CATEGORIES
Kategoriler
કેમ્બ્રિજ-હાર્વર્ડ યુનિવર્સિટીમાં બોલી શકાય, પરંતુ ભારતમાં નહીં: રાહુલ ગાંધીના પ્રહાર
ભાજપ અને આરએસએસની વિચારધારામાં જ કાયરતા રહેલી છે: રાહુલ
આજે અને આવતી કાલે અનેક રાજ્યમાં વરસાદઃ ગરમીથી થોડી રાહત મળશે
ખેડૂતને એલર્ટ રહેવાની સૂચના
અમેરિકાના જ્યોર્જિયામાં હાઉસ પાર્ટીમાં ફાયરિંગઃ બે ટીનેજરનાં મોત
ફાયરિંગની ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલઃ પોલીસ તપાસ જારી
રંગોત્સવની તડામાર તૈયારીઓ: ધુળેટી માટે અમદાવાદીઓના ‘સ્પેશિયલ’ પ્લાન
આજે સાંજે હોલિકા દહત, પરંતુ કાલે પડતર દિવસ હોવાથી ધુળેટી ૮ માર્ચ, બુધવારે ઉજવાશેઃ ઉત્સવપ્રેમી અમદાવાદીઓ રંગે રમવા આતુર
વૃદ્ધાના નવા બંગલામાં એક લાખનાં નળ-સ્ટોપરની ચોરી
દીકરાએ નરોડા-દહેગામ રોડ પર શ્યામ બેલેન્સિયા બંગલો લીધો હતો, જેનું કામકાજ ચાલતું હતું
સલામતી: ડાકોર જતા પદયાત્રીઓની બેગ પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી
રાતના સમયે કે વહેલી સવારે વાહનચાલકો દ્વારા રોડની સાઇડમાં જતા પગપાળા સંઘના લોકો સાથે અકસ્માતની ઘટના અવારનવાર સામે આવે છે
ત્રણ ટેસ્ટમાં ૧૧૧ રન બનાવનારો વિરાટ પત્ની સાથે મહાકાલનાં શરણમાં પહોંચ્યો
માથા પર ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી
બદામ જેટલા જ ગુણકારી છે પલાળેલા સિંગદાણા
ઔષધીય ગુણોથી ભરપૂર મગફળીને રોજ સવારે ખાલી પેટે ખાવાથી આરોગ્ય સારું રહે છે. પાચનતંત્ર મજબૂત બને છે અને પેટદર્દ, એસિડિટીમાંથી રાહત મળે છે
બ્રિસબેનમાં ખાલિસ્તાન સમર્થકોનો લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો
બરબેન્કના મંદિરમાં આજે વહેલી સવારે તોડફોડ કરી દીવાલ પર ભારત વિરોધી નારા લખ્યા
સીઝનલ તાવ-શરદીમાં એન્ટિબાયોટિક્સનું પ્રિસ્ક્રિપ્શન ટાળો: IMAની ડોક્ટર્સને સલાહ
મેડિકલ સ્ટોર્સને પણ સલાહ આપી કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ના આપે
દિલ્હીમાં અંધાધૂંધ ૧૫ રાઉન્ડ ફાયરિંગઃ બે લોકો ઈજાગ્રસ્ત, બદમાશ ફરાર
ઘાયલોની ઓળખ મુકુલ અને ચંદ્રપ્રકાશ તરીકે થઈ છે, બંને ચાંદપુર ગામના રહેવાસી છે
મહીસાગર, અરવલ્લી-બનાસકાંઠામાં કમોસમી વરસાદઃ ખેડૂતો ચિંતાતુર
અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડ્યો
વૈદિક હોળીઃ ડGVP પરિસરમાં ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોલિકાદહન કરાશે
મશીનની મદદથી બનેલી આ સ્ટિક તમને દૂરથી લાકડાં જેવી લાગશે પરંતુ વાસ્તવમાં આ સ્ટિક ગોબરમાંથી બનેલી છે
ફળોના રાજાની એન્ટ્રીઃ કેસર કેરીનો ૧૦ કિલોનો ભાવ રૂ. બેથી ત્રણ હજાર
કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટયાર્ડમાં થઇ ગયું છે
બેબી કેર હોસ્પિટલમાંથી પાંચ ઓક્સિજન સિલિન્ડરની ચોરી
