CATEGORIES
Kategoriler
નિકોલમાં ચપ્પાની અણીએ દુકાનમાંથી ૨૨ મોબાઈલ સહિત ૨.૩૧ લાખની મતાની લૂંટ
ત્રણ શખ્સ રાતના સમયે મોબાઈલની દુકાનમાં ઘૂસી ગયા હતા
જુનિયર ક્લાર્કની પરીક્ષાઃ એસટી બસનું બુકિંગ ફૂલ
એસટી તંત્ર ઉમેદવાર માટે ૩૫૦થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે
કિંગ ઓફ સાળંગપુરઃ સાત કિલોમીટર દૂરથી ભક્તો હનુમાનજીની વિશાળ પ્રતિમાનાં દર્શન કરી શકશે
હનુમાનજીની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર'ના નામે ઓળખાશે: જેનું અનાવરણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે થશે
જન્મજયંતીઃ કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રાનું સીએમના હસ્તે પ્રસ્થાન
આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું
પેન્સિલ કંપનીમાં ઘરે બેઠા કામ કરવાની તકઃ યુવક સાથે એક લાખની છેતરપિંડી
નટરાજ કંપનીની પેન્સિલ ડબામાં પેક કરવાની હોય છે. જેના માટે જોબ વર્ક કરનારને દર મહિને ૩૦ હજાર રૂપિયા પગાર પેટે મળશે
તમારા પેટમાંથી ગુડગુડ અવાજ આવે છે? તો સાચવજો
કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તેની અવગણના ન કરતાં નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો
નો બોલ-વાઇડ ફેંકવાનું બંધ કરો, નહીંતર નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશેઃ ધોનીની વોર્નિંગ
મેદાન પર ધોની ઠંડા દિમાગથી નિર્ણયો કરે છે
દિલ્હી પોલીસે મેક્સિકોમાંથી બિશ્નોઇ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરની ધરપકડ કરી
દીપક પર ત્રણ લાખનું ઇનામ હતું: પોલીસ ઘણા સમયથી તેને શોધતી હતી
NCP નેતા હસન મુશ્રીફના સહયોગી ચંદ્રકાંત મધુકરને ઇડીનું સમન્સ
શુગર મિલ ભ્રષ્ટાચાર કેસ બાબતે દરોડા પડાયા
એપ્રિલમાં અષાઢ: દિલ્હી-એનસીઆર સહિત અનેક સ્થળોએ આંધી સાથે ધોધમાર વરસાદ
આજે પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી સહિત પાંચ રાજ્યમાં મોસમ મિજાજ બદલશે
૬ એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક ઊજવાશે
ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા ૬ એપ્રિલે સવારે દિલ્હી ખાતે પક્ષના વડામથકે ધ્વજારોહણ કરશે અને પક્ષના કાર્યકરોને સંબોધન પણ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્ક પહોંચ્યાઃ સરેન્ડર કરશે કે ધરપકડ થશે?
પોર્ન સ્ટારને પૈસા આપવાના કેસમાં દોષી ઠર્યા છે
AMCને જૂની ફોર્મ્યુલાથી માત્ર રૂ. ૪.૮૬ કરોડની આવક થઈ
આ યોજનાને તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવાઈ
બાપુનગરમાં ભાઈએ સંબંધીઓ સાથે મળી બે ભાઈ અને ભત્રીજા પર હિંસક હુમલો કર્યો
ગાળો બોલવા બાબતે બે ભાઈએ ઝઘડો કરતાં મામલો બીચક્યોઃ પાંચ લોકોએ ત્રણ શખ્સોનાં માથાં ફોડી નાખ્યાં
જૂનાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં સુધારો કે રિન્યૂ માટે અરજદારોએ હજુ પણ રાહ જોવી પડશે
લાઈસન્સની બેકલોગ સિસ્ટમ બંધઃ લોકોને ધરમધક્કા
અતીક અહેમદનાં કરતૂતોથી યુપી પોલીસ પરેશાનઃ અમદાવાદના ધક્કા વધી ગયા
પાંચ કરોડની ખંડણી માગવાના કેસમાં અતીકના રિમાન્ડ મંજૂરઃ યુપી પોલીસે સાબરમતી જેલમાં કોર્ટનો ઓર્ડર જમા કરાવ્યો
AMCએ ૨૨૫ કરોડની પુરાંત સાથે નવા નાણાકીય વર્ષમાં પ્રવેશ કર્યો
વર્ષ ૨૦૨૨-૨૩માં વિકાસનાં કામો પાછળ રૂ. ૩૫૫૧.૮૬ કરોડ ખર્ચાયા
માવઠું ગુજરાતનો પીછો છોડવાનું નામ લેતું નથી!
થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી માવઠું થઈ શકે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાતાં ખેડૂત આલમમાં ચિંતાનું નવું મોજું ફરી વળ્યું
આ લક્ષણો દેખાય તો આલ્કોહોલને આજે જ કહેજો ગુડ બાય
કેટલાક લોકો રોજ ડ્રિંક લે છે, જે હેલ્થને ખુબ નુકશાન કરે છે. દારૂ લિવરની સાથે શરીરના અન્ય ભાગ પર પણ નેગેટિવ અસર કરે છે
માનહાનિ કેસઃ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં અપીલ કરશે
અપીલના નામે રાહુલ ગાંધી સુરતમાં નૌટંકી કરશેઃ ભાજપનો આક્ષેપ
આજે ગુજકેટ અને પ્રાથમિક શાળામાં ધોરણ-૩થી પની પરીક્ષાનો પ્રારંભ
પરીક્ષાનાં પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે
દેશમાં કોરોના ખતરનાક સ્તરેઃ ૩,૬૪૧ નવા કેસ, એક્ટિવ કેસ વધીને ૨૦ હજારને પાર
એક જ સપ્તાહમાં કોરોનાએ ડબલ છલાંગ લગાવી: ચોથી લહેરના ભણકારા
ટ્રાવેલ એજન્ટે ૭૭ વર્ષના વૃદ્ધ સાથે રૂ. ૩.૬૯ લાખની ઠગાઈ આચરી
જગન્નાથ પુરી ખાતે છ દિવસની રહેવા જવાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહી રૂપિયા પડાવી લીધા
‘મને પૂછ્યા વગર કેમ આવી’ કહી પતિએ સાસરીમાં જઈ ઘરમાં તોડફોડ કરી
ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
ખુશ ખબર: રાજ્યનું સૌપ્રથમ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર અમદાવાદમાં શરૂ
મહિલાઓનાં કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્યાન્વિત થનાર આ કેન્દ્રનું ઉદ્ઘાટન જિલ્લાના વિધવા લાભાર્થી બહેનો તેમજ વહાલી દીકરી યોજનાની લાભાર્થી બહેનના હસ્તે કરવામાં આવ્યું
સવારના ૬થી ૧૦ અને સાંજના ૪થી ૭ સુધી કાયાકિંગ બોટનું ભાડું પ્રતિવ્યક્તિ રૂ. ૬૦૦
કાયાકિંગ બોટ હોલો બોટ હોઈ તે પાણીમાં ડૂબતી નથી તેમજ વજનમાં સાવ હળવી હોઈ તેને હાથથી ઊંચકીને પણ ચાલી શકાય તેમ છે
ડરાવતો કોરોનાઃ ૨૪ કલાકમાં ૩,૦૯૫ નવા કેસ નોંધાયા. એક્ટિવ કેસ ૧૫ હજારને પાર
કેન્દ્ર અને આરોગ્ય મંત્રાલયની ચિંતા વધી: પ્રતિબંધોની તોળાતી તલવાર
કાનપુરમાં કાપડની ૮૦૦થી વધુ દુકાન બળીને ખાખ
સાત કલાક સુધી ચાલતી રહી ભીષણ આગઃ અબજોનું નુકસાન
શું તમારી થાળીમાં પણ છે વધારે પડતું મીઠું?
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને રેડી ટુ ઇટ ફૂડ્સમાં ખૂબ મીઠું હોય છે. તેથી તેને સીમિત કરવું જરૂરી છે. જો તમે પેક્ડ ફૂડ ખાવ છો તો લેબલ પર સોડિયમની માત્રા ચેક કરો
કેનેડા બાદ હવે દુબઈ બન્યું ભારતીયોની પસંદ
વર્ષ ૨૦૨૨માં અમીર ભારતીયોએ દુબઇમાં ૩૫,૫૦૦ કરોડથી વધુ કિંમતનાં મકાન ખરીધાં હતાં. આ ૨૦૨૧ કરતા બમણી રકમ છે