને ગુજરાતીઓ નો દબદબો..
ABHIYAAN

BNI માં ગુજરાત અને ગુજરાતીઓ નો દબદબો..

૩પ થી વધુ વર્ષોથી કાર્યરત વિશ્વભરના વ્યવસાયીકો માટે વરદાન સમી સંસ્થા "બીઝનેશ નેટવર્ક ઈન્ટરનેશનલ"

time-read
1 min  |
February 26, 2022
-અને અમિત શાહે ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગનો હવાલો સંભાળ્યો
ABHIYAAN

-અને અમિત શાહે ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગનો હવાલો સંભાળ્યો

જાન્યુઆરીના આરંભમાં સ્વામીપ્રસાદ મૌર્ય અને અન્ય કેટલાક ઓબીસી ધારાસભ્યો પક્ષ છોડી ગયા, એ મોટો ફટકો ભાજપને લાગ્યો

time-read
1 min  |
February 26, 2022
'રમીલાબહેન ગામિત' પંચાયતથી પદ્મશ્રી સુધી
ABHIYAAN

'રમીલાબહેન ગામિત' પંચાયતથી પદ્મશ્રી સુધી

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. આ યાદીમાં સમાવિષ્ટ મહાનુભાવો પૈકીના એક છે આદિવાસી વિસ્તારમાં ઉત્થાન કાર્યો કરવા માટે જાણીતાં અને કાર્યરત એવાં રમીલાબહેન ગામિત, આદિવાસી વિસ્તારના લોકોના જીવનને બહેતર બનાવવાની નેમ સાથે કાર્ય કરનારાં રમીલાબહેનની સંઘર્ષગાથા પ્રેરણાદાયી અને પ્રશંસનીય છે.

time-read
1 min  |
February 26, 2022
રૂપસિંહ નાયક: આઝાદીના જંગમાં ગુજરાતનો રંગ
ABHIYAAN

રૂપસિંહ નાયક: આઝાદીના જંગમાં ગુજરાતનો રંગ

સ્થાનિક પ્રજામાં તેનું સ્થાન રાજા સમું હતું. તે હાથી પર સવાર થઈ નીકળતો ત્યારે સેંકડો લોકો તેનાં દર્શન કરવા તલપાપડ રહેતા. તેને પાછળથી બૂમ પાડી બોલાવી શકાતો નહીં, પણ તેની સામે જઈ વિનયપૂર્વક સમસ્યા રજૂ કરી લોકો સમાધાન મેળવતા હતા

time-read
1 min  |
February 19, 2022
‘DDLJ'ની લોન્ગ લાસ્ટિંગ સફળતાનું કારણ શું છે?
ABHIYAAN

‘DDLJ'ની લોન્ગ લાસ્ટિંગ સફળતાનું કારણ શું છે?

ડીડીએલજે: 'એરેન્ડ લવ મેરેજ'ની પ્યોર હિન્દુસ્તાની કથા હાર્લી-ડેવિલ્સનનું લેધર જેકેટ અને જિન્સ પહેરનાર પૈસાદાર બાપનો મસ્તીખોર પણ દિલનો સારો છોકરો રાજ અને ઑકેશનલી મિનિસ્કર્ટ પહેરતી સંસ્કારી અને કડક પિતાની ડાહી દીકરી સિમરનઃ આ બંને પાત્રો ભારતીયોને પોતાના લાગ્યાં હતાં.

time-read
1 min  |
February 19, 2022
લતાજીનાં ગુજરાતી ગીતો
ABHIYAAN

લતાજીનાં ગુજરાતી ગીતો

'બેના રે.. સાસરિયે જતાં જો જો, પાંપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય'

time-read
1 min  |
February 19, 2022
વેલેન્ટાઇન ડે - આ રીતે પણ મનાવાય!
ABHIYAAN

વેલેન્ટાઇન ડે - આ રીતે પણ મનાવાય!

વાઇફનો સ્વભાવ પાછો કરકસરિયો, કારણ કે એ પોતાને મારી વાઈફ ઉપરાંત સ્ત્રી પણ માને છે. બગીચામા 'સીંગચણા' કે 'ચણા જોર ગરમ..'ની બૂમો પાડતો ફેરિયો આવે તો એની પાસેથી પાંચ-દસ રૂપિયાના સીંગચણા કે ચણાચોર ગરમ લે નહીં અને મને લેવા દે પણ નહીં

time-read
1 min  |
February 19, 2022
સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમપત્રોનો ટ્રેન્ડ
ABHIYAAN

સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમપત્રોનો ટ્રેન્ડ

ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં.. ફૂલ નહીં મેરા દિલ હૈ.. કબૂતર જા..જા..કબૂતર જા..જા.., પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી..આવાં તો અગણિત ગીતો હશે જે પ્રેમ પત્રો સાથે જોડાયેલાં છે. જોકે આજના સોશિયલ મીડિયા યુગમાં પ્રેમને વ્યક્ત કરનારી વ્યક્તિને ક્યાં પત્રો લખવાની કે પત્રોને સાચવી રાખવાની ફુરસદ છે, જો એમ વિચારતા હોવ તો જરા થોભી જજો.. કારણ કે આજે પણ એવી વ્યક્તિઓ છે જે આ વિસરાયેલી પ્રથાને સાચવીને બેઠી છે.

time-read
1 min  |
February 19, 2022
વાસંતી માતાની જય હો
ABHIYAAN

વાસંતી માતાની જય હો

દક્ષિણનાં મીનાક્ષી માતા એટલે માતંગી એટલે સરસ્વતી. યોગીઓ જણાવે છે કે સરસ્વતી શક્તિનું સંગીત નાડીઓમાં ગુંજે છે

time-read
1 min  |
Abhiyaan Magazine 19/02/2022