CATEGORIES
Kategoriler
મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુરમાં મચ્છરોનો ‘ભયાનક’ ઉત્પાત
તંત્ર દ્વારા મેગા ટ્રિગર ઈવેન્ટ હેઠળ કસૂરવાર એકમો પાસેથી રૂ. ૧૫.૯૩ લાખથી વધુ દંડ વસૂલાયો
ગૌરી વ્રતઃ આજે કાંકરિયા ફક્ત બાલિકાઓ અને મહિલાઓ માટે રાતે પણ ખુલ્લું રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વખતે બાલિકાઓ અને મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે
નારણપુરામાં એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી
મણિનગર અને ગોમતીપુરની આ બંને ઘટનાઓએ આખા શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી
ડાકોર-શામળાજી, અંબાજી સહિતનાં યાત્રાધામમાં માનવ મહેરામણ ઊમટ્યો, શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લીધો
શાબાશઃ ૧૦૫ વર્ષના વૃદ્ધના ઘરની છતનું પાણી ટપકતાં શી ટીમ મદદે આવી
શી ટીમે મકાન માલિકનો સંપર્ક કરી મકાનમાં છાપરાં નખાવી આપ્યાં
દિલ્હી અને મુંબઈમાં અનરાધાર વરસાદ: ભુસ્ખલનથી બદરીનાથ હાઈવે ‘બ્લોક’
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ મેઘતાંડવની ચેતવણી: દહેરાદૂન અને પૌડીમાં અતિભારે વરસાદનું એલર્ટ જારી: તંત્ર સાબદું
આજથી LPGના નવા દર જાહેર થયાઃ કોઈ વધ-ઘટ નહીં
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
જૂનાગઢ પાણી-પાણી: ભેસાણમાં સવારના બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
વીંસાવદરમાં ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ઝીંકાયોઃ ચોમાસાએ ૧૧નો ભોગ લીધોઃ હજુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘો ગાજશે
નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે
આ વસ્તુ અંગે જાણવા જેવું છે, જે ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેનાથી બેલી ફેટ પણ ઘટશે
કુરબાની વેસ્ટઃ ઈદના બીજા દિવસે ૬૦૮ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરાયો
કુરબાની માટેનો વેસ્ટ એકઠો કરવા માટે ૬૧૦ જગ્યાએ કુલ ૧,૨૫૦ સ્પેશિયલ બેરલ મૂકવામાં આવ્યાં હતાં
ટાઈલ્સ ખરાબ થવા બાબતે પાડોશીઓ બાખડ્યાઃ દસ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ
બકરી ઇદના દિવસે મહેમાનો જમવા માટે આવ્યા હતા ત્યારે ફ્લેટની લોબીના ટાઇલ્સ ખરાબ થઇ જવાના મામલે માથાકૂટ થઇ
મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર ચાર લોકોનો હુમલો
બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનની ઘટના: પિતા-પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ
ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો અને ડસ્ટબિન ન રાખવા સહિતના મામલે કસૂરવારો સામે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે
અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે
ખાધતેલના ભાવે લોકોને દઝાડ્યાઃ સિંગતેલના ડબાનો ભાવ રૂ. ૨૮૦૦ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી
પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ
મેઘરાજાએ પારડી-વલસાડને ધમરોળીને ૨૪ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસાવ્યો
નશાખોર યુવકને MD ડ્રગ્સ આપવા આવેલા પેડલરને પોલીસે ઝડપી લીધો
પેડલર ડ્રગ્સની વાત કરતો હતો ત્યારે કેટલાક યુવકો સાંભળી જતાં તેને કોર્ડન કરી લીધો
આ ચોમાસે જોધપુરમાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ વરસ્યો
શહેરમાં સિઝનનો કુલ વરસાદ સાત ઈંચને પાર થયો
સતત વધતી ફાંદથી પરેશાન પુરુષો આ ખાસ વાંચે
પુરુષો પેટનો ઘેરાવો ઘટાડવા નથી માગતા એવું તો નથી, પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં જલદી સફળ નથી થતા એ હકીકત છે
કેનેડાની ટિકિટ આપવાનું કહી બેન્ક મેનેજર પાસેથી ૧૦ લાખ પડાવી ટ્રાવેલ એજન્ટ ફરાર
ટ્રાવેલ એજન્ટ સામે અગાઉ પણ અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે
ઉત્તમઃ SVPI AIRPORTને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત
SVPIAએ ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI)ની નવમી નેશનલ કોન્ફ્લેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો
પરસ્ત્રી સાથે સંબંધ નહીં રાખવાનું કહેતી સાસુને જમાઈએ છરીના ઘા ઝીંકી દીધા
મહિલાને વેવાણ અને તેની બે દીકરીઓએ પણ બચકાં ભરી ઈજાઓ પહોંચાડી
આંખ આડા કાન: ભૂજમાં ૧૦૦થી વધુ ટેક્સી પાસિંગ વગર સ્કૂલવાન ચાલતાં વિવાદ
ચાર વર્ષ અગાઉ માર્ગ પરિવહન કચેરી દ્વારા ભૂજની ખાનગી શાળાના વિધાર્થીઓનું પરિવહન કરતાં વાહનોનું ચેકિંગ કરી તેમણે ફરજિયાત ટેક્સી પાસ કરાવવી પડશે તેવી ફરજ પાડી હતી, પરંતુ ત્યારે પણ કુલ સંખ્યાના રપ ટકા વાહન માલિકોએ જ ટેક્સી પાસિંગ કરાવી હતી
રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલા ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામ પર AMC ત્રાટક્યું
ઘાટલોડિયાના ઘનશ્યામનગર રોડ પરના ટી સ્ટોલને ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં
માતાના રૂમને લોક નહીં કરવાનું કહી બીમાર ભાઈના માથામાં બેટ મારી દીધું
કિડનીની બીમારીથી પીડાતા ભાઇએ માતાના રૂમને લોક મારવાનો ઇનકાર કરી દેતાં મામલો બીચક્યો
નશામાં ધૂત યુવકે કોઈ દુશ્મની વગર જ સાવ અજાણ્યા વૃદ્ધને રહેંસી નાખ્યા હતા
નિકોલ વિસ્તારમાં થયેલા વૃદ્ધની હત્યાનો કેસ આખરે ઉકેલાયોઃ ક્રાઈમ બ્રાંચે નશેડી યુવકની ધરપકડ કરી
લેપટોપ પર સતત કામ કરો છો? તો આટલું જરૂર કરજો
તમે થોડા પ્રયત્નોથી આ મુશ્કેલીમાંથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો
શેરબજારે ઈતિહાસ રચ્યોઃ સેન્સેક્સ-નિફટી તમામ રેકોર્ડ તોડી ટોચ પર
નિફ્ટીએ ૧૪૨ સેશન બાદ આ ઇતિહાસ રચ્યો
મેઘકહેરઃ દેશનાં ૨૪થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું ‘એલર્ટ’
ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ, આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે
લાલબત્તી સમાન કિસ્સોઃ ટેસ્ટ ડ્રાઈવના બહાને SUV લઈ બે ગઠિયા રફુચક્કર
નરોડામાં ઓટો કન્સલ્ટન્ટને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા કળા કરી ગયા
બકરી ઈદઃ કુરબાનીના વેસ્ટના નિકાલ માટે ૧૭૦થી વધુ સ્થળે બેરલ મુકાશે
નાગરિકોને બેરલની અંદર જ કુરબાની બાદ નીકળતો વેસ્ટ નાખવાની તંત્ર દ્વારા અપીલ કરાઈ