સિલિન્ડર બેઝમેન્ટનાં પાર્કિંગ પ્લાન્ટ પાસે મુક્યાં હતાં ત્યારબાદ તેમને સિલિન્ડરની જરૂર પડી ન હતી
અમદાવાદીઓ સાચવજો! ‘અખિયાં મિલાકે'ની સમસ્યાથી પીડાતા દર્દીઓમાં ઉછાળો
આંખમાં ખંજવાળ, પાણી નીકળવું, લાલ થવી, દુખાવો થવો, માથામાં દુખાવો વગેરે લક્ષણો ધરાવતા ‘આઈ સ્ટ્રેન’ના દર્દીઓમાં ઓચિંતો વધારો
કેલરીનું કેલ્ક્યુલેશન સમજી લો અને મોજમાં રહો
એક સ્વસ્થ મહિલાને રોજની ૧૮૦૦-૨૨૦૦ અને પુરુષને ૨૦૦૦-૨૫૦૦ કેલરીની જરૂર હોય છે
ચીન ઠંડું પડ્યુંઃ અમે ભારત સાથેના સંબંધોને મહત્વ આપીએ છીએ
ચીનના વિદેશપ્રધાનની ભારતની મુલાકાત પહેલાં ચીનનાં તેવર નરમ પડ્યાં
મહારાષ્ટ્રથી ગુજરાત સુધી કાળઝાળ ૩૭ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ
દિલ્હી સહિત દક્ષિણનાં રાજ્યોમાં હિમવર્ષાથી રાહતઃ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી
શાહરુખ ખાનની પત્ની ગૌરી વિરુદ્ધ લખનૌમાં FIR: ૮૬ લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ
કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે ગૌરી મુશ્કેલીમાં
JNUમાં ધરણાં-પ્રદર્શન પર ૨૦,૦૦૦નો દંડ: તોડફોડ કરી તો એડમિશન જ રદ
જેએનયુએ ૧૦ પાનાંની એડ્વાઈઝરી જારી કરી
અલ-કાયદાનો ટોપ કમાન્ડર હમદ બિન હમુદ યમનમાં ઠાર મરાયો
અમેરિકાએ ડ્રોન હુમલો કરીને હમદને મોતને ઘાટ ઉતાર્યો
પોલીસની ઓળખ આપી મહિલાઓને હવસનો શિકાર બનાવતો ઠગ ઝડપાયો
મેટ્રોમોનિયલ સાઇટ પર ઠગે મહિલાને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી: લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા
તંત્ર ત્રાટક્યું: ગોમતીપુરમાં ટીપી રોડ પરનાં કોમર્શિયલ શેડ દૂર કરાયા
ઓપરેશન ડિમોલિશન હેઠળ પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં કાર્યવાહી હાથ ધરાઈ
રખડતાં ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધોઃ પાંચ મહિનાની સારવાર બાદ મોત
થોડા દિવસ પહેલાં હાટકેશ્વરમાં ગાયે શિંગડું મારતાં વૃદ્ધાનું મોત થયું હતું: છ મહિનામાં બે યુવક અને એક વૃદ્ધાનાં ઢોરની અડફેટે આવતાં મૃત્યુ
‘તું ડોન બની ગયો છે’ કહીને યુવક પર ચપ્પા-ડંડા વડે હુમલો
અગાઉની અદાવતમાં યુવક પર ચાર શખ્સ મારામારી કરીને નાસી ગયા હતા.
રોડ પરના થર્મોપ્લાસ્ટના સફેદ પટ્ટાની ગુણવત્તા જાળવોઃ સ્ટેન્ડિંગ ચેરમેન
બમ્પ પરના પટ્ટાનો રંગ પણ ઝાંખો થઈ જતો હોઈ વાહનચાલકો પરેશાન
સવારે ઠંડી અને આખો દિવસ ભારે ગરમીથી લોકો પરેશાન
૪ અને ૫ માર્ચે વાદળછાયા વાતાવરણની પણ આગાહી
વેઇટલોસ કરવું હોય તો વસ્તુઓને હાથ પણ ન લગાડશો
હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે
ચાર રાજ્યમાં વિધાનસભાની એક-એક બેઠકની પેટાચૂંટણી માટે મતદાન જારી
ઈરોડ બેઠક પર ડીએમકે સમર્થિત કોંગ્રેસ ઉમેદવાર ઈવીકેએસ એલનંગોવન અને એઆઈએડીએમકેના ઉમેદવાર થેન્નારાસુ વચ્ચે સીધો મુકાબલો